લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’(1947)
તડકામાં વરસે વરસાદ,
અંધારે વરસે વરસાદ,
ઝળહળઝળ વરસે વરસાદ,
કડભડગડ વરસે વરસાદ,
ધોધમાર વરસે વરસાદ,
ઝરમરઝર વરસે વરસાદ,