આવો મેઘરાજા… વગડાવો વાજાં… પી પી પી પી પોમ…પોમ (૨) મુશળધાર… મુશળધાર વરસો પાણીડાંની ધાર… સરસર સરસર…સોમ…સોમ (૨) આવો૦ રેલમછેલ… રેલમછેલ નદીનાળાં રેલમછેલ છલબલ…છલબલ…છોમ…છોમ (૨) આવો૦