રાણો પ્રતાપ/પાત્રો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાત્રો


પુરુષ-પાત્રો
પ્રતાપસિંહ : મેવાડનો રાણો
અમરસિંહ : પ્રતાપનો પુત્ર
શક્તસિંહ : પ્રતાપનો ભાઈ
અકબર : હિન્દનો મોગલ શહેનશાહ
સલીમ : અકબરનો પુત્ર
માનસિંહ : અકબરનો સેનાપતિ
મહોબત : અકબરનો બીજો એક સૈન્યાધ્યક્ષ (ક્ષત્રિયમાંથી વટલેલો)
પૃથ્વીરાજ : અકબરનો સભાકવિ (બિકાનેરનો ફટાયો)

તે સિવાય પ્રતાપના સરદારો, કામદાર ભામાશા, ભીલ, દારા મસરહ, અકબરના અમીરો વગેરે.


સ્ત્રી-પાત્રો
લક્ષ્મી : પ્રતાપની સ્ત્રી
ઇરા : પ્રતાપની દીકરી
જોશીબાઈ : પૃથ્વીરાજની સ્ત્રી
મહેરઉન્નિસા : અકબરની દીકરી
દૌલતઉન્નિસા : અકબરની ભાણેજ
રેવા : માનસિંહની બહેન