સામસામા તટ, વચમાં હોય વૈતરણીનો પટ, ત્યારે વિરહમાં જ મિલન થાય. એનો એ જ તટ, વચમાં ન્હોય વૈતરણીનો પટ, ત્યારે મિલનમાં ય વિરહ થાય. ૧૨ માર્ચ ૨૦૦૫