સંસ્કૃતિ સૂચિ/કળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


22. કળા- સંસ્કૃતિ
(નોંધ : આ વિભાગમાં શિલ્પ-સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય, નાટ્ય, રંગભૂમિ, ચલચિત્ર– એમ વ્યાપક રીતે અનેક કળાઓને અને તે દ્વારા વ્યક્ત થતી સંસ્કૃતિના લેખો/ નોંધોનો સમાવેશ કર્યો છે અને કળાના કોઈ ચોક્ક્સ માળખામાં બંધબેસતો ન હોય પણ કંઈક વિશદ ચર્ચા થઈ હોય તો તેવા લેખ/ નોંધને કળાના પ્રકીર્ણ વિભાગમાં સમાવેશ કર્યો છે. આ લેખો/ નોંધોના શીર્ષકને વર્ણાનુક્રમે પેટાવિભાગોમાં મૂકેલ છે.)


22. કળા- સંસ્કૃતિ

22.1 શિલ્પ, સ્થાપત્ય

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
શિલ્પ, સ્થાપત્ય અર્ઘ્ય : ઝૂલતા મિનારા ભાઈલાલ ડી. પટેલ એપ્રિલ56/159-160
શિલ્પ, સ્થાપત્ય અવનીન્દ્રનાથ ટાગોરનાં બાગીશ્રરી પ્રવચનો અવનીન્દ્રનાથ ટાગોર, અનુ. અને નોંધ : અંબાલાલ પુરાણી ઑક્ટો67/379-387
શિલ્પ, સ્થાપત્ય આપણી કલાસંપત્તિ : ભારતીય શિલ્પ- સ્થાપત્ય રણછોડલાલ જ્ઞાની ઑક્ટો48/372-374
શિલ્પ, સ્થાપત્ય ચંદીગઢની નવલ કળા- સ્થાપત્ય કાકાસાહેબ કાલેલકર ફેબ્રુ64/43-45
શિલ્પ, સ્થાપત્ય પત્રમ પુષ્પમ્ : સ્થાપત્યોના ફોટાની નીચે ખોટા નામ... નરોત્તમ પલાણ જુલાઈ72/220
શિલ્પ, સ્થાપત્ય ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના ઉમાશંકર જોશી માર્ચ78/65-69
શિલ્પ, સ્થાપત્ય શામળાજી પાસે મળેલો બૌદ્ધ સ્તૂપ હરિપ્રસાદ શાસ્ત્રી ફેબ્રુ63/58-60
શિલ્પ, સ્થાપત્ય સમયરંગ : મુંબઈમાં અમેરિકી સાહિત્ય- કલા સેમિનાર તંત્રી ડિસે56/442
શિલ્પ, સ્થાપત્ય સર્વોદય યુગની કળા કાકા કાલેલકર મે58/164-165/181
શિલ્પ, સ્થાપત્ય સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અજંતાના કલામંડપો‘ (રવિશંકર રાવળ વગેરે) ઉમાશંકર જોશી ઑક્ટો48/394
શિલ્પ, સ્થાપત્ય સ્વાધ્યાય અને સમીક્ષા : ‘શિલ્પ- પરિચય‘ (અર્ધેન્દ્રકુમાર ગાંગુલી, અનુ. અપર્ણાબહેન ત્રિવેદી) ઉમાશંકર જોશી ઑક્ટો48/393-394

22.2 ચિત્ર

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
ચિત્ર (શ્રી) અરવિંદાશ્રમ ચિત્રકલા પ્રદર્શન તંત્રી જૂન55/255
ચિત્ર અર્ઘ્ય : એક ચિત્રકારનો પરિચય (જેરામ પટેલ) રમણલાલ પાઠક ફેબ્રુ57/78-79
ચિત્ર અર્ઘ્ય : કલાકારની પીંછી (રામાયણનું ચિત્ર) કિશનસિંહ ચાવડા એપ્રિલ60/160
ચિત્ર અર્ઘ્ય : કલાસાધકનો પત્ર (ચિત્રદર્શન, સિલોન અંગે) શાન્તિભાઈ સપ્ટે54/419-420
ચિત્ર અર્ઘ્ય : પિકાસો અને મૉર્ડન આર્ટ પિકાસો મે65/200
ચિત્ર આપણી કલાસંપત્તિ : ભારતીય ચિત્રકલા મોતીચંદ ઑક્ટો48/369-372
ચિત્ર કલા ઉમાશંકર જોશી જુલાઈ51/241
ચિત્ર કલાગુરુ અવનીન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોશી જાન્યુ52/5
ચિત્ર ગુજરાતના કલાપ્રવાહો : છેલ્લાં પચાસ વર્ષનું વિહંગાવલોકન રવિશંકર મ. રાવળ માર્ચ56/101-108
ચિત્ર ચિત્રકલાનું ભાવિ : મારી દૃષ્ટિએ રવિશંકર રાવળ માર્ચ68/95-97
ચિત્ર ચિત્રકાર રસિકલાલ : સ્મરણો વિદ્યાબહેન ર. પરીખ ઑક્ટો-ડિસે84/388-393
ચિત્ર જિપ્સીની આંખે : સર્જનનો ઉત્સવ, સૂર સમાધિ, મસ્ત શિલ્પી જિપ્સી સપ્ટે50/355-357
ચિત્ર પત્રમ પુષ્પમ્ : નવી પ્રેરણા : નંદબાબુને ગાંધીજીની સલાહ શંકરલાલ બેંકર જૂન66/233
ચિત્ર પ્રતિભાનું રસાયન (નંદલાલ બોઝ) કિશનસિંહ ચાવડા મે57/169-175
ચિત્ર ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના ઉમાશંકર જોશી માર્ચ78/65-69
ચિત્ર રંગ અને રેખાનો ઉત્સવ : દિલ્હીમાં ૨૨મું ભારતીય કલાપ્રદર્શન કિશનસિંહ ચાવડા એપ્રિલ53/141-144
ચિત્ર સમયરંગ : અભિનવકલા- ખાનગી કલાસંગ્રહ- સુશોભનો તંત્રી એપ્રિલ49/123
ચિત્ર સમયરંગ : આંતરરાષ્ટ્રીય બાળ- કળા પ્રદર્શન તંત્રી ડિસે54/511
ચિત્ર સમયરંગ : કલાકારો અને રાજ્ય તંત્રી ઑક્ટો50/363
ચિત્ર સમયરંગ : ‘કલાદર્શન‘ની એક યોજના તંત્રી ઑગ49/297
ચિત્ર સમયરંગ : કલાદર્શનો તંત્રી ઑકટો51/364
ચિત્ર સમયરંગ : ચિત્રકળા (લલિતકલા અકાદમીની સ્થાપના) તંત્રી સપ્ટે54/374
ચિત્ર સમયરંગ : ચિત્રમાળા (સાહિત્યકારોની ચિત્રમાળા, શામળદાસ કૉલેજ, ભાવનગર) તંત્રી સપ્ટે54/374-375
ચિત્ર સમયરંગ : (શ્રી) છગનલાલ જાદવનાં ચિત્રોનું પ્રદર્શન તંત્રી ફેબ્રુ59/42
ચિત્ર સમયરંગ : તરુણ ચિત્રકારો તંત્રી જાન્યુ56/3
ચિત્ર સમયરંગ : ત્રણ પ્રદર્શનો તંત્રી માર્ચ51/82-83
ચિત્ર સમયરંગ : નવા કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન તંત્રી ઑક્ટો62/365
ચિત્ર સમયરંગ : નેશનલ આર્ટ ગૅલરી તંત્રી ફેબ્રુ56/43
ચિત્ર સમયરંગ : પૂંઠા પરનાં ચિત્ર (‘બાલગોપાલસ્તુતિ‘- રેખાંકન) તંત્રી મે52/163
ચિત્ર સમયરંગ : પૂંઠા પરનું ચિત્ર (‘ગુજરાતદર્શન‘- પ્રદર્શન, ભાવનગર) તંત્રી ફેબ્રુ61/પૂ.પા.3
ચિત્ર સમયરંગ : પ્રવાસી ચિત્રદર્શન તંત્રી ઑગ50/284
ચિત્ર સમયરંગ : ‘માનવકુટુમ્બ‘ ચિત્રપ્રદર્શન તંત્રી જાન્યુ57/3
ચિત્ર સમયરંગ : રંગીન ચિત્રકાર્ડ (લલિતકલા અકાદમી) તંત્રી ઑક્ટો56/365
ચિત્ર સમયરંગ : લલિતકલા અકાદેમીનું કલાપ્રદર્શન તંત્રી ફેબ્રુ56/43
ચિત્ર સમયરંગ : (શ્રી) સોમાલાલ શાહને રણજિતરામ સુવર્ણચંદ્રક તંત્રી ઑગ52/282
ચિત્ર સ્વાધ્યાય અને સમીક્ષા : ત્રણ ચિત્રસંપુટ ઉમાશંકર જોશી ઑક્ટો47/394/397
ચિત્ર કલાગુરુ રવિશંકર રાવળ ઉમાશંકર જોશી જાન્યુ78/28-29
ચિત્ર સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ચિત્રરસિકા‘ (ફિરોજશાહ રુસ્તમજી મહેતા) જશવંત શેખડીવાળા એપ્રિલ63/152-157

22.3 સંગીત

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
સંગીત અર્ઘ્ય : (પં.) ઓમકારનાથ ઠાકુર વિનાયક પુરોહિત ઑગ57/319-320
સંગીત અર્ઘ્ય : ફિલ્મીસંગીત અને રેડિયો ડો. કેસકર (બી. વી. કેસકર) સપ્ટે52/358-359
સંગીત જિપ્સીની આંખે : ફૈયાઝખાં ઉસ્તાદ જિપ્સી ડિસે50/462-464
સંગીત જિપ્સીની આંખે : લયની મોહિની ‘જિપ્સી‘ એપ્રિલ62/144-148/152
સંગીત પ્રણવના સાધક (પં. ઓમકારનાથ ઠાકુર) કિશનસિંહ ચાવડા ફેબ્રુ69/47-48
સંગીત બિથોવન- દ્વિજન્મશતાબ્દી પ્રસંગે એચ. સી. કપાસી ડિસે70/467-469
સંગીત ભક્તિની રસાર્દ્ર સૂરસાધના કિશનસિંહ ચાવડા એપ્રિલ69/147-148
સંગીત મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતા ઉમાશંકર જોશી ફેબ્રુ53/41
સંગીત સમયરંગ : ગીતોની રજૂઆત તંત્રી જાન્યુ50/3
સંગીત સમયરંગ : સાચી દિશાનો પ્રયત્ન તંત્રી જુલાઈ48/244
સંગીત સંગીતની સૃષ્ટિ (‘ધ ન્યૂ ગ્રૉવ ડીક્શનરી ઑફ મ્યુઝિક ઍન્ડ મ્યુઝિશિયનસ્‘) મહેન્દ્ર દેસાઈ એપ્રિલ-જૂન81/562-564
સંગીત સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ગીતગુર્જરી‘ (પ્રયોજકો : અમુભાઈ દોશી, મુકતાબહેન વૈદ્ય) ઉમાશંકર જોશી ઑગ51/316
સંગીત અકાડેમી અને લોકનૃત્યો : દિલ્હીના બે પત્રો ૧. સંગીતનાટક અકાડેમી કૃષ્ણલાલ શ્રીધરાણી ફેબ્રુ53/74

22.4 નૃત્ય

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
નૃત્ય અકાડેમી અને લોકનૃત્યો : દિલ્હીના બે પત્રો ૨. લોકનૃત્યો કિશનસિંહ ચાવડા ફેબ્રુ53/74-75
નૃત્ય અર્ઘ્ય : અરંગેત્ર તંત્રી મે62/198-199
નૃત્ય અર્ઘ્ય : મણિપુરી નર્તન નયના ઝવેરી એપ્રિલ53/158
નૃત્ય ઉદયશંકરનાં નૃત્યો- દિલ્હીનો પત્ર કિશનસિંહ ચાવડા માર્ચ53/112-114
નૃત્ય એક દીવાલનું ઘર- ચીનમાં જોયેલાં નાટકો અને નૃત્યો ઉમાશંકર જોશી જુલાઈ53/249-257
નૃત્ય એશિયન ડાન્સ કૉન્ફરન્સ (એશિયન- પેસેફિક ડાન્સ કૉન્ફરન્સ, ન્યૂયૉર્ક) સુનીલ કોઠારી સપ્ટે78/251-254
નૃત્ય કૂડિયાટ્ટમ્ (નાટ્યનિરૂપણ શૈલી, કેરળ) ઉમાશંકર જોશી ડિસે77/456-458
નૃત્ય જીવનમાં કળાની પડતી અને ચઢતી કાકાસાહેબ કાલેલકર ફેબ્રુ70/61-63
નૃત્ય ટીંટોડો- લોકનૃત્ય (ગુજરાતના આદિવાસી ભીલો) પુષ્કર ચંદરવાકર ઑક્ટો54/439-441
નૃત્ય બર્લિનમાં ૧૬મી વર્લ્ડ થિયેટર કૉંગ્રેસ સુનિલ કોઠારી જૂન75/189-193
નૃત્ય વર્લ્ડ થિયેટર કૉંગ્રેસનું ૧૫મું અધિવેશન સુનિલ કોઠારી જુલાઈ73/246-248
નૃત્ય સદગત ઉદયશંકર ઉમાશંકર જોશી ઑક્ટો77/375
નૃત્ય સમયરંગ : ઉદયશંકરનાં નૃત્યો તંત્રી એપ્રિલ51/122
નૃત્ય સમયરંગ : કલાદર્શનો તંત્રી ઑકટો51/364
નૃત્ય સમયરંગ : ઝવેરી બહેનોનો અમદાવાદમાં મણિપુરનર્તન કાર્યક્રમ તંત્રી ડિસે59/445
નૃત્ય સમયરંગ : મહાકવિ વલ્લાથોલ (કેરલ કલામંડળ, અમદાવાદ) તંત્રી જૂન47/203
નૃત્ય સમયરંગ : માર્થા ગ્રેહામનાં નૃત્યો તંત્રી ફેબ્રુ56/42
નૃત્ય સમયરંગ : મુંબઈમાં મણિપુરી નર્તનાલય તંત્રી એપ્રિલ53/153-154
નૃત્ય સમયરંગ : સંસ્કાર- કાર્યક્રમો (નાટક- રંગભૂમિના તાલીમ વર્ગો) તંત્રી ડિસે55/502
નૃત્ય સર્વોદય યુગની કળા કાકા કાલેલકર મે58/164-165/181
નૃત્ય સ્વાધ્યાય અને સમીક્ષા : ‘દેખ તેરી બમ્બઈ‘ (નૃત્યનાટિકા) (નૃત્યસંકલના : પાર્વતીકુમાર) વિનાયક પુરોહિત જૂન58/233-237

22.5 નાટ્ય, રંગભૂમિ

ઉપવિભાગ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં
નાટ્ય, રંગભૂમિ અકાડેમી અને લોકનૃત્યો : દિલ્હીના બે પત્રો ૧. સંગીતનાટક અકાડેમી કૃષ્ણલાલ શ્રીધરાણી ફેબ્રુ53/74
નાટ્ય, રંગભૂમિ અકાડેમી અને લોકનૃત્યો : દિલ્હીના બે પત્રો ૨. લોકનૃત્યો કિશનસિંહ ચાવડા ફેબ્રુ53/74-75
નાટ્ય, રંગભૂમિ અભિનય જગતની વિભૂતિ (જયશંકર ‘સુંદરી‘) ઉમાશંકર જોશી જાન્યુ75/31-32
નાટ્ય, રંગભૂમિ અમદાવાદમાં ‘વિશ્વ નાટ્ય દિન‘ રાધેશ્યામ શર્મા જૂન76/193-195
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : ગુજરાતી રંગભૂમિની વર્તમાન પરિસ્થિતિ તંત્રી માર્ચ57/116
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : નાટક લખતાં નથી આવડતું અદી મર્ઝબાન, સંકલન : તંત્રી માર્ચ57/116
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : નાટકકારનું દર્શન કુ. ઉવિલીયમ્સન ડિસે51/474-475
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : નાટ્યવિદ્યા રસિકલાલ છો. પરીખ જુલાઈ49/278-279
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સૂરત) : સ્વતંત્ર રંગભૂમિ પરિષદ ધનસુખલાલ મહેતા જાન્યુ66/39
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : પ્રેક્ષકોની જવાબદારી તંત્રી માર્ચ57/116
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : ‘બોલતી બંધ‘ (ભારતીય કલાકેન્દ્ર) વિનાયક પુરોહિત જુલાઈ57/279-280
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : લોકરંગભૂમિ અને શિષ્ટરંગભૂમિ એરિક બહેન્ટલી ઑક્ટો47/395-396
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : સર્જકને અભાવે રામપ્રસાદ બક્ષી જાન્યુ53/39
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : સંયુક્ત રાષ્ટ્રસંસ્થાને ભેટ મળેલી રંગભૂમિ તંત્રી ઑક્ટો54/459
નાટ્ય, રંગભૂમિ અર્ઘ્ય : હાસ્યરસનાં નાટકો (નાટ્ય ભજવણી) તંત્રી માર્ચ57/117-118
નાટ્ય, રંગભૂમિ ‘આકંઠ‘ : આનંદવર્ધક અનુભવ (ડીસામાં ‘આકંઠ સાબરમતી‘ના પ્રયોગશીલ નાટકો) રમેશ શાહ એપ્રિલ77/207-208
નાટ્ય, રંગભૂમિ એક દીવાલનું ઘર- ચીનમાં જોયેલાં નાટકો અને નૃત્યો ઉમાશંકર જોશી જુલાઈ53/249-257
નાટ્ય, રંગભૂમિ એકાંકી ઉમાશંકર જોશી ઑકટો51/386-391
નાટ્ય, રંગભૂમિ એકાંકી- પરિસંવાદ : આઈ. એન. ટી. યોજિત ચંપૂ વ્યાસ ઑક્ટો74/335-336
નાટ્ય, રંગભૂમિ કળીચૂનો ને કાર્બાઈડની દુનિયા (ગુજરાતી રંગભૂમિ સ્મૃતિ- સમારોહ, મોરબી) ચુનીલાલ મડિયા જુલાઈ66/270-272
નાટ્ય, રંગભૂમિ કૂડિયાટ્ટમ્ (નાટ્યનિરૂપણ શૈલી, કેરળ) ઉમાશંકર જોશી ડિસે77/456-458
નાટ્ય, રંગભૂમિ ગુજરાતી નાટક અને રંગભૂમિ : આજના તબક્કે રઘુવીર ચૌધરી ઑગ77/317-324
નાટ્ય, રંગભૂમિ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૨મું સંમેલન) : અભિનયની સાધના જયશંકર ભોજક (‘સુંદરી‘) ફેબ્રુ64/67-69
નાટ્ય, રંગભૂમિ ગુ. સા. પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) ૯.ગુજરાતી રંગભૂમિની વિશિષ્ટતાઓ ડી. જી. વ્યાસ નવે55/465-466
નાટ્ય, રંગભૂમિ જગત એક રંગભૂમિ છે ? (ચર્ચા) જયંતિ દલાલ અને ઉમાશંકર જોશી ઑગ71/285-289
નાટ્ય, રંગભૂમિ જાનકી (ભાનુશંકર વ્યાસ) (નાટ્યોત્સવ- આકાશવાણી, મુંબઈ) કિશનસિંહ ચાવડા માર્ચ54/147-148/154
નાટ્ય, રંગભૂમિ જીવતું શહેર, જીવતી રંગભૂમિ ઉમાશંકર જોશી માર્ચ79/141-142
નાટ્ય, રંગભૂમિ દશમી વૉરસો પરિષદમાં ‘નાટકકાર અને પ્રેક્ષકના સંબંધ‘ વિશે ચર્ચા ચન્દ્રવદન મહેતા ઑક્ટો63/497-500/507
નાટ્ય, રંગભૂમિ દેવદ્વારે : મુંબઈનો પત્ર (ટી. એસ. એલિયટકૃત ‘મર્ડર ઇન ધ કૅથડ્રલ‘ની નાટ્ય ભજવણી અંગે) ચુનિલાલ મડિયા જૂન53/216-217
નાટ્ય, રંગભૂમિ ‘ધારાસભા‘ નાટકનું એક નાટક ચન્દ્રવદન મહેતા ઑક્ટો-ડિસે82/173-177
નાટ્ય, રંગભૂમિ નાટક નિહાળવાનો આનંદ જયંતિ દલાલ જૂન60/210-216; જુલાઈ60/249-255
નાટ્ય, રંગભૂમિ નાટક લખવું એ કાંઇ ‘નાટક‘ નથી ઉમાશંકર જોશી ઑગ60/281
નાટ્ય, રંગભૂમિ નાટકઘેલું નોંસી શિવકુમાર જોશી જાન્યુ76/12-16; ફેબ્રુ76/52-56; ઑગ76/259-265
નાટ્ય, રંગભૂમિ નાટ્યચર્યા ‘નાટ્યચર‘ ફેબ્રુ47/68-70
નાટ્ય, રંગભૂમિ નિરક્ષર સંપ્રજ્ઞાત અભિનેતા : સ્વ. જયશંકર ભોજક (સુંદરી) ચીનુભાઈ નાયક જાન્યુ75/28-30/32
નાટ્ય, રંગભૂમિ નૉત્રદામમાં નાતાલ : પૅરિસનો પત્ર ચુનીલાલ મડિયા ફેબ્રુ56/66-72
નાટ્ય, રંગભૂમિ ન્યૂયૉર્કથી નાટક વિશે (ચેકોસ્લોવેકિયન,પોલિશ નાટ્યકળા વિશે) પ્રમોદ ઠાકર જુલાઈ77/285-287
નાટ્ય, રંગભૂમિ પત્રમ પુષ્પમ્ : આંગિકમ્- નાટ્ય ભજવણી જયંતિ દલાલ ફેબ્રુ56/55-56
નાટ્ય, રંગભૂમિ પત્રમ પુષ્પમ્ : ‘નાટક નિહાળવાનો આનંદ‘ બાબતે જયંતિ દલાલ જાન્યુ61/34-38
નાટ્ય, રંગભૂમિ પત્રમ પુષ્પમ્ : ‘નાટક નિહાળવાનો આનંદ‘ વિશે ગુલાબદાસ બ્રોકર નવે60/438-439
નાટ્ય, રંગભૂમિ પત્રમ પુષ્પમ્ : પ્રથમ ગુજરાતી નાટકો વિશે થોડી નુક્તેચીની જશવંત શેખડીવાળા જૂન64/268/પૂ.પા.3
નાટ્ય, રંગભૂમિ ‘પંચતંત્ર‘- નૃત્યનાટિકા (‘પંચતંત્ર‘) પીતાંબર પટેલ માર્ચ56/115-117
નાટ્ય, રંગભૂમિ પિંજરે પુરાયેલાં- એક નાટ્યપ્રયોગ (ગ્રેસિયા લોર્કાકૃત સ્પેનિશ નટશૂન્ય નાટક ‘ધ હાઉસ ઑફ બર્નાર્ડા આલ્બા‘) ચુનીલાલ મડિયા જુલાઈ54/303-305
નાટ્ય, રંગભૂમિ પુરોવચન (‘કુલાંગાર અને બીજીકૃતિઓ‘નું પુરોવચન) રસિકલાલ છોટાલાલ પરીખ સપ્ટે59/340-352
નાટ્ય, રંગભૂમિ પ્રામાણિક કાવતરાખોર (વિલિયમ શેકસ્પિયરકૃત ‘જુલિયસ સીઝર‘ની ભજવણી અંગે) જયન્તિ દલાલ એપ્રિલ-મે64/164-167
નાટ્ય, રંગભૂમિ બર્લિનમાં ૧૬મી વર્લ્ડ થિયેટર કૉંગ્રેસ સુનિલ કોઠારી જૂન75/189-193
નાટ્ય, રંગભૂમિ બે કરોડ ને નવાણું લાખ (ગુજરાતી રંગભૂમિ- સવાશતાબ્દી) હસમુખ બારાડી માર્ચ79/145-148
નાટ્ય, રંગભૂમિ ભવાઈ (સુધાબહેન દેસાઈના મહાનિબંધનો આમુખ) ઉમાશંકર જોશી ડિસે72/394-395
નાટ્ય, રંગભૂમિ ભવાઈ મહોત્સવ (ગુજરાતી રંગભૂમિ- સવાસો વર્ષની ઉજવણી) સુનીલ કોઠારી જુલાઈ79/245-247
નાટ્ય, રંગભૂમિ ભવાઈના અડવાનો એક વડવો હરિવલ્લભ ભાયાણી ડિસે69/473-474
નાટ્ય, રંગભૂમિ ભવાઈનું સ્વરૂપ રસિકલાલ છો. પરીખ નવે57/409-412
નાટ્ય, રંગભૂમિ મરાઠી નાટ્યસંમેલનનું ઉદઘાટન- પ્રવચન ઉમાશંકર જોશી મે72/129-133
નાટ્ય, રંગભૂમિ મહારાષ્ટ્રની બે લોકનાટ્ય સંસ્થાઓ : ગોંધળી અને બહુરૂપી શશિન ઓઝા ફેબ્રુ71/61-63
નાટ્ય, રંગભૂમિ મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતા ઉમાશંકર જોશી ફેબ્રુ53/41
નાટ્ય, રંગભૂમિ ‘માટીર મનીષ‘ : એક ઉરિયા નાટ્યપ્રયોગ (કાલિંદીચરણ પાણિગ્રહીકૃત ‘માટીર મનીષ‘ નવલકથા પરથી) જશવંત શેખડીવાળા ડિસે59/472-477
નાટ્ય, રંગભૂમિ મૌલિક નાટ્યલેખન અને ભજવણીના પ્રશ્નો ભરત દવે ઑક્ટો-ડિસે82/203-211
નાટ્ય, રંગભૂમિ રસપરામર્શ- શક્તિની વિકાસક્ષમતા ને સામાજિકની તટસ્થતા : એક વ્યાખ્યાન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન59/202-205
નાટ્ય, રંગભૂમિ રંગભૂમિ : પૂર્વ- પશ્ચિમ પરિસંવાદ જયંતિ દલાલ જાન્યુ67/18-20
નાટ્ય, રંગભૂમિ રંગભૂમિ શતાબ્દી ઉમાશંકર જોશી ઑગ52/281
નાટ્ય, રંગભૂમિ રાષ્ટ્રીય નાટ્યમંદિર ઉમાશંકર જોશી ઑગ51/281
નાટ્ય, રંગભૂમિ વખ્તાન્ગવની રોજનીશીનું એક પાનું અનુ. હસમુખ બારાડી એપ્રિલ-જૂન83/78-82
નાટ્ય, રંગભૂમિ વર વગરનો વરઘોડો ઉમાશંકર જોશી ફેબ્રુ58/41
નાટ્ય, રંગભૂમિ વર્લ્ડ થિયેટર કૉંગ્રેસનું ૧૫મું અધિવેશન સુનિલ કોઠારી જુલાઈ73/246-248
નાટ્ય, રંગભૂમિ વાસંતી પૂર્ણિમા (પદ્યનાટિકા) ડબલ્યુ. બી. યેટ્સ, અનુ. સુન્દરમ્ જાન્યુ52/7-12
નાટ્ય, રંગભૂમિ શરતચંદ્ર અને ગુજરાતની રંગભૂમિ પ્રફુલ્લ ઠાકોર જાન્યુ-ફેબ્રુ77/142-147
નાટ્ય, રંગભૂમિ શાશ્વતી ક્ષણ (જયશંકર ‘સુંદરી‘ને શ્રદ્ધાંજલિ કાવ્ય) રસિકલાલ છો. પરીખ જાન્યુ75/8
નાટ્ય, રંગભૂમિ શેકસ્પિયર લેખમાળા : નવું નટઘર સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ65/14-23
નાટ્ય, રંગભૂમિ શેકસ્પિયરની ગુજરાતી રંગભૂમિ ઉપર અસર ચન્દ્રવદન મહેતા એપ્રિલ-મે64/188-192
નાટ્ય, રંગભૂમિ શેકસ્પિયરનું કૉલર ઉમાશંકર જોશી જૂન59/201
નાટ્ય, રંગભૂમિ શેકસ્પિરિયાના સન્તપ્રસાદ ભટ્ટ નવે53/407-408
નાટ્ય, રંગભૂમિ સકોન્તલા (શકુન્તલાની જર્મનયાત્રા) (‘અભિજ્ઞાનશાકુન્તલ‘- જર્મન રંગભૂમિ) ચન્દ્રવદન મહેતા ઑક્ટો-ડિસે83/198-200
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ૩૩મું નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન, અમદાવાદ તંત્રી જાન્યુ58/2-3
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : અભિનન્દન (જયશંકર ‘સુંદરી‘ને રણજિતરામ સુવર્ણચંદ્રક) તંત્રી સપ્ટે53/322
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : અમદાવાદમાં સંસ્કાર કાર્યક્રમો તંત્રી ડિસે60/442
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : અમૃત કેશવ નાયકની પચાસમી પુણ્યતિથિ તંત્રી ઑગ57/283/296
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : કિંગ લિયર, ટેમ્પેસ્ટ આદિના પ્રયોગો (શેકસ્પિયર પરિસંવાદ- સાહિત્ય અકાદેમી, દીલ્હી) તંત્રી જાન્યુ65/5
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ખાડિલકર સ્મારક વ્યાખ્યાનમાલા (નાટક અને રંગભૂમિ વિષયક) તંત્રી જાન્યુ65/4
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ગુજરાતી નાટ્યસંમેલન, મુંબઈ તંત્રી માર્ચ58/83
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : જંબુસરમાં ‘હેમ્લેટ‘ તંત્રી ડિસે51/442
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ‘જુગલજુગારી‘ (નાટ્યભજવણી) તંત્રી ફેબ્રુ53/42
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ડી- ૨૦ (નાટ્યપ્રવૃતિ નોંધ) તંત્રી જુલાઈ59/244
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : દિલ્હી રેડિયો ઉપર નાટ્યસમારોહ તંત્રી એપ્રિલ51/122
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : દિલ્હીમાં બાળકોનો ઉત્સવ તંત્રી નવે56/402-403
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : નાટકો, વધુ નાટકો, હજી વધુ નાટકો તંત્રી નવે54/463
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : નાટ્યલેખન હરીફાઈ તંત્રી એપ્રિલ53/125/153
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : નાટ્યવિદ્યામંદિર તંત્રી જુલાઈ49/242
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : પારસી પ્રહસનો અને નાટકો તંત્રી ફેબ્રુ51/43/78
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ‘બિંદુનો કીકો‘ (નાટ્યરૂપાંતર) તંત્રી જાન્યુ50/3
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : બીજી નાટ્ય હરીફાઈ તંત્રી સપ્ટે54/380
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : બીજી નાટ્યલેખન હરીફાઈનાં પરિણામ તંત્રી જુલાઈ55/294
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ભરતનાટ્યમનું અરંગેત્ર તંત્રી મે62/162
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ‘મિથ્યાભિમાન‘ અને ‘રંગીલો રાજ્જા‘ તંત્રી ઑગ55/334
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : રંગભૂમિના સૂત્રધારો તંત્રી ફેબ્રુ58/42
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : રાઈનો પર્વત તંત્રી મે49/163-164
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ‘રાજનર્તકી‘ (મણિપુરી નર્તનાલય) તંત્રી જાન્યુ55/4
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : રાષ્ટ્રીય નાટ્યોત્સવ તંત્રી ડિસે54/511
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : ‘વિરાજવહુ‘ : નાટ્યપ્રયોગ તંત્રી જૂન52/202
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : વિસનગરમાં રંગમેળો તંત્રી જુલાઈ57/242
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : શેકસ્પિયર- રસાસ્વાદ તંત્રી માર્ચ51/82
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : શેક્સ્પીઅરનાં નાટકોની ગ્રામોફોન રેકર્ડ (લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસ) તંત્રી મે58/162
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : સંસ્કાર- કાર્યક્રમો (નાટક- રંગભૂમિના તાલીમ વર્ગો) તંત્રી ડિસે55/502
નાટ્ય, રંગભૂમિ સમયરંગ : સ્ત્રીઓ ધારે તો તંત્રી મે49/165
નાટ્ય, રંગભૂમિ સ્વપ્ન અને પડછાયા (શેકસ્પિયરના નાટકો અને ગુજરાતી રંગભૂમિ) દિગીશ મહેતા એપ્રિલ-મે64/193-195
નાટ્ય, રંગભૂમિ સ્વાધ્યાય અને સમીક્ષા : ‘દેખ તેરી બમ્બઈ‘ (નૃત્યનાટિકા) (નૃત્યસંકલના : પાર્વતીકુમાર) વિનાયક પુરોહિત જૂન58/233-237
નાટ્ય, રંગભૂમિ સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ધી માઇઝર‘ (થિયેટર યુનિટ) વિનાયક પુરોહિત ઑકટો57/397-398/385

22.6 ચલચિત્ર

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
ચલચિત્ર અર્ઘ્ય : સાંસ્કૃતિક જગત પર છવાઈ ગયેલા યુગપુરુષ (સત્યજિત રાય) હરીન્દ્ર દવે જૂન78/183-184
ચલચિત્ર ઉપમા- લાયક ‘અનુપમા‘ : એક રસદર્શન રાધેશ્યામ શર્મા માર્ચ67/89-93
ચલચિત્ર એક પત્ર : સ્મિતા પાટિલ વિશે ઉમાશંકર જોશી ઑક્ટો-ડિસે83/267-268
ચલચિત્ર ‘ગર્મ હવા‘- ‘એકકેન્દ્ર થવા મથી રહેલ કિલન્ન હું- છિન્ન ભિન્ન છું‘ (ઇસ્મત ચુગતાઈની વાર્તા આધારિત ફિલ્મ ‘ગર્મ હવા‘) હિમાંશુ પટેલ ઑક્ટો-ડિસે82/247-250
ચલચિત્ર ફિલ્મ અને કવિ હર્બર્ટ રીડ, અનુ. દે. પ. સપ્ટે50/336-339
ચલચિત્ર ફિલ્મ અને દિગ્દર્શક પીતાંબર પટેલ નવે50/417-418
ચલચિત્ર વાત્સલ્ય અને કારુણ્યના પર્યાય (આલ્બર્તો મોરાવિયા લિખિત ઇટાલિયન નવલકથા આધારિત ‘ટુ વુમન‘ ફિલ્મનો આસ્વાદ) રાધેશ્યામ શર્મા નવે62/410-415
ચલચિત્ર વિરાજ વહુ (પત્ર રૂપે) (શરદબાબુલિખિત ‘વિરાજવહુ‘ની બિમલરૉય દિગ્દર્શિત ફિલ્મ) પીતાંબર પટેલ ડિસે54/539-542/536
ચલચિત્ર સમયરંગ : ‘પથેર પાંચાલી‘ તંત્રી ફેબ્રુ56/43
ચલચિત્ર સમયરંગ : ‘યુકીવારીસ્‘ (જાપાની ફિલ્મ) તંત્રી ઑગ52/282-283
ચલચિત્ર સમયરંગ : ‘હૅમ્લેટ‘ (રૂપેરી પડદે) તંત્રી જાન્યુ49/3-4
ચલચિત્ર સાહિત્ય અને સિનેમા સ્વાતિ જોશી ઑક્ટો-ડિસે84/433-440
ચલચિત્ર ઘરમાં ‘મહાનગર‘ ! (ફિલ્મ- સત્યજીત રાય) રાધેશ્યામ શર્મા જૂન64/257-259
ચલચિત્ર નવું માધ્યમ (પ્રકાશ- ધ્વનિના કાર્યક્રમો, રોમ) ચંદ્રવદન મહેતા નવે68/412-417
ચલચિત્ર પત્રમ પુષ્પમ્ : ‘અપુર સંસાર‘ જોયા વગર- ચર્ચા રાધેશ્યામ શર્મા ઑક્ટો60/398-400
ચલચિત્ર પ્રથમ ફિલ્મમહોત્સવ પીતાંબર પટેલ ફેબ્રુ52/68-71
ચલચિત્ર સ્વાધ્યાય અને સમીક્ષા : બે બંગાળી ચલચિત્રો : ૧. ‘હેડમાસ્ત્તર‘ વિનાયક પુરોહિત ઑગ60/309-310
ચલચિત્ર સ્વાધ્યાય અને સમીક્ષા : બે બંગાળી ચલચિત્રો : ૨. ‘અપુર સંસાર‘ વિનાયક પુરોહિત ઑગ60/310-312

22.7 પ્રકીર્ણ

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક/ અનુ./ સંપા./ સંકલન મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
પ્રકીર્ણ અચેતન ચિત્તને શરણે (આધુનિક કલાનો એક દૃષ્ટિદોષ) રુડોલ્ફ આર્નહાયમ, અનુ. હરિવલ્લભ ભાયાણી જૂન70/221-222
પ્રકીર્ણ અભ્યાસ (લલિતકળા અને સાહિત્યસર્જનમાં મહાવરો) ઉમાશંકર જોશી ડિસે59/446/466-467
પ્રકીર્ણ અર્ઘ્ય : આજનું ‘મધ્યકાલીન‘ માનસ બ. ક. ઠાકોર મે49/199
પ્રકીર્ણ અર્ઘ્ય : ઇતિહાસ સંશોધનના પ્રશ્નો હરિપ્રસાદ શાસ્ત્રી જુલાઈ62/276-279
પ્રકીર્ણ અર્ઘ્ય : કલા, સમાધિનું ફળ આનંદ કુમારસ્વામી મે47/197
પ્રકીર્ણ અર્ઘ્ય : કલાકારની લાક્ષણિક સેવા મિ. બેન લેવી ઑક્ટૉ49/398
પ્રકીર્ણ અર્ઘ્ય : કળા, કળા માટે, આત્મા માટે અરવિંદ ફેબ્રુ47/76
પ્રકીર્ણ અર્ઘ્ય : કળામાં અઘોરપંથીઓ રવીન્દ્રનાથ ટાગોર જાન્યુ47/34
પ્રકીર્ણ અર્ઘ્ય : જે નીચું જોઈને ચાલે છે- (એકચિત્તનો મહિમા) રવિશંકર મહારાજ જાન્યુ49/39-40
પ્રકીર્ણ અર્ઘ્ય : દિલ્હી- પ્રદર્શનમાં ડોકિયું વાસુદેવશરણ અગ્રવાલ જાન્યુ49/40
પ્રકીર્ણ અર્ઘ્ય : નવ- જીવનનો પડકાર સરદાર પણીક્કર ફેબ્રુ50/79
પ્રકીર્ણ અર્ઘ્ય : પ્રકૃતિ અને સંસ્કૃતિ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ઑગ49/319-320
પ્રકીર્ણ અર્ઘ્ય : ભરતખંડે આર્યોની વિશિષ્ટતા બ. ક. ઠાકોર મે49/198-199
પ્રકીર્ણ અર્ઘ્ય : મૂલ્યો ક્યાંથી મળશે ? નાનાભાઈ ભટ્ટ મે49/198
પ્રકીર્ણ અર્ઘ્ય : સંસ્કૃતિ બાળાસાહેબ ખેર ફેબ્રુ47/77
પ્રકીર્ણ અર્ઘ્ય : સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની બૂમો સરદાર પણીક્કર ફેબ્રુ50/79
પ્રકીર્ણ અર્ઘ્ય : હિંદી સંસ્કૃતિના વિજયનું રહસ્ય જવાહરલાલ નેહરુ જાન્યુ48/38
પ્રકીર્ણ અર્થઘટનની વિરુદ્ધમાં (કલાનું અર્થઘટન) સુસાન સોન્ટેગ, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા સપ્ટે69/346-352
પ્રકીર્ણ અર્વાચીન સંસ્કૃતિની કટોકટી ચી. ના. પટેલ એપ્રિલ-જૂન81/538-545
પ્રકીર્ણ અવનીન્દ્રનાથ ઠાકુર- ૧૯૩૪ની ડાયરીમાંથી લીના મંગલદાસ માર્ચ52/97-104
પ્રકીર્ણ અંબુભાઈ પુરાણી ઉમાશંકર જોશી જાન્યુ66/2-3
પ્રકીર્ણ આકૃતિ (એન. આઈ. ડી. દીક્ષાન્ત પ્રવચન) ઉમાશંકર જોશી જાન્યુ-માર્ચ80/51-58
પ્રકીર્ણ આધુનિક ભારતના એક મહાન સ્વપ્નશિલ્પી (કનૈયાલાલ મુનશી) ઉમાશંકર જોશી ફેબ્રુ71/42
પ્રકીર્ણ આધુનિક માનવસંસ્કૃતિનાં ત્રણ શૃંગો જયંતીલાલ આચાર્ય ઑગ47/289
પ્રકીર્ણ આપણા પારસી ભાઈઓ સુમન્ત મહેતા સપ્ટે57/337-342
પ્રકીર્ણ આપણી સંસ્કૃતિનાં પ્રતીકો કાકા કાલેલકર ડિસે67/441-442
પ્રકીર્ણ ઇતિહાસ- સંસ્કૃતિ અને અભિલેખવિદ્યા રસેશ જમીનદાર જાન્યુ-માર્ચ80/41-46
પ્રકીર્ણ ઇતિહાસજ્ઞની ધર્મભાવના (આર્નલ્ડ ટૉયન્બી) યશવન્ત શુક્લ જુલાઈ-ઑગ75/229-235
પ્રકીર્ણ ઇતિહાસાચાર્ય ટૉયન્બી ઉમાશંકર જોશી જુલાઈ-ઑગ75/205-210
પ્રકીર્ણ કલા એ તૂત છે ગગનવિહારી મહેતા જુલાઈ49/253-254/266
પ્રકીર્ણ કલાઓની પુનર્વ્યવસ્થા (‘ધ કલ્ટ ઑફ આર્ટ‘) જર્યાં જિમ્પેલ, અનુ. શાલિની વકીલ નવે74/391-396
પ્રકીર્ણ કલાત્મક કલા (‘The Dehumanization of Art‘નો અંશ) ઑર્તેગા ગૅસેટ, અનુ. દિનેશ કોઠારી સપ્ટે73/329-331
પ્રકીર્ણ કલાની વિવેચના અંબુભાઈ પુરાણી જુલાઈ47/247-248
પ્રકીર્ણ કલાનું સ્વરૂપ ગૌરીપ્રસાદ ચુ. ઝાલા મે59/પૂ.પા.4
પ્રકીર્ણ કલાનો ધર્મ મનસુખલાલ ઝવેરી ઑકટો52/368-370/376
પ્રકીર્ણ કલાવિચાર (ગાંધીજી અને દિલીપકુમાર રૉયની મુલાકાત અંગે) અંબુભાઈ પુરાણી સપ્ટે47/327-329
પ્રકીર્ણ કળા અર્ન્સ્ટ કેસિરર, અનુ. પ્રમોદકુમાર પટેલ સપ્ટે74/321-322/324
પ્રકીર્ણ કાવ્યકલા : કલાકૃતિના અર્થ- રમણીય તથા ઇતર (‘ધ પેરેડોક્સ ઑફ ઍસ્થેટીક મીનિંગ‘નો અનુવાદ) લુસિઅસ ગાર્વિન, અનુ. હરિવલ્લભ ભાયાણી ઑગ-સપ્ટે63/301-302
પ્રકીર્ણ ગાંધીજી અને ભારતીય સંસ્કૃતિ કિશોરલાલ મશરૂવાળા માર્ચ48/84-85/109
પ્રકીર્ણ ગુજરાતની કળા- કારીગરી રવિશંકર રાવળ એપ્રિલ49/127-129/152
પ્રકીર્ણ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૦મું સંમેલન) : ઇતિહાસ- પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજી નવે59/432-435
પ્રકીર્ણ ગુ. સા. પરિષદપ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા) : ઇતિહાસ, પુરાતત્ત્વ વિભાગના પ્રમુખના વ્યાખ્યાનમાંથી હસમુખ સાંકળિયા જાન્યુ62/14-16
પ્રકીર્ણ ગુ. સા. પરિષદપ્રસાદી (૨૧મું અધિવેશન, કલકત્તા) : કલા વિભાગના પ્રમુખના ભાષણમાંથી અહિવાસી (જગન્નાથ મુરલીધર) જાન્યુ62/13-14
પ્રકીર્ણ ચાર મહાનગર અને રોમ : ૧. પૅરિસ ઉમાશંકર જોશી સપ્ટે73/323-328
પ્રકીર્ણ ચાર મહાનગર અને રોમ : ૨. લંડન ઉમાશંકર જોશી નવે73/406-408/417-419
પ્રકીર્ણ જિપ્સીની આંખે : સંગાથી, જીવનનો કેફ જિપ્સી મે51/195-196
પ્રકીર્ણ જીવનમાં કળાની પડતી અને ચઢતી કાકાસાહેબ કાલેલકર ફેબ્રુ70/61-63
પ્રકીર્ણ જીવનસંગીત કાકા કાલેલકર જાન્યુ52/33
પ્રકીર્ણ ટૉયન્બી- પ્રશિષ્ટ માનવતાવાદી (આર્નલ્ડ ટૉયન્બી) નિરંજન ભગત જુલાઈ-ઑગ75/218-220/223
પ્રકીર્ણ તૉલ્સ્તૉયનો કલાવિચાર ભોળાભાઈ પટેલ જાન્યુ79/42-51
પ્રકીર્ણ દૈવી સંસ્કૃતિનું બ્રહ્માસ્ત્ર (સત્યાગ્રહ) કાકા કાલેલકર માર્ચ48/83/117-119
પ્રકીર્ણ ધર્મ અને સંસ્કૃતિ પં. સુખલાલજી ડિસે48/456-457
પ્રકીર્ણ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા કિશોરલાલ મશરૂવાળા જાન્યુ48/5-8
પ્રકીર્ણ ધર્માન્તર અને ‘કાન્ત‘ની કવિતા અનંતરાય રાવળ ઑગ71/306-313
પ્રકીર્ણ નર્મદાની ખીણના અવશેષો રમણલાલ નાગરજી મહેતા ઑગ59/297-299/310
પ્રકીર્ણ ‘નીરવતાના સાદ‘ (યુરોપ કલાનો ઇતિહાસ- આંદ્રે માલરો) વિનાયક પુરોહિત માર્ચ57/93-104
પ્રકીર્ણ પત્રમ પુષ્પમ્ : ‘ગુર્જર વિટ‘- ‘મહારાષ્ટ્રી વિટ‘ નારાયણ ગ. જોશી ઑક્ટો61/395
પ્રકીર્ણ પત્રમ પુષ્પમ્ : નવરાત્રિ સાતમનો અદભુત તહેવાર રમેશ ત્રિવેદી ડિસે77/459-460
પ્રકીર્ણ પત્રમ પુષ્પમ્ : સરકારી પ્રકાશનો (‘આપણું ગુજરાત‘ અને ‘ગુજરાત : ઈટ્સ હેરિટેજ‘માં વિગતદોષ) નરોત્તમ પલાણ ડિસે72/403-404
પ્રકીર્ણ પરંપરા અને વૈયકિતક પ્રજ્ઞા (‘ટ્રેડિશન ઍન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ‘નો અનુવાદ) ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ ફેબ્રુ70/64-68/77
પ્રકીર્ણ પુરાણવસ્તુ સંશોધનશાસ્ત્ર (આર્કિયૉલોજી) હસમુખ ધીરજલાલ સાંકળિયા જુલાઈ60/261-264
પ્રકીર્ણ પુરાતત્ત્વજ્ઞ ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળિયા : એક મુલાકાત શશિન ઓઝા મે74/162-165
પ્રકીર્ણ પ્રજાકીય રંગભૂમિ (રિ- એપ્રોપ્રિયેન બિલ, રાજ્યસભા) ઉમાશંકર જોશી જૂન74/197/196
પ્રકીર્ણ પ્રશિષ્ટ કલા રવિશંકર મ. રાવળ મે60/172-174
પ્રકીર્ણ પ્રાકૃત કલા રવિશંકર મ. રાવળ સપ્ટે51/327-330
પ્રકીર્ણ પ્રાચ્યવિદ્યા પરિષદનું દિલ્હી અધિવેશન પ્રબોધ પંડિત ફેબ્રુ58/78-79
પ્રકીર્ણ પ્રાણજીવનને અનુકરણ સદે (જાપાનનો ઇતિહાસ અને સંસ્કૃતિ) કાકાસાહેબ કાલેલકર જુલાઈ68/249-252
પ્રકીર્ણ બંગાળમાં શણગાર સૌદામિની મહેતા નવે51/420-422
પ્રકીર્ણ બિનભારતીયકરણ ઉમાશંકર જોશી જૂન57/201
પ્રકીર્ણ ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક ભોગીલાલ જ. સાંડેસરા જૂન52/230-233
પ્રકીર્ણ ભારત ઇતિહાસ- પરિષદનું ઓગણીસમું આગ્રાનું અધિવેશન કેશવલાલ હિં. કામદાર માર્ચ57/107-111/113
પ્રકીર્ણ ભારતની કલાસંસ્કૃતિ રસિકલાલ છો. પરીખ એપ્રિલ58/125-128
પ્રકીર્ણ ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના ઉમાશંકર જોશી માર્ચ78/65-69
પ્રકીર્ણ ભારતવર્ષની સંસ્કૃતિ ક્ષિતિમોહન સેન, અનુ. મોહનદાસ પટેલ નવે48/427-429/417
પ્રકીર્ણ ભારતીય જીવનદૃષ્ટિ ઉમાશંકર જોશી નવે49/405-408
પ્રકીર્ણ ભારતીય લોકધર્મની કેડીઓ : ડૉ. વાસુદેવશરણ અગ્રવાલનાં વ્યાખ્યાનો રતિલાલ દીપચંદ દેસાઈ એપ્રિલ55/152-154; માર્ચ56/109-112
પ્રકીર્ણ ભારતીય લોકધર્મની કેડીઓ : ડૉ. વાસુદેવશરણ અગ્રવાલનાં વ્યાખ્યાનો (એપ્રિલ ‘55થી પૂરું) રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રકીર્ણ ભારતીય સંસ્કૃતિની વિશેષતા ક્ષિતિમોહન સેન, અનુ. જયંતીલાલ આચાર્ય ફેબ્રુ47/48
પ્રકીર્ણ મદ્રાસ- મ્યુઝિયમ અને કલાશાળા અંબુભાઈ પુરાણી જાન્યુ48/28-30
પ્રકીર્ણ માર્સેલ પ્રુસ્ત- કલાનિષ્ઠાની કૃતાર્થતા ઍન્જેલા ગુલે., અનુ. સ્વાતિ જોશી ઑગ71/290-292
પ્રકીર્ણ માલાઝારને મેળે જયંતીલાલ સોમનાથ દવે જૂન61/216/231-234
પ્રકીર્ણ વલભી તામ્રપત્રોમાં ખેટકાહાર અને ખેટકનગર રામપ્રસાદ શુક્લ જુલાઈ49/257-263
પ્રકીર્ણ શામળાજીનો મેળો સંપા. પુષ્કર ચંદરવાકર ફેબ્રુ53/72
પ્રકીર્ણ સમયરંગ : અખિલ હિંદ પ્રાચ્યવિદ્યા પરિષદ તંત્રી નવે51/402-403
પ્રકીર્ણ સમયરંગ : અભિનંદન (પ્રિયબાલા શાહને ગુજરાત વિદ્યાસભા દ્વારા) તંત્રી ઑકટો51/364
પ્રકીર્ણ સમયરંગ : અભિનન્દન (કે. કા. શાસ્ત્રીને રણજિતરામ સુવર્ણચંદ્રક) તંત્રી સપ્ટે53/322
પ્રકીર્ણ સમયરંગ : અભિનંદન (ગુજરાતી સાહિત્યસભા) તંત્રી ઑગ54/327
પ્રકીર્ણ સમયરંગ : અભિનંદન (ભોગીલાલ સાંડેસરાને રણજિતરામ સુવર્ણચંદ્રક) તંત્રી ઑગ54/327
પ્રકીર્ણ સમયરંગ : અભિનંદન (રવિશંકર રાવળ- લલિતકલા અકાદમી, દીલ્હી) તંત્રી ઑગ54/327
પ્રકીર્ણ સમયરંગ : અમદાવાદમાં સંસ્કારપ્રવૃત્તિ તંત્રી માર્ચ50/82
પ્રકીર્ણ સમયરંગ : કલા વિરુદ્ધ જીવન? તંત્રી ઑગ-સપ્ટે63/484
પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત ઇતિહાસ પરિષદ તંત્રી એપ્રિલ62/123
પ્રકીર્ણ સમયરંગ : ગુજરાત સ્થળનામ સંસદ તંત્રી ઑગ57/296
પ્રકીર્ણ સમયરંગ : ત્રણ દોષ (સોમનાથ મંદિર સમારંભ) તંત્રી જૂન51/202-203
પ્રકીર્ણ સમયરંગ : ‘ત્રણ પ્રશ્નો‘ તંત્રી નવે50/402-403
પ્રકીર્ણ સમયરંગ : ૨૫મી પ્રાચ્યવિદ- પરિષદ, મૉસ્કોમાં તંત્રી જુલાઈ60/245/248
પ્રકીર્ણ સમયરંગ : પૌરાણિક વંશાવળી તંત્રી જુલાઈ60/245
પ્રકીર્ણ સમયરંગ : બે તરુણ કલાસાધકો તંત્રી જુલાઈ51/242
પ્રકીર્ણ સમયરંગ : રવીન્દ્રનાથ શતાબ્દીનાટ્યગૃહકોણશિલા તંત્રી એપ્રિલ61/123
પ્રકીર્ણ સમયરંગ : લોથલના સિંધુ સંસ્કૃતિ- અવશેષો તંત્રી ઑકટો57/364
પ્રકીર્ણ સમયરંગ : વડોદરા યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીનું કળાપ્રદર્શન તંત્રી ઑક્ટો50/362-363
પ્રકીર્ણ સમયરંગ : સંસ્કૃતિ તરફ ‘શિલ્પી‘ (માસિક) તંત્રી જુલાઈ47/242-243
પ્રકીર્ણ સમયરંગ : સાંસ્કૃતિક સમારંભો તંત્રી એપ્રિલ61/122
પ્રકીર્ણ સર્જનાત્મક એકાન્ત સ્ટીફન સ્પેન્ડર એપ્રિલ51/પૂ.પા.4
પ્રકીર્ણ સર્વધર્મી સંસ્કૃતિ કાકા કાલેલકર નવે61/પૂ.પા.4
પ્રકીર્ણ સંવાદિતાની સાધના ઉમાશંકર જોશી મે53/161
પ્રકીર્ણ સંસ્કૃતિ- પ્રાદેશિક, રાષ્ટ્રીય, માનવીય ઉમાશંકર જોશી ડિસે56/459-462
પ્રકીર્ણ સંસ્કૃતિ કે કાંચળી ? કાકા કાલેલકર ફેબ્રુ65/41
પ્રકીર્ણ સંસ્કૃતિના દત્તાત્રય (અરવિંદ- ગાંધીજી- ટાગોર) કિશનસિંહ ચાવડા ઑક્ટો65/392-394
પ્રકીર્ણ સંસ્કૃતિનો આધાર કાકા કાલેલકર જુલાઈ65/241
પ્રકીર્ણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉમાશંકર જોશી એપ્રિલ52/121
પ્રકીર્ણ સૈયદનો રાસડો અને ગરબો સંપા. પુષ્કર ચંદરવાકર ફેબ્રુ62/57-61
પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : ‘આજકલ‘ (કલા અંક) ઉમાશંકર જોશી જુલાઈ51/276-277
પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : ‘રસદર્શન‘ (હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ) ગ્રંથકીટ સપ્ટે47/354-355
પ્રકીર્ણ સ્વાધ્યાય અને સમીક્ષા : ‘શિક્ષણ અને સંસ્કૃતિ‘ (રવિશંકર શિ. વ્યાસ) ઉમાશંકર જોશી જાન્યુ49/38
પ્રકીર્ણ હે સર્ગશક્તિ (‘ગુરુજી‘ના નિવેદનમાં) બલવન્તરાય ક. ઠાકોર મે55/204
પ્રકીર્ણ હૃદયધર્મની દીક્ષા (જીવન અને શિક્ષણમાં સાહિત્ય- કલા- સંગીતનું મહત્ત્વ) ઉમાશંકર જોશી માર્ચ57/81