યોગેશ જોષીની કવિતા/શિરીષ
Jump to navigation
Jump to search
કણ કણમાં
રહેલા
ઈશ્વરને
ટચૂકડાં
ચામર બની
ક્ષણ ક્ષણે ક્ષણ
નાખે
સુવાસિત
વીંઝણો...
કણ કણમાં
રહેલા
ઈશ્વરને
ટચૂકડાં
ચામર બની
ક્ષણ ક્ષણે ક્ષણ
નાખે
સુવાસિત
વીંઝણો...