શબ્દલોકના યાત્રીઓ – ૨/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિરાટ ગ્રંથાવલિ

પુસ્તક ૨૫૪


શબ્દલોકના યાત્રીઓ-૨


રમણલાલ જોશી




આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧

રમણલાલ જોશીનાં પુસ્તકો


વિવેચન

ગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩, ૧૯૭૮)
અભીપ્સા (૧૯૬૮, ૧૯૭૮)
પરિમાણ (૧૯૬૯)
શબ્દસેતુ (૧૯૭૦)
પ્રત્યય (૧૯૭૦)
ભારતીય નવલકથા : ૧ (૧૯૭૪)
સમાન્તર (૧૯૭૬, ૧૯૭૮)
વિનિયોગ (૧૯૭૭)
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી : ૧૯૬૩ (૧૯૭૭)
Govardhanram (સાહિત્ય અકાદમી) (૧૯૭૯)
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧)

સંશોધન-સંપાદન

સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન (૧૯૬૬)
અખેગીતા (શ્રી ઉમાશંકર જોશી સાથે) (૧૯૬૭, ૧૯૭૮)
ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (શ્રી રામપ્રસાદ બક્ષી સાથે) (૧૯૭૧)
કાવ્યસંચય-૩ (શ્રી જયન્ત પાઠક સાથે) (૧૯૮૧)
ફૂલ ઝરે ગુલમહોર (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ) (૧૯૮૨)
ગોવર્ધનપ્રતિભા (૧૯૮૩)
ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (૧૯૭૬થી) :
[લઘુગ્રંથ ૧ થી ૩૩ (પ્રગટ); ૩૪ થી (પ્રકાશ્ય)]


શ્રી પ્રજારામ રાવળ
અને
શ્રી પ્રમીલાબહેનને


JOSHI, Ramanlal
SHABDALOKNA YATREEO_2, Short Life-sketches of
contemporary Gujarati writers
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1983
920


© રમણલાલ જોશી
પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૧૯૮૩
પ્રત : ૧૨૫૦


મૂલ્ય રૂ. ૩૦–૦૦
[સેટનું મૂલ્ય રૂ. ૬૦-૦૦]



પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧


મુદ્રક
જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨૫૦