મર્મર/અબોલા


અબોલા

અબોલા ક્હાનથી લીધા રાધાએ બસ ત્યારથી
મહત્તા મૌનને લાધી, પ્રીતિના અર્થભારથી.