મંગલમ્/જૂનું તો થયું રે
Jump to navigation
Jump to search
જૂનું તો થયું રે
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
બાઈ મીરાં કહે પ્રભુ, ગિરિધરના ગુણ.