મણિલાલ હ. પટેલ/વાર્તાસંગ્રહો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાસંગ્રહો

વાર્તાસંગ્રહો ૧. ‘રાતવાસો’, ૧૯૯૪, આર. આર. શેઠની કંપની, અમદાવાદ (૨૦ વાર્તા) ૨. ‘હેલી’, ૧૯૯૫, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૮ વાર્તા) ૩. ‘બાપાનો છેલ્લો કાગળ’, ૨૦૦૧, આર. આર. શેઠની કંપની, અમદાવાદ (૧૮ વાર્તા) ૪. ‘સુધા અને બીજી વાતો’, ૨૦૦૭, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૨ વાર્તા) વાર્તા સંપાદનો/સંચયો ૧. સદાબહાર વાર્તાઓ (સંચય), ૨૦૦૨ ૨. મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ, સંપાદક : માય ડિયર જયુ, ૨૦૦૩ ૩. મગન સોમાની આશા, મીડિયા પબ્લિકેશન, જુનાગઢ, ૨૦૧૧ ૪. ચૂંટેલી વાર્તાઓ (ચયન મણિલાલ હ. પટેલ), મણિલાલ હ. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૯ વાર્તાસંગ્રહ : અનુવાદ ૧. માટી બોલે (હિન્દી) પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૪