મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ કૃપા અંગ
Jump to navigation
Jump to search
કૃપા અંગ
અખાજી
એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ.
જ્યમજ્યમ અધિકું ખાતો જાય, ત્યમ અંગે અક્કલે હીણો થાય.
જો મૂકે તો મૂકે સરે, નહિ તો અખા તે ખાતો જ મરે. ૧૧૬