મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૫.વીરવિજય

૮૫.વીરવિજય

વીરવિજય (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ - ૧૯મી સદી પૂર્વાર્ધ): કેશવ નામે બ્રહ્મણ, જૈન સાધુ બન્યા પછી વીરવિજય. ‘શુભવીર’ નામછાપથી કાવ્યરચના કરનાર આ કવિએ સંસ્કૃત તથા ગુજરાતીમાં કાવ્યરચના કરી છે. ગુજરાતીમાં રાસ, પૂજાઓ, વેલી, બારમાસ, છત્રીસી, સ્તવન, સઝઝાય આદિ વિવિધ પ્રકારોમાં વિપુલ કૃતિઓ રચનાર આ કવિનાં પદો કર્ણમધુર દેશીઓમાં ભાવપૂર્ણ તથા અર્થમર્મલક્ષી કવિત્વ દર્શાવે છે.

૨ પદો/પૂજા; હિતશિક્ષા છત્રીસી

૨ પદો/પૂજા


હિતશિક્ષા છત્રીસી