વસુધા/જો કોઈને—

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જો કોઈને—

જો કોઈને હૃદયમાં કદી સ્નેહ તું દે,
તો ના, પ્રભુ! વિફલ તે કરજે કદી યે!