સંસ્કૃતિ સૂચિ/આત્મકથન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


9 આત્મકથન
(વ્યક્તિનામના વર્ણાનુક્રમે)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
અતુલ્ય ઘોષ / ત્રણ પ્રકરણો અતુલ્ય ઘોષ, અનુ. નગીનદાસ પારેખ જૂન78/168-177
અનંતરાય મ. રાવળ / સહૃદયધર્મ (રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન પ્રત્યુત્તર) અનંતરાય મ. રાવળ માર્ચ58/88-94
અમૃત ઘાયલ / ગોપીવશ ભગવાન (‘સર્જકની આંતરકથા‘) અમૃત ઘાયલ એપ્રિલ-જૂન84/186-193
અંબુભાઈ પુરાણી / વિમાનમાં પહેલી વાર અંબુભાઈ પુરાણી ઑક્ટો48/380-385
આદિલ મન્સૂરી / ઘંટડી રણકયા કરે ને એકડો ઘૂંટાય જ નહીં (‘સર્જકની આંતરકથા‘) આદિલ મન્સૂરી એપ્રિલ-જૂન84/203-205
આનન્દશંકર ધ્રુવનો (વિદ્યાબહેન નીલકંઠને) એક પત્ર આનન્દશંકર ધ્રુવ ડિસે58/444
આન્દ્રે મૉરવાં / અંતિમ સુભાષિત આન્દ્રે મૉરવાં, અનુ. અ. મ. મે56/176-178
ઇન્દિરા સન્ત / મારી કવિતા ઇન્દિરા સન્ત જાન્યુ-માર્ચ82/37-41
ઇન્દુલાલ યાજ્ઞિક / દયા કે ન્યાય ? (ષષ્ટિપૂર્તિ અભિનંદન પ્રસંગે આપેલ વ્યાખ્યાન) ઇન્દુલાલ યાજ્ઞિક માર્ચ52/84-86
- સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આત્મકથા‘ ભાગ ૧,૨ કથક‘ ઑક્ટો56/396-397
ઈશ્વર પેટલીકર / ગમ્યું તે ગાયું (લેખકમિલન, સુરત) ઈશ્વર પેટલીકર ઑગ53/298-300
- હું મારાં પાત્રોનું સર્જન કેમ કરું છું ? ઈશ્વર પેટલીકર નવે50/412-413
ઉમાશંકર જોશી / અભિભાષણ (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રતિભાવ) ઉમાશંકર જોશી જાન્યુ69/13-14
- અંદામાન યાત્રી ઉમાશંકર જોશી એપ્રિલ76/127-135
- આભારવચન (‘જ્ઞાનપીઠ પુરસ્કાર‘નો જાહેર સન્માન-સમારંભ, અમદાવાદ) ઉમાશંકર જોશી જુલાઈ68/241-243
- કવિધર્મ (‘જ્ઞાનપીઠ‘ પુરસ્કાર પ્રસંગે અમદાવાદ રેડિયોએ લીધેલી મુલાકાત) ઉમાશંકર જોશી જૂન68/201-202
- કિશનસિંહ (કિશનસિંહ ચાવડા) ઉમાશંકર જોશી ડિસે79/381-387
- કુંવારકાઓના પ્રદેશમાં (બનાસકાંઠામાં દુકાળ) ઉમાશંકર જોશી જુલાઈ49/271-275
- જ્યારે હું તરુણ હતો... ઉમાશંકર જોશી જૂન70/201-202
- નહીં લખાયેલી આત્મકથાનું પાનું (‘સર્જકની આંતરકથા‘ વિશેષાંક અંગે) ઉમાશંકર જોશી ઑક્ટો70/361-363
- પારેવડા કુટી (અંગ્રેજ કવિઓનાં નિવાસસ્થાન); ઑગ73/281-284 ઉમાશંકર જોશી ઑગ73/281-284
- પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી ધપે ધરા... (‘સર્જકની આંતરકથા‘) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન84/219-226
- બા ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે84/384-387, 393
- બે આચાર્યો : થોડાંક સંસ્મરણો (૧. કૃપાલાની, ૨. કાકા કાલેલકર) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન82/57-76, 110
- બે પ્રસ્તાવનાઓ (‘સમગ્ર કવિતા‘ અને ‘સપ્તપદી‘નો આમુખ) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન81/565-570
- મને જો વીતેલાં વરસો પાછાં મળે- ઉમાશંકર જોશી નવે68/409-411
- મારી કલ્પનાનું ભારત ઉમાશંકર જોશી એપ્રિલ71/155-156
- મેઘાણીભાઈ
- યાસ્નાયા પોલ્યાના (લિયો તૉલ્સ્તૉયનું રહેઠાણ સ્થળ) ઉમાશંકર જોશી જાન્યુ79/3-8, 91-92
- રાજ્યસભાની રજતજયંતી : થોડાંક સંસ્મરણો ઉમાશંકર જોશી ઑગ77/314-316
- શાળાનું નામ હું ઉજ્જ્વળ રાખીશ ઉમાશંકર જોશી માર્ચ65/109-110
- સત્યની પ્રસાદી, પ્રેમનો પુરાવો (જીવનદર્શન) ઉમાશંકર જોશી ઑગ79/269-272
- સર્જનનો ચહેરો (‘સર્જકની આંતરકથા‘) ઉમાશંકર જોશી એપ્રિલ-જૂન84/227-235
- હું વાર્તા કેવી રીતે લખું છું ? ઉમાશંકર જોશી નવે60/416-418
ઉમેદભાઈ મણિયાર / ત્યારે કાકાસાહેબે કહ્યું... (વાસરિકા- જ્ઞાતિભોજન, ઊંચનીચના ભેદ અંગે) ઉમેદભાઈ મણિયાર જાન્યુ-માર્ચ83/6-12
ઉશનસ્ / મારી સર્જક- આંતરયાત્રા (‘સર્જકની આંતરકથા‘) ઉશનસ્ એપ્રિલ-જૂન84/96-99
ઍડવિન મ્યૂર- કથા અને દિવ્યકથા, વિષ્ણુ પાઠક વિષ્ણુ પાઠક ઑક્ટો70/373-379; સપ્ટે71/359-363; એપ્રિલ73/133-145; મે73/169-176
કનુભાઈ ભાલરિયા / છાત્રાવાસનાં સ્મરણો કનુભાઈ ભાલરિયા ઑગ69/304-305, 308
કલ્યાણરાય ન. જોષી / મારા જીવનનાં માર્ગદર્શક થોડાં સૂત્રો કલ્યાણરાય ન. જોષી ઑક્ટો62/390-392
કાકા કાલેલકર / અચલની સૃષ્ટિ કાકા કાલેલકર સપ્ટે57/324-326; નવે57/404
- અનુભવની ચાર વાતો કાકા કાલેલકર નવે47/405-406
- અનુભવનો પુનર્જન્મ (કૃષ્ણા નદીનો પ્રવાસ) કાકા કાલેલકર જાન્યુ65/9-13
- આ હતી આપણી રાષ્ટ્રીયતા ! આજે વળી જુદી ! (રાષ્ટ્રીય શિક્ષણ) કાકા કાલેલકર ઑગ68/289-291
- એંસી વર્ષે કાકા કાલેલકર જાન્યુ66/9-10
- કાકાસાહેબની દૈનંદિની કાકા કાલેલકર જાન્યુ-માર્ચ82/6-17
- ક્રાન્તિકારી હું અહિંસક કેમ બન્યો ? કાકા કાલેલકર ઑગ67/289-293
- જાતજાતની મુસાફરીનો વિવિધ કાવ્યાનંદ કાકા કાલેલકર જૂન71/206-208
- જીવન કાકા કાલેલકર ફેબ્રુ51/41
- જીવનની ધન્ય પરિપૂર્તિ કાકા કાલેલકર માર્ચ73/81-82
- જીવનયોગની પ્રેરણા (કાલેલકરની મુલાકાત લેનાર શ્રી દેવળ સરૈયા) કાકા કાલેલકર નવે65/409-413
- જીવનસખી વાસરી (૨૦-૮-૧૯૨૯ થી ૨૦-૧૨-૧૯૨૯) કાકા કાલેલકર, સંપા. કુસુમ શાહ એપ્રિલ-જૂન83/83-88
- ધનુનું મનન કાકા કાલેલકર ફેબ્રુ56/46-47
ધર્મોદય - ધર્માનુભવની ‘સ્મરણયાત્રા‘ ૧. પ્રાસ્તાવિક કાકા કાલેલકર મે48/164-165
૨. ધન્ય સંકલ્પ કાકા કાલેલકર જૂન48/205-206
૩. કોપરાનો ક્ક્ડો કાકા કાલેલકર જૂન48/206-207
૪. પાપ અને પુણ્ય કાકા કાલેલકર જૂન48/207-208
૫. પુનશ્ચ કાકા કાલેલકર જુલાઈ48/246-247
૬. માતપિતા કાકા કાલેલકર જુલાઈ48/247-248
૭. બાળપણના દેવો - ૧ કાકા કાલેલકર જુલાઈ48/248-249
૮. બાળપણના દેવો - ૨ કાકા કાલેલકર જુલાઈ48/249-251
૯. શ્રાદ્ધ કાકા કાલેલકર જુલાઈ48/251-252
૧૦. પરમધર્મ - આત્મદર્શન કાકા કાલેલકર ઑગ48/285-286
૧૧. અનુભવના પ્રકાર કાકા કાલેલકર ઑગ48/286-287
૧૨. કુળદેવ - નિષ્ઠા કાકા કાલેલકર ઑગ48/287
૧૩. બાનો ધર્મ કાકા કાલેલકર સપ્ટે48/325-326
૧૪. પિતાજીની સાધના કાકા કાલેલકર સપ્ટે48/326-328
૧૫. બાએ શિખવેલો ધર્મ કાકા કાલેલકર સપ્ટે48/328-329
૧૬. દૂરના પ્રત્યેની આત્મીયતા કાકા કાલેલકર ઑક્ટો48/365-367
૧૭. સત્યનું સ્વરૂપ અને એની ઉપાસના કાકા કાલેલકર ઑક્ટો48/367-368
૧૮. જિજ્ઞાસાયુગ કાકા કાલેલકર નવે48/405
૧૯. એક તો ખાતરી થઈ કાકા કાલેલકર નવે48/405-406
૨૦. મૂર્તિઓનું ધ્યાન કાકા કાલેલકર નવે48/406-407
૨૧. માનસપૂજા અને આગળ આગળ કાકા કાલેલકર ડિસે48/445-448
૨૨. પ્રેમ આંધળો છે કાકા કાલેલકર જાન્યુ49/6-7
૨૩. પશ્ચાતાપનો સાક્ષાત્કાર કાકા કાલેલકર જાન્યુ49/7-8
૨૪. ઉપનયન કાકા કાલેલકર ફેબ્રુ49/46-47
૨૫. નવી સંધ્યા કાકા કાલેલકર ફેબ્રુ49/47-49
૨૬. ઈશકૃપા હિ કેવલમ્ ! કાકા કાલેલકર ફેબ્રુ49/49-50
૨૭. જીવનપરંપરા કાકા કાલેલકર એપ્રિલ49/125-126
૨૭. જીવનપરંપરા - ૨ કાકા કાલેલકર મે49/166-169
૨૮. એ કંઠી કાકા કાલેલકર જૂન49/205-206
૨૯. એક વ્રત કાકા કાલેલકર જૂન49/206-207
૩૦. જતના શિક્ષક કાકા કાલેલકર જુલાઈ49/246-247
૩૧. ગદ્ય પ્રાર્થના કે હૃદ્ય પ્રાર્થના કાકા કાલેલકર જુલાઈ49/247-248
૩૨. આરતી કાકા કાલેલકર ઑગ49/286-287
૩૩. સત્યનિષ્ઠામાં મોળાશ કાકા કાલેલકર સપ્ટે49/325-326; નવે49/401
૩૪. ગુરુજનોની ઊણપો કાકા કાલેલકર ડિસે49/444-445
૩૫. ધર્માંતર કાકા કાલેલકર માર્ચ50/84-86
- નર-ભૂષા તું દાઢિકા કાકા કાલેલકર સપ્ટે70/348-350
- ફાળા- એક અનુભવ કાકા કાલેલકર ફેબ્રુ49/76, 66
- બાળજગતના પહાડો કાકા કાલેલકર એપ્રિલ63/128, 125
- બે વાત (૧. જીવનનું સત્ય, ૨. સ્વદોષ નિર્મૂલન) કાકા કાલેલકર ફેબ્રુ67/44
- મારા અનુભવનો એક ‘ચમત્કાર‘ અને ‘દૈવી ઘટના‘ ! કાકા કાલેલકર જૂન67/209-211
- મારી ફજેતી કાકા કાલેલકર જાન્યુ48/1
- વરસગાંઠને દિવસે કાકા કાલેલકર જૂન59/220-223
કાન્તિલાલ છ. પંડ્યા / કેટલાંક પુનર્મિલનો કાન્તિલાલ છ. પંડ્યા સપ્ટે53/343-348, 323
કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ - અખાડાની યાદ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ50/294-296
- અગ્નિનું સખ્ય કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ મે62/164-167
- અજવાળામાં, અંધારામાં કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ માર્ચ53/109-111
- અનંત શબ્દનો અણસારો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ65/293-294
- આ પત્રયાત્રા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ સપ્ટે64/350, 377-378
- અમૃતા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ મે52/191-193
- ‘અંતરકથા‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑક્ટો55/445-448
- આસ્થા ઊંડી ઊતરી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ માર્ચ50/107-109
- ‘આંખની ઉજાણી‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ55/155-156
- એ ‘ચીજ‘, ‘લહેકતા પાવા તે વાગ્યા મલકમાં‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑકટો52/393-395
- એક અમેરિકન અખતરો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ માર્ચ51/103-104, 113
- એને ક્યાં જવું હતું ? કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ53/313-314
- કાયરતાનું શરણું, ભણતરનો અંધાપો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ સપ્ટે52/355-357
- કૅરોસીન અને અત્તર કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ48/61-65
- ગાંધીજીના પુણ્યપ્રતાપે કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑક્ટૉ49/386-387, 378
- ગુલાબી બુલબુલ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ મે50/198, 200
- જીવણભગત કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ સપ્ટે51/354-355
- ‘જીવન, વિષ, અમૃત‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જુલાઈ53/272-273, 280
- જિંદગીની કિંમત કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ51/16
- ‘જિપ્સી‘ની આંખે કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ49/29-30, 26; માર્ચ49/113-115; ડિસે49/471-473; ફેબ્રુ58/59-60
- ૧. ચાલી નીકળ્યો ૨. નાતાલની શુભેચ્છા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ52/31-33
- ૧. જીવન અને નાટક, ૨. અનિવાર્ય અસબાબ, ૩. સમય પર સવારી, ૪. હું નહીં બદલું કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ નવે47/426-428
- ૧. જીવનનું કાવ્ય ; ૨. અને કદરૂપતા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ51/314-315
- ૧. નવો અનુભવ, ૨.પ્રેમચંદ અને પ્રસાદ, 3. હિંદી અને અંગ્રેજ, 4. સ્મિત અને આંસુ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ47/142-145
- ૧. હૃદયશૂન્યતાની બાંદી, ૨. અંતરસૌન્દર્યની સખી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જૂન53/232-233
- જોતીને કાંટે જ મોતી તોળાય કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ55/74-75
- દહેરી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જૂન52/234-235, 233
- દિલ રહે તો સારું કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ54/50-51, 48
- પાણી મૂક કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑકટૉ51/392-394
- પૅરિસની મધરાત કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ48/25-27
- પ્રભુ મોરે અવગુણ- કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જૂન51/234-235
- પ્રવાસ- પૂર્વઆફ્રિકા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ50/77, 66
- પ્રશ્ન અને ઉત્તર કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ નવે49/426-427, 416
- ફક્કડચાચા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ નવે53/430-432
- ફૈયાઝખાં ઉસ્તાદ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે50/462-464
- ‘બલિદાન અને સમર્પણ‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જુલાઈ52/274-276
- ‘બંસી કાહે કો બજાઈ?‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ મે53/182-185
- ‘બા‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ52/72-73
- બાદશાહની મુલાકાત અને અન્ય સંસ્મરણો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ48/147-149
- બે આંખો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ51/148-149
- (સ્વ.) મણિરાવજી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જૂન54/277-278
- ‘મન મહોરી ઊઠ્યું‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે53/463-465, 469
- મનમોહન કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે55/535, 534
- મને મારો મેળાપ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ નવે50/435-436
- ‘મંગળસૂત્ર‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ52/130-131
- મંજરી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ52/21-23, 20
- ‘મા બનૂંગી‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે51/460-464
- માતામાંથી મિત્ર કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ સપ્ટે53/357-358
- માતૃત્વ (‘શંકર્સ વિકલી‘-બાળકચિત્ર અંક) કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ53/147-149
- મિત્રતાનું રસાયન (ર. વ. દેસાઈ) કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑક્ટો54/427-428, 444
- મૃત્યુ અને જીવન કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ52/310-312
- મોટાભાઇ, કેદારો કરો કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ51/55-56, 75
- લયની મોહિની કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ62/144-148, 152
- ‘શ્રદ્ધાનું કાવ્ય‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જુલાઈ50/271-272
- શ્રદ્ધાનું પોત કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે62/445-449
- શર્વરી સાથે એકાન્તમાં કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ63/126-127
- ‘સતની ચઢાઈએ ચઢવું છે ‘ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ફેબ્રુ63/44-48
- સત્-માર્ગના પ્રવાસી, ગંગાના ઘાટ પર કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑક્ટો50/395-396
- સત્યના કવિ (ગાંધીજી) કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑક્ટો68/366, 398
- સર્જનનો ઉત્સવ, સૂર સમાધિ, મસ્ત શિલ્પી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ સપ્ટે50/355-357
- સંવાદની ઝંખના કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ55/364-365
- સૂરોનો અસવાર કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જાન્યુ53/31-32
- સ્વપ્ન ? કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જુલાઈ51/274-275
- હું પદનું વિસર્જન કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ નવે65/419-421
- હૃદયંગમ સ્મરણચિત્રો (‘અમાસના તારા‘નો પ્રવેશક) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન55/275-279
કિશોરલાલ મશરૂવાળા / એક પત્ર (બળવંતરાય ઠાકોરને પત્ર) કિશોરલાલ મશરૂવાળા જૂન53/220-221
કિશોરસિંહ સોલંકી / પેંડારિયાં કિશોરસિંહ સોલંકી ઑક્ટો-ડિસે84/325-329
કૃષ્ણલાલ શ્રીધરાણી / દેશવટો અને ભાષાવટો કૃષ્ણલાલ શ્રીધરાણી ઑક્ટો60/363-365
- સ્વદેશમાં પરદેશી કોડ કૃષ્ણલાલ શ્રીધરાણી જુલાઈ48/253-257
- હું અને કવિતા કૃષ્ણલાલ શ્રીધરાણી જાન્યુ52/17-20
કેશવલાલ હ. ધ્રુવ / શુદ્ધ- શુદ્ધતર- શુદ્ધતમની સાધના કેશવલાલ હ. ધ્રુવ ઑક્ટો59/પૂ.પા.4
ગગનવિહારી મહેતા / બાળપણનાં થોડાં સંસ્મરણો ગગનવિહારી મહેતા જાન્યુ61/30-32
- મારી પુત્રીને ગગનવિહારી મહેતા જાન્યુ53/30
- રમણભાઈ : કેટલાંક સંસ્મરણો (રમણભાઈ નીલકંઠ) ગગનવિહારી મહેતા મે68/193-194, 198
ગણેશ વાસુદેવ માવલંકર / સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ગાંધીજી સાથેનાં સંસ્મરણો‘ ગો. ડિસે54/546-547
ગુરુદયાળ મલિક / ગુરુદેવના સાન્નિધ્યમાં (ગુરુદયાળ મલિક) અનુલેખક : પ્રતાપ ટોળિયા માર્ચ59/108-112, 88
ગુલાબદાસ બ્રોકર / થોડાં મંથનોની વાત (‘સર્જકની આંતરકથા‘) ગુલાબદાસ બ્રોકર જાન્યુ-માર્ચ84/57-62
- બેંગલોરમાં બે મહિના ; ઑગ53/304-307 ગુલાબદાસ બ્રોકર ઑગ53/304-307; સપ્ટે53/349-356
- માનવ તો સર્વત્ર માનવ જ હોય છે (શેરબજારનાં સંસ્મરણો) ગુલાબદાસ બ્રોકર ડિસે70/462-466
- હું કોને માટે લખું છું ? ગુલાબદાસ બ્રોકર જૂન57/216-218, 215
ગુલામમોહમ્મદ શેખ / પહેલાં અને હમણાં (‘સર્જકની આંતરકથા‘) ગુલામમોહમ્મદ શેખ એપ્રિલ-જૂન84/206-209
ગો. / એ દિવાળી ! એ દર્શન ! ગો. જાન્યુ66/17-20
- બાચ્ચાખાન : પ્રવાસનોંધનું પાનું (અબ્દુલ ગફારખાન) ગો. એપ્રિલ70/122-126
- શ્રાવણી મેળો (અનાદરા, રાજસ્થાન) ગો. ઑગ66/310-314
ગોકુળભાઈ ભટ્ટ / ભૂલેશ્વરની કલ્યાણમયી જાનકીમૈયા ગોકુળભાઈ ભટ્ટ નવે63/553-555
- માસ્તર બન્યો ; માર્ચ68/98-102 ગોકુળભાઈ ભટ્ટ માર્ચ68/98-102
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી / એક અપ્રકટ આત્મકથન (‘સ્ક્રેપબૂક‘) ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, અનુ. કાન્તિલાલ છ. પંડ્યા મે57/200
ચન્દ્રવદન મહેતા / ‘ધારાસભા‘ નાટકનું એક નાટક ચન્દ્રવદન મહેતા ઑક્ટો-ડિસે82/173-177
- તુલાનો ચંદ્ર અને મીનનો સૂર્ય (‘સર્જકની આંતરકથા‘) ચંદ્રવદન મહેતા જાન્યુ-માર્ચ84/66-68
- નર્મદ સુવર્ણચન્દ્ર લેતાં મારું ભાષણ ચન્દ્રવદન મહેતા ફેબ્રુ53/70-71
- સિત્તેર વરસની વાત પાંચ મિનિટમાં (સાહિત્ય અકાદેમી એવૉર્ડ પ્રતિભાવ) ચંદ્રવદન મહેતા એપ્રિલ72/99-101
ચંદ્રકાન્ત બક્ષી / એકલવ્યના અંગૂઠાની વાત (‘સર્જકની આંતરકથા‘) ચંદ્રકાન્ત બક્ષી એપ્રિલ-જૂન84/112-115
ચંદ્રકાન્ત શેઠ / મારો વાગ્યોગ (‘સર્જકની આંતરકથા‘) ચંદ્રકાન્ત શેઠ જાન્યુ-માર્ચ84/6-9
ચિનુ મોદી / કંદોઈ ઓળમાં કીડી પેઠી (‘સર્જકની આંતરકથા‘) ચિનુ મોદી જાન્યુ-માર્ચ84/10-14
ચુનીલાલ વર્ધમાન શાહ / મારા સર્જનને પ્રેરનારાં તત્વો ચુનીલાલ વર્ધમાન શાહ ડિસે57/457-458
જગદીશ જ. દવે / ઈશ્વરશ્રદ્ધા (પ્રસંગકથા) જગદીશ જ. દવે ડિસે79/410-411
જયન્ત પાઠક / ‘અસલ વતન‘ (‘સર્જકની આંતરકથા‘) જયન્ત પાઠક જાન્યુ-માર્ચ84/69-72
જયપ્રકાશ નારાયણ / સમયરંગ : સર્વોદય : સમાજવાદનું સાચું વિકસિત સ્વરૂપ તંત્રી ઑક્ટો58/363-364
‘દર્શક‘ / નાળિયેરીઓની વાડીમાં ગાયોનો ઉછેર (‘સર્જકની આંતરકથા‘) ‘દર્શક‘ જાન્યુ-માર્ચ84/35-40
- સૉક્રેટીસ વિશે ‘દર્શક‘ એપ્રિલ76/116-119
જયંતિ દલાલ / એક પત્ર (સુમન્ત મહેતાની ડાયરી વિશે) જયંતિ દલાલ એપ્રિલ63/150-151
- પત્રમ-પુષ્પમ્: સમીક્ષા : કૃતિનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ (ઑગસ્ટ ૧૯૫૭ના ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા‘ ભાગ ૧, ૨, ૩ અંગે) જયંતિ દલાલ સપ્ટે57/358-359
જવાહરલાલ નેહરુ / એક માત્ર મહત્વાકાંક્ષા (હિંદનું નિર્માણકાર્ય) જવાહરલાલ નેહરુ જૂન64/પૂ.પા.4
- મુઝે જિંદગીસે કોઈ શિકાયત નહીં જવાહરલાલ નેહરુ જૂન64/પૂ.પા.4
જિતેન્દ્ર દેસાઈ / સ્વાધ્યાય અને સમીક્ષા : અંગ્રેજોના દેશમાં (‘વિદેશવસવાટનાં સંભારણા‘ની પ્રસ્તાવના) વાડીલાલ ડગલી ઑક્ટો77/395-400
ઝયૉં પૉલ સાર્ત્ર / સિત્તેરમે વર્ષે સ્વ-ચિત્રાંકન (મુલાકાત લેનાર : મીશેલ કૉંતા) ઝયૉં પૉલ સાર્ત્ર, અનુ. ગુલાબદાસ બ્રોકર ઑક્ટો-ડિસે82/212-237; જાન્યુ-માર્ચ83/17-38
ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ / એક અંગત કેફિયત (રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે) ઝીણાભાઈ દેસાઈ એપ્રિલ69/140-144
- થોડુંક અંગત (‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ‘નું પ્રાકકથન) ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ જૂન67/233-235
- મનને મારા ભીંજવે (‘સર્જકની આંતરકથા‘) ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ એપ્રિલ-જૂન84/107-111
- મારી કવિતા કેમ લખાય છે ? ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ ઑક્ટૉ49/370-372
- મારી કેટલીક કવિતા ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ નવે67/413-415
- પુનમલાલ (‘કળી અને ફૂલ‘માંથી) ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ એપ્રિલ57/142-144
- સમન્વયની સાધના- ૧૯૩૧નું સુરત ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ‘ ઑક્ટો-ડિસે82/240-246
- સ્વાધ્યાય અને સમીક્ષા : આર્ય સંસ્કારનો મધુસંચય (‘મારી દુનિયા‘- ‘સ્નેહરશ્મિ‘) રાધેશ્યામ શર્મા સપ્ટે70/357-359
દલપત પઢિયાર / ગદ્ય વિશેની મારી અભિજ્ઞા દલપત પઢિયાર જાન્યુ-માર્ચ82/43-46
દલસુખ માલવણિયા / પરિષદ પ્રસાદી (૨૮મું અધિવેશન) : ૪. મને કહેવા દો દલસુખ માલવણિયા માર્ચ76/89-93
દિગીશ મહેતા / ‘આબાદનગર‘ તરફ દિગીશ મહેતા મે62/177-181
- ‘એકલપુર‘ દિગીશ મહેતા સપ્ટે61/323-328
- ‘કુટુંબજાળ‘ : આબાદનગરમાં દિગીશ મહેતા ઑગ62/306-309, 316
- ઘર દિગીશ મહેતા સપ્ટે60/329-331
- દૂરના એ સૂર દિગીશ મહેતા મે60/177-179
- ધર્મશાળા : આબાદનગરી દિગીશ મહેતા જુલાઈ62/268-271, 275
- નવા સૂરની શોધમાં (‘સર્જકની આંતરકથા‘) દિગીશ મહેતા એપ્રિલ-જૂન84/93-95
- મેળો દિગીશ મહેતા માર્ચ65/102-105
દિલાવરસિંહ જાડેજા / ‘આત્મકથાના ટુકડા‘ (ફાધર વાલેસ) દિલાવરસિંહ જાડેજા જૂન79/235-236
દે. પ / બે નિબંધો : 1. શહેરની એક સાંજે, 2. યુદ્ધ : એનું માનસ અને સાહિત્ય દે. પ. ઑગ50/302-303, 308
ધીરુબહેન પટેલ / વિસ્મય સાથે ગૂઢ સંબંધ (‘સર્જકની આંતરકથા‘) ધીરુબહેન પટેલ જાન્યુ-માર્ચ84/76-80
ધીરેન્દ્ર મહેતા / ગઢની રાંગ પર ચકરાયા કરતી સમડી (‘સર્જકની આંતરકથા‘) ધીરેન્દ્ર મહેતા જાન્યુ-માર્ચ84/30-34
નગીનદાસ પારેખ / અભિભાષણ (‘રવીન્દ્રતત્વાચાર્ય‘ની ઉપાધિ પ્રસંગ) નગીનદાસ પારેખ ઑક્ટો-ડિસે81/641-655
નરસિંહરાવની આપકહીનું પાનું (અપ્રકટ રોજનીશી), સંપા. ગો. ; જાન્યુ56/19-23 સંપા. ગો. જાન્યુ56/19-23
નલિન રાવળ / કવિતાનું મૂળ (‘સર્જકની આંતરકથા‘) ; એપ્રિલ-જૂન84/155-158 નલિન રાવળ એપ્રિલ-જૂન84/155-158
નંદિની ઉમાશંકર જોશી / કવિનું સન્માન (કાઝી નઝરુલ ઇસ્લામ જન્મદિવસ ઉત્સવ) ; ઑગ73/288, 315 નંદિની ઉમાશંકર જોશી ઑગ73/288, 315
નાનાભાઈ ભટ્ટ / કેળવણીએ મારો હાથ ઝાલ્યો ; જાન્યુ62/પૂ.પા.4 નાનાભાઈ ભટ્ટ જાન્યુ62/પૂ.પા.4
- મારા જીવતરની ખોજ ; નવે60/પૂ.પા.4 નાનાભાઈ ભટ્ટ નવે60/પૂ.પા.4
નારાયણ દેસાઈ / ભૂદાન-યાત્રિકની ડાયરીમાંથી નારાયણ દેસાઈ ઑગ53/308-310
નિરંજન ભગત / પત્રમ-પુષ્પમ્: ‘નર્મદ સુવર્ણચંદ્રક સ્વીકારતાં‘- નિરંજન ભગત) રાધેશ્યામ શર્મા એપ્રિલ62/158-159
- પંખી ના જાણે (‘સર્જકની આંતરકથા‘) નિરંજન ભગત એપ્રિલ-જૂન84/210-218
- મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક : ઉમાશંકર જોશી નિરંજન ભગત ઑગ53/289-297
- શેક્સપિયર ઍન્ડ કંપની નિરંજન ભગત ઑક્ટો-ડિસે84/402-406
પન્નાલાલ પટેલ / પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા) : મારી સર્જન-પ્રક્રિયા પન્નાલાલ પટેલ ડિસે79/432-433
- મને ભાવતી વાત- નિર્ભેળ પ્રકૃતિજન્ય જીવન (‘સર્જકની આંતરકથા‘) પન્નાલાલ પટેલ જાન્યુ-માર્ચ84/81-86
પિનાકિન ઠાકોર / પ્રવાસનું પાથેય (‘સર્જકની આંતરકથા‘) પિનાકિન ઠાકોર જાન્યુ-માર્ચ84/43-46
પુષ્કર ચંદરવાકર / સર્જકને ઉપકારક લોકસાહિત્યની ધીંગી ધરા (‘સર્જકની આંતરકથા‘) પુષ્કર ચંદરવાકર જાન્યુ-માર્ચ84/73-75
પ્રજારામ રાવળ / આનન્દ-યાત્રા (રઘુવંશ‘ની અનુવાદ પ્રક્રિયા) પ્રજારામ રાવળ ફેબ્રુ78/47-51
- કવિતાનો સાથ (‘સર્જકની આંતરકથા‘) પ્રજારામ રાવળ જાન્યુ-માર્ચ84/15-19
બકુલ ત્રિપાઠી / ચિત્રો ફાડનારાઓના બચાવમાં બકુલ ત્રિપાઠી ફેબ્રુ54/93-95
- તડકામાં ચળકતાં બરફનાં રમકડાં (‘સર્જકની આંતરકથા‘) બકુલ ત્રિપાઠી એપ્રિલ-જૂન84/150-154
બળવંતરાય ક. ઠાકોર / મ્હારી જોડણી પદ્ધતિ બલવન્તરાય ક. ઠાકોર ફેબ્રુ52/49-52, 80; માર્ચ52/92-95
બાલમુકુન્દ દવે / કવિતાબીજની ભીતરિયા ફૂટ (‘સર્જકની આંતરકથા‘) બાલમુકુન્દ દવે એપ્રિલ-જૂન84/194-198
- દોઢ દાયકાને ટિંબેથી બાલમુકુન્દ દવે એપ્રિલ58/142-146
ભગવતીકુમાર શર્મા / મેં શબ્દને નહિ, શબ્દે મને ઘડ્યો છે (‘સર્જકની આંતરકથા‘) ભગવતીકુમાર શર્મા જાન્યુ-માર્ચ84/24-29
- ‘વનાંચલ‘ : નર્મદ ચન્દ્રકાર્હકૃતિ (જયન્ત પાઠકને નર્મદચન્દ્રક અર્પણ પ્રસંગે) ભગવતીકુમાર શર્મા જૂન76/183-187
ભાઈકાકા / ‘આત્મશ્રદ્ધાનો બુલંદ લલકાર‘ (‘ભાઈકાકાનાં સંસ્મરણો‘) રમેશ એમ. ત્રિવેદી નવે71/423-428
ભોળાભાઈ પટેલ / અનુવાદકોની વર્કશોપમાં (અહેવાલલેખ) ભોળાભાઈ પટેલ ઑક્ટો67/392-395
મકરન્દ દવે / શબ્દયાત્રા ઉદયશિખર ભણી (‘સર્જકની આંતરકથા‘) મકરન્દ દવે એપ્રિલ-જૂન84/135-138
મનુબહેન ગાંધી / સ્વાધ્યાય અને સમીક્ષા: ૧. ‘દિલ્હીમાં ગાંધીજી‘ (ભાગ-૨) રમણલાલ જોશી ઑગ67/316-317
મનસુખલાલ ઝવેરી / યાજ્ઞિક સાહેબ (રમણલાલ યાજ્ઞિક) મનસુખલાલ ઝવેરી ડિસે68/458-465
મહાદેવભાઈ દેસાઈ / ‘મહાદેવભાઈની ડાયરી‘માંથી મહાદેવભાઈ દેસાઈ મે57/190-192
- ‘મહાદેવભાઈની ડાયરી‘માંથી (અપ્રગટ પુ. ૬ના અંશો, સંપા. નરહરિભાઈ પરીખ) મહાદેવભાઈ દેસાઈ, સંપા. નરહરિભાઈ પરીખ એપ્રિલ57/130-133, 123
માલતી બેડેકર / ‘બલિદાન‘ નવલકથા શી રીતે જન્મી, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ માલતી બેડકેર, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ જૂન60/230-233
મુકુન્દરાય પારાશર્ય / આત્મારામ કાકા મુકુન્દરાય પારાશર્ય ઑક્ટો-ડિસે83/192-197
- એક સ્વપ્ન મુકુન્દરાય પારાશર્ય જાન્યુ-માર્ચ82/1-5
- દયા માસી મુકુન્દરાય પારાશર્ય ફેબ્રુ79/128-133
- નબૂ મુકુન્દરાય પારાશર્ય એપ્રિલ-જૂન81/521-533
- ભગત મુકુન્દરાય પારાશર્ય જુલાઈ-સપ્ટે83/133-140
- લાડુવહુ મુકુન્દરાય પારાશર્ય એપ્રિલ-જૂન83/71-77
- વિવેચનનો વારસો મુકુન્દરાય પારાશર્ય નવે62/433-437
મૃણાલિની દેસાઈ / ‘નિશિગંધ‘ની ફોરમ (આપકથાનો આમુખ) ઉમાશંકર જોશી મે73/194-197
યદુનાથ સરકાર / મારો જીવનમંત્ર યદુનાથ સરકાર, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ71/28-30
યશવંત દોશી / પત્રમ-પુષ્પમ્: સમીક્ષા : કૃતિનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ (ઑગસ્ટ ૧૯૫૭ના ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા‘ ભાગ ૧, ૨, ૩ અંગે) યશવંત દોશી સપ્ટે57/359-360
યશવંત પંડ્યા / જ્યારે હું ખડખડાટ હસ્યો યશવંત પંડ્યા જુલાઈ49/264-266
રઘુવીર ચૌધરી / મૂલ્યો આરોપીના પીંજરામાં (‘સર્જકની આંતરકથા‘) રઘુવીર ચૌધરી જાન્યુ-માર્ચ84/51-56
રવિશંકર મહારાજ / ઘડતરની કથા (‘મહારાજ થયા પહેલાં‘નો આમુખ) કાકા કાલેલકર જૂન47/210
‘રુસ્વા મઝલૂમી‘ / અવલોકનો-નિરીક્ષણો : મહોરાં નહિ, પણ ચહેરા (‘ઢળતા મિનારા‘- ‘રુસ્વા મઝલૂમી‘) રમણલાલ જોશી એપ્રિલ-જૂન81/578-581
રમણલાલ વ. દેસાઈ / દિલ્હીની બે પરિષદોનાં સંસ્મરણો રમણલાલ વ. દેસાઈ એપ્રિલ51/126-128, 146-147
- હું મારાં પાત્રો કેમ સર્જું છું? રમણલાલ વ. દેસાઈ માર્ચ51/89-91
રમેશ પારેખ / છંદની નાભિમાં ઊર્જા છે (‘સર્જકની આંતરકથા‘) રમેશ પારેખ એપ્રિલ-જૂન84/169-176
રમેશ ર. દવે / આંતર-કથા : ‘જાને કહાં ગયે વો દિન...‘ રમેશ ર. દવે જુલાઈ-સપ્ટે82/145-148
- આંતર-કથા : ‘મનની વાડી‘ રમેશ ર. દવે જુલાઈ-સપ્ટે82/148-151
રવીન્દ્રનાથ ઠાકુર / કઈ સંપત્તિ ! - એક પત્ર રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ નવે48/430, 417
- પ્રવાસે ઊપડતા પહેલાં રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑગ62/292-302
- વિચારબિંદુ, અનુ. નગીનદાસ પારેખ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ડિસે48/449-450
રસિકલાલ છો. પરીખ / આત્મનિવેદન (સન્માનસમારંભ, મુંબઈ) રસિકલાલ છો. પરીખ માર્ચ64/84-86
રામનારાયણ વિ. પાઠકનો એક પત્ર, મહાદેવભાઈ પર (રા. વિ. પાઠકના પત્ની મણિબહેનનાં અવસાન નિમિત્તે) રા. વિ. પાઠક એપ્રિલ-જૂન81/571-573
રાજેન્દ્ર શાહ / ‘આદેશ‘ (‘સર્જકની આંતરકથા‘) રાજેન્દ્ર શાહ એપ્રિલ-જૂન84/122-126
રાજેન્દ્ર શુકલ / ઠીબઠીકરે પરગટનો રસ (‘સર્જકની આંતરકથા‘) રાજેન્દ્ર શુકલ જાન્યુ-માર્ચ84/41-42
(સર્વપલ્લી) રાધાકૃષ્ણન / એક આત્મકથન રાધાકૃષ્ણન (સર્વપલ્લી) મે62/પૂ.પા.4
રાધેશ્યામ શર્મા / અવકાશમાં પંક્તિઓ (‘સર્જકની આંતરકથા‘) રાધેશ્યામ શર્મા જાન્યુ-માર્ચ84/47-50
લાભશંકર ઠાકર / અજનબી અગોચર આંતરિક (‘સર્જકની આંતરકથા‘) લાભશંકર ઠાકર જાન્યુ-માર્ચ84/1-5
- કાવ્યની રચનાપ્રક્રિયા લાભશંકર ઠાકર જુલાઈ-સપ્ટે81/597-598
‘વક્રગતિ‘ / ચોપાટીને બાંકડેથી ‘વક્રગતિ‘ એપ્રિલ53/145-146, 149
વત્સલા મહેતા / મારી ત્રણ સખીઓ (પ્રસંગલેખ) વત્સલા મહેતા જાન્યુ52/25-30
વાડીલાલ ડગલી / પ્રલય-ડાયરી (પશ્ચિમ બંગાળનો પૂર-અહેવાલ) વાડીલાલ ડગલી ઑક્ટો78/296-298
- વિચારવિણામણ : ઘઉં અને કાંકરા (‘સર્જકની આંતરકથા‘) વાડીલાલ ડગલી એપ્રિલ-જૂન84/163-168
- વિલી બ્રાન્ટ (જર્મન વડાપ્રધાન) સાથે બે ઘડી : જર્મન ડાયરીનું એક પાનું વાડીલાલ ડગલી નવે70/405-407
વિકટોરિયા ઑકામ્પો / વિજયા વિશે વધુ નગીનદાસ પારેખ ઑગ79/287-296
વિજયરાય ક. વૈદ્ય / ત્રણ વિવેચકો: મારી વિવેચક- કારકિર્દી વિજયરાય ક. વૈદ્ય ઑગ-સપ્ટે63/325-328
વિઠ્ઠલ દત્તાત્રેય ઘાટે / એંશીના ઉંબર પર વિઠ્ઠલ દત્તાત્રેય ઘાટે, અનુ. વસન્ત જોષી જૂન73/212-214
વિનોદિની નીલકંઠ / એપ્રિલસ્ય પ્રથમ દિવસે (નાગાસાકી, જાપાન- પ્રવાસ) વિનોદિની નીલકંઠ ફેબ્રુ56/52-54
- પૅરિસમાં પહેલો દિવસ વિનોદિની નીલકંઠ એપ્રિલ58/147-149
- મને સાંભરે છે વિનોદિની નીલકંઠ ઑક્ટો48/375-376
- ‘રસદ્વાર‘થી ‘હાશ‘ (‘સર્જકની આંતરકથા‘) વિનોદિની નીલકંઠ એપ્રિલ-જૂન84/159-162
વિનોબા ભાવે / વિચાર પર શ્રદ્ધા વિનોબા ભાવે જુલાઈ58/પૂ.પા.4
વિષ્ણુ સખારામ ખાંડેકર / અભિભાષણ (જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતાં કરેલું અભિભાષણ) વિષ્ણુ સખારામ ખાંડેકર, અનુ. ભોળાભાઈ પટેલ એપ્રિલ76/109-113
વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી / આભાર-સંભાષણ (‘ઉપાયાન‘ ગ્રંથઅર્પણ પ્રસંગે) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ફેબ્રુ61/65-66, 73
- આભારવચન (ભુવલકા પુરસ્કાર) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જાન્યુ-માર્ચ83/2-5
વીનેશ અંતાણી / ચોપાસ તરસ અને શબ્દોનાં ઊંટ (‘સર્જકની આંતરકથા‘) વીનેશ અંતાણી એપ્રિલ-જૂન84/116-121
શાંતિકુમાર ન. મોરારજી / ગાંધીજીનાં સંસ્મરણો શાંતિકુમાર ન. મોરારજી સપ્ટે61/329-344; ઑક્ટો61/373-376; નવે61/417-432; ડિસે61/449-467; જાન્યુ62/25-33; ફેબ્રુ62/65-68; માર્ચ62/97-102
શિવકુમાર જોશી / ચહેરા મનુજના (‘સર્જકની આંતરકથા‘) શિવકુમાર જોશી એપ્રિલ-જૂન84/100-106
સતીશ કાલેલકર / ‘જ્ઞાનનિધીચ્યા સાન્નિધ્યાંત‘- એક પત્ર (કાકાસાહેબ સાથેના વાર્તાલાપો) સતીશ કાલેલકર જુલાઈ71/278-279
સિતાંશુ યશશ્ચંદ્ર / ઊંઘથી અમદાવાદ સુધી (‘સર્જકની આંતરકથા‘) સિતાંશુ યશશ્ચંદ્ર એપ્રિલ-જૂન84/181-185
સી. જી. વાલેસ, એસ. જે. (ફાધર વાલેસ) / ‘ઓતરાતી દીવાલો‘ (કાકા કાલેલકર) સી. જી. વાલેસ, એસ. જે. ડિસે60/455-456, 472
(પં.) સુખલાલજી (સુખલાલ સંઘવી) / પ્રત્યુત્તર (સન્માનસમારંભ, મુંબઈ) સુખલાલ સંઘવી ((પં. સુખલાલજી) ઑગ52/313-316
- સ્વાધ્યાય અને સમીક્ષા : બિંદુમાં સિંધુ (‘ધર્મોદય‘ - કાકાસાહેબ કાલેલકર) (પં.) સુખલાલજી ઑગ57/315-318
સુન્દરમ્ / અભિભાષણ (સ. પ. યુનિ. દ્વારા ડૉકટર ઑફ લિટરેચરની પદવી) સુન્દરમ્ ડિસે75/310-313
- ચિદંબરાને ચરણે (‘ચિદંબરા‘ની પ્રસ્તાવના) સુન્દરમ્ જૂન69/232-233
- ‘દેવસ્ય કાવ્યમ્‘ (‘સર્જકની આંતરકથા‘) સુન્દરમ્ એપ્રિલ-જૂન84/127-134
- મારી કાવ્યસાધના સુન્દરમ્ જાન્યુ58/13-16
- પરાવરની યાત્રા (મહીડા પારિતોષિક સ્વીકારતાં) સુન્દરમ્ ફેબ્રુ48/46-51
સુભદ્રા કુરુપ / પતિદેવ (જી. શંકર કુરુપ) સુભદ્રા કુરુપ માર્ચ79/151-156
સુમન્ત મહેતા / ગાંડાની ઇસ્પિતાલમાં આઠ મહિના સુમન્ત મહેતા મે58/185-192
- ઘડપણ કેણે મોકલ્યું ! (જાત અનુભવો) સુમન્ત મહેતા ઑક્ટો53/378-382
- બારડોલીની છેલ્લી મુલાકાતનાં સંસ્મરણો સુમન્ત મહેતા સપ્ટે58/350-357
સુરેશ જોષી / માંહ્યલો ડોલ્યો નથી (‘સર્જકની આંતરકથા‘) સુરેશ જોષી એપ્રિલ-જૂન84/177-180
સુરેશ દલાલ / હકીકત અને સત્યની વચ્ચે (‘સર્જકની આંતરકથા‘) સુરેશ દલાલ એપ્રિલ-જૂન84/146-149
સુંદરજી બેટાઈ / ‘ધિસ આઇલૅન્ડર‘ (‘સર્જકની આંતરકથા‘) સુંદરજી બેટાઈ જાન્યુ-માર્ચ84/63-65
- ‘પાંજે વતનજી ગાલ્યું‘, સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ જાન્યુ66/11-13
સૉલ બેલો / નવલકથાકારની કેફિયત (નોબેલ પુરસ્કાર સ્વીકાર- વ્યાખ્યાન) સૉલ બેલો, અનુ. ઉમાશંકર જોશી સપ્ટે77/349-355; ઑક્ટો77/381-383
સૌદામિની મહેતા / બંગીય સમાજ સાથેનો મારો પરિચય સૌદામિની મહેતા માર્ચ58/106-109
સૌમ્યેન્દ્રનાથ ટાગોર / આત્મકથા ‘યાત્રી‘માંથી સૌમ્યેન્દ્રનાથ ટાગોર, અનુ. નગીનદાસ પારેખ નવે74/379-381
સ્વામી આનંદ / કથા-દંતકથા (વિભૂતિઓના જીવનપ્રસંગો) સ્વામી આનંદ ઑગ59/289-296
- ‘ખુળવાંચી ચાવડી‘ (લક્ષ્મણ હરિ છત્રે માસ્તર) સ્વામી આનંદ સપ્ટે59/329-333
- ગાંડાની સારવાર સ્વામી આનંદ ફેબ્રુ59/52-59
- તહેવાર અને મેળો સ્વામી આનંદ જુલાઈ60/257-260
- ત્રણ દેવતા સ્વામી આનંદ મે58/169-177
- દાદો ગવળી સ્વામી આનંદ ડિસે57/445-446
- ધનીમા સ્વામી આનંદ ઑક્ટો60/377-384
- નઘરોળ સ્વામી આનંદ ડિસે59/449-456
- નવલાં દર્શન સ્વામી આનંદ જાન્યુ58/17-25
- પુરુષાર્થી (માણક શેઠ) સ્વામી આનંદ જૂન58/204-209
- બે ભાઈઓ (નરોત્તમ શેઠ - ધરમશી શેઠ) સ્વામી આનંદ ઑક્ટો61/377-384
- ભાગ્યની વહેંચણ ? સ્વામી આનંદ સપ્ટે57/327-328
- ‘મહાકષ્ટ પામ્યા વિના‘ (નાનાભાઈ ભટ્ટના પુત્રના અવસાન નિમિત્તે) સ્વામી આનંદ ફેબ્રુ61/74-77
- માછી નાચ (નાળિયેરી પૂનમનો વસઈનો મેળો) સ્વામી આનંદ ઑગ60/284-287
- મારા પિતરાઈઓ સ્વામી આનંદ ફેબ્રુ58/49-55; માર્ચ58/97-105; એપ્રિલ58/129-135
- મારી કેફિયત સ્વામી આનંદ નવે57/425-430
- મારી માંદગી સ્વામી આનંદ નવે59/409-416
- મોરુ સ્વામી આનંદ એપ્રિલ60/124-126
- વારતા છૅલછોગાળાની સ્વામી આનંદ જાન્યુ61/26-28
- સ...બ રનૉન સ્વામી આનંદ જૂન59/215-219
- સમતાનો મેરુ (વામનદાદા) સ્વામી આનંદ સપ્ટે68/329-340
- સ્મૃતિ-તર્પણ : કિશોરલાલ મશરૂવાળા સાથેનાં સંસ્મરણો સ્વામી આનંદ સપ્ટે54/381-387; ઑક્ટો54/429-436
હરીન્દ્ર દવે / ‘તને હું તડકો આપું‘ (‘સર્જકની આંતરકથા‘) હરીન્દ્ર દવે એપ્રિલ-જૂન84/139-145
હરિવલ્લભ ભાયાણી / મદીયમ્ અને અસ્મદીયમ્ (રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે આપેલ વક્તવ્ય) હરિવલ્લભ ભાયાણી ઑગ66/294-299
હસમુખ પાઠક / કવિતા કરુણામયી (‘સર્જકની આંતરકથા‘) હસમુખ પાઠક જાન્યુ-માર્ચ84/87-90
હસમુખ બારાડી / માધ્યમોમાં આદાનપ્રદાનની લીલા... (‘સર્જકની આંતરકથા‘) હસમુખ બારાડી જાન્યુ-માર્ચ84/20-23
હેમન્ત દેસાઈ / ‘નિમગ્ના‘ની ખોજમાં (‘સર્જકની આંતરકથા‘) હેમન્ત દેસાઈ એપ્રિલ-જૂન84/199-202