દ્વિરેફની વાતો - ભાગ ૧/સમયાનુક્રમણી
Jump to navigation
Jump to search
સ મ યા નુ ક્ર મ ણી
વાર્તાનું નામ | લખાયાની અને પ્રસિદ્ધ થયાની તારીખ |
---|---|
૧ એક જ પ્રશ્ન | લખાઇઃ સને ૧૯૨૨ ની આખરે અથવા ૧૯૨૩ ની શરૂઆતમાં. પ્રસિદ્ધ થઇ ઈ. સ. ૧૯૨૭ ના વાર્ષિક વીણાના અંકમાં. |
૨ રજનું ગુજ | પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૪, અં. ૪; અષાડ, ૧૯૮૦. લખાયેલી નીચેની ‘સાચી વારતા’ પછી. |
૩ સાચી વારતા | પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૪, અં. ૫; શ્રાવણ, ૧૯૮૦ લખાયેલી ઉપરની ‘રજનું ગજ’ પહેલાં. |
૪ જમાનાનું પૂર | પ્રસિદ્ધ થઈ: યુગધર્મ પુ. ૫, અં. ૧; આસો, ૧૯૮૦. |
૫ સાચો સંવાદ | પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૩; માગશર, ૧૯૮૧. |
૬ સરકારી નોકરીની સફળતાનો ભેદ | પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૫; મહા, ૧૯૮૧. લખાયેલી નીચેની ‘શો કળજગ છે ના !’ તેની પછી. |
૭ શો કળજગ છે ના! | પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૬, અં. ૧; ચૈત્ર, ૧૯૮૧. લખાયેલી ઉપરની છઠ્ઠી વાર્તા પહેલાં. |