ફેંદી કાઢ્યું આખુંયે આકાશ. ખોબે ખોબે ઉલેચી કાઢ્યો બધોયે અંધકાર... છતાં જડ્યો નહિ એક તારો... અંતે નીરખ્યા કર્યું તારી આંખોમાં..