બરફનાં પંખી/બીકણ અવાજ
Jump to navigation
Jump to search
બીકણ અવાજ
હું તો ઊડતી ટીટોડીનો બીકણ અવાજ
જંગલની ટેવ સમો મારો અવતર છતાં ઓળખે ન કોઈ અડાબીડમાં
સોનેરી પંખીનાં કલરવતાં ટોળાંઓ
જંગલ આખામાં મારો માળો દેખાય નહીં
મારી છાતીનાં પાંદડાંની જાળી ઉઘાડીને
પીંછાં વિનાના મારા કદરૂપા ઉડ્યનમાં
***