દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/સાહિત્ય વિવેચન : સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચન વિભાગ

સાહિત્ય વિવેચન : સમીક્ષા

કથાયન : આસ્વાદમૂલક અવબોધકથા (બાબુ દાવલપુરાના 'કથાયન' વિશે) - પુરુરાજ જોષી, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૩૪-૩૭
પત્ર સમીક્ષા [ભરત મહેતાની "અંધારું"(મણિલાલ હ. પટેલની લઘુનવલ)ની સમીક્ષા નિમિતે] - ભાલચંદ્ર, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૩૪-૩૮
વાદ-પ્રતિવાદ: 'અંધારું'ની સમીક્ષા મિષે ગુજરાતી વિવેચનની સમસ્યા વિશે - ભાલચંદ્ર, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૫૯-૬૪