પરમ સમીપે/૧
Jump to navigation
Jump to search
૧
અસતો મા સદ્ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય.
અસતમાંથી મને સતમાં લઈ જા,
અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા
મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા.
(શતપથ બ્રાહ્મણ ૧૪ : ૪ : ૧ : ૩૦)
→