પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલની કૃતિઓ


પન્નાલાલની કૃતિઓ

ગ્રંથસૂચિ

લઘુનવલો/નવલકથાઓ/પૌરાણિક કથાઓ
વળામણાં (૧૯૪૦)
મળેલાં જીવ (૧૯૪૧)
ભીરુ સાથી (૧૯૪૩)
યૌવન (૧૯૪૪)
સુરભિ (૧૯૪૫)
માનવીની ભવાઈ (૧૯૪૭)
પાછલે બારણે (૧૯૪૭)
ના છૂટકે (૧૯૫૫)
ફકીરો (૧૯૫૫)
ભાંગ્યાના ભેરુ (૧૯૫૭)
નવું લોહી (૧૯૫૮)
પડઘા અને પડછાયા (૧૯૬૦)
મનખાવતાર (૧૯૬૧)
અમે બે બહેનો, ભા. ૧-૨ (૧૯૬૨)
કરોળિયાનું જાળું (૧૯૬૩)
આંધી આષાઢની, ભા. ૧-૨ (૧૯૬૪)
વળી વતનમાં (૧૯૬૬)
મીણ માટીનાં માનવી (૧૯૬૬)
નગદ નારાયણ, ભા. ૧-૨ (૧૯૬૭)
ઘમ્મર વલોણું, ભા. ૧-૨ (૧૯૬૮)
પ્રણયનાં જૂજવાં પોત (૧૯૬૯)
કંકુ (૧૯૭૦)
અજવાળી રાત અમાસની (૧૯૭૧)
અલ્લડ છોકરી (૧૯૭૨)
ગલાલસિંહ (૧૯૭૨)
એક અનોખી પ્રીત (૧૯૭૨)
મરકટલાલ (૧૯૭૩)
એકલો (૧૯૭૩)
નથી પરણ્યાં નથી કુંવારાં (૧૯૭૪)
પાર્થને કહો ચડાવે બાણ, ભા. ૧-૫ (૧૯૭૪)
રામે સીતાને માર્યાં જો! ભા. ૧-૪ (૧૯૭૬)
કૃષ્ણજીવનલીલા, ભા. ૧-૫ (૧૯૭૭)
શિવપાર્વતી, ભા. ૧-૬ (૧૯૭૯)
તાગ (૧૯૭૯)
ભીષ્મની બાણશય્યા ભા ૧-૩ (૧૯૮૦)
અંગારો (૧૯૮૧)
કચ દેવયાની (૧૯૮૧)
પગેરું (૧૯૮૧)
પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા (૧૯૮૩)

ટૂંકી વાર્તાના સંગ્રહો

સુખદુઃખનાં સાથી (૧૯૪૦)
જિંદગીના ખેલ (૧૯૪૦)
જીવો દાંડ (૧૯૪૧)
લખચોરાસી (૧૯૪૪)
પાનેતરના રંગ (૧૯૪૬)
સાચાં સમણાં (૧૯૪૯)
વાત્રકને કાંઠે (૧૯૫૧)
ઓરતા (૧૯૫૪)
પારેવડાં (૧૯૫૬)
મનના મોરલા (૧૯૫૮)
તિલોત્તમા (૧૯૬૦)
દિલની વાત (૧૯૬૨)
ધરતી આભનાં છેટાં (૧૯૬૨)
ત્યાગી અનુરાગી (૧૯૬૩)
દિવાસો (૧૯૬૪)
ચીતરેલી દીવાલો (૧૯૬૫)
મોરલીના મૂંગા સૂર (૧૯૬૬)
રંગમિનારા (૧૯૬૭)
માળો (૧૯૬૭)
વટનો કટકો (૧૯૬૯)
અણવર (૧૯૭૦)
કોઈ દેશી કોઈ પરદેશી (૧૯૭૧)
આસમાની નજર (૧૯૭૨)
બિન્ની (૧૯૭૩)
છણકો (૧૯૭૫)
ઘરનું ઘર (૧૯૭૯)
નરાટો (૧૯૮૧)

ટૂંકી વાર્તાનાં સંપાદનો-સંકલનો

ગુજરાતની વાર્તાસમૃદ્ધિ : પન્નાલાલની વાર્તાઓ સં. મહેન્દ્ર મેઘાણી (૧૯૫૫)
પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. પોતે (૧૯૫૮)
કડવો ઘૂંટડો (૧૯૬૦)
પન્નાલાલનો વાર્તાવૈભવ, સં. પોતે (૧૯૬૩)
વીણેલી નવલિકાઓ પ્ર. પોતે (૧૯૭૩)

નાટકો

જમાઈરાજ (૧૯૫૨)
ચાંદો શેં શામળો? (૧૯૬૦)
ઢોલિયા સાગ સીસમના (૧૯૬૩)
કંકણ (૧૯૬૫)
સપનાંના સાથી (૧૯૬૭)
અલ્લડ છોકરી (૧૯૭૧)
ભણે નરસૈંયો (૧૯૭૭)
સ્વપ્ન (૧૯૭૮)

અન્ય કૃતિઓ

અલપઝલપ (૧૯૭૩)
પૂર્ણયોગનું આચમન (૧૯૭૮)

ઉપરાંત,
બાળકો-કિશોરો માટેની કથામાળાઓ વગેરે.