બાબુ સુથારની કવિતા/એટલે કે ઈશ્વરની પીડાને
Jump to navigation
Jump to search
૩૮. એટલે કે ઈશ્વરની પીડાને
એટલે કે
ઈશ્વરની પીડાને
મનુષ્યની પીડા બનાવી
ઈશ્વરને મનુષ્યથી
મુક્ત કરવો.
(‘લખવું એટલે કે...’ માંથી)