યાત્રા/દેજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દેજે

મા તારો સ્નેહ દેજે,
          બલ તુજ, તુજ સૌંદર્યનો પ્રાશ દેજે,
આ તારા અન્નક્ષેત્રે
          કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે


૧૭ મે, ૧૯૪૩