બાબુ સુથારની કવિતા/બાબુ સુથારના કાવ્યસંગ્રહની સૂચિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાબુ સુથારના કાવ્યસંગ્રહની સૂચિ

૧. ગુરુજાપ અને માંલ્લું, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. ૨૦૦૩, પૃ. ૭૦+૯
૨. વિષાદમહોત્સવ, એતદ પ્રકાશન વતી જયંત પારેખ, મુંબઈ, પ્ર.આ. ૨૦૦૪, પૃ. ૫૨+૪
૩. ઘરઝુરાપો, હેતુ પ્રકાશન, વડોદરા, પ્ર.આ. ૨૦૧૦, પૃ. ૮૨+૬
૪. સાપફેરા, હેતુ પ્રકાશન, વડોદરા, પ્ર.આ. ૨૦૦૪, પૃ. ૧૧૬+૬
૫. નદીચાલીસા, હેતુ પ્રકાશન, વડોદરા, પ્ર.આ. ૨૦૦૫, પૃ. ૯૦+૬
૬. ડોશી, બાપા અને બીજાં કાવ્યો, ઝેન ઓપસ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. ૨૦૨૩, પૃ. ૯૮+૧૪
૭. ઉદ્વેગ, ઝેન ઓપસ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. ૨૦૨૩, પૃ. ૭૬+૧૨
૮. લખવું એટલે કે...., ઝેન ઓપસ પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ. ૨૦૨૪, પૃ. ૯૨+૮