રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગ્રંથસૂચિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રમણલાલ દેસાઈ (૧૮૯૨–૧૯૫૪)નાં પુસ્તકો

[નોંધઃ કૌંસમાં પ્રથમ આવૃત્તિની સાલ આપી છે.]

આત્મકથા- પ્રવાસ

૧ પાવાગઢ (૧૯૨૦)
૨ ગઈ કાલ (૧૯૫૦)
૩ રશિયા અને માનવશાંતિ (૧૯૫૩)
૪ મધ્યાહ્નનાં મૃગજળ (૧૯૫૬)

જીવનચિત્રો-રેખાચિત્રો

૫ મહારાણા પ્રતાપ (૧૯૧૯)
૬ નાના ફડનવીસ (૧૯૨૨)
૭ તેજચિત્રો (૧૯૪૨)
૮ માનવ સૌરભ (૧૯૬૦)

ઇતિહાસ

૯ ભારતીય સંસ્કૃતિ (૧૯૫૪)

અભ્યાસ -ચિંતન-વિવેચન

૧૦ તાવડિયા ગામનું
આર્થિક અવલોકન (૧૯૩૩)
૧૧ ગ્રામોન્નતિ (૧૯૪૦)
૧૨ રાજબંધારણ (૧૯૪૨)
૧૩ અપ્સરા, ભા. ૧-૫ (૧૯૪૩-૪૯)
૧૪ જીવન અને સાહિત્ય, ભા. ૧-૨ (૧૯૩૬-૩૮)
૧૫ ગુજરાતનું ઘડતર (૧૯૪૫)
૧૬ ઊર્મિ અને વિચાર (૧૯૪૬)
૧૬ ગુલાબ અને કંટક (૧૯૪૮)
૧૮ સાહિત્ય અને ચિંતન (૧૯૫૨)
૧૯ કલાભાવના (૧૯૬૨)

કાવ્યસંગ્રહો

૨૦ નિહારિકા (૧૯૩૫)
૨૧ શમણાં (૧૯૫૯)

નાટકો -નાટ્યસંગ્રહો

૨૨ સંયુક્તા (૧૯૨૩)
૨૩ શંકિત હૃદય (૧૯૨૫)
૨૪ અંજની (૧૯૩૮)
૨૫ પરી અને રાજકુમાર (૧૯૩૮)
૨૬ ગ્રામસેવા (૧૯૪૧)
૨૭ તપ અને રૂપ (૧૯૫૦)
૨૮ પૃષ્પોની સૃષ્ટિમાં (૧૯૫૨)
૨૯ ઉશ્કેરાયેલો આત્મા (૧૯૫૪)
૩૦ કવિદર્શન (૧૯૫૭)
૩૧ બૈજુબાવરા (૧૯૫૯)
૩૨ વિદેહી (૧૯૬૦)

નવલિકાસંગ્રહો

૩૩ ઝાકળ (૧૯૩૨)
૩૪ પંકજ (૧૯૩૫)
૩૫ રસબિંદુ (૧૯૪૨)
૩૬ કાંચન અને ગેરુ (૧૯૪૯)
૩૭ દીવડી (૧૯૫૧)
૩૮ ભાગ્યચક્ર (૧૯૫૨)
૩૯ સતી અને સ્વર્ગ (૧૯૫૩)
૪૦ ધબકતાં હૈયાં (૧૯૫૪)
૪૧ હીરાની ચમક (૧૯૫૭)

નવલકથા

૪૨ જયંત (૧૯૨૫)
૪૩ શિરીષ (૧૯૨૭)
૪૪ કોકિલા (૧૯૨૮)
૪૫ હૃદયનાથ (૧૯૩૦)
૪૬ સ્નેહચજ્ઞ (૧૯૩૧)
૪૭ દિવ્યચક્ષુ (૧૯૩૨)
૪૮ પૂર્ણિમા (૧૯૩૨)
૪૯ બંસરી (૧૯૩૩)
૫૦ ગ્રામલક્ષ્મી, ભા. ૧-૪ (૧૯૩૨-૩૭)
૫૧ પત્રલાલસા (૧૯૩૪)
પર ભારેલો અગ્નિ (૧૯૩૫)
૫૩ ઠગ (૧૯૩૮)
૫૪ ક્ષિતિજ, ભા. ૧-૨ (૧૯૩૮-૪૧)
૫૫ શોભના (૧૯૩૯)
૫૬ હૃદયવિભૂતિ (૧૯૪૦)
૫૭ છાયાનટ (૧૯૪૧)
૫૮ પહાડનાં પુષ્પો, ભા. ૧-૨ (૧૯૪૩-૪૯)
૫૯ ઝંઝાવાત, ભા. ૧-૨ (૧૯૪૮-૪૯)
૬૦ પ્રલય (૧૯૫૦)
૬૧ કાલભોજ (૧૯૫૦)
૬૨ સૌન્દર્યજ્યોત (૧૯૫૧)
૬૩ શૌર્યતર્પણ (૧૯૫૧)
૬૪ બાલાજોગણ (૧૯૫૨)
૬૫ સ્નેહસૃષ્ટિ (૧૯૫૩)
૬૬ શચી પૌલોમી (૧૯૫૪)
૬૭ ત્રિશંકુ (૧૯૫૫)
૬૮ આંખ અને અંજન (૧૯૬૦)