લઘુ સિદ્ધાન્તવહી/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search

લઘુ સિદ્ધાન્તવહી
(‘નાનાવિધ’નો અનુગામી, વિલંબિત વાચન માટેનો લઘુલેખોનો સંગ્રહ)





ચન્દ્રકાન્ત ટોપીવાળા




પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ


LAGHU SIDDHANTVAHI
by
Chandrakant Topiwala



*

© ચન્દ્રકાન્ત ટોપીવાળા
*
પ્રકાશક :
બાબુભાઈ હાલચંદ શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડ,
અમદાવાદ - ૩૮૦૦૦૧.
*

પાર્શ્વ પ્રથમ આવૃત્તિ : ૨૦૦૭
પ્રત : ૫૦૦
કિંમત રૂ.- ૨૦૦-૦૦
*
ટાઇપસેટીંગ :
અરિહંત ગ્રાફિક્સ
ખાડિયા ચાર રસ્તા,
અમદાવાદ-૩૮૦૦૦૧.
*
મુદ્રક :
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ
ઘીકાંટા રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧.



સસ્નેહ

જયંત ગાડીત
રમણ સોની
અને
રમેશ ર. દવેને
સંગાથે મસ્તમોજે રમત રમતમાં કોશના કોશ ચાલ્યા