zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/અર્થકારણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


19. અર્થકારણ
(નોંધ : લેખ/ નોંધના શીર્ષકના વર્ણાનુક્રમે ગોઠવણી કરેલ છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના આર. કે. અમીન જાન્યુ61/17-19/23
અર્ઘ્ય : ૧૯૫૧નો વસ્તીગણતરી અહેવાલ તંત્રી ડિસે53/473-475
અર્ઘ્ય : આધુનિક સમાજની કરુણતા : યંત્રમાનવોની ભીંસ તંત્રી જુલાઈ51/278-279
અર્ઘ્ય : આપણી કટોકટી : બ્રિટિશ અર્થશાસ્ત્રીની નજરે યશવન્ત શુક્લ ફેબ્રુ63/74-76
અર્ઘ્ય : આયોજનનું ધ્યેય (શ્રી વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાન) ગગનવિહારી મહેતા જાન્યુ63/37-39
અર્ઘ્ય : એક રૂપિયામાં આવક- જાવકનું કેટલું પરચુરણ ? તંત્રી જુલાઈ77/306-307
અર્ઘ્ય : ખંચકાતાં પગલાં ક્યાં સુધી ? (આર્થિક સંકટ- ભારત) ઉમાશંકર જોશી ઑગ74/283-284
અર્ઘ્ય : ખાદી- ગ્રામોદ્યોગમાં પ્રગતિ છે ? વિ. જૂન60/239-240
અર્ઘ્ય : ગામડા વિશે થોડાક આંકડા (રત્નાગિરિ જિલ્લો) સંકલિત નવે49/438
અર્ઘ્ય : ગામના કદની તળ મર્યાદા વિમલ શાહ સપ્ટે60/358-360
અર્ઘ્ય : છેવટનું સમાધાન કિશોરલાલ મશરૂવાળા જૂન48/238
અર્ઘ્ય : જગતની વસ્તી તંત્રી માર્ચ55/119
અર્ઘ્ય : તૃતીય પંચવર્ષીય યોજના ધનસુખલાલ લાકડાવાલા મે59/199-201
અર્ઘ્ય : નરહરિભાઈનું અર્થશાસ્ત્રને અર્પણ સહદેવ ઑગ57/319
અર્ઘ્ય : નવા યુગનું દુગ્ધાલય (ન્યૂયૉર્કમાં દૂધનો વેપાર) તંત્રી ઑગ50/318
અર્ઘ્ય : નિરાશ્રિતોના પુનર્વસવાટ અંગેના આંકડા તંત્રી જૂન50/239
અર્ઘ્ય : પાલ સૅમ્યુઅલ્સન : તેજસ્વી અર્થશાસ્ત્રી રામુ પંડિત ડિસે70/475-477
અર્ઘ્ય : પ્રજા વધુ ગરીબ થઈ છે મહેન્દ્ર શાહ એપ્રિલ49/160
અર્ઘ્ય : બૅંન્કોનું રાષ્ટ્રીયકરણ ટી. ડી. કંસારા ડિસે47/475
અર્ઘ્ય : બૌદ્ધ- સંઘની અર્થનીતિ તંત્રી માર્ચ55/118
અર્ઘ્ય : મધ્યમ વર્ગના જીવનધોરણના આંકડા તંત્રી સપ્ટે49/359-360
અર્ઘ્ય : મુખ્ય વાદો વિઠ્ઠલદાસ કોઠારી જાન્યુ53/38-39
અર્ઘ્ય : મુંબઈ રાજ્યના આવકના આંકડા (૧૯૪૮- ‘૪૯) તંત્રી જૂન50/239
અર્ઘ્ય : યુદ્ધના ખરચા તંત્રી માર્ચ54/151-152
અર્ઘ્ય : રાષ્ટ્રપ્રેમી- મિલમાલિકોની આતુરતા મહેન્દ્ર શાંતિલાલ શાહ મે48/199
અર્ઘ્ય : રાષ્ટ્રીયકરણ વિષે મજૂરપ્રધાન જગજીવનરામ ડિસે48/470
અર્ઘ્ય : વનસ્પતિ ઘીનો વિરોધ શા માટે? ડો. ઘોષ સપ્ટે50/359
અંકટાડ પાંચમી (વેપાર અને વિકાસ- સંયુક્ત રાષ્ટ્રપરિષદ) નંદિની જોશી જૂન79/216-218
અંકુશો અને સમાજવાદ વાડીલાલ ડગલી સપ્ટે74/316-320
અંદર બહારની આંધીઓ (ભારત- આર્થિક કટોકટી, બાંગ્લાદેશને માન્યતા- ચીનનો નકારમત) ઉમાશંકર જોશી સપ્ટે72/265-266
આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધો નંદિની જોશી જુલાઈ79/255-257
આગ્રાનું અર્થશાસ્ત્ર- અધિવેશન હૃષીકેશ નાનુભાઈ પાઠક ફેબ્રુ55/66-67
આપણું આયાત પાસું હૃષીકેશ પાઠક એપ્રિલ55/140-143
આપણો ખાંડઉદ્યોગ નરસિંહ મૂ. શાહ ફેબ્રુ56/73-75
આયોજન પદ્ધતિ- એક પરિપ્રેક્ષ્ય નંદિની જોશી એપ્રિલ77/192-195
આયોજનનો દશકો- ૧ (પહેલી પંચવર્ષીય યોજના) હૃષીકેશ ના. પાઠક ફેબ્રુ61/58-64
આયોજનનો દશકો- ૨ (બીજી પંચવર્ષીય યોજના) હૃષીકેશ ના. પાઠક એપ્રિલ61/129-135
આર્થિક કટોકટી : સંકલ્પશક્તિ ક્યાં છે ? વાડીલાલ ડગલી મે66/183-187
આર્થિક પુનરુત્થાનનો જર્મનપ્રયોગ વિ. ફેબ્રુ60/72-74
આર્થિક વાસ્તવિકતાઓ ગગનવિહારી મહેતા, અનુ. રવિશંકર સંતોષરામ ભટ્ટ ઑગ49/291-297
આશાજનક પગલું (રૂ ૧૦૦૦ અને વધુની ચલણી નોટ રદ) ઉમાશંકર જોશી જાન્યુ78/1-2
આંતર રાષ્ટ્રીય નાણાફંડ બી. આર. શિનોય, અનુ. હૃષીકેશ પાઠક એપ્રિલ55/126-128/151
ઉત્તર ગુજરાતનો દુકાળ મ અ. મેહેન્દળે મે49/184-191/169
ઉદ્યોગીકરણ : એક બિનઆર્થિક ઘેલછા રમેશ મ. ભટ્ટ સપ્ટે59/356-358
ઊગરવાનો માર્ગ (‘રોડ ટુ સર્વાઇવલ‘નો પ્રકરણઅંશ) વુલિયમ વૉગ્ટ મે51/પૂ.પા.4
એશિયા : ક્રિયાશીલ વિશ્વશાંતિનું પારણું ? વાડીલાલ ડગલી મે57/182-184/189
કટકનું અર્થશાસ્ત્ર- સંમેલન હૃષીકેશ પાઠક ફેબ્રુ57/56-57
કલબ ઑફ રોમ અને ‘વિકાસની મર્યાદા‘ (‘કલબ ઑફ રોમ‘- આંતરરાષ્ટ્રીય મંડળ) યશવંત ગુ. નાયક એપ્રિલ74/134-136
કાપડઉદ્યોગમાં કટોકટી- માલનો ભરાવો કે તંગી ? શ્રીકાન્ત શાહ ડિસે53/445-448
(પ્રોફેસર) કે. ટી. શાહ સુમન્ત મહેતા, શારદાબહેન મહેતા એપ્રિલ53/131-134/160
કૉમન માર્કેટના પાટનગરમાં વાડીલાલ ડગલી ડિસે70/473-474
ખેતી અને દેવું હૃષીકેશ નાનુભાઈ પાઠક જૂન48/213-218/230
(શ્રી) ગગનવિહારી મહેતા : એક સંસ્કારસ્તંભ વાડીલાલ ડગલી એપ્રિલ74/128-133
(શ્રી) ગગનવિહારીની એક મુલાકાત અનુ. હૃષીકેશ પાઠક જુલાઈ58/244-248
ગરીબ ગ્રામજનોની ખરીદશક્તિ કેમ વધે ? વાડીલાલ ડગલી સપ્ટે77/346-348/369
ગરીબાઈનો પડકાર (‘ધ ચેલેન્જ ઑફ પૉવર્ટી‘ પુસ્તકના ૧લા પ્રકરણનો અનુવાદ) નંદિની જોશી ઑક્ટો78/286-291
ગામડાની ગુપ્ત બેકારી વાડીલાલ ડગલી એપ્રિલ76/120-126
ગામડાંમાં બેકારી રામુ પંડિત નવે53/409-411/440
(પ્રો.) ગાલબ્રેથ (જહૉન કૅનેથ ગાલબ્રેથ) ઉમાશંકર જોશી માર્ચ75/65-66
ગાંધીજીનું અર્થશાસ્ત્ર જ. જ. અંજારિયા નવે67/428-430
ગુજરાતમાં અછતનું સંકટ ઉમાશંકર જોશી ફેબ્રુ73/41-42
ગુજરાતમાં આદિવાસીઓનો વિકાસ આર. કે. અમીન ઑક્ટો64/413-418
ગ્રામોદ્યોગનું મહત્ત્વ નગીનદાસ પારેખ ઑક્ટૉ49/393-395
ચર્ચાપત્ર : જડવાદ વિરુદ્ધ આધ્યાત્મિકતા (અર્થઉત્પાદન અને જીવનઉત્પાદન) બલવંતરાય ક. ઠાકોર જૂન51/212-216
જળસંપત્તિનો ઉપયોગ ઉપેન્દ્ર ભટ્ટ જૂન51/પૂ.પા.4
(પ્રો.) જે. જે. અંજારિયા વાડીલાલ ડગલી જાન્યુ71/33-35
ડૉલરની તંગીનો પ્રશ્ન દેવેન્દ્ર જોષી સપ્ટે49/353-354
ત્રીજી પંચવર્ષીય યોજના આર. કે. અમીન ઑક્ટો60/366-368
ત્રીજી પંચવર્ષીય યોજના અને સાધનો આર. કે. અમીન મે61/193-197; જૂન61/223-225
દશાંશ પદ્ધતિના સિક્કા એચ. એમ. પટેલ ફેબ્રુ56/48-51
દાનમાં મળેલાં ફંડોનો વહીવટ સુમંત મહેતા ઑક્ટો54/437-438
દિલ્હીથી પત્ર (આંતરરાષ્ટ્રીય નાણાંધિરાણ સંસ્થા અંગે) સુમન્ત મહેતા નવે58/435-436
ધ્યેયભ્રષ્ટ અર્થસાધના (‘રંકનું આયોજન‘- વાડીલાલ ડગલી) વિ. વિ. ભટ્ટ જાન્યુ-માર્ચ83/44-46
નાગપુરનાં બે અધિવેશન : 1. ઑલ ઇંડિયા ઈકોનોમિક એસોસીએશન, 2. ઑલ ઇંડિયા એગ્રીકલ્ચરલ ઈકોનોમિક એસોસીએશન હૃષીકેશ પાઠક ફેબ્રુ58/61-63/67
નાગાલૅન્ડની આદિવાસી અર્થવ્યવસ્થા નંદિની જોશી માર્ચ79/149-150/157-158
નૈનીતાલની ચર્ચાસભા (૩જી પંચવર્ષીય યોજના અંગે અભ્યાસચર્ચા) હૃષીકેશ પાઠક નવે60/419-421
પત્રમ પુષ્પમ્ : ‘અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ આર. કે. અમીન એપ્રિલ61/156-159
પત્રમ પુષ્પમ્ : ‘અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ આર. કે. અમીન ઑગ61/317-320
પત્રમ પુષ્પમ્ : ‘અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ પ્રવીણચંદ્ર વિસારીઆ માર્ચ61/120/114
પત્રમ પુષ્પમ્ : ‘અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ રમેશ મ. ભટ્ટ જૂન61/238-240
પત્રમ પુષ્પમ્ : ‘અન્ન ઉત્પાદન અને ત્રીજી પંચવર્ષીય યોજના !‘ રમેશ મ. ભટ્ટ માર્ચ61/119
પંચવર્ષીય યોજના (પ્રથમ) : એક પરિચય વાડીલાલ ડગલી જાન્યુ53/6-12/27; ફેબ્રુ53/49-55
પાયાનો આર્થિક સવાલ વિઠ્ઠલદાસ કોઠારી જાન્યુ60/17-18
પોશીના પટ્ટાના આદિવાસીઓ (ગુજરાતનો ઉત્તર પૂર્વ સીમાડો) ઇન્દુભાઈ ભાઈશંકર રાવળ જૂન61/220-222
બજેટ અંગે કેટલાક મુદ્દાઓ (રાજસભા વકતવ્ય, 18- 03- 1974) ઉમાશંકર જોશી માર્ચ74/102-103
(ડૉ.) બી. એસ. મિન્હાસ સાથે મુલાકાત (‘જનશક્તિ‘ દૈનિકના તંત્રીએ લીધેલી મુલાકાત) હરીન્દ્ર દવે એપ્રિલ75/124-128
બી. કે. મજમુદાર- મેધાવી ઘડવૈયા ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે81/677
બીજી એશિયાઈ સમાજવાદી પરિષદ : એક વિચારદર્શન રમેશ મ. ભટ્ટ ફેબ્રુ57/58-61
બીજી પંચવર્ષીય યોજનામાં સમાજજીવન સુધારણાનો કાર્યક્રમ સુમન્ત મહેતા જૂન56/233-235
બે અર્થશાસ્ત્ર- અધિવેશનો હૃષીકેશ નાનુભાઈ પાઠક જાન્યુ56/6-8
ભારતના અર્થતંત્રનું બદલાતું માળખું વાડીલાલ ડગલી ફેબ્રુ71/53-56
ભારતીય સંસ્કૃતિ વિનાશને આરે ? (‘ઇન્ડિયા : અ વુન્ડેડ સિવિલાઇઝેશન‘- વી. એસ. નાયર્પાલ) હિમાંશી શેલત એપ્રિલ78/93-96/116
ભાવવધારા માટે સરકારની કેટલી જવાબદારી છે ? વાડીલાલ ડગલી જુલાઈ73/259-261
મકાનો અને નાણાકીય વ્યવસ્થા રવિશંકર સંતોષરામ ભટ્ટ ડિસે49/446-452
માનવ તો સર્વત્ર માનવ જ હોય છે (શેરબજારનાં સંસ્મરણો) ગુલાબદાસ બ્રોકર ડિસે70/462-466
મુખ્ય પ્રશ્નો ઢંકાઈ ગયા (આર્થિક સંકટ) ઉમાશંકર જોશી સપ્ટે73/321-322
મોંઘવારી અને નાણું- ૧ પ્રસન્નવદન દેસાઈ ઑગ48/294-298; સપ્ટે48/338-345
મૌલિક અર્થશાસ્ત્રી કુમારપ્પા કાકા કાલેલકર એપ્રિલ73/157-159
યોજનાપંચના બિનસરકારી સભ્યો (અખિલ.ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસ, નડિયાદ) ઉમાશંકર જોશી ફેબ્રુ54/69
રંકમાં રંક માટે વિશ્વબૅન્ક વાડીલાલ ડગલી ઑક્ટો73/372-376
રેંટિયાને રસ્તે નંદિની જોશી ઑક્ટો-ડિસે84/453-456
વિલી બ્રાન્ટ (જર્મન વડાપ્રધાન) સાથે બે ઘડી : જર્મન ડાયરીનું એક પાનું વાડીલાલ ડગલી નવે70/405-407
શિક્ષણક્ષેત્રે ચોથી યોજનાનું સ્વરૂપ અને લક્ષ્ય ઉમાશંકર જોશી જાન્યુ71/36-38
શુમાકર- ‘નાનું તે સુંદર‘ના પ્રબોધક : પારદર્શક સક્રિયતા મનુભાઈ પંચોળી ‘દર્શક‘ ઑક્ટો77/386-388
શુમાકર- ‘નાનું તે સુંદર‘ના પ્રબોધક : માનવતાવાદી અર્થશાસ્ત્રી નંદિની જોશી ઑક્ટો77/385-386
શ્રમસઘન ઉત્પાદનપદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધનની જરૂરત નંદિની જોશી જુલાઈ77/297-301
...શ્રી પુરાંત જણસે (યુવકવર્ગની સ્થિતિ) ઉમાશંકર જોશી જાન્યુ74/5/4
સમયરંગ : (પ્રો.) સી. એન. વકીલની ષષ્ટિપૂર્તિ તંત્રી સપ્ટે55/376
સમયરંગ : (શ્રી) ગગનવિહારી મહેતાને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સની ઓનરરી ફેલોશિપ તંત્રી જાન્યુ59/2-3
સમયરંગ : (સદગત) નરહરિભાઈ પરીખ તંત્રી ઑગ57/282
સમયરંગ : ૨૧ વર્ષનું સરવૈયું (ભારતની ઊણપો અને સિદ્ધિઓ) તંત્રી સપ્ટે68/325-326
સમયરંગ : અન્નસંકટનો ઇલાજ? તંત્રી જાન્યુ51/2-3
સમયરંગ : અલગતાવાદ (ધર્માદાફંડ- ટેન્ડુલકર સમિતિ) તંત્રી જુલાઈ48/244
સમયરંગ : અવસાનનોંધ (જે. સી. કુમારપ્પા) તંત્રી એપ્રિલ60/122
સમયરંગ : અવસાનનોંધ (જ્યૉર્જ ફિન્ડલે શિરાઝ) તંત્રી જુલાઈ55/294
સમયરંગ : અંકુશો જશે તંત્રી જાન્યુ48/2
સમયરંગ : આર્થિક સમજૂતી તંત્રી જાન્યુ48/4
સમયરંગ : ઇનામી નિબંધ, ૧૯૫૮- ‘૫૯ (મહારાજી સયાજીરાવ ત્રીજા સ્મારક સંશોધન સમિતિ) તંત્રી જાન્યુ59/3
સમયરંગ : કેન્દ્રીય કર્મચારીઓની હડતાળ તંત્રી જુલાઈ60/244
સમયરંગ : ગયો મહિનો તંત્રી સપ્ટે50/322-323
સમયરંગ : ‘જરૂર છે જિસસની‘ (બ્રિટિશ ગિયાના પ્રદેશના ગિરિમિટિયા મજૂરો) તંત્રી ડિસે53/442
સમયરંગ : દેશસ્થિતિ (રેલવેનો ઈજારો) તંત્રી જૂન52/203
સમયરંગ : પહેલી પંચવાર્ષિક યોજનાની રૂપરેખાનો ખરડો તંત્રી સપ્ટે51/322-323
સમયરંગ : પહેલો ભગવાનનો વેરો માફ ! તંત્રી જૂન48/204
સમયરંગ : પુસ્તકાલયોનો વિકાસ તંત્રી ઑક્ટો56/362
સમયરંગ : મંદી તંત્રી એપ્રિલ52/123
સમયરંગ : મુલાકાતીઓ તરફથી આવક તંત્રી જૂન58/202
સમયરંગ : મુંબઈ રાજ્યમાં નવા કરો સામે વિરોધ તંત્રી ઑગ52/283
સમયરંગ : રૅશનલાઇઝેશન, બેકારી, ગ્રામઉદ્યોગો તંત્રી એપ્રિલ54/158
સમયરંગ : રેલવેખાતાની વધાઇ ! (રેલવેમાં એરકન્ડિશન્ડ ડબા) તંત્રી ઑગ52/283/288
સમયરંગ : રેલવેદર વધારો અને બજેટ તંત્રી માર્ચ51/83
સમયરંગ : રેલવેના નવા વર્ગો તંત્રી જાન્યુ49/4
સમયરંગ : વસ્તીવધારો અને અન્નસંકટ તંત્રી ફેબ્રુ51/43
સમયરંગ : સરકારી તંત્રમાં...‘આર્થિક સમિતિ‘ તંત્રી જાન્યુ48/3
સમયરંગ : સંજોગોનું કાવતરું- દાઝયા પર ડામ (કાપડ- ભાવનિયમન) તંત્રી જૂન48/202-203
સમયરંગ : હૃદય બંધ પડી જવાનો સંભવ ! (મંદિર જીર્ણોદ્ધાર અને ચૅરિટી કમિશનર) તંત્રી જુલાઈ48/244-245
સમાજવાદ : સમૃદ્ધ અને નિર્ધન દેશોમાં જહૉન કૅનેથ ગાલબ્રેથ, અનુ. વાડીલાલ ડગલી માર્ચ75/67-72/95-96
સમાજવિદ્યા અને ગરીબી વાડીલાલ ડગલી ફેબ્રુ76/65-68
સમૃદ્ધ અને રુચિર વ્યક્તિત્ત્વ (ગગનવિહારી મહેતા) ઉમાશંકર જોશી એપ્રિલ74/106-108
સુખી દુનિયાની ઊંઘ નહિ ઊડે ? (વિશ્વ બેંકની વાર્ષિક બેઠક, કોપન હેગન) વાડીલાલ ડગલી નવે70/436-438
સ્વાતંત્ર્યની પચ્ચીસી ઉમાશંકર જોશી ઑગ72/225-227
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘એશિયાના ગરીબ દેશોના આર્થિક પ્રશ્નો : એક સંગ્રહ‘ (બી.કે.મદન) હૃષીકેશ નાનુભાઈ પાઠક મે54/229-235
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ખેડૂતપોથીઓ‘ (વિઠલદાસ કોઠારી અને નગીનદાસ શેઠ) ઉમાશંકર જોશી ઑક્ટો48/394
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ખેડૂતોનો ચોપડો‘ (વિઠ્ઠલદાસ મ. કોઠારી) ઉમાશંકર જોશી જુલાઈ50/277
સ્વાધ્યાય અને સમીક્ષા : ગુજરાતમાં સહકારી ખેતી મંડળીઓની તપાસ કમિટીનો રીપોર્ટ (‘કોઑપરેટિવ ફાર્મિંગ ઈન ગુજરાત‘) વિઠ્ઠલદાસ કોઠારી ઑક્ટો59/399-400
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ધ બજેટ ૧૯૪૯- ૫૦…‘ ઉમાશંકર જોશી એપ્રિલ49/158
સ્વાધ્યાય અને સમીક્ષા : ભારતના આર્થિક વિકાસની ફિલસૂફી (‘ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર‘- રિચાર્ડ બી. ગ્રેગ) વિઠ્ઠલદાસ કોઠારી જુલાઈ59/277-278
સ્વાધ્યાય અને સમીક્ષા : મારી છાજલી પરનાં પુસ્તકો (‘બુક્સ ઑન માય શેલ્ફ‘ આકાશવાણી વાર્તાલાપનો અનુવાદ) ઉમાશંકર જોશી જુલાઈ68/277-280
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘હિંદ- બ્રિટનનો નાણાંવ્યવહાર‘ (જે.સી.કુમારપ્પા, અનુ. મણિભાઈ દેસાઈ) ‘ગ્રંથકીટ‘ ડિસે47/473-474
હવે મૅનેજમેન્ટ દરિદ્રનારાયણ માટે વાડીલાલ ડગલી ફેબ્રુ74/49-52
હિન્દદર્શન- આંકડામાં સંકલન : જ્ઞ. જાન્યુ54/9-16
હિન્દની પરદેશનીતિ : એક સમીક્ષા વાડીલાલ ડગલી ફેબ્રુ54/74-75; માર્ચ54/142-146/141
હિંદ અને રાષ્ટ્રીય આયોજન- એક અમેરિકનની દૃષ્ટિએ ડેનિયલ થોર્નર જુલાઈ50/253-256
હિંદના અર્થકારણમાં સર્જક બળો ધીરુબહેન પંડિત ફેબ્રુ57/49-55
હિંદની રાષ્ટ્રીય આવક રામુ પંડિત નવે51/416-419/439
હિંદમાં આયોજન અને આયોજન સમિતિનું કાર્ય રવિશંકર સંતોષરામ ભટ્ટ જાન્યુ51/7-11/31
હૂંડિયામણના દરમાં ઘટાડો દેવેન્દ્ર જોષી ઑક્ટૉ49/396-397/395
‘હૃદયનો હક‘ : ચિંતામણ ડી. દેશમુખ (સી. ડી. દેશમુખ) ઉમાશંકર જોશી જાન્યુ-માર્ચ83/61