zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/નિબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


8 નિબંધ

8 નિબંધ

8.1 લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નિબંધ

(નોંધ : લેખશીર્ષકના વર્ણાનુક્રમે નોંધોની ગોઠવણી કરવામાં આવી છે.)

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અચલની સૃષ્ટિ (પર્વતોની વિશેષ સ્મૃતિ) કાકા કાલેલકર જૂન57/204-205
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અતિથિધર્મ ફાધર સ. જ. વાલેસ મે68/185-188
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અબ કી ભી દિન બહાર કે... (ઋતુપરિવર્તન - પ્રકૃતિવર્ણન) ઉમાશંકર જોશી એપ્રિલ70/121
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અવસર ચૂકયા મેહુલા બકુલ ત્રિપાઠી નવે70/418-419
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અવસાનનોંધ : ઉદ્વેગનો અતિરેક (અવસાનનોંધમાં અતિરેકતા) ગગનવિહારી મહેતા સપ્ટે68/353-355, પૂ.પા.3
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક આષાઢ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. સુરેશ હ. જોષી ઑગ51/309-312
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અંત : કરણનો સેતુ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ64/312-316
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક અંતરનું અજવાળું કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ જુલાઈ79/258-259
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક આકાશની રૂપમાયા કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ62/126-128
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક આરુઢા શ્વેતહંસે (શારદાપૂજન) ઉમાશંકર જોશી નવે47/401
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક આશાની અંતરવેલ પાંગરી કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ માર્ચ62/86-88
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક આષાઢસ્ય પ્રથમદિવસે ઉમાશંકર જોશી જૂન50/240
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ઉદ્યાનમાં કિલ્લોલ - પ્રકૃતિનું એક ર્દશ્ય ગગનવિહારી મહેતા માર્ચ52/89-91, 120
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એ અને હું આર્યપુત્ર ઑક્ટો-ડિસે84/376-380
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એક પત્ર કુન્દનિકા કાપડિયા માર્ચ51/101-102
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એક મૈત્રી દિગીશ મહેતા ડિસે62/450-452
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એક સ્વપ્ન મુકુન્દરાય પારાશર્ય જાન્યુ-માર્ચ82/1-5
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એકાકી કાકા કાલેલકર, અનુ. સરોજ નાણાવટી મે61/164-166
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક એકલપુર દિગીશ મહેતા સપ્ટે61/323-328
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક કાલ ભગવાનની લીલા કાકા કાલેલકર નવે72/352-353
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક કેકારવ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. સુરેશ હ. જોષી જાન્યુ50/21-23
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ગિરનાર/અર્ઘ્ય પરમાનંદ કાપડિયા, સંકલન ; તંત્રી એપ્રિલ51/159
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ગેરસમજ ફતેહચંદ વેલાણી મે49/192-193
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ઘર દિગીશ મહેતા સપ્ટે60/329-331
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચાર નિબંધ : ૧. વૈકુંઠ નથી જાવું, ૨. અગ્નિ, ૩. સ્પર્શ, ૪. સ્મૃતિ બકુલ ત્રિપાઠી જુલાઈ-સપ્ટે83/146-156
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીના બાંકડેથી ‘વક્રગતિ‘ એપ્રિલ53/145-146, 149; મે53/186-188; જૂન53/222-223; ડિસે53/470-471; જાન્યુ54/46, 45; સપ્ટે54/409-410; નવે54/499-501
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી (અક્ષરજ્ઞાન - શિક્ષણ) ‘વક્રગતિ‘ જૂન55/288-289, 285
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી (અંગ્રેજી શબ્દો અને ભારતીય પર્યાયો) ‘વક્રગતિ‘ જુલાઈ56/278-279
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી (ઉચ્ચારશુદ્ધિ અંગે) ‘વક્રગતિ‘ જુલાઈ53/270-271, 269
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી (પ્રજાની સંસ્કારિતા અને પુસ્તક વાચનરુચિ) ‘વક્રગતિ‘ ઑગ54/360-361, 363
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી : નાન્યતરનો નેડો ‘વક્રગતિ‘ જુલાઈ54/317-318
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ચોપાટીને બાંકડેથી : પ્રાસનો ત્રાસ ‘વક્રગતિ‘ ઑગ53/311-312
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જિપ્સીની આંખે : ૧. નવો અનુભવ, ૨.પ્રેમચંદ અને પ્રસાદ, 3. હિંદી અને અંગ્રેજ, 4. સ્મિત અને આંસુ કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ47/142-145
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જિપ્સીની આંખે : મનમોહન કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ડિસે55/535, 534
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જિપ્સીની આંખે : સંવાદની ઝંખના કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ ઑગ55/364-365
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જીવનકલ્યાણનો મંત્ર કાકા કાલેલકર ડિસે67/445-447
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જીવનનો આનંદ (પ્રવૃત્તિ સંઘ, મુંબઈ) કાકા કાલેલકર ફેબ્રુ51/46-48
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જીવલગ અંધકાર કાકા કાલેલકર માર્ચ58/84-87
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક જો હું સરસ્વતીચન્દ્રને પરણું તો વિનોદિની નીલકંઠ સપ્ટે47/330-332
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ઢળતી રાતે સ્વાતિ શાહ જાન્યુ-માર્ચ83/1
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ત્યાગ વિજયશંકર કાનજી માર્ચ68/112-113
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ત્રણ ફૂલ : (૧) શાંતિ (૨) પ્રતીક્ષા (૩) સોનેરી માછલી આરતી શુક્લ જાન્યુ55/5-6
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ત્રિપથગામી ખડખડ - સ્તોત્ર કાકાસાહેબ કાલેલકર, અનુ. સરોજ નાણાવટી ફેબ્રુ61/48, 80-81
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક દૂરના એ સૂર દિગીશ મહેતા મે60/177-179
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ધનુનું મનન કાકા કાલેલકર ફેબ્રુ56/46-47
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ધર્મ અને સમાજ કાકા કાલેલકર સપ્ટે67/326-328, 342
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નગર દિગીશ મહેતા ડિસે74/430-431
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નન્દનવન - એક પુરાણ - લહેરખી વસંત હેબળે, અનુ. નલિની હેબળે ઑક્ટો-ડિસે84/382-383
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નાગરિક સ્વાતંત્ર્ય : ગાંધીજીની નવતર ટૅકનિક ઉમાશંકર જોશી એપ્રિલ69/149-151
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નારી નલિન રાવળ નવે63/558-559
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક નિરાશાની પળોમાં : દિવાળી અંકો બકુલ ત્રિપાઠી નવે53/412-415
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ન્યૂઑર્લિઅન્સનાં બે રેખાચિત્રો : 1. મોચી, ૨. કલાકાર વિલિયમ ફૉકનર, અનુ. જ્યોતિષ જાની નવે62/430
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પતંગ અને ભમરડા ઉમાશંકર જોશી એપ્રિલ57/121
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પશુધર્મ કાકા કાલેલકર જાન્યુ48/23-24
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પાત્રો દિગીશ મહેતા એપ્રિલ61/127-128, 146
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પુલ... દિગીશ મહેતા ડિસે60/473-475
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પુષ્પ - પૂજા કાકા કાલેલકર એપ્રિલ48/125, 124
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પેંડારિયાં કિશોરસિંહ સોલંકી ઑક્ટો-ડિસે84/325-329
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પ્રભાત - દર્શન કાકા કાલેલકર એપ્રિલ56/121
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પ્રવાહ દિગીશ મહેતા જાન્યુ62/37-38, 5
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક પ્રેમપંથ પાવકની જ્વાળા વિમલા ઠકાર એપ્રિલ69/152-153
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ફિલસૂફી : એ ઢોંગ છે યશોધર મહેતા નવે49/422-424
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ફૂલનો શોખ વિનોદિની નીલકંઠ નવે50/431-432
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બદામ બેસશે ? પ્રિયકાન્ત મણિયાર ફેબ્રુ74/70
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બલ્લુકાકા (બ. ક. ઠાકોર) અને વડોદરાની ગુજરી/અર્ઘ્ય કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘, સંકલન ; તંત્રી જાન્યુ70/40, પૂ.પા.3
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બાળજગતના પહાડો કાકા કાલેલકર એપ્રિલ63/128, 125
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બે ચિત્રો દિગીશ મહેતા જૂન75/194-195
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બે નિબંધો : યુદ્ધ : એનું માનસ અને સાહિત્ય દે. પ. ઑગ50/302-303, 308
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બે નિબંધો : શહેરની એક સાંજે દે. પ. ઑગ50/299-302
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક બ્રહ્મચર્યની મીમાંસા સી. જી. વાલેસ જુલાઈ66/256-258
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ભગત મુકુન્દરાય પારાશર્ય જુલાઈ-સપ્ટે83/133-140
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ભાઈરામ નંદ સામવેદી મે79/201-205
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક ભાતીગળ સૃષ્ટિ કાકા કાલેલકર ઑગ61/288, 313-314
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક મને જો વીતેલાં વરસો પાછાં મળે - ઉમાશંકર જોશી નવે68/409-411
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક મમત્વ મુકુન્દરાય પારાશર્ય ઑગ69/319
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક મરજીવવું (ગાંધીનિર્વાણદિન) ઉમાશંકર જોશી ફેબ્રુ70/41-42
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક મંજિરાં મુકુન્દરાય પારાશર્ય જાન્યુ70/24
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક માખી અને મનુષ્ય ગગનવિહારી મહેતા જૂન61/217-219
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક માનવની વિશેષતા રામનારાયણ વિ. પાઠક જાન્યુ47/14-15
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક મારા ક્ષેત્રનું ભાવિ ઉમાશંકર જોશી મે69/186-188
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક રસ્તો ધીરેન્દ્ર મહેતા જુલાઈ-સપ્ટે84/237
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક લાડુવહુ મુકુન્દરાય પારાશર્ય એપ્રિલ-જૂન83/71-77
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક લોક દિગીશ મહેતા સપ્ટે69/342-343
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક લોકમાતા નર્મદા કાકા કાલેલકર જુલાઈ55/297-300
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક વરસાદમાં બકુલ ત્રિપાઠી જાન્યુ74/27-28
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક વસંતપંચમી ગગનવિહારી મહેતા માર્ચ51/87-88
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક વાદળાનંદ કાકા કાલેલકર ફેબ્રુ66/47-49
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક વૃત્તિમય ભાવાભાસ મનસુખલાલ ઝવેરી સપ્ટે52/335-336
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક વૈશ્વિક વૈષ્ણવજન : સકલ લોકમાં સૌને વંદે ઉમાશંકર જોશી ફેબ્રુ70/49-50
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક શર્વરી સાથે એકાન્તમાં કિશનસિંહ ચાવડા ‘જિપ્સી‘ એપ્રિલ63/126-127
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સત્યની પ્રસાદી, પ્રેમનો પુરાવો (જીવનદર્શન) ઉમાશંકર જોશી ઑગ79/269-272
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સરસ્વતીચંદ્ર મુજ સ્વામી સાચા (સહેલગાહના સાથીરેડિયો કાર્યક્રમ) ઉમાશંકર જોશી નવે51/423-427, 422
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સર્જન અને વિનાશ રજનીકાન્ત મોદી જુલાઈ63/273-274
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સુખી થવાની રીત બકુલ ત્રિપાઠી માર્ચ74/99-101
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સ્વગત સુભાષ શાહ જાન્યુ69/12
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક સ્વગત સુભાષ શાહ ડિસે69/442
લલિત/ ચિંતનાત્મક/ હાસ્ય/ આત્મકથનાત્મક હજીય ગ્રંથાલયમાં બેઠો બેઠો એક છોકરો... બકુલ ત્રિપાઠી ઑક્ટો66/390-392

8.2 નિબંધ અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા

(નોંધ : અહીં સામાન્ય રીતે લેખશીર્ષકના વર્ણાનુક્રમે નોંધોની ગોઠવણી કરવામાં આવી છે. પણ નિબંધસંગ્રહ વિષયક લેખને લેખશીર્ષકથી નહિં પરંતુ નિબંધસંગ્રહના શીર્ષકથી વર્ણાનુક્રમે આપવામાં આવેલ છે.)

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘અમાસના તારા‘ (કિશનસિંહ ચાવડા) / હૃદયંગમ સ્મરણચિત્રો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન55/275-279
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે‘ (મણિલાલ હ. પટેલ) ભોળાભાઈ પટેલ ઑક્ટો-ડિસે84/463-466
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘ગુલાબ‘ના લેખકનો નિબંધ (‘મુંબઈ યુનિવર્સિટી વિશે એક ગુજરાતી નિબંધ‘, નગિનદાસ તુ. મારફતિઆ) ભરતરામ ભા. મહેતા મે60/175-176
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘ગોષ્ઠી‘ (ઉમાશંકર જોશી) બલવંતરાય ક. ઠાકોર એપ્રિલ52/148-155
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘નવલાં દર્શન‘ (સ્વામી આનંદ) રમણલાલ જોશી ફેબ્રુ69/73-74
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘નવોઢા‘ની પ્રસ્તાવના (ચિનુભાઈ પટવા) / હાસલીલા ઉમાશંકર જોશી ઑગ47/302-303
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા નિબંધ કાકા કાલેલકર નવે76/337-338
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા નિબંધ - કલાપ્રકાર ઉમાશંકર જોશી એપ્રિલ51/150-152; મે51/184-191
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા નિબંધ - નિબંધિકા બ. ક. ઠાકોર જાન્યુ49/39
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘પૂર્વોત્તર‘ (ભોળાભાઈ પટેલ) / પ્રબુદ્ધ પ્રવાસીની આંતરચિત્રણા પ્રસાદ બ્રહ્મભટ્ટ જાન્યુ-માર્ચ83/47-49
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘મનોવિહાર‘ (રા. વિ. પાઠક) હીરાબહેન પાઠક મે56/197-200
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘વાતાયન‘ (ધૂમકેતુ) ગ્રંથકીટ ઑક્ટો47/392-394
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘શિયાળાની સવારનો તડકો‘ (વાડીલાલ ડગલી) રઘુવીર ચૌધરી જુલાઈ76/228-231
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘શિયાળાની સવારનો તડકો‘ (વાડીલાલ ડગલી) રાધેશ્યામ શર્મા જુલાઈ76/231-235
અભ્યાસ, નિબંધસંગ્રહ પ્રસ્તાવના/ સમીક્ષા ‘સોમવારની સવારે‘ (બકુલ ત્રિપાઠી) દિલાવરસિંહ જાડેજા માર્ચ67/120