મંગલમ્/આનંદ લોકે
Jump to navigation
Jump to search
આનંદ લોકે
આનંદ લોકે મંગલા લોકે વિરાજો! સત્ય સુંદર!
મહિમા તવ ઉદ્ભાસિત મહા ગગન માઝે
ગૃહતારક ચંદ્રતપન વ્યાકુલ દ્રુત વેગે,
ધરણી પર ઝરે નિર્ઝર મોહન મધુ શોભા,
વહે જીવન રજની દિન ચર નૂતન ધારા,
સ્નેહ, પ્રેમ, દયા, ભક્તિ કોમલ કરે પ્રાણ,
જગતે તવકી મહોત્સવ વંદન કરે વિશ્વ,