વિચારની વસાહતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Vicharo ni Vasahat - Book Cover.jpg


વિચારની વસાહતો
ભદ્રાયુ વછરાજાની

: વિચારની વસાહતો :
એક આમંત્રણ

Don’t judge each day by the harvest you reap but by the seeds that you plant.
-R. S. Stevenson

જો શબ્દો-વિચારોને વાવેતર ગણવામાં આવે તો જગત અને જીવન એ મબલખ પાક લણવાની સાધના બની જાય છે. માણસનું અંતિમ અને નિરપેક્ષ મૂલ્ય તેની બધી સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ ગુમાવી દે પછી તેની પાસે જે વધે છે તેન આધારે અંકાય છે. તે મૂલ્ય છે : વિચાર.

વિચાર જ અંતસ સત્તા છે,
અંતસ સાંત્વના છે,
અંતસ સમાધાન છે.

આપણા સમકાલીન જીવનને શબ્દબદ્ધ કરીએ તો આવું કાંઈક ચિત્ર ઉપસી આવે છે :

ઑફ લાઈન - ઑન લાઈન ચહેરાઓની ચડ-ઊતર,
સમાજ-સંબંધોની અરાજકતા,
ગત-અનાગતની ખેંચતાણ,
સ્થળ-સમયની અસ્થિરતા..
ક્ષણના તકાજાઓ,
યુગના પડકારો,
ઓળખની કટોકટી,
તો ક્યારેક જાત સાથે
ક્યારેક જાત માટેની તડજોડ
અને
આખા આયખાની દોડમદોડ...

આવી વેરવિખેર કરી નાખે તેવી સ્થિતિમાં સ્વસ્થ, કેન્દ્રસ્થ અને આત્મસ્થ રહેવા અંતે વિશ્રામ ક્યાં લેવો ?

એકાદ વિચારવૃક્ષ નીચે,
એકાદ વિચારખંડમાં,
એકાદ વિચારલોકમાં...!

શાસ્ત્રો વિચારોના પ્રવાહને મન કહે છે. પ્રતિ પળ કશીક કશીક ગડમથલ, ઊથલપાથલ થયા જ કરે છે. જન્મયા છીએ તો જીવીશું, જીવીશું તો જીવંત રહેવા મથીશું..જીવંત રહેવા હરીશું, ફરીશું, ખાઈશું, વાંચીશું, નાચીશું, કૂદીશું, બાંધીશુ, છોડીશું, બકબક કરીશું, મૌન ધરીશું, જતું કરીશું, ગાંઠે વળગાડીશું, જણીશું, ઉધામા કરીશું, ડહાપણ છાંટીશું, અહમ કરીશું, હસીશું, રડીશું, ઊઠીશું અને છેલ્લે...છેલ્લે પથારીમાં પડીશું... કાયમી મૌન ધરીશું… આવ્યા તેનો આનંદ અને જતા રહ્યા તેનો પરમ આનંદ !! પુષ્કળ વાંચવું, અસીમ વિહરવું, નિજાનંદમાં મસ્તીથી જીવવું મારો જીવનમાર્ગ છે. મળે તેને મળવું, કહે તેને સાંભળવું, પૂછે તેને કહેવું, સંગાથ કરે તેની સાથે ચાલવું મને ગમે છે. હાથવગું જે હોય તે હૈયાવગું લાગે તો વાંચવું - ફરી ફરીને વાંચવું - માર્કર મારીને તેને સંગ્રહવું - ઉચિત લાગે તેનું ત્યાં ટાંચણ કરવું... આમ ચાલે છે મારી વિચારયાત્રા. કોઈ જમવાનું ન આપે તો ચાલે, પણ કોઈ વાંચવા-લખવાનું ઝૂંટવી લે તો જીવવું ભારે પડે તેવો સ્વભાવ બંધાઈ ગયો છે. ઉત્તમ, ઉત્કૃષ્ટ વિચાર ધૂપસળીનો ભાઈ થાય છે એટલે તે પણ સુવાસની જેમ ફેલાતો જ રહે છે. આ સુવાસ વિશ્રાંતિનું સ્થાનક છે. જે વાંચ્યું, જે નોંધ્યું, જે ક્યાંકથી ટાંચયું તેને સંકલિત કરી એક વિચારપીઠીકા સાથે મૂક્યું..બસ, એમાંથી સર્જાયેલ નાનો સંગ્રહ તે : વિચારની વસાહતો. ક્યાંક પ્રાણ ભાળ્યો, ક્યાંક ચેતના પ્રમાણી, ક્યાંક ચમકારો જોયો અને તેમાંથી સર્જી આ વિચારની વસાહતો..અહીં જે છે તે મારું સર્જન છે એવો મારો દાવો નથી..જોઈ પણ ન શકે, કારણ આ વિચારની વસાહતો છે, અહીં વિચારો દૂર-સુદૂરથી આવીને વસ્યા છે. હા, એ શ્વસતા વિચારોને વસાહતમાં મેં આવકાર્યા છે અને વ્હાલથી ઊંચકી અહીં પ્રસ્થાપ્યા છે. મને એવું થાય છે કે આ વિચારોની વસાહતો જેવી જ માનવીય વસાહતો વધુ ને વધુ નિર્માણ પામે અને ધીમે ધીમે સમગ્ર પૃથ્વી માત્ર ને માત્ર વિચારની ધરી પર ફરવા લાગે.

કાન દઈને નહીં, હૈયું દઈને સાંભળીએ
ખુલ્લી આંખે નહીં, આંખ બંધ કરીને માણીએ
સાંભળીએ ત્યારે સ્થિર પણ પછીથી નાચી ઊઠીએ...

"વિચારોની વસાહતો" માં થોડું શ્વસી જવા ને કાયમ વસી જવા આમંત્રણ છે... 'વિચારની વસાહતો' માં સર્વેનું સ્વાગત આ પ્રાર્થનાથી કરું છું.

|| લોકાઃ સમસ્તા: સુખીનો ભવન્તુ ||


'પ્રેમમંદિર' નર્મદા પાર્ક - ૪,
અમીન માર્ગ, રાજકોટ – ૩૬૦૦૦૧
Mo : 9898920333
Email : bhadrayu2@gmail,com

ભદ્રાયુ વછરાજાની

રત્નકણિકા ૧ — આપણે ઘાણીના બળદ નથી




આપણે ઘાણીના બળદ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨ — આપણે સૌ ભિખારી !




આપણે સૌ ભિખારી ! • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩ — આપણી માનસિકતા




આપણી માનસિકતા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪ — આપણને કોણ ઓળખે છે




આપણને કોણ ઓળખે છે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫ — આપણા ગાંધી બાપુ




આપણા ગાંધી બાપુ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬ — આત્મબોધ




આત્મબોધ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭ — આત્મસાત




આપણે ઘાણીના બળદ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮ — આવકારમાં કંજુસાઈ




આવકારમાં કંજુસાઈ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૯ — અદભતુ શરીર




અદભતુ શરીર • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૦ — અહમ




અહમ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૧ — અપરિગ્રહ




અપરિગ્રહ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૨ — અપમાન




અપમાન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૩ — આપ દીપો ભવ




આપ દીપો ભવ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૪ — બંધન




બંધન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૫ — ભીતરનું ઊંડાણ




ભીતરનું ઊંડાણ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૬ — ભોજન




ભોજન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૭ — ભલૂ વારાંવાર ન થાય




ભલૂ વારાંવાર ન થાય • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૮ — છોડવું એટલે મેળવવું




આપણે ઘાણીના બળદ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧૯ — ચોતરફ આપણું પ્રતિબિંબ છે




આપણે ઘાણીના બળદ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૦ — ધન એ સંપત્તિ નથી




ધન એ સંપત્તિ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૧ — ધર્મ એટલે શું?




ધર્મ એટલે શું? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૨ — ધ્યાન મહાનતમ કળા




ધ્યાન મહાનતમ કળા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૩ — એક જ જવાબ !




એક જ જવાબ ! • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૪ — એક સીરરયન વાર્તા




એક સીરરયન વાર્તા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૫ — એકાંત




એકાંત • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૬ — ફકીરી




ફકીરી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૭ — ફોતરણ




ફોતરણ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૮ — ઘરમાં ચોરી




ઘરમાં ચોરી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૨૯ — જ્ઞાનની પૂર્વ શરત




જ્ઞાનની પૂર્વ શરત • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૦ — ગુરુ શિષ્ય પરાંપરા




ગુરુ શિષ્ય પરાંપરા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૧ — હમણાં અને અહીં




હમણાં અને અહીં • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૨ — હસતે મુખે છૂટાછેડા




હસતે મુખે છૂટાછેડા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૩ — હૃદયનું અસ્તિત્વ




હૃદયનું અસ્તિત્વ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૪ — જવાબદાર કોણ?




જવાબદાર કોણ? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૫ — ‘જે છે તે ..’નો આદર




‘જે છે તે ..’નો આદર • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૬ — જિંદગી પડઘો છે




જિંદગી પડઘો છે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૭ — જીવનના ચાર પુરુષાર્થ




જીવનના ચાર પુરુષાર્થ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૮ — જીવનના માર્ગો




જીવનના માર્ગો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૩૯ — જીવનની શક્યતાઓ




જીવનની શક્યતાઓ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૦ — જીવનનો પ્રવાહ




જીવનનો પ્રવાહ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૧ — ખરાબ થશે તેવો ડર




ખરાબ થશે તેવો ડર • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૨ — ખુલ્લી આંખે સ્વપ્ન




ખુલ્લી આંખે સ્વપ્ન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૩ — કૃતિમતાનો હાઈવે




કૃતિમતાનો હાઈવે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૪ — કુટુંબ ક્યાંય છે




કુટુંબ ક્યાંય છે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૫ — લગ્ન એટલે શું?




લગ્ન એટલે શું? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૬ — લોકશક્તિનું નિર્માણ




લોકશક્તિનું નિર્માણ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૭ — માણસ નામનું મશીન




માણસ નામનું મશીન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૮ — માણસનું મન




માણસનું મન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૪૯ — માંગવું કોની પાસે




માંગવું કોની પાસે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૦ — મારી નિષ્ફળતા




મારી નિષ્ફળતા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૧ — મીઠડાં લોકો




મીઠડાં લોકો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૨ — મુક્તેશ્વર




મુક્તેશ્વર • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૩ — નદી બનવું કે તળાવ




નદી બનવું કે તળાવ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૪ — નામ




નામ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૫ — નિમિત્ત એટલે શું?




નિમિત્ત એટલે શું? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૬ — નિર્ભેળ પ્રેમ




નિર્ભેળ પ્રેમ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૭ — નિયમો




નિયમો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૮ — નિયતિનું પ્રગટીકરણ




નિયતિનું પ્રગટીકરણ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૫૯ — પરાજયો જરૂરી છે




પરાજયો જરૂરી છે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૦ — પ્રયાસ




પ્રયાસ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૧ — પ્રેમનો સ્પર્શ




પ્રેમનો સ્પર્શ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૨ — પ્રેમનો ઉત્સવ




પ્રેમનો ઉત્સવ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૩ — સદ્‌ભાવના અને સત્કર્મ




સદ્‌ભાવના અને સત્કર્મ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૧ — સળી સોનાની કે ઝાડુની




સળી સોનાની કે ઝાડુની • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૫ — સમાજસેવા કે સમાજકાર્ય




સમાજસેવા કે સમાજકાર્ય • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૬ — સમાનુભૂતિ




સમાનુભૂતિ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૭ — સમય ન મળે તો




સમય ન મળે તો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૮ — સમયની કેદ




સમયની કેદ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૬૯ — સમસ્યાઓની ચાવી




સમસ્યાઓની ચાવી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૦ — સાંધવું એક કળા!




સાંધવું એક કળા! • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૧ — સંન્યાસ




સંન્યાસ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૨ — સંસ્કાર




સંસ્કાર • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૩ — સત કે ભ્રમણા




સત કે ભ્રમણા • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૪ — સત્ય જાણવું કઈ રીતે




સત્ય જાણવું કઈ રીતે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૫ — સૌજન્યનું ફૂલ




સૌજન્યનું ફૂલ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૬ — સૌથી વધુ ગરીબ




સૌથી વધુ ગરીબ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૭ — શા માટે ?




શા માટે ? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૮ — શીખવાનું એટલે




શીખવાનું એટલે • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૭૯ — શું હું મને ગમું છું?




શું હું મને ગમું છું? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૦ — સૃજન




સૃજન • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૧ — સ્વયંની ચેતના




સ્વયંની ચેતના • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૨ — તમે ક્યારેય એકલા બેઠા છો?




તમે ક્યારેય એકલા બેઠા છો? • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૩ — તુલના હોય ત્યાં પ્રેમ




તુલના હોય ત્યાં પ્રેમ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૪ — તૂટતાં પરિવારો




તૂટતાં પરિવારો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૫ — ઉપદેશ




આપણે ઘાણીના બળદ નથી • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૬ — વારસો




વારસો • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૭ — વિચાર વગરની પળ




વિચાર વગરની પળ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૮ — વિસ્મયની સંદૂક




વિસ્મયની સંદૂક • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૮૯ — વિવેક




વિવેક • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની


રત્નકણિકા ૯૦ — યોગ ક્રિયા કે અનુભૂતિ




યોગ ક્રિયા કે અનુભૂતિ • વિચારની વસાહતો • ઑડિયો પઠન: ભદ્રાયુ વછરાજાની