પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ વિશેની અધ્યયન-સામગ્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

પન્નાલાલ વિશેની અધ્યયન-સામગ્રી

સંદર્ભસૂચિ

પુસ્તકોમાં ગ્રંથસ્થ લેખો

ચૌધરી, રઘુવીર
– ‘ગુજરાતી નવલકથા’ (અન્ય સાથે) ૧૯૭૭ (પન્નાલાલ વિશેનું પ્રકરણ)
– ‘વાર્તાવિશેષ’ આર. આર., મુંબઈ. ૧૯૭૬ (‘વાત્રકને કાંઠે’ વિ. લે.)
જાડેજા, દિલાવરસિંહ
– ‘પ્રતિધ્વનિ’, અભિનવ, અમદાવાદ, ૧૯૭૨ (‘આંધી અષાઢની’ ભા ૧-૨. ‘મીણ માટીનાં માનવી’ અને ‘પન્નાલાલનું પ્રણયનિરૂપણ’ વિ. લે.)
જોશી, ઉમાશંકર
– ‘અલપઝલપ’ (લે. પન્નાલાલ, ૧૯૭૩)માં પ્રસ્તાવનારૂપ લેખ
– ‘નિરીક્ષા’, વોરા, મુંબઈ, ૧૯૬૦ (‘માનવીની ભવાઈ’ અને ‘પાછલે બારણે’ વિશે વિ. લે.)
– ‘શબ્દની શક્તિ’, સદ્‌ભાવ, અમદાવાદ, ૧૯૮૨ (‘કથાલેખક પન્નાલાલ’, ‘મળેલા જીવ’ વિ. લે.)
જોશી, રમણલાલ
– ‘શબ્દસેતુ’, વોરા, અમદાવાદ, ૧૯૭૦ (‘ઢોલિયા સાગ સીસમના’ વિશે વિ. લે.)
– ‘શબ્દલોકના યાત્રીઓ : ૧’, આર. આર. રોઠ, અમદાવાદ, ૧૯૮૩ (પન્નાલાલ પટેલ વિશે વિ. લે.)
– ‘પરિવેશ’, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ૧૯૮૮ (પન્નાલાલ પટેલ : ગુજરાતી સાહિત્યની એક ઘટના’ અને ‘પન્નાલાલ પટેલ : લોકજીવનના કવિ’ એ લેખો)
દર્શક (મનુભાઈ પંચોળી)
– ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, બાલગોવિંદ, અમદાવાદ, ૧૯૬૩ (‘ત્રણ નવલકથાઓ’, ‘તૃપ્તિનો ઘૂંટ’ વિ. લે.)
દવે, ઈશ્વરલાલ
– ‘સાહિત્યગોષ્ઠિ’, ૧૯૭૧.
દોશી, હસમુખ
– ‘પરિપ્રેક્ષા’, ૧૯૭૪ (‘પન્નાલાલની ષષ્ટિપૂર્તિ’)
પટેલ, ચી. ના.
– ‘અભિક્રમ’, ગૂર્જર, અમદાવાદ, ૧૯૭૫ (‘સરસ્વતીચંદ્ર’ અને ‘માનવીની ભવાઈ’ વિ લે.)
પટેલ, પન્નાલાલ
– ‘પન્નાલાલ પટેલ : અછડતી ઓળખાણ’ એ. પી. પ્રકાશન, અમદાવાદ
– ‘અલપઝલપ’, ૧૯૭૩
– નવલકથાઓ અને અન્ય ગ્રંથોની પ્રસ્તાવનાઓ
પટેલ, પ્રમોદકુમાર
– ‘કથાવિવેચન પ્રતિ’, પ્ર. પોતે, વલ્લભવિદ્યાનગર, ૧૯૮૨ (‘મળેલા જીવ’ની સમીક્ષા)
પટેલ, ભોળાભાઈ
– ‘પૂર્વાપર’, આર. આર. અમદાવાદ, ૧૯૭૬ (‘વાત્રકને કાંઠે’, ‘સાચાં સમણાં’ વિશે વિ. લે.)
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ
– ‘અન્વીક્ષા’, અશોક, મુંબઈ, ૧૯૭૦ (‘ભીતરના વાસ્તવ તરફ’ લેખ)
– ‘સંનિકર્ષ’, વિ. ગૂર્જર, અમદાવાદ, ૧૯૮૨ (‘ગુજરાતી ટૂંકી વાર્તા’ અને ‘પન્નાલાલની વીણેલી વાર્તાઓ’ શીર્ષકના લેખો)
બ્રોકર, ગુલાબદાસ
– ‘અભિવ્યક્તિ’, ૧૯૬૫ (‘ફકીરો’ વિશે લેખ)
મડિયા, ચુનીલાલ
– ‘કથાલોક’, અશોક, મુંબઈ, ૧૯૬૮ (‘મળેલા અને ઝઘડેલા જીવ’ લેખ)
રાવળ, અનંતરાય
– ‘સમાલોચના’, આર. આર., મુંબઈ, ૧૯૬૬ (‘પાછલે બારણે’, ‘ના છૂટકે’, ‘નવું લોહી’, ‘જીવો દાંડ’, ‘સાચાં સમણાં’, ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’ ગ્રંથોની સમીક્ષાઓ)
– ‘ગ્રંથસ્થ વાઙ્‌મય’, આર. આર. મુંબઈ, ૧૯૬૭ (‘સુરભિ’, ‘યૌવન’, ‘પાનેતરના રંગ’, ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’ ગ્રંથોની સમીક્ષાઓ)
શુક્લ, યશવંત
– ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (સં. લેખક પોતે), ૧૯૬૩,-ની પ્રસ્તાવના.
સુન્દરમ્‌
– ‘અવલોકના’, આર. આર., મુંબઈ, ૧૯૬૫ (‘જીવો દાંડ’, ‘જિંદગીના ખેલ’, ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘હવાદાર વાર્તાઓ’, ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘ઈશાનિયો દેશ’ વગેરે લેખો.)

સામયિકોમાંનાં લખાણો

ઉપાધ્યાય, ભૂપેન્દ્ર
૧. ‘માળો’ની સમીક્ષા, ‘ગ્રંથ’, મે, ૧૯૬૮.
૨. ‘અજવાળી રાત અમાસ’ની સમીક્ષા, ‘ગ્રંથ’, એપ્રિલ, ૧૯૭૩.
૩. ‘બિન્ની’ની સમીક્ષા, ‘ગ્રંથ’, મે, ૧૯૭૫.
કાપડિયા, મધુસૂદન
૧. ‘ઢોલિયા સાગ સીસમના’ – સમીક્ષા, ‘ગ્રંથ’, મે, ૧૯૬૪.
ચૌધરી, રઘુવીર
૧. ‘પન્નાલાલની કથાત્રયી’ – લેખ, ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯.
જોશી, ઉમાશંકર
૧. ‘પન્નાલાલ અને પેંડસે’ – લેખ, ‘સંસ્કૃતિ’, ૧૯૭૭.
જોષી, રજની
૧. ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ – સમીક્ષા, ‘ગ્રંથ’, જુલાઈ, ૧૯૬૪.
ત્રિવેદી, યશવંત
૧. ‘પન્નાલાલ પટેલની સાહિત્યિક મુલાકાત’, ‘ગ્રંથ, મે, ૧૯૭૭
દાવલપુરા, બાબુભાઈ
૧. ‘ચીતરેલી દીવાલો’ – સમીક્ષા, ‘ગ્રંથ’, નવેમ્બર, ૧૯૬૬.
૨. ‘અલ્લડ છોકરી’ – સમીક્ષા, ‘ગ્રંથ’, મે, ૧૯૭૨.
દેસાઈ, હેમંત
૧. ‘કરોળિયાનું જાળું’ – સમીક્ષા, ‘ગ્રંથ’, જાન્યુઆરી, ૧૯૬૪.
દોશી, યશવંત
૧. ‘પન્નાલાલ પટેલ : અછડતી ઓળખાણ’ ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯.
પટેલ, પન્નાલાલ
૧. ‘સુવર્ણચંદ્રકના જવાબમાં’ – લેખ ‘સંસ્કૃતિ’, માર્ચ ૧૯૫૪.
૨. ‘નવલત્રયી’-પત્રચર્ચા, ‘ગ્રંથ’, ડિસેમ્બર, ૧૯૬૯,
૩. સર્જન વિભાગના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન : (ગુ. સા. પરિષદ, ૩૦મું અધિવેશન, વડોદરા)
પટેલ, પ્રમોદકુમાર
૧. ‘આંધી અષાઢની’ ભા. ૧-૨, સમીક્ષા, ‘ગ્રંથ’, માર્ચ ૧૯૬૫.
પાઠક, જયન્ત
૧. ‘મોરલીના મૂંગા સૂર’ – સમીક્ષા, ‘ગ્રંથ’, જૂન, ૧૯૬૭.
મહેતા, દીપક
૧. ‘ઘમ્મર વલોણું’, ભા. ૧-૨’ – સમીક્ષા, ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯.
૨. ‘ગલાલસિંહ’ – સમીક્ષા, ‘ગ્રંથ’, ઑક્ટોબર, ૧૯૭૨.
વૃશ્ચિક
૧. ‘કોઈ દેશી કોઈ પરદેશી’ – સમીક્ષા, ‘ગ્રંથ’, ઑગસ્ટ, ૧૯૭૧.
શર્મા, ભગવતીકુમાર
૧. ‘છણકો’ સમીક્ષા, ‘ગ્રંથ’, ઑક્ટોબર, ૧૯૭૬.
શર્મા, રાધેશ્યામ
૧. ‘પન્નાલાલ પટેલ : તસવીર’, ‘ગ્રંથ’, એપ્રિલ, ૧૯૬૯.
૨. ‘પ્રણયનાં જૂજવાં પોત’ – સમીક્ષા, ‘ગ્રંથ’, ફેબ્રુઆરી ૧૯૭૦.
શેખડીવાળા, જશવંત
૧. ‘મનખાવતાર’ – સમીક્ષા, ‘ક્ષિતિજ’, ઑગસ્ટ, ૧૯૬૨.
૨. ‘સાચાં સમણાં’ – સમીક્ષા, ‘આરામ’ નવેમ્બર, ૧૯૬૩.
નોંધ : આ ગ્રંથ તૈયાર કરતી વેળા ઉપલબ્ધ બનેલી સામગ્રીની જ આ સૂચિ છે. એ રીતે એ અધૂરી છે, એમ અહીં નોંધવું જોઈએ. – લે.