zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/અન્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


24. અન્ય - પ્રકીર્ણ
(નોંધ : ઉપર જણાવેલ કોઈપણ વિષય કે વિભાગમાં બંધ ન બેસે તેવા લેખો/ નોંધોને આ વિભાગમાં મૂકવામાં આવેલ છે. આ લેખો/ નોંધોના શીર્ષકને વર્ણાનુક્રમે પેટાવિભાગોમાં મૂકેલ છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અજ્ઞાત આફ્રિકા સુમન્ત મહેતા એપ્રિલ55/129-139
અમૃતં વચ : ! (રંતિદેવ વિશેની ભાગવતની એક કથા) ઉમાશંકર જોશી ફેબ્રુ49/41
અર્ઘ્ય : અમદાવાદ પર સૌ કોઈનો અધિકાર રાજકુમારી અમૃત કૌર મે50/200
અર્ઘ્ય : અમેરિકન રેડિયો મથકો ઉપર મધ્યસ્થ સરકારનું નિયમન તંત્રી ડિસે54/549
અર્ઘ્ય : અવકાશયાત્રા નરસિંહ મૂ. શાહ ફેબ્રુ63/76-77
અર્ઘ્ય : અંગ્રેજી - વિશ્વના જ્ઞાન વિજ્ઞાનનું મુખ્ય પ્રવેશદ્વાર તંત્રી જૂન65/239
અર્ઘ્ય : અંત : પ્રેરણા કે બુદ્ધિ ? (ગોપાલકૃષ્ણ ગોખલે) મહાદેવભાઈ દેસાઈ ડિસે49/475
અર્ઘ્ય : આપણા આરોગ્યના આંકડા સંકલિત ઑગ49/320
અર્ઘ્ય : આપણો દુશ્મન - આપણો ભય સર્વપલ્લી રાધાકૃષ્ણન જાન્યુ52/37
અર્ઘ્ય : આયુર્વેદીય ચિકિત્સકોને બાપાલાલ વૈદ્ય ડિસે49/474-475
અર્ઘ્ય : આંખ ગોવિંદભાઈ પટેલ માર્ચ51/118-119
અર્ઘ્ય : ‘ઊગે છે પ્રભાત !‘ રા. વિ. પાઠક જાન્યુ55/38
અર્ઘ્ય : એક વૈજ્ઞાનિકનું આત્મનિવેદન ચંદ્રશેખર વ્યંકટ રામન જાન્યુ54/55
અર્ઘ્ય : કળાની મૂલ્યવત્તા ઇ. એમ. ફોર્સ્ટર ફેબ્રુ52/79
અર્ઘ્ય : કીર્તિ ગોપાળદાસ દરબાર ફેબ્રુ52/78
અર્ઘ્ય : ક્ષય શંકરભાઈ પ્રભુભાઈ પટેલ ફેબ્રુ52/78
અર્ઘ્ય : જ્ઞાન - ગંગોત્રી : સ્વાગત (ગ્રંથશ્રેણી) તંત્રી માર્ચ68/118
અર્ઘ્ય : (ધ) ટાઇમ્સના ‘લિટરરી સપ્લીમેન્ટ‘ની ષષ્ટિપૂર્તિ આર્થર ક્રૂક જૂન62/239-240
અર્ઘ્ય : તારાઓ તો આ વાત ક્યારના જાણે છે હાર્લો શેઇપ્લી માર્ચ47/119
અર્ઘ્ય : દાણામાં દૂધ ગોપાળદાસ દરબાર ફેબ્રુ52/78
અર્ઘ્ય : પરદેશ જનારાઓને એસ. નટરાજન ફેબ્રુ52/78-79
અર્ઘ્ય : પૃથ્વીની ઉંમર તંત્રી ઑગ51/320
અર્ઘ્ય : બીજી બાજુ બ. ક. ઠાકોર જૂન52/239
અર્ઘ્ય : ભારતનું ગંધવિજ્ઞાન ગોવિંદલાલ હ. ભટ્ટ ઑગ52/318-319
અર્ઘ્ય : ભૂગોળકથા સી. ટી. વ્યાસ જાન્યુ51/39
અર્ઘ્ય : ‘માનવવિદ્યાઓ‘ની ભલામણ આઇન્સ્ટાઇન ફેબ્રુ54/110-111
અર્ઘ્ય : મૃત્યુ : ગાંધીજીના વિચારો ઉમાશંકર જોશી એપ્રિલ48/156-157
અર્ઘ્ય : રમતગમતનો પ્રજાજીવનમાં ફાળો અંબુભાઈ પુરાણી મે50/199-200
અર્ઘ્ય : વરુની ક્રૂરતા : વારસાગત કે જન્મજાત ? તંત્રી ફેબ્રુ63/77-78
અર્ઘ્ય : વિનોદશક્તિનું માહાત્મય કાકા કાલેલકર જુલાઈ59/280/પૂ.પા.3
અર્ઘ્ય : વૈદકના નોબેલ પારિતોષિક - વિજેતાઓ (૧૯૬૭) ડૉ. મધુકાન્ત માર્ચ68/118-119
અર્ઘ્ય : શબ્દરચનાની ઉઘાડી લૂંટમાંથી બચો રવિશંકર મહારાજ માર્ચ55/119
અર્ઘ્ય : શરીરનો ઉપયોગ ગાંધીજી ઑક્ટો48/396
અર્ઘ્ય : સરસતાનો સાક્ષાત્કાર કનૈયાલાલ મુનશી ફેબ્રુ49/79-80
અર્ઘ્ય : સાચો વૈજ્ઞાનિક ચંદ્રશેખર વ્યંકટ રામન જાન્યુ54/54-55
અર્ઘ્ય : સિંગાપોર ‘મંગલમ્‘ ફેબ્રુ51/76-77
અર્ઘ્ય : સ્મૃતિ મેક્સિમસ ઑકટો52/399
અર્ઘ્ય : સ્વર્ગથીયે ગરીયસી (હિંદી વહાણવટુ) વાલજી ગોવિન્દજી દેસાઈ જુલાઈ66/275-277
અર્ઘ્ય : હિસાબકિતાબનું યંત્ર તંત્રી ઑગ50/318-319
અર્ઘ્ય : હું રહ્યો (‘વિવિધ વ્યાખ્યાનો‘માંથી) બલવન્તરાય ક. ઠાકોર ઑગ56/319-320
અર્ણવોનું આમંત્રણ અને સાગર વિદ્યાની હાકલ (વહાણવટાનો વિકાસ) કાકા કાલેલકર ડિસે69/448
અવશ વિજ્ઞાન (અણુબૉમ્બ) તંત્રી એપ્રિલ48/આવરણપૃષ્ઠ
આકાશ - ઘેર બેઠાં ગંગા (ગદ્યઅંશ) ગાંધીજી ઑક્ટો48/આવરણપૃષ્ઠ
આધુનિક વિજ્ઞાન સારા માટે છે કે નરસા માટે? સી. એ. ક્રાઉલ્સન જૂન52/પૂ.પા.4
આધુનિક વૈદકના ઉષ : કાળમાં નરસિંહ મૂ. શાહ જુલાઈ68/271-273
આપણી રાષ્ટ્રીય ઋતુ ઉમાશંકર જોશી મે54/205
આપણી વિજ્ઞાનપરિષદના અતિથિઓ નરસિંહ મૂ. શાહ ફેબ્રુ50/71-72
આપણો સમુદ્રકિનારો અને દીવાદાંડીઓ નરસિંહ મૂ. શાહ જુલાઈ55/321-322
આયુર્વેદના ઋષિઓનું દર્શન વૈદ્ય પ્રજારામ નરોત્તમ રાવળ ઑક્ટો71/388-398; નવે71/432-441; જૂન72/177-183; જુલાઈ72/207-218
આયુર્વેદના ઘરગથ્થુ ઉપચાર પ્રજારામ રાવળ ઑગ60/314-315
આયુર્વેદનું બુદ્ધિગ્રાહ્ય રહસ્ય પ્રજારામ રાવળ મે60/183-184
આષાઢસ્ય પ્રથમ દિવસે - ઉમાશંકર જોશી જુલાઈ47/241
આંખ - ડૉ. બેઈટ્સની નિસર્ગોપચાર પદ્ધતિ ગોવિંદભાઈ પટેલ જાન્યુ51/17-20
આંતરરાષ્ટ્રીય ભૂ - ભૌતિક વર્ષ નરસિંહ મૂ. શાહ ડિસે56/446-448
આંતરરાષ્ટ્રીય ભૂ - ભૌતિક વર્ષ (I.G.Y) યશવંત ગુ. નાયક નવે57/417-419
આંસુ અને કમલ ઉમાશંકર જોશી જુલાઈ53/241
ઉષા અને સંધ્યા ગગનવિહારી મહેતા ફેબ્રુ54/72
એચ. બોમ્બનો પહેલો ભોગ ‘ભાગ્યશાળી વહાણ‘ના દુર્ભાગ્યની કથા મોહન પરીખ એપ્રિલ55/144-147
ઑરોરા : ધ્રુવ પ્રદેશોની પ્રકાશ - ઘટના નરસિંહ મૂ. શાહ ફેબ્રુ71/64-65
૧૯૫૬નું કલિંગ પારિતોષિક (આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનવિષયક) નરસિંહ મૂ. શાહ જાન્યુ57/40/37
૧૯૬૦માં વૈજ્ઞાનિક શતાબ્દીઓ સંપા. નરસિંહ મૂ. શાહ એપ્રિલ60/143-146
કચ્છનો ધરતીકંપ નરસિંહ મૂ. શાહ સપ્ટે56/355-358
કલકત્તાનો ત્રીજો પુસ્તક - મેળો નગીનદાસ પારેખ એપ્રિલ78/117-118
કલાકારનું ચિન્તન અન્તોન ચેખોવ જાન્યુ60/પૂ.પા.4
કલ્પના અને સત્ય ઉમાશંકર જોશી નવે52/401
કલ્પનાસિદ્ધિનું મહાકાવ્ય (નદીના બંધ વિશે) કાકા કાલેલકર જૂન60/207-209
કવોન્ટમ મિકેનિક્સથી...? નરસિંહ મૂ. શાહ માર્ચ68/103-104
કવોન્ટમ મિકેનિક્સથી...? (ગતાંકથી પૂરું) નરસિંહ મૂ. શાહ એપ્રિલ68/138-142
કુદરતી અને કૃત્રિમ રેષાઓ કે. એ. ઠાકર જુલાઈ63/258-260
ક્યાં જઈએ ? કેમ જઈએ ? (દુકાળમાં પશુ પંખીની વેદના) જયંતિ દલાલ ફેબ્રુ64/41
ખમૈયા કરો ! ઉમાશંકર જોશી એપ્રિલ54/157
ગણવેશની આરતી વાડીલાલ ડગલી ડિસે57/473-476
ગણિતપરિષદ અને વિજ્ઞાનમેળો પ્ર. ચુ. વૈદ્ય ફેબ્રુ58/64-67
ગંગોત્રી ભણી ગંગા પાછી વહે છે કિશનસિંહ ચાવડા ઑગ66/300-306
ગાંડાની ઇસ્પિતાલમાં આઠ મહિના સુમન્ત મહેતા મે58/185-192
ગાંડાની સારવાર સ્વામી આનંદ ફેબ્રુ59/52-59
ગાંધી - તારક કાકા કાલેલકર, અનુ. અમૃતલાલ નાણાવટી મે69/169-171
ગુજરાતી જ્ઞાનકોશ મોહનભાઈ પટેલ ઑક્ટો62/386-389/392
ચરબીયુક્ત પદાર્થની ખોરાકમાં ઉપયોગિતા કુમાર ઠાકર નવે64/467-468
ચંદીગઢની નવલ કળા - સ્થાપત્ય કાકાસાહેબ કાલેલકર ફેબ્રુ64/43-45
ચંદ્ર : કુદરતી અને બનાવટી નરસિંહ મૂ. શાહ નવે57/420-421/416
ચંદ્ર પર ઉતરાણ નરસિંહ મૂ. શાહ માર્ચ66/107-109
ચોપાટીને બાંકડેથી ‘વક્રગતિ‘ જાન્યુ54/46/45; સપ્ટે54/409-410; નવે54/499-501
જન્મદિને (માતૃમહિમા) ક્ષિતિમોહન સેન, અનુ. મોહનદાસ મ. પટેલ ઑગ48/299-301
જર્મનીમાં વિજ્ઞાનશિક્ષણની પદ્ધતિ નરસિંહ મૂ. શાહ ઑક્ટો50/382-385
જીવનમાં રંગ કેવી અસર કરે છે ? નરસિંહ મૂ. શાહ ડિસે69/467-468
જોવાનું રસાયણ કુમાર એ. ઠાકર અને ન. મૂ. શાહ ડિસે68/466-467
‘તજ્જલાન્‘ કાકા કાલેલકર સપ્ટે61/321-322
તબીબી પરિભાષા દલસુખભાઈ કા. શાહ ફેબ્રુ56/76-78/51; એપ્રિલ56/155-158
તલનું તેલ અને ક્ષયનિવારણ નરસિંહ મૂ. શાહ મે54/242
તાંજોર : દક્ષિણ ભારતનું ધર્મ - સરસ્વતી ક્ષેત્ર કેશવલાલ હિં. કામદાર એપ્રિલ59/142-143
દક્ષિણની દિલ્હી કાકાસાહેબ કાલેલકર ઑક્ટો71/368-370
દાક્તરી ધંધા વિશે કાંઈક ચિંતન સુમન્ત મહેતા જુલાઈ57/266-274/276
દિલ્હીની તસવીર સુમન્ત મહેતા માર્ચ54/129-130/134
દિવાલી બાકી (જીવનનું ઋણ) ઉમાશંકર જોશી નવે51/401
દીર્ઘાયુષ્ય - એક વૈજ્ઞાનિક દૃષ્ટિ નરસિંહ મૂ. શાહ ફેબ્રુ49/55-59
ધરતીકંપ - વિજ્ઞાનની ઝાંખી નરસિંહ મૂ. શાહ ઑગ69/306-308
નોબેલ પારિતોષિકો, ૧૯૪૮ નરસિંહ મૂ. શાહ માર્ચ49/116
નોબેલ પારિતોષિકો, ૧૯૪૯ નરસિંહ મૂ. શાહ જાન્યુ50/36
નોબેલ પારિતોષિકો, ૧૯૫૪ નરસિંહ મૂ. શાહ જાન્યુ55/40/34
નોબેલ પારિતોષિકો, ૧૯૫૯ નરસિંહ મૂ. શાહ જાન્યુ60/31-32
નોબેલ પારિતોષિકો, ૧૯૬૦ નરસિંહ મૂ. શાહ જાન્યુ61/24-25
નોબેલ પારિતોષિકો, ૧૯૬૧ નરસિંહ મૂ. શાહ ડિસે61/476-477
નોબેલ પારિતોષિકો, ૧૯૬૨ નરસિંહ મૂ. શાહ જાન્યુ63/33-34
નોબેલ પારિતોષિકો, ૧૯૬૩ નરસિંહ મૂ. શાહ ડિસે63/594-595/597
નોબેલ પારિતોષિકો, ૧૯૬૪ નરસિંહ મૂ. શાહ માર્ચ65/106-108
નોબેલ પારિતોષિકો, ૧૯૬૫ નરસિંહ મૂ. શાહ ફેબ્રુ66/63-65
નોબેલ પારિતોષિક, ૧૯૬૬ (વૈદક) ડૉ. મધુકાન્ત ફેબ્રુ67/74-75
પડઘો જયંતિ દલાલ એપ્રિલ65/145-148
પત્રમ પુષ્પમ્ : અય મૂર્તિ ઘડનેવાલા ! (સાધુ અને જ્ઞાન) વા. મો. શાહ જુલાઈ69/271
પત્રમ પુષ્પમ્ : એક્સપ્લોરર : અમેરિકાનો ઉપગ્રહ નરસિંહ મૂ. શાહ મે58/200
પત્રમ પુષ્પમ્ : ૧૯૬૫ની સાલનો વૈદકનો નોબેલ પુરસ્કાર ડૉ. મધુકાન્ત જૂન66/233-234
પત્રમ પુષ્પમ્ : ગુજરાતના (તેમજ જિલ્લાઓના) નક્શાઓની દશા નરોત્તમ પલાણ જૂન74/198-199
પત્રમ પુષ્પમ્ : ‘મહારાષ્ટ્ર‘ અને ‘સૌરાષ્ટ્ર‘ બેચરદાસ પંડિત સપ્ટે62/357/356
પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે ગાંધીજીનું ‘નવજીવન‘ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે ‘નૂતન ગુજરાત‘નો કાઉન્ટ ટૉલ્સ્ટૉય (ગાંધીજીનું ભારત આગમન અને સામયિક અહેવાલો) ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/267-270
પત્રમ પુષ્પમ્ : સદગત મડિયાના ‘રુચિ‘ને જીવતું રાખો ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/199-200
પત્રમ પુષ્પમ્ : સાધુસંતો અને ચમત્કારો સ્વામી આનંદ મે58/199-200
પત્રમ પુષ્પમ્ : ‘હંસ=Swan ?‘ વસન્ત અવસરે ઑક્ટો64/423/394
પરમાણુનું રહસ્ય છોટુભાઈ સુથાર એપ્રિલ50/132-134
પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) : ગુજરાતની સંપત્તિ; વિજ્ઞાન અને આત્મજ્ઞાન રતિલાલ આડતિયા નવે55/466-467
પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) : પત્રકાર મગનભાઈ દેસાઈ નવે55/460-462
પરિષદ પ્રસાદી (૨૨મું સંમેલન) : વિજ્ઞાનશિક્ષણ અને સંશોધન નરસિંહ મૂ. શાહ ફેબ્રુ64/74-77
પરિષદ પ્રસાદી (૨૪મું અધિવેશન) : ૨. પરમાણુ અને વિશ્વ યશવંત ગુ. નાયક નવે67/433-435
પંખીઓની પાર્લામેન્ટ : એક હૃદયગમ જીવનદર્શન (‘ધ કૉન્ફરન્સ...બર્ડસ્‘ - ફરીદુદ્દીન અત્તાર) કિશનસિંહ ચાવડા નવે65/422-431
૩૫મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસનાં સ્મરણો અશ્વિન ત્રિવેદી ફેબ્રુ48/75-77
પુરાણપુરુષને શ્રદ્ધાંજલિ કાકા કાલેલકર ડિસે65/460-462
પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ - ઉદ્યોગો કુમાર એ. ઠાકર જુલાઈ68/274-276
પોષ મહિનાની માટલી ઉમાશંકર જોશી માર્ચ54/117
પ્રજાકીય સ્વાસ્થ્યની બે સમસ્યાઓ : ૧. આંખના ખીલ(ટ્રેકામા) ૨. ગળગંડ(ગોઇટર) નરસિંહ મૂ. શાહ જાન્યુ70/23-24
પ્રાણશક્તિ રવીન્દ્રનાથ ઠાકુર નવે52/પૂ.પા.4
બુદ્ધિઆંક (I.Q.) કમુબહેન શાહ સપ્ટે50/333-335
બુદ્ધિમાનોનું બુદ્ધિમાંદ્ય (સુવિચારો, સુભાષિતો....) કાકા કાલેલકર જૂન58/પૂ.પા.4
બે દુનિયા વચ્ચે એનાયરિન બિવાન જાન્યુ53/પૂ.પા.4
બે વૈજ્ઞાનિકો : કૉમ્પટન અને ગુહ નરસિંહ મૂ. શાહ ઑક્ટો62/393/399
બેંગલૉરની ૩૮મી ભારતીય પરિષદનું અધિવેશન આર. ડી. દેસાઈ ફેબ્રુ51/51-54
ભારતીય વિજ્ઞાન પરિષદનું ૪૭મું અધિવેશન કુમારભાઈ ઠાકર ફેબ્રુ60/65-66/71
મગફળી નરસિંહ મૂ. શાહ એપ્રિલ49/157/156
મધ્યએશિયામાં ભૂગોળસંશોધન સ્વામી આનંદ જૂન64/252-254
મનુષ્યનો આહાર અને સંસ્કૃતિ સુમન્ત મહેતા નવે48/408-411
માઉન્ટ એવરેસ્ટ આરોહણ નરસિંહ મૂ. શાહ ઑક્ટો63/519-521
માદામ કયુરી યશવંતરાય ગુ. નાયક ડિસે67/460-463
માનવ - આરોહણ (જે. બ્રોનોસ્કી) ઉમાશંકર જોશી નવે76/333-334
માનવી અને ભૂગોળ સ્વામી આનંદ સપ્ટે60/337-344
મારા સસરા, પ્રૉફેસર કે. આર. રામનાથન્ સગુણા રામનાથન માર્ચ73/84-87
મૂઠી ઊંચેરો માનવી : રૉબર્ટ ઓપનહાઈમર (અણુવિજ્ઞાની) અનુ. સ્વામી આનંદ ડિસે65/453-459
મેલેરિયા અને તેના નિવારક ઔષધો નરસિંહ મૂ. શાહ ઑકટો51/395-396
મેં એમને સાંભળ્યા છે (વિશિષ્ટ પ્રતિભાઓની વક્તૃત્વ કળા વિશે) સુમન્ત મહેતા માર્ચ57/84-86/118
મોસ્કોમાં દસ દિવસ : ગણિતશાસ્ત્રીઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન સી. જી. વાલેસ જાન્યુ67/5-6
રસાયણ : જીવનનો પાયો (૫) અણુમાંથી ઊતરેલા સી. ડી. ડાર્લિગ્ટન, અનુ. નરસિંહ મૂ. શાહ ઑગ59/300-303
રસાયન : જીવનનો પાયો ૧. શક્તિના ફેરફારો અને રાસાયનિક ચક્રો અર્નેસ્ટ બાલ્ડવીન, અનુ. નરસિંહ મૂ. શાહ મે59/179-183
રસાયન : જીવનનો પાયો ૨. અણુ - જીવવિજ્ઞાનના કેટલાક ‘માસ્ટર પ્લેનો‘ ડબલ્યુ ટી. આસ્ટબરી, અનુ. નરસિંહ મૂ. શાહ મે59/183-186/164
રસાયન : જીવનનો પાયો ૩. પ્રોટીનસંશ્ર્લેષણ ઈ. એફ. ગેઈલ, અનુ. નરસિંહ મૂ. શાહ જૂન59/224-227
રસાયન : જીવનનો પાયો ૪. ન્યુકલીઈક ઍસિડોનું કાર્ય ઈ. એફ. ગેઈલ, અનુ. નરસિંહ મૂ. શાહ જુલાઈ59/266-269
રસાયણ: જીવનનો પાયો ૫. અણુમાંથી ઊતરેલા સી. ડી. ડાર્લિગ્ટન, અનુ. નરસિંહ મૂ. શાહ ઑગ59/300-303
રસાયન : જીવનનો પાયો ૬. જનીનો અને વાયરસ (ઑગસ્ટ ‘૫૯થી ચાલુ) સી. ડી. ડાર્લિન્ગટન, અનુ. નરસિંહ મૂ. શાહ ઑક્ટો59/392-395
રેડિયો વાર્તાલાપ પીતાંબર પટેલ જાન્યુ58/26-27/29
રૉયલ સોસાયટી : ત્રિશતાબ્દી નરસિંહ મૂ. શાહ સપ્ટે60/354-355
લિપિ વિશે ગુજરાતસરકાર ઉમાશંકર જોશી જુલાઈ60/241-243
વડનગર રમણલાલ જોશી એપ્રિલ57/149-152
વનસ્પતિ - સ્તુતિ કાકા કાલેલકર મે60/170-171/174
વનસ્પતિવિજ્ઞાનક્ષેત્રે દેહધર્મવિદ્યામાં પ્રા. જે. જે. ચિનોયનું સંશોધન સી. કે. શાહ અને બી. એમ. જાની મે65/177-181
વસ્તી અને પ્રોટીનની સમસ્યા નરસિંહ મૂ. શાહ નવે71/429-431
વાચં ધેનુ ઉપાસિત (વાચા, વાણી....) ઉમાશંકર જોશી ઑક્ટો48/361
વિકસતું વિલે પારલે ગો. જાન્યુ68/33-36/32
વિજ્ઞાન શિબિર, વેડછી નરસિંહ મૂ. શાહ અને બંસીલાલ ગાંધી ડિસે63/590-593
વિજ્ઞાનના ક્ષેત્રમાં સિદ્ધિઓ (નોબેલ પારિતોષિક, ૧૯૫૭ - ૫૮) નરસિંહ મૂ. શાહ માર્ચ58/95-96
વિજ્ઞાનનાં વહેણ રમણીકલાલ શાહ મે56/179-181/188
વિજ્ઞાનની પરિભાષા સંકલન: અશ્વિનકુમાર ત્રિવેદી અને અન્ય ઑગ54/330-332/356; સપ્ટે54/404-406
વિજ્ઞાનની પરિભાષા નરસિંહ મૂ. શાહ સપ્ટે54/407-408
વિજ્ઞાનની સાધના ઉમાશંકર જોશી જૂન68/239-240
વિજ્ઞાનને અહિંસાનું અનુપાન વિનોબા ભાવે જાન્યુ59/પૂ.પા.4
વિજ્ઞાનમાં વીતેલું વર્ષ નરસિંહ મૂ. શાહ ડિસે58/471-474
વિજ્ઞાનમાંથી પ્રજ્ઞાન હરસિદ્ધભાઈ દિવેટિયા સપ્ટે55/397-400
વિટામિનો નરસિંહ મૂ. શાહ જૂન48/219-221; સપ્ટે48/346-349/358
વિશાખાપટ્ટનમની દીવાદાંડી વાડીલાલ ડગલી માર્ચ55/85-88
વિશ્વ પુસ્તક મેળો સ્વાતિ જોશી મે72/143-144
વૃન્દાવન વિષ્ણુદેવ પંડિત માર્ચ73/117-118
શારીરિક મેદસ્વિતા નરસિંહ મૂ. શાહ ઑક્ટો68/392-394
શાંત સૂર્યનાં વર્ષો નરસિંહ મૂ. શાહ જુલાઈ64/289-292
સમયરંગ : અણુશક્તિનો માનવહિતમાં ફાળો તંત્રી જાન્યુ53/4
સમયરંગ : અભિનંદન તંત્રી ફેબ્રુ54/70-71
સમયરંગ : ‘અભ્યાસ‘ (વિચાર અને વિવેચનનું માસિક) તંત્રી માર્ચ62/85
સમયરંગ : અમરેલીમાં બાળ - સંગ્રહાલય તંત્રી એપ્રિલ55/123
સમયરંગ : ‘(ધ) અમેરિકન રીવ્યૂ‘નો જુલાઈનો અંક તંત્રી સપ્ટે57/322
સમયરંગ : અવલોકન (‘સંસ્કૃતિ‘ના પુસ્તકસમીક્ષા અંક અંગે) તંત્રી ઑગ-સપ્ટે63/282-284
સમયરંગ : આઠમી શિષ્ટ વાચન પરીક્ષા તંત્રી ઑગ58/283
સમયરંગ : ૧૦૧મો અંક (‘સંસ્કૃતિ‘ સામયિક) તંત્રી એપ્રિલ55/123
સમયરંગ : કૉલિન્સની ‘કૉમેટ બૂક્સ‘ તંત્રી જૂન57/203/237
સમયરંગ : ગુજરાતના સંશોધનકારોની ચોથી પરિષદ તંત્રી નવે62/402
સમયરંગ : ગુજરાતી મુદ્રણકલાનાં દોઢસો વરસ તંત્રી ફેબ્રુ63/42-43
સમયરંગ : ગુજરાતી સાહિત્ય પરિષદ રાષ્ટ્રગીતો માટે સુવર્ણચંદ્રક તંત્રી ફેબ્રુ63/80
સમયરંગ : ગ્રંથશ્રેણીઓ તંત્રી ઑક્ટો62/365/368
સમયરંગ : ‘ઘડતર‘ - ત્રૈમાસિક તંત્રી મે50/163
સમયરંગ : જુલાઈ - ઑગસ્ટના લેખકો તંત્રી ઑગ52/288
સમયરંગ : ડીન ‘ઇંગ‘ (‘ઇજ‘ નહિ)(વિલિયમ રાલ્ફ ઈંગ)(મહેન્દ્ર દેસાઈનો પત્ર) તંત્રી એપ્રિલ54/159
સમયરંગ : તબીબી વિજ્ઞાન તંત્રી એપ્રિલ56/122
સમયરંગ : દિલ્હીનું ‘ગુર્જરી‘ અને કૉલેજોનાં વાર્ષિકો તંત્રી મે58/163
સમયરંગ : ધંધાદારી પ્રવર્તક પુસ્તકાલય તંત્રી ઑકટો51/363-364
સમયરંગ : નદીઓનાં પૂરથી હોનારત તંત્રી ઑક્ટો54/422
સમયરંગ : નવા ચીલા (ગુજરાત રાજ્ય વહીવટ - નાગરી લિપિ) તંત્રી મે60/166
સમયરંગ : પરિચયપુસ્તિકા પ્રવૃત્તિ તંત્રી જૂન58/203
સમયરંગ : પુસ્તકોના હક્ક તંત્રી જૂન49/202
સમયરંગ : પ્રજાબંધુની અર્ધશતાબ્દી તંત્રી મે48/163
સમયરંગ : પ્રજાસત્તાક અંક તંત્રી ડિસે53/475
સમયરંગ : પ્રજાસત્તાક અંક તંત્રી ડિસે53/475
સમયરંગ : બીજી મુંબઈ ઇલાકા શારીરિક શિક્ષણ પરિષદ તંત્રી મે50/163
સમયરંગ : મરાઠી સાપ્તાહિક સાધના તંત્રી જુલાઈ55/294-295
સમયરંગ : મહારાજા સયાજીરાવ ત્રીજા સ્મારક સંશોધન : ઇનામી નિબંધ સ્પર્ધા, ૧૯૫૭ - ‘૫૮ તંત્રી ઑકટો57/368
સમયરંગ : મહારાજા સયાજીરાવ ત્રીજા સ્મારક સંશોધન : ઇનામી નિબંધ સ્પર્ધા, ૧૯૬૨ - ‘૬૩ તંત્રી ફેબ્રુ63/43/80
સમયરંગ : મહારાજા સયાજીરાવ ત્રીજા સ્મારક સંશોધન : ઇનામી નિબંધ સ્પર્ધા, ૧૯૬૩ - ‘૬૪ તંત્રી ડિસે63/573
સમયરંગ : મહારાષ્ટ્ર સાહિત્યસંમેલન તંત્રી જૂન49/204
સમયરંગ : યથાર્થ મુલવણી (પુસ્તકપ્રકાશન - પુસ્તકસમીક્ષાઓ) તંત્રી જૂન60/203-204
સમયરંગ : યુગદર્શન (માસિક) તંત્રી નવે49/404
સમયરંગ : રાષ્ટ્રભાષા વિશે પં. જવાહરલાલ તંત્રી માર્ચ49/83
સમયરંગ : રેડિયોતંત્ર (‘લિસનર‘ કાર્યક્રમ) તંત્રી ઑગ52/283
સમયરંગ : ‘લિટરરી સપ્લીમેન્ટ‘ની અર્ધશતાબ્દી તંત્રી ફેબ્રુ52/42
સમયરંગ : લેખકો - નવે, ડિસે.૧૯૫૧ તંત્રી ડિસે51/464
સમયરંગ : વડોદરાનું વિજ્ઞાન - પ્રદર્શન તંત્રી જાન્યુ55/4
સમયરંગ : વનસ્પતિ ઘી તંત્રી ઑગ50/284
સમયરંગ : વિચારની મુક્ત અવરજવર માટે અમેરિકામાં સાવધાની(રાજકીય સેન્સરશિપ) તંત્રી ઑકટો52/362
સમયરંગ : વિજ્ઞાનની પરિભાષા તંત્રી ઑક્ટો54/423/457
સમયરંગ : વી. પી. પદ્ધતિ અંગે તંત્રી મે52/163/193
સમયરંગ : શબ્દહરીફાઈ - ચિંતાજનક રોગચિહન તંત્રી ફેબ્રુ55/43
સમયરંગ : સર્જકતાની ખિલવણી (ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયને ખુલ્લું મૂકતાં પં. જવાહરલાલ નેહરુ) તંત્રી જાન્યુ55/4
સમયરંગ : ‘સવારી‘ (દેશનેતાઓની સવારી) તંત્રી ડિસે50/443
સમયરંગ : સંમેલનો (સત્યશોધક મંડળ) તંત્રી ફેબ્રુ58/79
સમયરંગ : સંસ્કૃતિ તરફ ‘શિલ્પી‘ (માસિક) તંત્રી જુલાઈ47/242-243
સમયરંગ : સંસ્કૃતિનો ૨૦૦મો અંક (ઑગ. ‘૬૩) વિવેચન અંક તંત્રી જુલાઈ63/242
સમયરંગ : સાંસ્કૃતિક પોષણ (પુસ્તકપ્રકાશન, ભારત) તંત્રી જૂન60/203
સમયરંગ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ રૌપ્યમહોત્સવ : કાકાસાહેબનો સંદેશો તંત્રી ઑક્ટો59/362
સમયરંગ : સ્વભાષામાં એ વિવિધતા ને ઉત્કૃષ્ટતા લાવીએ ત્યારે - તંત્રી જુલાઈ47/243
સમયરંગ : સ્વાતંત્ર્યદિન તંત્રી જાન્યુ47/8
સમૃદ્ધ એકતાની પ્રતીક ભારતની નદીઓ કાકા કાલેલકર ડિસે67/473-475
સંપાદકીય - ‘સંસ્કૃતિ‘ પ્રકાશન મોકૂફ ઉમાશંકર જોશી જૂન75/170
સંવાદિતા ઉમાશંકર જોશી માર્ચ50/81
સંસ્કારમૂર્તિ ગગનવિહારી મહેતા માર્ચ54/136
સિંધિયાનું વહાણવટું સ્વામી આનંદ જુલાઈ61/249-251/256
‘સ્ત્રીજીવન‘કાર મનુભાઈ જોધાણી (અવસાનનોંધ) ઉમાશંકર જોશી જાન્યુ78/30
સ્પુટનિક : બનાવટી ચંદ્ર બીજો નરસિંહ મૂ. શાહ ડિસે57/476
સ્વતંત્ર લોકશાહી - આધ્યાત્મિક સાહસ ઉમાશંકર જોશી જાન્યુ54/1
સ્વાધીન હિંદનો વિજ્ઞાનવિકાસ નરસિંહ મૂ. શાહ ફેબ્રુ54/102-104
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અખંડ આનંદ‘ (માસિક) ઉમાશંકર જોશી ડિસે47/474
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અવકાશનું રહસ્ય‘ (છોટુભાઈ સુથાર) ઉમાશંકર જોશી મે51/197
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અહિંસા વિવેચન‘ (કિશોરલાલ મશરૂવાળા) ઉમાશંકર જોશી ઑકટો52/397
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આપણી દુનિયા‘ (ભાસ્કરરાવ વિદ્વાંસ) ઉમાશંકર જોશી ફેબ્રુ52/77
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આભ અને ધરતી‘ (છોટુભાઈ નાયક) ઉમાશંકર જોશી જાન્યુ50/37
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આરોગ્યની ચાવી‘ (ગાંધીજી) ઉમાશંકર જોશી ઑક્ટો48/392-393
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આંખ સાચવવાની કળા‘ (ગોવિંદભાઈ પટેલ) ઉમાશંકર જોશી માર્ચ51/116
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘એકાંકી‘ (સંપા. ગુલાબદાસ બ્રોકર, જયંતિ દલાલ) ઉમાશંકર જોશી નવે51/434
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘કપાસશાસ્ત્ર‘ (શિવાભાઈ જેઠાભાઈ પટેલ અને ગોરધનભાઈ ભાઈલાલભાઈ પટેલ) પ્રભુભાઈ લા. પટેલ ઑક્ટો62/397
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘કાપડની કહાણી‘ (કાંતિલાલ મગનલાલ ગાંધી) ગ્રંથકીટ ઑગ47/310-311
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ખગોળપ્રવેશ‘ (છોટુભાઈ સુથાર અને ચંદુભાઈ પટેલ) ગ્રંથકીટ માર્ચ47/113-114
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ગાંધીસાહિત્યસૂચિ‘ (પાંડુરંગ ગ. દેશપાંડે) ઉમાશંકર જોશી ફેબ્રુ49/78
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ચંદ્ર‘ (છોટુભાઈ સુથાર) ગ્રંથકીટ જુલાઈ48/275
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘જર્નલ ઑફ ધ ઓરીએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ‘ (તંત્રી ગોવિંદલાલ એચ.ભટ્ટ) ઉમાશંકર જોશી જુલાઈ52/277
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘નયી ચેતના‘ (સંપા. કે. ટી. શુક્લ) ઉમાશંકર જોશી ઑકટો51/397
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘નવજીવન‘ (નવજીવન સંસ્થાના વિકાસનો ઇતિહાસ)(જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ) ઉમાશંકર જોશી ડિસે50/473
સ્વાધ્યાય અને સમીક્ષા : નવાં સામયિકો ઉમાશંકર જોશી એપ્રિલ48/155
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘પ્રજાબંધુ‘ - સુવર્ણાંક ઉમાશંકર જોશી ઑગ48/316
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘(ધ) બૉમ્બે પ્રોવિન્શિયલ ફિઝિકલ એજ્યુકેશન કૉન્ફરન્સ (૧૯૪૯)‘ વૉ. ૧, ૨ (વસંત પી. બોરકર) ઉમાશંકર જોશી નવે50/437
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘મૌજ‘(રૌપ્ય મહોત્સવ અંક) ઉમાશંકર જોશી નવે47/435
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘રાષ્ટ્રવીણા‘ (મુખપત્ર - ગુ. પ્રા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ)(સંપા. જેઠાલાલ જોષી) ઉમાશંકર જોશી નવે51/434-435
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘રોગ અને આસન‘ (ભૂપતરાય મો. દવે અને શંકરલાલ દવે) ગ્રંથકીટ સપ્ટે48/355/337
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘વક્તા કેમ થવાય?‘ (સતીશચંદ્ર પ્રતાપરાય દેસાઈ) ગ્રંથકીટ જૂન47/236
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘વનસ્પતિ સૃષ્ટિ‘ (ખંડ - બીજો)(ગોકુળદાસ ખીમજી બાંડભાઈ) જી. એ. કાપડિયા ઑગ52/316-317
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘વનસ્પતિસૃષ્ટિ‘ : સ્કંધ ત્રીજો (અધ્યાય - 1, 2) (ગોકુળદાસ ખીમજી બાંભડાઈ) ગુસ્તાદ જી. કાપડિયા ઑક્ટો53/396-397
સ્વાધ્યાય અને સમીક્ષા : વનસ્પતિસૃષ્ટિ : સ્કંધ ત્રીજો (અધ્યાય - 3)(ગોકુળદાસ ખીમજી બાંભડાઈ) ગુસ્તાદ જી. કાપડિયા ઑક્ટો53/397
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘વિજ્ઞાનનાં વ્યાપક સ્વરૂપો‘ - પદ્મકાંત ર. શાહ) ગ્રંથકીટ જૂન47/235
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘હણાતાં હીર‘ (શંકરભાઈ પ્રભુભાઈ પટેલ) ઉમાશંકર જોશી ઑકટો51/397/394
સ્વાસ્થ્યપૂર્ણ જીવનની ચાવી કુમાર અં. ઠાકર એપ્રિલ62/140-141
હંસ એટલે Swan નહિ મોહનભાઈ પટેલ સપ્ટે64/379-380
હાઇડ્રોજન બૉમ્બ અને હવામાન નરસિંહ મૂ. શાહ જાન્યુ56/33-34
હિમાલયનો મહિમા વાલજી ગોવિન્દજી દેસાઈ નવે71/410
હિંદ વિજ્ઞાન પરિષદ : વડોદરા અધિવેશન નરસિંહ મૂ. શાહ ફેબ્રુ55/68-69/60
હિંદ વિજ્ઞાનપરિષદ, પૂના અધિવેશનનું વિહંગાવલોકન નરસિંહ મૂ. શાહ ફેબ્રુ50/69-71
હિંદનો વિજ્ઞાનવિકાસ - બે ચિત્રો નરસિંહ મૂ. શાહ નવે49/417-421
હિંદમાં વિજ્ઞાન - એક અંગ્રેજ વૈજ્ઞાનિકની દૃષ્ટિએ એ. વી. હિલ, અનુ. નગીનદાસ પારેખ ઑગ50/311-312
હિંદી મહાસાગર અને દક્ષિણધ્રુવ કાકા કાલેલકર જાન્યુ60/9-10/18