zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/શિક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


20. શિક્ષણ-કેળવણી
(નોંધ : કેળવણી એ માણસને સંસ્કારી બનાવવાની પાયાની બાબત છે. ઔપચારિક શિક્ષણ, શિક્ષણપ્રથા, કેળવણીનું માધ્યમ, બાળકેળવણીથી ઉચ્ચશિક્ષણ સુધીના અનેક પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરતા અનેક લેખો-નોંધો, ચર્ચાઓ વગેરેનો આ વિભાગમાં સમાવેશ કર્યો છે. આ વિભાગને કુલ છ પેટાવિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. એક થી પાંચ વિભાગમાં સીધી રીતે બંધબેસતા ન હોય છતાં શિક્ષણ સાથે સંકળાયેલ હોય તો તેવા લેખ/ નોંધને છઠ્ઠા ‘શિક્ષણ: પ્રકીર્ણ’ વિભાગમાં મૂકેલ છે. બધા જ પેટાવિભાગોને લેખ/ નોંધના શીર્ષકના વર્ણાનુક્રમે ગોઠવેલ છે.)


20. શિક્ષણ-કેળવણી

20.1 બાળકેળવણી

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
બાળકેળવણી અવલોકનો- નિરીક્ષણો : ૧૯૭૯- ૮૦નું કેટલુંક બાલોપયોગી સાહિત્ય ચંદ્રકાન્ત શેઠ જાન્યુ-માર્ચ80/68-71
બાળકેળવણી અર્ઘ્ય : બાળસાહિત્ય લીલા મજમુદાર જાન્યુ58/39-40/25
બાળકેળવણી 'ગ્રાહક મન'- નૂતન શિક્ષણમાં ડૉ. મૉન્ટેસેરીનો મહત્ત્વનો ફાળો હરપ્રસાદ ભટ્ટ જુલાઈ52/257-262
બાળકેળવણી 'પ્રિયતમ, ખોકા રે આમાર' (બાળશિક્ષણ) ઉમાશંકર જોશી જૂન69/219-220
બાળકેળવણી (શ્રી) નાનાભાઈની વિચારસૃષ્ટિ સ્વામી આનંદ નવે60/405-408
બાળકેળવણી ગુનેગાર વૃત્તિનાં બાળકોનું શિક્ષણ- માનવધનની માવજત હરપ્રસાદ ભટ્ટ મે50/177-178
બાળકેળવણી ચેતનની ખેતી (બાળકેળવણી) ઉમાશંકર જોશી જાન્યુ60/1
બાળકેળવણી નમ : શિશુભ્ય : (બાળકનું મહત્ત્વ) ઉમાશંકર જોશી સપ્ટે48/321
બાળકેળવણી નીલની નિશાળ- સમરહિલ(ઇંગ્લૅંડ) : બાળસ્વરાજનો મંગલમય સંદેશ ધીરુ પંડિત ફેબ્રુ51/61-65; માર્ચ51/108-112
બાળકેળવણી પાઘડીનો વળ છેડે (બાળકેળવણી) જયન્તીલાલ ઓઝા એપ્રિલ79/166-169
બાળકેળવણી બાલશિક્ષણ- ઇંગ્લેન્ડથી એક પત્ર હરપ્રસાદ ભટ્ટ જાન્યુ50/27-29
બાળકેળવણી બાળઉછેર : આનંદની અભિવ્યક્તિ ધીરુબહેન પંડિત એપ્રિલ54/178-182
બાળકેળવણી બાળકેળવણી- શિક્ષણ/ અજિત, સુનયના અને મધુમતી (બાળમાનસ- પ્રસંગકથા) ઝીણાભાઈ ર. દેસાઈ જૂન56/220-224
બાળકેળવણી બાલસાહિત્ય લીના મંગલદાસ ફેબ્રુ58/56-58/46
બાળકેળવણી બાળકોનાં પયગંબર- ડૉ. મૉન્ટીસોરી હરપ્રસાદ ભટ્ટ માર્ચ49/100-107
બાળકેળવણી બ્રિટનની ક્રિયાશાળાઓ- મૉન્ટેસોરી સિદ્ધાંતોની દૃષ્ટિએ : એક વિવેચન હરપ્રસાદ ભટ્ટ મે53/172-176/200
બાળકેળવણી ભય- બાળઉછેરનો એક પ્રશ્ન હરપ્રસાદ ભટ્ટ નવે52/409-412/419
બાળકેળવણી ભાવિની પ્રયોગશાળા ઉમાશંકર જોશી માર્ચ51/81
બાળકેળવણી 'મેઘધનુષ' (માયા મહેતા) ઉમાશંકર જોશી માર્ચ52/115-116
બાળકેળવણી રમતની અગત્ય હરપ્રસાદ ભટ્ટ નવે50/419-420/422
બાળકેળવણી રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ નિરંજન ભગત જુલાઈ57/261-265
બાળકેળવણી સમયરંગ : અક્ષરજ્ઞાન- બાળક દસ વરસનું થાય પછી તંત્રી માર્ચ49/84
બાળકેળવણી સમયરંગ : આનંદ દ્વારા બાળ- કેળવણી (બાળમેળો- નવી દિલ્હી) તંત્રી જાન્યુ49/3
બાળકેળવણી સમયરંગ : આંતરરાષ્ટ્રીય બાળ- કળા પ્રદર્શન તંત્રી ડિસે54/511
બાળકેળવણી સમયરંગ : બાળવાર્તા અને નૈતિક મૂલ્યો તંત્રી એપ્રિલ49/122
બાળકેળવણી સમયરંગ : બાળ- સાહિત્ય તંત્રી ડિસે55/502
બાળકેળવણી સ્વાધ્યાય અને સમીક્ષા : 'આમચં બાળ, આઇ, ડોહાળે વ ઉપદેશ' (કૃ. શ્રી. મ્હસકર) ઉમાશંકર જોશી નવે50/437
બાળકેળવણી સ્વાધ્યાય અને સમીક્ષા : 'દૃષ્ટાન્તકથાઓ' (નાનાભાઈ ભટ્ટ) ઉમાશંકર જોશી નવે47/434

20.2 નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ અર્ઘ્ય : ગ્રામદક્ષિણામૂર્તિ, ત્રીશી સમારોહ, આંબલા તંત્રી જૂન69/236-239
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ અર્ઘ્ય : લોકભારતી : ગ્રામવિદ્યાપીઠ તંત્રી એપ્રિલ53/159/156
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ અર્ઘ્ય : વર્ધાશિક્ષણનો મર્મ ઝીણાભાઈ દેસાઈ, સંકલન : તંત્રી જાન્યુ50/39/33
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ અર્ઘ્ય : વિદ્યાપીઠનું કાર્ય નાનાભાઈ ભટ્ટ, સંકલન : તંત્રી માર્ચ52/118
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ અર્ધશતાબ્દીની શિક્ષણસાધના (નાનાભાઈ ભટ્ટ સન્માનસમારંભ, સણોસરા) ઉમાશંકર જોશી જાન્યુ61/1-2
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ ૫ થી ૭ ધોરણમાં અંગ્રેજી : નઈ તાલીમ સંઘનો ઠરાવ સંકલન: તંત્રી જુલાઈ57/275-276
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ આદર્શ નવી શાળા (બુનિયાદી તાલીમ, વેડછી) ઝીણાભાઈ દેસાઈ નવે66/403-406
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ આપણી કેળવણી ઉમાશંકર જોશી જુલાઈ52/241
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ ગાંધીમાર્ગ ઉમાશંકર જોશી માર્ચ75/83-91
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ ગુજરાત નઈ તાલીમ સંઘ, દ્વિતીય સંમેલન, વેડછી કાન્તિલાલ જોષી જાન્યુ50/30-31
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ ગ્રામવિદ્યાપીઠ કાન્તિલાલ જોષી માર્ચ51/પૂ.પા.4
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ જીવનસખી વાસરી (૨૦- ૮- ૧૯૨૯ થી ૨૦- ૧૨- ૧૯૨૯) કાકા કાલેલકર, સંપા. કુસુમ શાહ એપ્રિલ-જૂન83/83-88
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ ત્રીજું નઈ તાલીમ સંમેલન કાન્તિલાલ જોષી એપ્રિલ51/144-145
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ નઈ તાલીમ જન્મકથા કાકા કાલેલકર જૂન62/201-202
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ નઈ તાલીમને રસ્તે- વાસરીનાં પાનાં કાન્તિલાલ જોષી જૂન50/213-218
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ નિત્ય નઈ તાલીમ કાન્તિલાલ જોષી ઑગ50/313-314
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ પ્રજાહિતની નવી કેળવણી કાકા કાલેલકર માર્ચ53/115-116
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ માણેકપુર શૈક્ષણિક તાલીમ શિબિર કાન્તિલાલ જોષી મે54/214-217/213
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ લોક- ભારતી કાકા કાલેલકર સપ્ટે53/331-335
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ લોકશાળા નાનાભાઈ ભટ્ટ જુલાઈ52/પૂ.પા.4
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ વડ તેવા ટેટા (પાયાની કેળવણી સંમેલન, કરાડી- સુરત) ઉમાશંકર જોશી સપ્ટે48/350-354
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ શિક્ષણયોગી નાનાભાઈ ઉમાશંકર જોશી જાન્યુ62/4-5
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : એક કલાક કાંતણથી ૧/૪ શિક્ષણ સ્વાવલંબન તંત્રી જુલાઈ50/242-243
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : ગુજરાત નઈ તાલીમ સંમેલન તંત્રી ઑકટો57/363
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : ગુજરાત નઈ તાલીમ સંમેલનના ઠરાવો તંત્રી ઑકટો57/363-364
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : ગ્રામવિદ્યાપીઠ (એસ.એન.ડી.ટી.યુનિવર્સિટી પદવીદાન) તંત્રી સપ્ટે52/322
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : ગ્રામવિદ્યાપીઠની શકયતાની તપાસ તંત્રી માર્ચ52/112
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : નઈ તાલીમ સંમેલન : અંગ્રેજી વિરોધ દિન તંત્રી માર્ચ53/120
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : ૯મું નવી તાલીમ સંમેલન તંત્રી મે62/162-163
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : 'લોકભારતી'(ગ્રામવિદ્યાપીઠ)નું પહેલું સત્ર તંત્રી ઑક્ટો53/363-364
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : (શ્રી) વલ્લભભાઈ વિદ્યાપીઠ : નવી ગ્રામ વિદ્યાપીઠ તંત્રી સપ્ટે55/374
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : વેડછી સર્વોદયશિબિર તંત્રી મે49/164
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સમયરંગ : સણોસરામાં અખિલ હિંદ નવી તાલીમ સંમેલન તંત્રી નવે54/464
નઈ તાલીમ, ગ્રામવિદ્યાપીઠ અને બુનિયાદી શિક્ષણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'ગ્રામવિદ્યાપીઠની ભૂમિકા' (નાનાભાઈ ભટ્ટ અને અન્ય) ઉમાશંકર જોશી મે52/197/200

20.3 પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : એસ.એસ.સી.માં પાસ થઈ શું કરશો ? તંત્રી જૂન51/238-240
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : પ્રાથમિક નહિ, પણ સાર્વત્રિક કેળવણી કાકા કાલેલકર, સંકલન : તંત્રી માર્ચ49/118
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : માધ્યમિક કેળવણી અને ગ્રામવિસ્તારો ઝીણાભાઈ ર. દેસાઈ, સંકલન : તંત્રી ફેબ્રુ53/78-79
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : માધ્યમિક શિક્ષણનું ધ્યેય નાનાભાઈ ભટ્ટ, સંકલન : તંત્રી ડિસે52/475
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : માધ્યમિક શિક્ષણમાં અપવ્યય ચન્દ્રવદન ચુ. શાહ, સંકલન : તંત્રી માર્ચ50/119
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : મુંબઈ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ તંત્રી જાન્યુ51/39
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : વાર્તાકળા અને જીવનનાં મૂલ્યો ઝીણાભાઈ દેસાઈ, સંકલન : તંત્રી માર્ચ49/119
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : શિક્ષકનો અળખામણો ધંધો હંસાબહેન મહેતા, સંકલન : તંત્રી એપ્રિલ49/159-160
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્ઘ્ય : શિક્ષણધર્મ ગ. વા. માવલંકર, સંકલન : તંત્રી ઑક્ટૉ49/398-399
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ : ઘર અને શાળા શારદાબહેન મહેતા ઑગ49/310-313
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિક્ષણ અને જીવન શારદાબહેન મહેતા ઑક્ટૉ49/373-378
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : આ ક્યાં જઇ અટકશે? (પરીક્ષા વિરોધ) તંત્રી જૂન50/202
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : આ તે કેવી લોકશાહી ! (વાચનમાળા વિવાદ) તંત્રી જાન્યુ50/4/35
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : આપણી લોકશાહીનો ઉછેર વણસે નહિ તંત્રી ઑક્ટૉ49/363-365
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : ઊભરાટ છાવણી તંત્રી મે49/165
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : એસ.એસ.સી પરીક્ષાનું પરિણામ તંત્રી જૂન50/203
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : એસ.એસ.સી.બોર્ડ તંત્રી જુલાઈ49/245
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : ખેડા જિલ્લા માધ્યમિક શિક્ષકસંઘ તંત્રી મે54/207
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : ગુજરાત પ્રાથમિક કેળવણી સંમેલન : ૪થું અધિવેશન તંત્રી માર્ચ49/83-84
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : ગુજરાત પ્રાથમિક કેળવણી સંમેલન, નડિયાદ તંત્રી મે47/163
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : પાઠયપુસ્તકો તંત્રી જાન્યુ56/2-3
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : પ્રાથમિક શાળા...નવી વાચનમાળા તંત્રી જાન્યુ48/4
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : પ્રાથમિક શિક્ષણ માટે તાલીમકેન્દ્ર તંત્રી જાન્યુ48/4
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : બાળવાર્તા અને નૈતિક મૂલ્યો તંત્રી એપ્રિલ49/122
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : બેહૂદો ઠરાવ (શાળાનાં પાઠયપુસ્તકો- મુંબઈ સરકાર) તંત્રી એપ્રિલ57/122
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : માધ્યમિક કેળવણી : ક્રાન્તિકારી ફેરફારોની જરૂર તંત્રી માર્ચ53/84
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : માધ્યમિક શિક્ષકના પ્રશ્નો તંત્રી જુલાઈ50/242
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : માધ્યમિક શિક્ષણપંચનો અહેવાલ તંત્રી સપ્ટે53/322
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : માધ્યમિક શિક્ષણમાં મદદ તંત્રી માર્ચ50/82
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : મૅટ્રિકના વિદ્યાર્થીઓની વધુ લેવાયેલી ફી તંત્રી ફેબ્રુ53/43
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : લોક- કવિતાના અંકુરો તંત્રી મે49/164-165
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : વેતનનો પ્રશ્ન આર્થિક નહિ પણ નૈતિક તંત્રી માર્ચ49/84
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમયરંગ : સ્વ. ગિજુભાઈનો અવાજ તંત્રી માર્ચ51/83
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સર ટી. સી. હોપ નગીનદાસ પારેખ જુલાઈ59/249-255

20.4 ઉચ્ચ શિક્ષણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ/ અગિયારમું અધ્યાપકસંમેલન ઉપેન્દ્ર પંડ્યા ડિસે58/475-476
ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ/ અધ્યાપકીય દૃષ્ટિકોણ (ગુજરાતી અધ્યાપકસંઘ સંમેલન, વડોદરા) સુંદરજી ગો. બેટાઈ ડિસે62/461-464; જાન્યુ63/13-16
ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ/ અર્ઘ્ય : અર્વાચીન સંસ્કૃતિનું એક સબળ સાધન (યુનિવર્સિટીઓની સ્થાપના) તંત્રી નવે60/440
ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ/ અર્ઘ્ય : આપણાથી શુદ્ધિની શરૂઆત કરીશું બેચરદાસ દોશી, સંકલન : તંત્રી નવે50/439
ઉચ્ચ શિક્ષણ અર્ઘ્ય : ગુજરાતની બે પ્રથમ ગ્રૅજ્યુએટ સન્નારીઓ (1.શારદા મહેતા, 2. વિદ્યાગૌરી નિલકંઠ) તંત્રી ઑક્ટો56/398-399
ઉચ્ચ શિક્ષણ અર્ઘ્ય : ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણનો વિકાસ આચાર્ય અંબેલાલ ર. દેસાઈ, સંકલન : તંત્રી ઑગ62/317-320
ઉચ્ચ શિક્ષણ અર્ઘ્ય : પાત્રોની ભિક્ષા (પોતાની નવલકથાઓના પાત્રો વિશે) રમણલાલ વ. દેસાઈ, સંકલન : તંત્રી ઑક્ટૉ49/399
ઉચ્ચ શિક્ષણ અર્ઘ્ય : વિદ્યાનું દાન કે વેચાણ? નાનાભાઈ ભટ્ટ, સંકલન : તંત્રી જુલાઈ50/279
ઉચ્ચ શિક્ષણ અર્ઘ્ય : સમન્વયદર્શી ચિંતક (પં. સુખલાલજી) હરસિદ્ધભાઈ દિવેટિયા, સંકલન : તંત્રી ઑકટો57/399-400
ઉચ્ચ શિક્ષણ આદર્શ વિદ્યાર્થીઓ ઉમાશંકર જોશી સપ્ટે54/373
ઉચ્ચ શિક્ષણ આર્ટ્સ કૉલેજની ભાવના વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑગ51/299-300/301
ઉચ્ચ શિક્ષણ કેળવણી : વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધની સંજીવની ઉમાશંકર જોશી જુલાઈ77/288-296
ઉચ્ચ શિક્ષણ ગાંધીજીનો શિક્ષણવિચાર ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે81/629-634
ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠના મહાનિબંધો (૧૯૪૯- ૧૯૬૨) ઇન્દુભાઈ બી. રાવલ એપ્રિલ63/146-149/151
ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિશ્વવિદ્યાલય- ત્રણ કસોટી ઉમાશંકર જોશી મે48/173-183
ઉચ્ચ શિક્ષણ 'ગુલાબ'ના લેખકનો નિબંધ ('મુંબઈ યુનિવર્સિટી વિશે એક ગુજરાતી નિબંધ- નગિનદાસ તુ. મારફતિઆ') ભરતરામ ભા. મહેતા મે60/175-176
ઉચ્ચ શિક્ષણ (પ્રો.) ગૌરીપ્રસાદ ઝાલા મીનળ વોરા એપ્રિલ-જૂન83/98-101
ઉચ્ચ શિક્ષણ चित्रं वटतरोर्मूले- ઉમાશંકર જોશી મે48/161
ઉચ્ચ શિક્ષણ છાત્રદેવો ભવ ! કાકાસાહેબ કાલેલકર ઑગ49/281
ઉચ્ચ શિક્ષણ છાત્રાલય : ઉચ્ચ શિક્ષણનું લૂલું અંગ ઉમાશંકર જોશી ઑગ70/284-286
ઉચ્ચ શિક્ષણ જીવનની સંધ્યાએ શારદાબહેન મહેતા માર્ચ57/112-113
ઉચ્ચ શિક્ષણ પત્રમ પુષ્પમ્ : ૪. બ્રિટિશ સામ્રાજ્યની પહેલી સ્ત્રી- અનુસ્નાતક વી. બી. ગણાત્રા ઑક્ટો-ડિસે84/462
ઉચ્ચ શિક્ષણ પરદેશ જતા વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશી મે70/167-168
ઉચ્ચ શિક્ષણ પ્રશ્નોત્તર 'નવહિંદ ટાઇમ્સ'ના કે. બાલકૃષ્ણને લીધેલી મુલાકાત ઉમાશંકર જોશી જુલાઈ77/304-305
ઉચ્ચ શિક્ષણ બારમું અધ્યાપક સંમેલન દિ. દા. જાડેજા જાન્યુ60/19-21
ઉચ્ચ શિક્ષણ બૉન, બોખુમ, આખન (પશ્ચિમ જર્મની યુનિવર્સિટીઓ) ઉમાશંકર જોશી જાન્યુ72/9-10
ઉચ્ચ શિક્ષણ બ્રિટિશ સામ્રાજ્યની પહેલી સ્ત્રી- સ્નાતકો ભારતમાં નગીનદાસ પારેખ જુલાઈ-સપ્ટે84/283-284
ઉચ્ચ શિક્ષણ મધ્યકાલીન સાહિત્યકૃતિનું શિક્ષણ જયંત કોઠારી જુલાઈ69/259-260
ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટી અને યુગમાનસનું ઘડતર રૉબર્ટ એમ. હચિન્સ સપ્ટે50/પૂ.પા.4
ઉચ્ચ શિક્ષણ વાયોલિનના સૂર ઉમાશંકર જોશી સપ્ટે60/321
ઉચ્ચ શિક્ષણ વિદ્યોપાસના (ગુજરાત યુનિવર્સિટી દ્વારા અપાયેલ માનાર્હ પદવી સ્વીકારતાં) પં. સુખલાલજી ઑકટો57/361
ઉચ્ચ શિક્ષણ શિક્ષકો અને રાજકારણ ઉમાશંકર જોશી જૂન52/201
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : અગિયાર વરસ પછી અપાત્ર ? તંત્રી જુલાઈ48/245
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને ન શોભે તેવું તંત્રી જૂન52/202-203
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : (શ્રી) અરવિંદ વિશ્વવિદ્યાલય તંત્રી મે51/163
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : 'અંગ્રેજી !' 'અંગ્રેજી !'- ભણેલા પોપટોનો ફફડાટ તંત્રી માર્ચ50/83
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : આરંભથી જ મેલી માથાવટી? (ગુજરાત યુનિવર્સિટી- પરીક્ષા પદ્ધતિ) તંત્રી ફેબ્રુ52/74-75
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : આંતર- યુનિવર્સિટી યુવકમહોત્સવ તંત્રી ડિસે54/510
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ઇંગ્લૅન્ડ- આફ્રિકાથી પરીક્ષા આપવા ગુજરાતમાં તંત્રી જૂન60/203
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ઉચ્ચ શિક્ષણ અને સ્વાવલંબી વિધાર્થીઓ તંત્રી એપ્રિલ50/123
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ઉચ્ચ શિક્ષણનું માધ્યમ તંત્રી સપ્ટે53/322
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : એન.સી.સી.નો કાર્યક્રમ તંત્રી જાન્યુ51/3
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : કેળવણીનિયોજન- 'કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે ?' તંત્રી જૂન48/203-204
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : કેળવણીનું કોકડું (ત્રણ વરસનો ડિગ્રી કોર્સ) તંત્રી ઑગ57/283
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : કૉલેજના અધ્યાપકોની નાગરિક સ્વતંત્રતા તંત્રી જુલાઈ52/243
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગાંધીવાદી ભાવના મુજબની ગ્રામવિદ્યાપીઠ (વિશ્વકર્મા મહાવિદ્યાલય- વલ્લભવિદ્યાનગર) તંત્રી જુલાઈ48/242-243
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : 'ગુજરાત (યુનિવર્સિટી) વિશ્વવિદ્યાલય માટે એક યોજના' તંત્રી નવે50/403/408
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત (યુનિવર્સિટી) વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિનું વ્યાખ્યાન તંત્રી એપ્રિલ50/122
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટી કમિટી તંત્રી મે47/163
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટી કમિટીનો અહેવાલ તંત્રી સપ્ટે49/323-324
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટી ખરડો તંત્રી ઑક્ટૉ49/400
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટી ચૂંટણીપદ્ધતિ તંત્રી સપ્ટે50/322
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી તંત્રી ઑગ50/283
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન તંત્રી જુલાઈ51/242-243
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ તંત્રી સપ્ટે52/322
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાતમાં શ્રી અને સરસ્વતીની પૂજા તંત્રી નવે49/402
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાતી અભ્યાસક્રમો તંત્રી નવે49/403-404
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાતીના અધ્યાપકોનું પાંચમું સંમેલન તંત્રી ડિસે51/442
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ગુજરાતીમાં ઉચ્ચ વિદ્યાનાં પુસ્તકો તંત્રી જુલાઈ55/295
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ઘરે અભ્યાસ કરીને સ્નાતક થવાની જોગવાઈ તંત્રી એપ્રિલ52/122
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ત્રણ વરસનો ડિગ્રી કોર્સ તંત્રી જૂન57/237-238
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ત્રણ વાર્ષિકોત્સવ પ્રવચનો તંત્રી ફેબ્રુ51/43
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : દિલ્હીનું 'ગુર્જરી' અને કૉલેજોનાં વાર્ષિકો તંત્રી મે58/163
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : દેશ પ્રશ્નો તંત્રી જાન્યુ53/5
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : નોકરી કરનારાઓને કૉલેજશિક્ષણની સગવડ તંત્રી જુલાઈ51/242
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : પાણી વલોણું ! તંત્રી નવે51/402
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : પ્રજાજીવનમાં મૂળિયાં જામવાં જોઈએ તંત્રી એપ્રિલ53/155
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : ફૅકલ્ટીઝ વાર મતદારજૂથો તંત્રી ઑગ50/283-284
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : મ. સ. વડોદરા વિશ્વવિદ્યાલયનું કાર્ય તંત્રી એપ્રિલ50/122-123
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : યુનિવર્સિટી કમિશનની ભલામણો તંત્રી સપ્ટે49/323
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : યુનિવર્સિટીનું લક્ષ્ય તંત્રી ઑગ50/282-283
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વડોદરા યુનિવર્સિટીની તબીબી તપાસના આંકડા તંત્રી મે52/163
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વલ્લભભાઈ વિદ્યાપીઠ અને બીજી કૉલેજો તંત્રી ઑક્ટો55/415
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વલ્લભવિદ્યાનગર- ભૂમિનું સ્વપ્ન તંત્રી ફેબ્રુ49/43-44
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિકૃત પરીક્ષા પદ્ધતિ તંત્રી જૂન50/202-203
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : (શ્રી) વિદ્યાબહેન- શારદાબહેન સન્માનસમારંભ તંત્રી માર્ચ57/82-83
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : (શ્રી) વિદ્યામંડળની દરબાર ગોપાળદાસ કૉલેજ તંત્રી નવે52/402/437
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિનીત વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક વિનીતો તંત્રી જાન્યુ52/4
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિશ્વવિદ્યાલય કે ફૅકટરી તંત્રી જુલાઈ48/243-244
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિશ્વવિદ્યાલયો સંસ્કારિતાનાં કેન્દ્રો તંત્રી મે51/162-163
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિશ્વવિદ્યાલયોમાં રસાકસી તંત્રી મે51/162
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : વિસનગર, કોલ્હાપુર અને ગુજરાત કૉલેજમાં ફી વધારો તંત્રી જુલાઈ52/242-243
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : શિવાસ્તે પંથાન : ! (ગુજરાત વિશ્વવિદ્યાલય) તંત્રી ઑગ49/297
ઉચ્ચ શિક્ષણ સમયરંગ : સામાજિક જવાબદારી- યુનિવર્સિટીકાર્યનો પ્રધાનસૂર તંત્રી જાન્યુ51/2
ઉચ્ચ શિક્ષણ સંશોધનની તાલીમ હસમુખ સાંકળિયા અને પ્રબોધ પંડિત સપ્ટે57/345-346/360
ઉચ્ચ શિક્ષણ સ્થાનિક- પ્રાદેશિક સંશોધનકેન્દ્રોની અગત્ય આચાર્ય ધનંજય ગાડગીલ સપ્ટે53/પૂ.પા.4
ઉચ્ચ શિક્ષણ હું માગું છું ગુણવત્તા (વિદ્યાર્થીઓની ગુણવત્તા) જવાહરલાલ નેહરુ ફેબ્રુ51/પૂ.પા.4

20.5 શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અર્ઘ્ય : અંગ્રેજી આઠમાથી શા માટે ? ઇન્દુમતીબહેન શેઠ, સંકલન : તંત્રી એપ્રિલ62/153-156
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અર્ઘ્ય : 'ઐતિહાસિક પ્રાર્થના' (ગુજરાત યુનિવર્સિટી) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, સંકલન : તંત્રી જૂન54/281-282
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અર્ઘ્ય : ગુજરાત યુનિવર્સિટીની સૅનેટમાં સંભળાયેલું તંત્રી મે54/241
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અર્ઘ્ય : ગુજરાત વિશ્વવિદ્યાલયમાં શિક્ષણનું માધ્યમ કિશોરલાલ મશરૂવાળા, સંકલન : તંત્રી જુલાઈ48/276
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અર્ઘ્ય : પરિભાષાનો પ્રશ્ન 'ગુજરાત વિશ્વવિદ્યાલય માટે એક યોજના' તંત્રી જાન્યુ51/39
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજી અંગે ત્રણ નિવેદનો (૧) 'સાંસ્કૃતિક આપઘાત' નાનાભાઈ ભટ્ટ ઑગ59/304-305
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજી અંગે ત્રણ નિવેદનો (૨) સૌએ વિચાર કરવા જેવું બબલભાઈ મહેતા ઑગ59/306
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજી અંગે ત્રણ નિવેદનો (૩) પરાગતિક પગલું વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑગ59/306-307
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજી પુન : સ્થાપના ન થાય : એક નિવેદન નાનાભાઈ ભટ્ટ, વજુભાઈ શાહ, હરભાઈ ત્રિવેદી, મનુભાઈ પંચોળી ઑક્ટો56/394-395
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજી વિશે વિનોબા વિનોબા જુલાઈ59/પૂ.પા.4
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજીનું શું? ગાંધીજી ઑગ59/પૂ.પા.4
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજીનો દીવો હોલવશો નહીં ઉમાશંકર જોશી ડિસે64/469-471
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ અંગ્રેજીનો પ્રશ્ન ઉમાશંકર જોશી એપ્રિલ62/121-122; જુલાઈ59/241
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ આ હતી આપણી રાષ્ટ્રીયતા ! આજે વળી જુદી ! (રાષ્ટ્રીય શિક્ષણ) કાકાસાહેબ કાલેલકર ઑગ68/289-291
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે હિંદની રાષ્ટ્રીય ભાષાઓ ઉમાશંકર જોશી ઑક્ટો61/361
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) કાકાસાહેબ કાલેલકર એપ્રિલ54/161-163
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) ગટુભાઈ ધ્રુવ એપ્રિલ54/185-186
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) ઝીણાભાઈ રતનજી દેસાઈ એપ્રિલ54/164/183
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) ભાઈલાલભાઈ પટેલ એપ્રિલ54/186-187
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) મગનભાઈ દેસાઈ એપ્રિલ54/183-184
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) શ્રે. બ. જુન્નકર એપ્રિલ54/164
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) નરહરિભાઈ દ્વા. પરીખ એપ્રિલ54/188-189
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) નાનાભાઈ ભટ્ટ એપ્રિલ54/198
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) બી. બી. યોધ એપ્રિલ54/195-196
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) મગનભાઈ પટેલ એપ્રિલ54/187-188
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) રામનાથન્ એપ્રિલ54/196
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) રામનારાયણ વિ. પાઠક એપ્રિલ54/189-192
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) શારદાબહેન મહેતા એપ્રિલ54/193-194
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ54/192-193
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) પં. સુખલાલજી એપ્રિલ54/197
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) સુમન્ત મહેતા એપ્રિલ54/194
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણની બોધભાષા (એક પ્રશ્નોત્તરી) સુરેન્દ્ર વૈકુંઠભાઈ દેસાઈ એપ્રિલ54/185
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણનું માધ્યમ વિઠ્ઠલ દત્તાત્રેય ઘાટે, અનુ. નગીનદાસ પારેખ સપ્ટે52/325-330
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ગુ. સા. પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) ૬. બોધભાષા હિંદી હોય ? લાલભાઈ ર. દેસાઈ નવે55/462-463
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ત્રિભાષી ઉમાશંકર જોશી જુલાઈ62/241-242
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ પત્રમ પુષ્પમ્ : અંગ્રેજીના પ્રશ્ન અંગે ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર મે62/196
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ પત્રમ પુષ્પમ્ : અંગ્રેજીના પ્રશ્ન અંગે ઉમાશંકર જોશી મે62/196-197
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ પબ્લિક સ્કૂલ અતુલ્ય ઘોષ, અનુ. નગીનદાસ પારેખ મે79/197-200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ પ્રાથમિક શાળામાં અંગ્રેજી દાખલ કરવાનો વિરોધ (ચોથા નઈ તાલીમ સંમેલનના ઠરાવમાંથી) તંત્રી માર્ચ53/પૂ.પા.4
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ ભાષા સમસ્યા ઉમાશંકર જોશી માર્ચ65/81
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ (આચાર્ય શ્રી) મગનલાલ વ્યાસ સ્નેહરશ્મિ જૂન66/221-225
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' અમરનાથ ઝા એપ્રિલ54/200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' ગાંધીજી એપ્રિલ54/199
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' જવાહરલાલ નેહરુ એપ્રિલ54/200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' મોરારજી દેસાઈ એપ્રિલ54/200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' રવીન્દ્રનાથ ઠાકુર એપ્રિલ54/199
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' રાજેન્દ્રપ્રસાદ એપ્રિલ54/200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' વલ્લભભાઈ પટેલ એપ્રિલ54/199
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' વિનોબા એપ્રિલ54/200
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે'- રાધાકૃષ્ણન્ યુનિવર્સિટી કમિશન અહેવાલ, ૧૯૪૯ રાધાકૃષ્ણન્ કમિશન એપ્રિલ54/201
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ માધ્યમ તરીકે સ્વભાષા સાચું કામ દઈ શકે' 'ભારતીય ભાષાવિકાસ' ભારતીય ભાષાવિકાસ સંસ્થાન એપ્રિલ54/201
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ શિક્ષણપંચની ભલામણો ઉમાશંકર જોશી જુલાઈ66/241-242
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ શિક્ષણમાં માતૃભાષા જ માતાનું દૂધ છે. રવીન્દ્રનાથ ઠાકુર એપ્રિલ62/પૂ.પા.4
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : અકુદરતી માગણી (ગુજરાત યુનિવર્સિટી) તંત્રી જૂન54/246
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : અંગ્રેજી અંગે શ્રી રવિશંકર મહારાજનો સંદેશો તંત્રી ઑક્ટો59/364
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : અંગ્રેજી પાછું પાંચમા ધોરણથી ? તંત્રી મે57/165
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : અંગ્રેજી માધ્યમ નહીં, ઇતર ભાષા તંત્રી ફેબ્રુ54/70
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : અંગ્રેજી શરૂઆતમાં રાખવાની જરૂર નથી તંત્રી માર્ચ53/84-85
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ઉચ્ચશિક્ષણનું વાહન રાષ્ટ્રભાષા? તંત્રી ફેબ્રુ49/45
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : એક ખુલાસો (ગુજરાત યુનિવર્સિટી) તંત્રી ઑક્ટૉ49/400
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : કેળવણીમાં પ્રત્યાઘાતી પગલું (અંગ્રેજી ફરજિયાત- મુંબઈ કેળવણી ખાતું) તંત્રી સપ્ટે52/323
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ગજ્જરના શિક્ષણવિષયક વિચારો (ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર) તંત્રી જુલાઈ63/242
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટી અને માધ્યમનો પ્રશ્ન તંત્રી એપ્રિલ52/122-123
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીની સેનેટ હવે શું માર્ગદર્શન આપે છે ? તંત્રી એપ્રિલ54/159-160
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન તંત્રી ડિસે51/464
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ગુજરાત યુનિવર્સિટીમાં ૧૯૫૩ પછી ગુજરાતી કે હિંદી માધ્યમ તંત્રી ફેબ્રુ52/74
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ઠરાવ થયો, હવે કરવા માંડીએ (ગુજરાત યુનિવર્સિટી) તંત્રી મે54/206-207
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : પાંચમા ધોરણથી અંગ્રેજી : જૈસે થે માટેની બૂમ તંત્રી નવે58/439
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : પ્રાદેશિક શ્રેષ્ઠતાનો ખ્યાલ (વિશ્વવિદ્યાલય- શિક્ષણનું માધ્યમ) તંત્રી જાન્યુ52/3-4
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : ફરજિયાત અંગ્રેજી હોય કે રાષ્ટ્રભાષા તંત્રી જૂન48/202
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : બોધભાષા- પ્રશ્નોત્તરી તંત્રી એપ્રિલ54/159
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : માધ્યમ કે અંતરાય ? (શિક્ષણનું માધ્યમ) તંત્રી જુલાઈ63/242
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : મુંબઈ યુનિવર્સિટીનું પ્રત્યાઘાતી પગલું તંત્રી ઑગ48/283
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : મુંબઈ રાજ્ય માધ્યમિક શિક્ષણપંચનો અંગ્રેજી અંગે નિર્ણય તંત્રી ઑકટો57/362
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : 'મુંબઈ રાજ્યની હેરાન કરનારી પીછેહઠ' તંત્રી જુલાઈ59/242-243
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : યુનિવર્સિટીમાં માધ્યમ : રાજભાષા કે પ્રાદેશિક ભાષા ? તંત્રી નવે51/403
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : 'યુનિવર્સિટીમાં માધ્યમ પ્રાદેશિક ભાષાઓ'- ડૉ. ઝા તંત્રી જાન્યુ51/2
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : 'યુનિવર્સિટીમાં શિક્ષણનું માધ્યમ' (ગુજરાત યુનિવર્સિટી) તંત્રી ઑક્ટૉ49/365
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : રાજ્યપાલ અને રાજ્યની નીતિ (અંગ્રેજીનું શિક્ષણ) તંત્રી નવે60/402-403
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : વડોદરા યુનિવર્સિટી હજી ચાર વરસ રાહ જોશે? તંત્રી જુલાઈ51/243
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : વિકલ્પને બહાને વાસ્તવમાં અંગ્રેજી તંત્રી ઑકટો57/362-363
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : શિક્ષણનું માધ્યમ- અંગ્રેજી? તંત્રી ડિસે50/442
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : શિક્ષણમાં ભાષાઓનું સ્થાન તંત્રી ઑક્ટો56/364-365
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : શ્રી માવલંકરનો ગુજરાતી માધ્યમ માટે આગ્રહ તંત્રી ઑક્ટૉ49/365-366/400
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : સ્થાનિક ભાષાઓનો વિશ્વવિદ્યાલયોની બોધભાષા... તંત્રી જૂન48/202
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : સ્વભાષા સિવાયની ભાષાનું શિક્ષણ તંત્રી જૂન57/203
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : હવે કસોટી (ગુજરાત યુનિવર્સિટી) તંત્રી માર્ચ55/82-83
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સમયરંગ : હિંદી બોધભાષા બની ના શકે તંત્રી એપ્રિલ54/160/202
શિક્ષણનું માધ્યમ/ અંગ્રેજીનું શિક્ષણ સ્વાધ્યાય અને સમીક્ષા : ઇન્ડોનેશિયાનો ભાષાપ્રયોગ ('ધ યુઝ ઑફ વર્નાક્યુલર લૅંગ્વેજીસ ઇન એજ્યુકેશન'- યુનેસ્કો) વિઠ્ઠલદાસ કોઠારી ઑગ60/312-313/પૂ.પા.3

20.6 શિક્ષણ : પ્રકીર્ણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
શિક્ષણ : પ્રકીર્ણ અઢારસો સત્તાવનના બળવા પહેલાંના ગુજરાતમાં શિક્ષણ ગુણવંત શાહ ડિસે77/452-455
શિક્ષણ : પ્રકીર્ણ અધ્યાપન અને અધ્યયન ભાઈલાલ પ્ર. કોઠારી ડિસે52/462-464
શિક્ષણ : પ્રકીર્ણ 'અનિશ્ચિતતાનો યુગ' (જૉન કેનેથ ગૉલબ્રેઇથ- બી. બી. સી. દૂરદર્શન વ્યાખ્યાનશ્રેણી) ઉમાશંકર જોશી ઑગ77/309-311
શિક્ષણ : પ્રકીર્ણ અનોખા આચાર્ય : 'એસ. વી' (એસ. વી. દેસાઈ) ઉમાશંકર જોશી ડિસે76/367-368
શિક્ષણ : પ્રકીર્ણ અભિભાષણ ('રવીન્દ્રતત્ત્વાચાર્ય'ની ઉપાધિ પ્રસંગ) નગીનદાસ પારેખ ઑક્ટો-ડિસે81/641-655
શિક્ષણ : પ્રકીર્ણ અમેરિકામાં હિંદી વિદ્યાર્થીઓ રામુ પંડિત જૂન54/261-266
શિક્ષણ : પ્રકીર્ણ અમેરિકામાં હિંદી વિદ્યાર્થીઓ પ્રત્યે- ત્રીજા માર્ગની જરૂર ગગનવિહારી મહેતા, અનુ. રવિશંકર સંતોષરામ ભટ્ટ માર્ચ53/86-88/111
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : અંગ્રેજી રાજ્ય પહેલાં શિક્ષણ કેવું હતું ? વિઠ્ઠલદાસ કોઠારી, સંકલન : તંત્રી જુલાઈ61/279
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : આપણા દેશમાં ટૅકનિકલ કેળવણી ન. મૂ. શાહ, સંકલન : તંત્રી સપ્ટે61/360-361
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : કેળવણી પાયાનો ઉદ્યોગ રાજગોપાલાચારી, સંકલન : તંત્રી ફેબ્રુ47/77
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : કોની સામે ઝૂઝવું? નાનાભાઈ ભટ્ટ, સંકલન : તંત્રી જુલાઈ50/279
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ગામડાને ભૂલી ગયા છીએ નાનાભાઈ ભટ્ટ, સંકલન : તંત્રી જુલાઈ50/279
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ગુજરાત રાજ્યમાં ટૅકનિકલ કેળવણી આપતી સંસ્થાઓ નરસિંહ મૂ. શાહ, સંકલન : તંત્રી ઑક્ટો61/398-400
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ચાર મતિભ્રમો ઓલિવર સી. કાર્માઇકલ, સંકલન : તંત્રી ઑકટો52/399
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : જગતની શાંતિ : એક શૈક્ષણિક ઝુંબેશ એચ. જી. વેલ્સ, સંકલન : તંત્રી મે54/240-241
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : જીવનનું પોત- ચારિત્ર્ય- કેળવીએ રવિશંકર મહારાજ, સંકલન : તંત્રી નવે50/438
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : જે નીચું જોઈને ચાલે છે- (એકચિત્તનો મહિમા) રવિશંકર મહારાજ, સંકલન : તંત્રી જાન્યુ49/39-40
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ડેન્માર્કમાં ડોકિયું : એક પત્ર મનુભાઈ પંચોળી, સંકલન : તંત્રી સપ્ટે54/418-419
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) કિશનસિંહ ચાવડા, સંકલન : તંત્રી ડિસે62/474
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) દાદાસાહેબ માવલંકર, સંકલન : તંત્રી ડિસે62/474-475
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : 'ત્યારે કરી શું?' નરહરિભાઈ પરીખ, સંકલન : તંત્રી જાન્યુ50/38-39
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : નાટ્યવિદ્યા રસિકલાલ છો. પરીખ, સંકલન : તંત્રી જુલાઈ49/278-279
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : નિરક્ષરતા કયારે દૂર થશે ? વિ., સંકલન : તંત્રી જુલાઈ61/279-280
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : પ્રત્યેક માનવીહૃદય : વિશ્વની જ્વાલા ક્ષિતિમોહન સેન, સંકલન : તંત્રી ડિસે47/476
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ફરી કિલ્લોલતાં થઈએ બ. ક. ઠાકોર, સંકલન : તંત્રી એપ્રિલ52/158
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : બુદ્ધિ કિશોરલાલ મશરૂવાળા, સંકલન : તંત્રી માર્ચ50/118
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : બ્રિટિશ એકેડેમી સર ફ્રેડરિક કેન્યન, સંકલન : તંત્રી જૂન52/238-239
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ભારતમાં પંદર વર્ષમાં નિરક્ષરતા નાબૂદીની આશા તંત્રી એપ્રિલ52/159
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : ભારતીય પ્રશ્નોનું ભારતીય નિરાકરણ શ્રીમતી મર્ફી, સંકલન : તંત્રી સપ્ટે50/359-360
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : મુંબઈ પ્રાંતનું કેળવણી- ખર્ચ તંત્રી ઑક્ટૉ49/398
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : વિજ્ઞાન ન. મૂ. શાહ, સંકલન : તંત્રી સપ્ટે61/361
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : શિક્ષક ઉપર લોકોની નજર શા માટે? મોરારજી દેસાઈ, સંકલન : તંત્રી જૂન50/238-239
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : શિક્ષણ મોરારજી દેસાઈ, સંકલન : તંત્રી જાન્યુ55/38
શિક્ષણ : પ્રકીર્ણ અર્ઘ્ય : શિક્ષણતંત્ર અને રાજ્ય ('એજ્યુકેશન ઍટ ધ ક્રૉસરૉડસ'નો ગદ્યઅંશ) મેરિટેઇન, સંકલન : તંત્રી ડિસે47/475-476
શિક્ષણ : પ્રકીર્ણ આજના બનાવો : એક મુલાકાત (ગુજરાત સરકાર અંગે : જયહિંદ વર્તમાનપત્ર દ્વારા) ઉમાશંકર જોશી જાન્યુ74/3-4
શિક્ષણ : પ્રકીર્ણ આધુનિક ઋષિ સમા સારસ્વત (ડોલરરાય માંકડ) યશવન્ત શુક્લ સપ્ટે70/326-328
શિક્ષણ : પ્રકીર્ણ આનંદશંકરભાઈને પત્ર કાકા કાલેલકર એપ્રિલ72/105-109
શિક્ષણ : પ્રકીર્ણ આન્તરરાષ્ટ્રીય શિક્ષણવર્ષ (૧૯૭૦) મનસુખલાલ ઝવેરી ફેબ્રુ71/43-47
શિક્ષણ : પ્રકીર્ણ આસામ વિદ્યાપીઠ કાકા કાલેલકર ઑગ47/286-288
શિક્ષણ : પ્રકીર્ણ આહુતિરૂપ કર્મ પ્રો. પી. એ. વાડીઆ માર્ચ52/પૂ.પા.4
શિક્ષણ : પ્રકીર્ણ એ દિવાળી ! એ દર્શન ! ગો. જાન્યુ66/17-20
શિક્ષણ : પ્રકીર્ણ એસ. એસ. સી. ઇ. બોર્ડ અને તેની કામગીરી ઝીણાભાઈ દેસાઈ જાન્યુ57/28-31
શિક્ષણ : પ્રકીર્ણ ઑર્તેગો ગસેટની જીવનદૃષ્ટિ ર. લ. રાવલ માર્ચ75/74-82
શિક્ષણ : પ્રકીર્ણ કેળવણીએ મારો હાથ ઝાલ્યો નાનાભાઈ ભટ્ટ જાન્યુ62/પૂ.પા.4
શિક્ષણ : પ્રકીર્ણ કેળવણીને ક્યાં સુધી ચૂંથ્યા કરીશું ? ઉમાશંકર જોશી જૂન60/201-202
શિક્ષણ : પ્રકીર્ણ કેળવણીનો કીમિયો ઉમાશંકર જોશી નવે54/461
શિક્ષણ : પ્રકીર્ણ કેળવણીનો નવો આકાર ઉમાશંકર જોશી માર્ચ70/81-83
શિક્ષણ : પ્રકીર્ણ કોનું ગજું ? (કેળવણીની નીતિ નિર્ધારણ) કાકા કાલેલકર એપ્રિલ61/124-126
શિક્ષણ : પ્રકીર્ણ ગાંધીયુગની પૂર્વભૂમિકા મનસુખલાલ ઝવેરી જાન્યુ75/9-16; ફેબ્રુ75/41-50
શિક્ષણ : પ્રકીર્ણ ગુજરાતી સમાજનાં વહેણ- ૧ સુમન્ત મહેતા સપ્ટે49/329-331; નવે49/409-411
શિક્ષણ : પ્રકીર્ણ ગુજરાતી સમાજનાં વહેણ- ૪ : ચરોતરનો સર્વદેશીય વિકાસ સુમન્ત મહેતા એપ્રિલ50/135-140
શિક્ષણ : પ્રકીર્ણ ઘટનાચક્રના કેન્દ્રમાં મનનશીલ માનસ (ડૉ. રાધાકૃષ્ણન્) ઉમાશંકર જોશી જૂન62/205-206
શિક્ષણ : પ્રકીર્ણ છાત્રાવાસનાં સ્મરણો કનુભાઈ ભાલરિયા ઑગ69/304-305/308
શિક્ષણ : પ્રકીર્ણ જીવનનું ઉત્પાદન (જીવનનો આનંદ) ઉમાશંકર જોશી મે51/161
શિક્ષણ : પ્રકીર્ણ જ્ઞાનગંગોત્રીના યાત્રી ઉમાશંકર જોશી નવે63/529
શિક્ષણ : પ્રકીર્ણ (પ્રો.) ઠાકોર (બ. ક. ઠાકોર) મુકુન્દરાય પારાશર્ય માર્ચ75/99-100
શિક્ષણ : પ્રકીર્ણ તેજસ્વી શિક્ષક કલ્યાણરાયભાઈ જોશી ઉમાશંકર જોશી ઑક્ટો76/303
શિક્ષણ : પ્રકીર્ણ ત્રણ સન્નારીઓ સુમન્ત મહેતા સપ્ટે51/331-333
શિક્ષણ : પ્રકીર્ણ ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર ઉમાશંકર જોશી જુલાઈ63/241
શિક્ષણ : પ્રકીર્ણ न जाने भोत्त्कारम् (આંતરભાષા તરીકે હિન્દી) ઉમાશંકર જોશી જૂન58/201
શિક્ષણ : પ્રકીર્ણ નર્યા પ્રેમની મૂર્તિ : ચાચાજી ગુરુદયાલ મલ્લિક ઉમાશંકર જોશી મે70/161-162
શિક્ષણ : પ્રકીર્ણ નવા જમાનાની સોરાબ- રુસ્તમી (દીક્ષાંત પ્રવચન, જોધપુર યુનિવર્સિટી) ઉમાશંકર જોશી જુલાઈ71/241-245
શિક્ષણ : પ્રકીર્ણ નાનાભાઈ ભટ્ટ : એક રેખાદર્શન દર્શક' ઑક્ટો54/445-451; નવે54/477-485
શિક્ષણ : પ્રકીર્ણ પત્ર (અક્ષરજ્ઞાન વિશે પ્રસંગકથા) જોશેન્કો, અનુ. નગીનદાસ પારેખ ઑગ47/304-305
શિક્ષણ : પ્રકીર્ણ પત્રમ પુષ્પમ્ : (નિરંજન ભગતનો ડિસે. '૭૯ અને ઉમાશંકર જોશીનો મે '૭૭ના લેખ અંગે શબ્દચર્ચા) ડંકેશ ઓઝા જુલાઈ-સપ્ટે80/228-229
શિક્ષણ : પ્રકીર્ણ પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે ભારતને કેવા ભણતરની જરૂર છે ? ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/271
શિક્ષણ : પ્રકીર્ણ પરિષદ પ્રસાદી (૨૪મું અધિવેશન) : જીવનાભિમુખ કેળવણી ઝીણાભાઈ દેસાઈ ઑક્ટો67/367-368
શિક્ષણ : પ્રકીર્ણ પુનમલાલ ('કળી અને ફૂલ'- અપ્રગટ પુસ્તકમાંથી) સ્નેહરશ્મિ' એપ્રિલ57/142-144
શિક્ષણ : પ્રકીર્ણ ...(શ્રી) પુરાંત જણસે (યુવકવર્ગની સ્થિતિ) ઉમાશંકર જોશી જાન્યુ74/5/4
શિક્ષણ : પ્રકીર્ણ પ્રજાકીય કેળવણી અને પાદરીઓ સ્વામી આનંદ સપ્ટે57/330-333
શિક્ષણ : પ્રકીર્ણ પ્રતાપ ('કળી અને ફૂલ'- અપ્રગટ પુસ્તકમાંથી) ઝીણાભાઈ દેસાઈ ઑક્ટો56/378-382
શિક્ષણ : પ્રકીર્ણ ફિલ્મચિત્ર : શિક્ષણનું સબળ માધ્યમ પીતાંબર પટેલ ડિસે49/458-459
શિક્ષણ : પ્રકીર્ણ બરકતવગરની ખેતી (વિદ્યાર્થીઓ અને રાજકારણ) ઉમાશંકર જોશી ડિસે56/441
શિક્ષણ : પ્રકીર્ણ બુદ્ધિઆંક (I.Q.) કમુબહેન શાહ સપ્ટે50/333-335
શિક્ષણ : પ્રકીર્ણ બે આચાર્યો : થોડાંક સંસ્મરણો (૧. કૃપાલાની, ૨. કાકા કાલેલકર) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન82/57-76/110
શિક્ષણ : પ્રકીર્ણ બે વાત (૧. જીવનનું સત્ય, ૨. સ્વદોષ નિર્મૂલન) કાકા કાલેલકર ફેબ્રુ67/44
શિક્ષણ : પ્રકીર્ણ ભણવા મળ્યું હોત તો ? ઉમાશંકર જોશી ફેબ્રુ55/41
શિક્ષણ : પ્રકીર્ણ ભણેલા બેકારો ઉમાશંકર જોશી જૂન69/215-216
શિક્ષણ : પ્રકીર્ણ ભરી ભરી હસ્તી : આપણા એસ. આર. (સંતપ્રસાદ ભટ્ટ) ઉમાશંકર જોશી જુલાઈ-સપ્ટે84/290-292
શિક્ષણ : પ્રકીર્ણ ભાઈ ગોવર્ધન પારીખ ઉમાશંકર જોશી ડિસે76/369
શિક્ષણ : પ્રકીર્ણ ભાઈકાકા (ભાઈલાલભાઈ ડા. પટેલ) ઉમાશંકર જોશી એપ્રિલ70/પૂ.પા.3
શિક્ષણ : પ્રકીર્ણ ભાષાઓનો પ્રશ્ન ઉમાશંકર જોશી જાન્યુ65/1-3
શિક્ષણ : પ્રકીર્ણ ભાષાસંગોષ્ઠિ- ઉદ્યાનનગરની ઊડતી મુલાકાતે રમણલાલ જોશી મે77/235-237/243
શિક્ષણ : પ્રકીર્ણ (સદગત) મનસુખરામભાઈ જોબનપુત્રા (શારદાગ્રામ- માંગરોળ) ઉમાશંકર જોશી સપ્ટે74/291
શિક્ષણ : પ્રકીર્ણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સુમન્ત મહેતા જૂન58/218-220
શિક્ષણ : પ્રકીર્ણ માનવવ્યક્તિતત્વની નવનિર્મિતિમાં શ્રદ્ધા (દીક્ષાંત પ્રવચન, નાગપુર યુનિવર્સિટી) ઉમાશંકર જોશી જૂન71/201-205
શિક્ષણ : પ્રકીર્ણ મારા ક્ષેત્રનું ભાવિ ઉમાશંકર જોશી મે69/186-188
શિક્ષણ : પ્રકીર્ણ મારા જીવતરની ખોજ નાનાભાઈ ભટ્ટ નવે60/પૂ.પા.4
શિક્ષણ : પ્રકીર્ણ મોસ્કોમાં દસ દિવસ : ગણિતશાસ્ત્રીઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન સી. જી. વાલેસ જાન્યુ67/5-6
શિક્ષણ : પ્રકીર્ણ યાજ્ઞિક સાહેબ (રમણલાલ યાજ્ઞિક) મનસુખલાલ ઝવેરી ડિસે68/458-465
શિક્ષણ : પ્રકીર્ણ યોજનાપંચના બિનસરકારી સભ્યો (અખિલ ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસ, નડિયાદ) ઉમાશંકર જોશી ફેબ્રુ54/69
શિક્ષણ : પ્રકીર્ણ રસ્તો છે જ (સ્વાતંત્ર્યોત્તર- શિક્ષણ અંગે દીક્ષાંત પ્રવચન, શાંતિનિકેતન) ઉમાશંકર જોશી મે71/161-165
શિક્ષણ : પ્રકીર્ણ (ડૉ.) રાધાકૃષ્ણનને અંજલિ ઉમાશંકર જોશી એપ્રિલ75/107-109
શિક્ષણ : પ્રકીર્ણ લોકલડત : ત્રીજા તબક્કામાં (નવનિર્માણ) ઉમાશંકર જોશી માર્ચ74/73-75
શિક્ષણ : પ્રકીર્ણ લોકસંપર્ક નાનાભાઈ ભટ્ટ ફેબ્રુ54/112
શિક્ષણ : પ્રકીર્ણ વનવાસીઓ માટે શ્રમજીવી કૉલેજ સં સુમન્ત મહેતા સપ્ટે53/340-342
શિક્ષણ : પ્રકીર્ણ વર્ગ એ સ્વર્ગ ઉમાશંકર જોશી ઑક્ટો63/489
શિક્ષણ : પ્રકીર્ણ વંદ્ય વિભૂતિ (આનંદશંકર ધ્રુવ) સુસ્મિતા મ્હેડ જાન્યુ69/31-33
શિક્ષણ : પ્રકીર્ણ વિજ્ઞાન શિબિર, વેડછી નરસિંહ મૂ. શાહ અને બંસીલાલ ગાંધી ડિસે63/590-593
શિક્ષણ : પ્રકીર્ણ વિદ્યાર્થીઓ- આજના અને આવતીકાલના ઉમાશંકર જોશી સપ્ટે58/324-326
શિક્ષણ : પ્રકીર્ણ વિદ્યાર્થીઓ અને રાજકારણ કૃષ્ણલાલ શ્રીધરાણી મે58/178-181
શિક્ષણ : પ્રકીર્ણ વિસર્જનને પગલે હવે સર્જન (વિધાનસભા વિસર્જન) ઉમાશંકર જોશી ફેબ્રુ74/41-42
શિક્ષણ : પ્રકીર્ણ વૃન્દાવન વિષ્ણુદેવ પંડિત માર્ચ73/117-118
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષકનાં કર્તવ્ય વિશે બર્ટ્રાન્ડ રસેલ વિજય શાસ્ત્રી જૂન77/250-255
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષણ બેકારી દૂર કરી શકાશે ? ઉમાશંકર જોશી એપ્રિલ70/127
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષણક્ષેત્રે ચોથી યોજનાનું સ્વરૂપ અને લક્ષ્ય ઉમાશંકર જોશી જાન્યુ71/36-38
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષણનું 'રાષ્ટ્રીયકરણ' ઉમાશંકર જોશી જાન્યુ71/26-27
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષણનો આત્મા જયન્તીલાલ ઓઝા ઑક્ટો-ડિસે83/185-191
શિક્ષણ : પ્રકીર્ણ શિક્ષિત સ્ત્રીઓની લગ્નપૂર્વેની સમસ્યાઓ જ્યોત્સ્ના હ. શાહ ફેબ્રુ67/46-48
શિક્ષણ : પ્રકીર્ણ '૫૭ (સત્તાવન) ઉમાશંકર જોશી જાન્યુ57/1
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : અખિલ.ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસનું અધિવેશન તંત્રી ફેબ્રુ54/70
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : 'અભ્યાસ' (વિચાર અને વિવેચનનું માસિક) તંત્રી માર્ચ62/85
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : આચાર્યશ્રીને બહુમાન? તંત્રી એપ્રિલ50/123-124
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : આત્મખોજ માટે વિનંતી (પરીક્ષા પદ્ધતિ, ગુજરાત) તંત્રી માર્ચ74/97-98
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : આપણાં છાત્રાલયો નગીનદાસ પારેખ ડિસે52/443
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : આવકારપાત્ર (ઓછી આવકવાળાને મફત શિક્ષણ) તંત્રી એપ્રિલ59/123
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : એક નોંધપાત્ર અખતરો તંત્રી મે51/163
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : એક લિપિ અને એક પરિભાષા તંત્રી ઑગ54/327
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ઓરિએન્ટલ કૉન્ફરન્સ તંત્રી ડિસે49/443
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : કેળવણીની સાચી દિશા તંત્રી ફેબ્રુ52/43/74
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : 'ખેતીવિકાસ' તંત્રી ઑક્ટો53/364
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત વિદ્યાસભા શતાબ્દી ઉત્સવ તંત્રી માર્ચ49/82-83
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત વિદ્યાસભા શતાબ્દી વ્યાખ્યાનમાળા તંત્રી મે49/162-163
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત વિદ્યાસભાને એક સૂચન તંત્રી ડિસે50/443
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત સંશોધન મંડળનું સંમેલન, વડોદરા તંત્રી ઑકટો57/368
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાતના સંશોધનો- કાર્યકરોનું ત્રીજું સંમેલન તંત્રી નવે57/403
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાતનું લોક આંદોલન (નવનિર્માણ આંદોલન) તંત્રી ફેબ્રુ74/45-47
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાતમાં તાજેતરમાં બનેલા બનાવો (મહાગુજરાત ચળવળ) તંત્રી ઑગ56/282-284
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ગુજરાતમાં પુસ્તકોનો પ્રશ્ન તંત્રી ઑકટો51/362-363
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : (શ્રી) ઢેબરનું ઉદબોધન તંત્રી જાન્યુ55/2-3
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : (પ્રોફેસર) ત્રિ. ક. ગજ્જર જન્મશતાબ્દી તંત્રી જાન્યુ63/5
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય તંત્રી માર્ચ53/85
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : દિલ્હીમાં બાળકોનો ઉત્સવ તંત્રી નવે56/402-403
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : નોકરી અને અંગ્રેજીનો વિચ્છેદ (ભારતીય વહીવટી પરીક્ષાઓની ભાષા) તંત્રી જુલાઈ60/244
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : પક્ષપાતી ધોરણ (શિક્ષક- રાજકીય પક્ષનું સભ્યપદ, મુંબઈ સરકાર) તંત્રી એપ્રિલ53/125
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : પવનાર આચાર્ય સંમેલન તંત્રી ફેબ્રુ76/37-38
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : બારો માસ વસંત (નવનિર્માણ આંદોલન) તંત્રી ફેબ્રુ74/47-48/65
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : બૅટેલિયનો આવી, અનાજ આવશે (નવનિર્માણ આંદોલન) તંત્રી ફેબ્રુ74/43-44
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : બે તરુણ કલાસાધકો તંત્રી જુલાઈ51/242
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : ભારતીય ભાષાપરિષદના ઠરાવો તંત્રી એપ્રિલ60/122-123
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : 'ભીતરિયા ભૂમિ' મેળવવા માટેનો શ્રમશિબિર તંત્રી જુલાઈ61/243-244
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : મહારાષ્ટ્ર સાહિત્યસંમેલન : પ્રમુખ વિ. દ. ઘાટે તંત્રી ઑક્ટો53/362-363
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : માત્ર શિરચ્છેદ અને પદચ્છેદ ? તંત્રી જૂન76/176-179
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : 'માનવવિદ્યાઓનું ભાવિ' તંત્રી જાન્યુ57/2
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : યંત્રવિદ્યા (ટૅકનૉલૉજી) તંત્રી જાન્યુ57/2-3
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : રાષ્ટ્રીય એકતા સંમેલન, દીલ્હી તંત્રી ડિસે61/442
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : લેખક શિબિર, ઉભરાટ તંત્રી ફેબ્રુ58/42-43
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : વિદ્યાને ગળાટૂંપા જેવું શા માટે ? તંત્રી માર્ચ59/83
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શાને ? (નવનિર્માણ આંદોલન અને ગુજરાત વિધાનસભા) તંત્રી માર્ચ74/76-80
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : શિક્ષણ એટલે જીવનવિતરણ તંત્રી નવે47/402
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : શિક્ષણમાં આર્થિક સ્વાવલંબન તંત્રી માર્ચ50/82
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : શિક્ષણવિચારણા તંત્રી ફેબ્રુ54/71
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : શિક્ષણવિષયક વિચારવમળો તંત્રી ઑગ57/282-283
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : (ડૉ). શિલ્સ અને (ડૉ.) લીમ તંત્રી ઑગ55/363
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : શિષ્ટવાચન પરીક્ષા તંત્રી સપ્ટે54/415
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : સરદાર પણિક્કર લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં તંત્રી ઑગ55/363
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : સાચી લોકલડત (નવનિર્માણ આંદોલન) તંત્રી ફેબ્રુ74/44-45
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : 'સાવધાન !' (પ્રાંતિક ભાષા અંગે ગાંધીજી) તંત્રી ઑક્ટૉ49/363
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : સાંસ્કૃતિક શિક્ષણ (પદવીદાન સમારંભ, પૂના યુનિવર્સિટી) તંત્રી સપ્ટે50/322
શિક્ષણ : પ્રકીર્ણ સમયરંગ : હજી એની જરૂર છે? ('કોમી' શબ્દનો ઉપયોગ) તંત્રી મે51/162
શિક્ષણ : પ્રકીર્ણ સમાજવિદ્યા અને ગરીબી વાડીલાલ ડગલી ફેબ્રુ76/65-68
શિક્ષણ : પ્રકીર્ણ સર્વગ્રાહી સમન્વયદૃષ્ટિ ઉમાશંકર જોશી ડિસે53/441
શિક્ષણ : પ્રકીર્ણ સહાધ્યાયીઓની સહાય ઉમાશંકર જોશી જુલાઈ57/241
શિક્ષણ : પ્રકીર્ણ સાક્ષરતા- એક આહવાન નિરંજન ભગત જુલાઈ-સપ્ટે81/626-628
શિક્ષણ : પ્રકીર્ણ સુરક્ષાનું જોખમ કાકા કાલેલકર ડિસે61/441
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાતંત્ર્યનું આહવાન (ભૂપતભાઈ વડોદરિયાએ લીધેલી મુલાકાત) ઉમાશંકર જોશી ફેબ્રુ65/42-44
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : આપઓળખમાં મદદ ('માર્ગદર્શન'- ગૌરીભાઈ ભટ્ટ અને શાંતિભાઈ જે. ભાવસાર) ઉમાશંકર જોશી ફેબ્રુ67/79-80
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'કેળવણી વડે ક્રાન્તિ' (વિઠ્ઠલદાસ મ. કોઠારી) ઉમાશંકર જોશી જાન્યુ51/36
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'જ્ઞાનગોષ્ઠિ' (ધૂમકેતુ) ગ્રંથકીટ ઑક્ટો50/397
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'બોધકથાઓ' (ધૂમકેતુ) ગ્રંથકીટ ઑક્ટો50/397
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'લોકજીવન' (પ્રૌઢ શિક્ષણ માટેનું પખવાડિક) ઉમાશંકર જોશી સપ્ટે48/337
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'વડને છાંયડે' (ધૂમકેતુ) ગ્રંથકીટ ઑક્ટો50/397
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'વિચારમાધુરી' (આનંદશંકર ધ્રુવ, સંપા. રામનારાયણ પાઠક) ગ્રંથકીટ ફેબ્રુ47/74-75
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : 'શિક્ષણ અને સંસ્કૃતિ' (રવિશંકર શિ. વ્યાસ) ઉમાશંકર જોશી જાન્યુ49/38
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : શિક્ષણનો ઇતિહાસ ('ગુજરાતનો કેળવણીનો ઇતિહાસ'- શિવપ્રસાદ રાજગોર) શાસ્ત્રી જયેન્દ્ર દવે સપ્ટે69/358-359
શિક્ષણ : પ્રકીર્ણ સ્વાધ્યાયપ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્ (લોકશાહીના પ્રજાજનોનો સ્વાધ્યાય) ઉમાશંકર જોશી ઑક્ટો55/413
શિક્ષણ : પ્રકીર્ણ હિન્દદર્શન- આંકડામાં સંકલન: જ્ઞ. જાન્યુ54/9-16
શિક્ષણ : પ્રકીર્ણ હિંદમાં વિજ્ઞાન- એક અંગ્રેજ વૈજ્ઞાનિકની દૃષ્ટિએ એ. વી. હિલ, અનુ. નગીનદાસ પારેખ ઑગ50/311-312
શિક્ષણ : પ્રકીર્ણ હિંમતભર્યા કાર્યની જરૂર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સપ્ટે52/પૂ.પા.4
શિક્ષણ : પ્રકીર્ણ હું છું શિક્ષક ઉમાશંકર જોશી સપ્ટે71/325-327
શિક્ષણ : પ્રકીર્ણ હૃદયધર્મની દીક્ષા (જીવન અને શિક્ષણમાં સાહિત્ય- કલા- સંગીતનું મહત્ત્વ) ઉમાશંકર જોશી માર્ચ57/81