રાણો પ્રતાપ/આવૃત્તિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આવૃત્તિઓ


પહેલી 1923, બીજી 1924, ત્રીજી 1929, ચોથી 1933, પાંચમી 1941,
છઠ્ઠી 1944, સાતમી 1956
‘મેઘાણીનાં નાટકો’માં પુનર્મુદ્રણ 1997, 2001, 2011
અર્પણ
ગરીબો-તવંગરોના સમભાવી આદર્શ તબીબ,
આદર્શ ગૃહસ્થ અને પંદર વર્ષોથી મારા
કુટુંબના આરોગ્યદાતા
પ્રિય ભાઈ ડૉ. પોપટલાલ સંઘવીને