રમણીક સોમેશ્વરની કવિતા/કવિ પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ પરિચય

રમણીક જીવરાજભાઈ સોમેશ્વર
જન્મ તારીખ : ૦૨.૦૧.૧૯૫૧, (સ્થળ : આડેસર, કચ્છ)
વતન : અંજાર (કચ્છ)
વ્યવસાય : વર્ષ ૧૯૭૨થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક; વર્ષ ૧૯૭૫થી ૨૦૦૧ ભારતીય સ્ટેટ બૅન્ક, ૨૦૦૧માં સિનિયર આસિ. પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.
પ્રકાશન : કવિતા, નિબંધ, અનુવાદ, સંપાદન, સહ-સંપાદન દસ જેટલાં પુસ્તકો
મુખ્ય પુરસ્કાર :
શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર, મુંબઈ (૨૦૦૫)
ડૉ. જયંત ખત્રી – બકુલેશ એવૉર્ડ (૨૦૦૮),
કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, (દિલ્હી) અનુવાદ પુરસ્કાર (૨૦૦૯)
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૨૦૨૨)
અન્ય :
– સદસ્ય, પ્રસાર ભારતી કાર્યક્રમ પરામર્શ સમિતિ, આકાશવાણી ભુજ, વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦
– સદસ્ય, કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, ગુજરાતી પરામર્શ સમિતિ, વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭
– કેટલાંક કાવ્યો અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઓરિયા, તેલુગુ, કચ્છી, આઈરિશ, ફ્રેન્ચ આદિ ભાષાઓમાં અનુવાદ પામ્યાં.
સંપર્ક :
(નિવાસ) ૫/૧૫, સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ, કચ્છ ૩૭૦ ૦૧૫
મો. ૯૪૨૯૩ ૪૨૧૦૦
Email : ramnik.someshwar@gmail.com