zoom in zoom out toggle zoom 

< પરિભ્રમણ ખંડ 2

પરિભ્રમણ ખંડ 2/ચોખા-કાજળી વ્રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોખા-કાજળી વ્રત


વરસોવરસ એક હજાર ડાંગરના દાણા લે. બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે.

વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.
રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.