યાત્રા/હે માતા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હે માતા!

હે માતા, જગ માંહિ સુન્દર ન કો દુષ્ટે પડ્યું તું સમું,
મારાં ત્વચ્ચરણારવિંદ વિરમે સૌન્દર્ય સ્તોત્રો હવે.