સંસ્કૃતિ સૂચિ/ધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


21. ધર્મ- તત્વજ્ઞાન
(નોંધ : શીર્ષકના વર્ણાનુક્રમે લેખ/ નોંધને ગોઠવેલ છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અચેતન ચિત્તને શરણે (આધુનિક કલાનો એક દૃષ્ટિદોષ) રુડોલ્ફ આર્નહાયમ, અનુ. હરિવલ્લભ ભાયાણી જૂન70/221-222
અધ્યાત્મજીવનનું વ્યાકરણ ઉમાશંકર જોશી નવે66/401-402
અધ્યાત્મનિષ્ઠ વ્યાયામવીરના સાન્નિધ્યમાં (કેદારનાથજી- એકનાથજી) ગો. મે70/187-188
અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર ઉમાશંકર જોશી ડિસે67/449-453
અનુશીલન (શ્રી મશરૂવાળાકૃત ‘સંસાર અને ધર્મ‘ની સ્વાધ્યાય નોંધ) પં. સુખલાલજી જાન્યુ49/34-35/26; જૂન49/210-211/215
અને જો નવલકથા આપણને ત્યજી જાય તો ? મિલાન કુન્દેરા, અંગ્રેજી અનુ. અશીલ ફોર્લેરે અને ગુજ. અનુ. નિરંજન ભગત ઑક્ટો-ડિસે83/202-211
અભિનવ દૃષ્ટા (સર્વપલ્લી રાધાકૃષ્ણન્) કિશનસિંહ ચાવડા સપ્ટે54/379-380
અમૃત જીવનનું ઉપનિષદ (ઈશ ઉપનિષદ) ઉમાશંકર જોશી સપ્ટે64/349
(શ્રી) અરવિંદના પત્રો કિશનસિંહ ચાવડા ઑક્ટો59/376-377/385
અર્ઘ્ય : અનુભવવાણી અને પોપટવાણી આલ્ડસ હક્સલી, સંકલન : ઉમાશંકર જોશી જાન્યુ47/34-35
અર્ઘ્ય : (શ્રી) અરવિંદનું દર્શન ઉમાશંકર જોશી સપ્ટે53/359-360
અર્ઘ્ય : આચાર્ય કાકા કાલેલકર, સંકલન : તંત્રી ઑક્ટૉ49/398
અર્ઘ્ય : આપણું રચેલું કારાગૃહ રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી ઑક્ટૉ49/398
અર્ઘ્ય : આંબાની શાખ (અતિમનસનો પ્રભાવ અને પ્રક્રિયા) કિશનસિંહ ચાવડા, સંકલન : તંત્રી ઑક્ટો63/528
અર્ઘ્ય : ઈશાવાસ્ય ઉપનિષદ વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર પંડિત, સંકલન : ઉમાશંકર જોશી મે53/198
અર્ઘ્ય : કર્મનો મર્મ- શાસ્ત્રમાં કે આચરણમાં ? પં. સુખલાલજી, સંકલન : તંત્રી સપ્ટે48/357
અર્ઘ્ય : ગીતા- બુદ્ધિગમ્ય નહીં, હૃદયગમ્ય કાકા કાલેલકર, સંકલન : તંત્રી મે65/199
અર્ઘ્ય : દર્શનમંગલાષ્ટક ર. છો. પરીખ, સંકલન : તંત્રી મે50/199
અર્ઘ્ય : ધર્મ બજારુ ચીજ નથી પુરુષોત્તમદાસ ટંડન, સંકલન : તંત્રી જાન્યુ49/39
અર્ઘ્ય : ‘ધર્માનુભવ એટલે‘ સાને ગુરુજી, સંકલન : તંત્રી ઑક્ટો50/398-399
અર્ઘ્ય : ‘નિદ્રા કરતાં નમાઝ બહેતર છે‘ (‘ઇસ્લામનો સુવર્ણયુગ‘માંથી) ચૂનીલાલ પુ. બારોટ, સંકલન : તંત્રી નવે51/437
અર્ઘ્ય : નિરંજન નિરાકારનું સ્વરૂપવૈવિધ્ય કનૈયાલાલ ભા. દવે, સંકલન : તંત્રી જાન્યુ65/38
અર્ઘ્ય : પ્રવાસીઓ મૉરિસ મૅટરલિંક, સંકલન : તંત્રી નવે47/437
અર્ઘ્ય : પ્રશ્નોત્તર કાકા કાલેલકર, સંકલન : તંત્રી એપ્રિલ59/158
અર્ઘ્ય : પ્રાર્થના- સત્યનું ચિંતવન ગાંધીજી, સંકલન : તંત્રી જુલાઈ48/276
અર્ઘ્ય : બાલસંન્યાસ- દીક્ષા પ્રતિબંધક બિલ (મુંબઈધારા સભા) પ્રભુદાસ બાલુભાઈ પટવારી, સંકલન : તંત્રી ઑક્ટો55/451-452/438
અર્ઘ્ય : બીજાઓનાં અંતરમાં મારું પોતાનું દર્શન રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી ઑગ49/320
અર્ઘ્ય : બ્રાહ્મણ વિ. કૃપણ આનંદશંકર ધ્રુવ, સંકલન : તંત્રી ફેબ્રુ47/76-77
અર્ઘ્ય : ભજનનું ભાથું મકરન્દ દવે, સંકલન : તંત્રી માર્ચ68/117-118
અર્ઘ્ય : માનવઇતિહાસચક્ર (શ્રી અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/360
અર્ઘ્ય : મૃત્યુ : ગાંધીજીના વિચારો ઉમાશંકર જોશી, સંકલન : તંત્રી એપ્રિલ48/156-157
અર્ઘ્ય : મૌન (મૌન અને વાણી) વિમલા ઠકાર, સંકલન : તંત્રી ફેબ્રુ70/80
અર્ઘ્ય : રાંદલ (‘પ્રાચીન ભારતીય લોકધર્મ‘ વાસુદેવશરણ અગ્રવાલ, અનુ. યશવંત ત્રિવેદી) ઉમાશંકર જોશી જૂન65/240
અર્ઘ્ય : શરીરસ્તોત્ર પૉલ વૅલરી, સંકલન : તંત્રી ઑક્ટો47/396
અર્ઘ્ય : શીલ અને પ્રજ્ઞા આનંદશંકર ધ્રુવ, સંકલન : તંત્રી ફેબ્રુ47/76
અર્ઘ્ય : સત્ત્વની સ્થાપના અરવિંદ, સંકલન : તંત્રી ઑક્ટો48/395-396
અર્ઘ્ય : સત્યનિષ્ઠા અજવાળે (શ્રીવિજયધર્મસૂરિ- સુવર્ણચંદ્રક) પં. સુખલાલજી, સંકલન : તંત્રી નવે47/436
અર્ઘ્ય : સત્યનો રસ (શ્રી અરવિંદ) ઉમાશંકર જોશી સપ્ટે53/359
અર્ઘ્ય : સંસાર- બ્રહ્મનું મંદિર રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી નવે47/436-437
અર્ઘ્ય : સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની બૂમો સરદાર પણીક્કર, સંકલન : તંત્રી ફેબ્રુ50/79
અર્ઘ્ય : સંસ્કૃતિ અને સંસ્કારો દુર્ગાશંકર શાસ્ત્રી, સંકલન : તંત્રી ઑગ50/319
અર્ઘ્ય : હિંદી સંસ્કૃતિના વિજયનું રહસ્ય જવાહરલાલ નેહરુ, સંકલન : તંત્રી જાન્યુ48/38
અલ્લાહનું નૂર અનુ. કરીમ મહમદ માસ્તર એપ્રિલ53/123
અશ્વત્થામાની સ્વગતોક્તિ નલિન રાવળ ઑગ64/341-342
અસ્તિત્વવાદ : એક પુનર્વિચારણા સુવર્ણા રાય જુલાઈ79/239-244; ઑગ79/278-286; સપ્ટે79/321-326
અંતે આશ્વાસન કોનાથી મળે છે? પં. સુખલાલજી માર્ચ48/110-111
આત્મજ્ઞાન રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો61/362-372
આત્મનસ્તુ કામાય (આત્માની ઓળખ) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ફેબ્રુ76/33-35
આત્મવિલોપનનું અમૃત (સૂફીકવિ- ફરીદુદ્દીન અત્તાર) કિશનસિંહ ચાવડા જુલાઈ66/251-255
આધ્યાત્મિક ખાલીપો (યુરોપમાં આધ્યાત્મિકતામાં ઓટ) ઉમાશંકર જોશી જૂન76/173-174
આનન્દશંકરની તત્ત્વજ્ઞાનની મીમાંસા રસિકલાલ છો. પરીખ માર્ચ69/102-103
આન્વીક્ષિકી : વિષયનિર્દેશ રામનારાયણ વિ. પાઠક જુલાઈ61/252-256
આપણા ચિન્તકો : સમષ્ટિ ભાવનાનું વિશ્વસંગીત આનન્દશંકર ધ્રુવ ફેબ્રુ55/પૂ.પા.4
‘આળવાર‘ ભક્તો ઉપેન્દ્રરાય જ. સાંડેસરા મે78/135-142; જૂન78/161-167; ઑગ78/239-241; સપ્ટે78/273-278; ઑક્ટો78/292-295
ઇતિહાસજ્ઞની ધર્મભાવના (આર્નલ્ડ ટૉયન્બી) યશવન્ત શુક્લ જુલાઈ-ઑગ75/229-235
ઈશાવાસ્ય ઉપનિષદ (ગદ્ય- પદ્ય અનુવાદ અને અભ્યાસ) સ્વામી આનંદ નવે58/409-415
ઈશાવાસ્યમ્ ઉમાશંકર જોશી ઑક્ટો65/361-363
ઈશુ ભાગવત સ્વામી આનંદ જાન્યુ59/17-23
ઈસુનું ગિરિપ્રવચન ઈસુ, અનુ. ઉમાશંકર જોશી જાન્યુ-માર્ચ80/23-32
ઉત્તિષ્ઠત, જાગ્રત (ભગવદગીતા‘, કૃષ્ણ- અર્જુન સંવાદ અને મનુષ્યજીવન) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી નવે79/357-359
ઋષિપ્રણીત સમાજધર્મ કાકા કાલેલકર સપ્ટે49/321
એક કથા (ધર્મકાર્યની મહાનતા વિશે) કાકા કાલેલકર માર્ચ68/81
‘એક ને અદ્વિતીય એ‘ વાલજી ગોવિન્દજી દેસાઈ ઑગ71/304-305
એક પત્ર (ધાર્મિક વિધિઓ) કાકા કાલેલકર ડિસે47/445-446
ઑક્સફર્ડમાં મળેલી તત્ત્વજ્ઞાનની સંસદ : સપ્ટે. ૧૩ થી ૨૫, ૧૯૫૫ અંબુભાઈ પુરાણી જુલાઈ56/249-254
ઑર્તેગો ગસેટની જીવનદૃષ્ટિ ર. લ. રાવલ માર્ચ75/74-82
ઓમકારનું વિશ્વસંગીત (ૐકાર ધ્વનિ)(રેહાના તૈયબજી) કાકાસાહેબ કાલેલકર ઑક્ટો65/389-391
કન્યાકુમારીની ભવ્યતા કાકા કાલેલકર ઑગ71/318-319
કયોટોની ધર્મ અને શાંતિવિષયક વિશ્વપરિષદ ઉમાશંકર જોશી નવે70/401-403
કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન (ગાંધીજી) પં. સુખલાલજી માર્ચ48/86-87
કરુણાનું અમૃત (મહાવીર વાણી) ઉમાશંકર જોશી મે65/165-166/પૂ.પા.3
કર્ણ- ‘કર્ણભાર‘માં અને ‘મહાભારત‘માં દિવ્યાક્ષકુમાર મુકુન્દરાય પંડ્યા જૂન69/210-214
કર્મયોગ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ નવે61/409-416/પૂ.પા.3
કાલનું સ્વરૂપ રતિલાલ મો. ત્રિવેદી જૂન47/216-218
કિશોરલાલ મશરૂવાળાના ધાર્મિક સિદ્ધાંતો સી. જી. વાલેસ માર્ચ61/86-88
કૃતિ અને આકૃતિ કિશનસિંહ ચાવડા નવે64/453
કેડે હાથ શા માટે ? (પંઢરપુરના મંદિરો) કાકા કાલેલકર ઑગ64/329-330
ક્રિસ્તોફરની કથા સ્વામી આનંદ માર્ચ59/87-88
ક્ષમા દ્વારા જયલાભ ક્ષિતિમોહન સેન, અનુ. નગીનદાસ પારેખ માર્ચ48/108-109
ગજેન્દ્રમોક્ષ (મહાભારત આખ્યાન) મુકુન્દરાય પારાશર્ય એપ્રિલ-જૂન80/86-92
ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ ફાધર વાલેસ માર્ચ70/89-91
ગણિતશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન સી. જી. વાલેસ, એસ. જે. જાન્યુ61/9-14
ગાંધીજી અને ધર્મ ઉમાશંકર જોશી માર્ચ60/82-84
ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના રામનારાયણ વિ. પાઠક મે61/187-190
ગાંધીજીનાં પ્રાર્થના- પ્રવચનો, ૧- ૬ સંકલન: ઉમાશંકર જોશી મે47/165-169; જૂન47/204-208; જુલાઈ47/244-246
ગાંધીજીનાં બાઇબલ- પ્રવચનો ગાંધીજી, અનુલેખક: નગીનદાસ પારેખ ઑક્ટો-ડિસે84/315-320
ગાંધીજીનું જીવનદર્શન આચાર્ય સ. જ. ભાગવત, અનુ. નારાયણ ગો. જોશી જૂન49/212-215
ગાંધીજીનું જીવનદર્શન કાકા કાલેલકર જુલાઈ64/277-280
ગિરિપ્રવચન (ભગવાન ઇસુનો શુભસંદેશ અને પ્રેષિતોનાં ચરિતો) અનુ. નગીનદાસ પારેખ, ઇસુદાસ કવેલી ફેબ્રુ66/76-79
‘ગીતાધર્મ‘નું પરિશીલન પં. સુખલાલજી એપ્રિલ56/129-141
ગુજરાતનાં વહેણ- આપણા કુસંસ્કારો સુમન્ત મહેતા જૂન51/217-219
ગુજરાતમાં તત્ત્વદર્શન- સાહિત્યનાં પ્રકાશનોની સમીક્ષા મુકુલભાઈ કલાર્થી જાન્યુ59/36-41/31
ગુ. સા. પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) : ખરો ધર્મ પ્રાણજીવન વિશ્વનાથ પાઠક નવે55/463-464
ગુરુ નાનક- મહાસમન્વયના પથદર્શક ઉમાશંકર જોશી ડિસે69/441
ગો. મા. ત્રિ.કૃત ‘અધ્યાત્મજીવન‘ અંબાલાલ પુરાણી માર્ચ64/89-98
ગોપાલદા (શ્રીકૃષ્ણપ્રેમ) કિશનસિંહ ચાવડા ડિસે65/447-448/473
છેવટનો પ્રયત્ન (ભીષ્મ પિતામહ) ઈરાવતી કર્વે, અનુ. શશિન ઓઝા જાન્યુ72/18-21
જન્મ- મરણની બાધકતા દૂર કરીએ કાકા કાલેલકર એપ્રિલ73/121-122
જીવનકલ્યાણનો મંત્ર કાકા કાલેલકર ડિસે67/445-447
જીવનધર્મી મહાગ્રંથ (શ્રીમદ્ ભગવદગીતા) મનસુખલાલ ઝવેરી નવે72/346-351/353
જીવનના મહાપ્રશ્નની ચાવી (અર્ન્સ્ટ ટોલરકૃત ‘ટ્રાન્સફીગ્યુરેશ‘નો અનુવાદ- ‘કાયાપલટ‘ની પ્રસ્તાવનાનો અંશ)) સુન્દરમ્ માર્ચ66/117-118
જીવનયોગની પ્રેરણા (કાલેલકરની મુલાકાત લેનાર શ્રી દેવળ સરૈયા) કાકા કાલેલકર નવે65/409-413
જીવનવ્યાપી અખંડ સ્મરણ કાકા કાલેલકર જાન્યુ63/7-8
જીવનશક્તિનો યથાર્થ અનુભવ પં. સુખલાલજી માર્ચ59/પૂ.પા.4
જીવનસાધના કાકા કાલેલકર ઑગ56/281
જુનવાણી માનસ વિજયશંકર કાનજી જૂન67/236-237
જૈન ધર્મનો પ્રાણ પં. સુખલાલજી ફેબ્રુ49/51-54; માર્ચ49/92-97
જ્ઞાનસૂક્ત (ઋગ્વેદ ૧૦. ૭૧) રાજેન્દ્ર નાણાવટી એપ્રિલ-જૂન81/534-537
ડેવિડ થૉરો (અમેરિકન વિચારક) ઉમેદભાઈ મણિયાર ઑગ67/283-286
તત્ત્વજ્ઞાન : તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયનની જરૂર પં. સુખલાલજી સંઘવી જૂન62/226-234
તત્ત્વજ્ઞાન અને ધર્મ પં. સુખલાલજી સંઘવી જુલાઈ62/249-252
તત્વજ્ઞાન પરિષદનું શ્રીનગર અધિવેશન હરસિદ્ધભાઈ દિવેટિયા ઑગ57/286-288
તથાગતની વિશિષ્ટતાનો મર્મ (બુદ્ધ- ૨૫૦૦મી પરિનિર્વાણજયંતી) પં. સુખલાલજી મે56/189-196
તપસ્યા : દુ:ખનો ચિન્મય પ્રકાશ ક્ષિતિમોહન સેન, અનુ. નગીનદાસ પારેખ, માર્ચ47/89-90
તાંજોર : દક્ષિણ ભારતનું ધર્મ- સરસ્વતી ક્ષેત્ર કેશવલાલ હિં. કામદાર એપ્રિલ59/142-143
‘તેરા મકાન આલા‘ (ભક્તિગીત) ઉમાશંકર જોશી નવે79/376-377
ત્યાગ વિજયશંકર કાનજી માર્ચ68/112-113
દક્ષિણના વૈષ્ણવ ‘આળવાર‘ ભક્તો ઉપેન્દ્રરાય જ. સાંડેસરા એપ્રિલ78/110-116
દખ્ખણનો દેવ સ્વામી આનંદ જુલાઈ58/249-255
દિવ્ય ઉન્માદનો દેવ (‘વેદ પરિચય‘ પુસ્તિકા આઠનો આમુખ) ઉમાશંકર જોશી ઑક્ટો72/311-312
દુ:ખ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ડિસે61/468-475
દેવી- ઉપાસના : ત્રિગુણાતીત દૈવીશક્તિની નવી સાધના કાકાસાહેબ કાલેલકર ફેબ્રુ72/41-44
દૈવી સંસ્કૃતિનું બ્રહ્માસ્ત્ર (સત્યાગ્રહ) કાકા કાલેલકર માર્ચ48/83/117-119
દ્વીપવાસીઓ (‘ધ સૂફીસ‘- ઈદ્રીસ શાહ સૈયદ) કિશનસિંહ ચાવડા માર્ચ66/84-88/119
ધર્મ અને સંસ્કૃતિ પં. સુખલાલજી ડિસે48/456-457
ધર્મ અને સાહિત્ય (‘રિલિજન ઍન્ડ લિટરેચર‘નો અનુવાદ) ટી. એસ. એલિયટ, અનુ. અનિલા દલાલ ડિસે73/463-471
ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા કિશોરલાલ મશરૂવાળા જાન્યુ48/5-8
ધર્મવિચાર કાકા કાલેલકર મે59/173-178; જૂન59/209-214/219
ધર્મસાર કાકા કાલેલકર જૂન56/201
ધર્માન્તર અને ‘કાન્ત‘ની કવિતા અનંતરાય રાવળ ઑગ71/306-313
ધર્મો વિશ્વસ્ય જગતઃ પ્રતિષ્ઠા ઉમાશંકર જોશી એપ્રિલ48/121
ધર્મોદય- ધર્માનુભવની ‘સ્મરણયાત્રા‘- ૩૫. ધર્માંતર કાકા કાલેલકર માર્ચ50/84-86
ધર્મોનું અધ્યાત્મગોત્ર ઉમાશંકર જોશી નવે64/429
ન મે ભક્ત : પ્રણશ્યતિ ! ઉમાશંકર જોશી જુલાઈ49/241
ન મે ભક્ત : પ્રણશ્યતિ ! કાકા કાલેલકર ઑગ61/281-282
નદી પછી સાગર (શ્રીમદ્ રાજચંદ્રની અધ્યાત્મસાધના) કાકાસાહેબ કાલેલકર ડિસે68/449-452
નમાઝ કરીમ મહમદ માસ્તર એપ્રિલ57/134-136
‘નર્બલ કે બલ...‘ (સૂરદાસ- ૫૦૦મો જન્મોત્સવ) ઉમાશંકર જોશી ડિસે78/329-331
નવભારતનો નવો સવાલ (સર્વધર્મ સમભાવ) કાકાસાહેબ કાલેલકર માર્ચ66/81
પત્રમ પુષ્પમ્ : (શ્રી) અરવિંદ સંપાદિત ‘આર્ય‘ વિશે કંઈક ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ66/274
પત્રમ પુષ્પમ્ : એક ગીતાપ્રેમીની ગૂંચ (तमेव चाद्यं पुरुषं प्रपद्ये) કાન્તિલાલ શાહ જાન્યુ-માર્ચ83/57-58
પત્રમ પુષ્પમ્ : ગાંધીજી અને ‘આત્મસિદ્ધિશાસ્ત્ર‘ (શ્રીમદ્ રાજચંદ) ત્રિભુવન વિરજીભાઈ હેમાણી નવે68/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્ : ‘જાનકી‘- થોડી ચર્ચા મનસુખલાલ ઝવેરી મે54/225-226
પત્રમ પુષ્પમ્ : ધર્મ અને સાહિત્ય વિષે એલિયટ વિષે ઐયુબ ભોળાભાઈ પટેલ મે74/166-167
પત્રમ પુષ્પમ્ : નવરાત્રિ સાતમનો તહેવાર ઉમાશંકર જોશી જૂન78/182
પત્રમ પુષ્પમ્ : નવરાત્રિ સાતમનો તહેવાર ભોગીલાલ જ. સાંડેસરા જૂન78/181
પત્રમ પુષ્પમ્ : પારસી ગુજરાતી શબ્દો (કરાંચીવાળા ફિરોજશાહ મહેતાને લખેલા પત્રનો અંશ) કાકા કાલેલકર જૂન67/પૂ.પા.3
પત્રમ પુષ્પમ્ : પાલિની વ્યુત્પત્તિ ડોલરરાય માંકડ સપ્ટે49/358
પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે અભય પ્રેરતા ગાંધીજી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/266-267
(સદગત) પરમાનંદભાઈ ઉમાશંકર જોશી મે71/166-167
પરલોકથી પત્ર ‘એક વૃદ્ધ પુરુષ‘ મે73/187-188
પંદરમી ઑગસ્ટ કિશનસિંહ ચાવડા સપ્ટે47/333-334
પાંચજન્યં હૃષીકેશ : ઉમાશંકર જોશી ફેબ્રુ67/41
પ્રતિકાર અને મર્યાદા સ્વામી આનંદ ડિસે60/466-471
પ્રશ્નોત્તર (ધર્મ વિશે પ્રશ્નોતરી) કાકા કાલેલકર સપ્ટે66/329-335
પ્રાપ્તિ અને અપ્રાપ્તિ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ જૂન71/પૂ.પા.4
પ્રાર્થના સમાજશતાબ્દીની ફલશ્રુતિ ? કાકાસાહેબ કાલેલકર માર્ચ72/67-70
બર્ટ્રાન્ડ રસેલ ગગનવિહારી મહેતા ઑગ72/249-252
બર્ટ્રાન્ડ રસેલની ફિલસૂફી એ. એચ. આઈ. વોરા માર્ચ70/92-96
બલિયજ્ઞ અર્થાત્ અહંકારવિલય મુકુન્દરાય પારાશર્ય એપ્રિલ79/170-172/184-185
બહુધર્મી દેશ કાકા કાલેલકર સપ્ટે64/351-356
બાપુ- ભક્તિયોગનું મહાકાવ્ય દિલખુશ બ. દીવાનજી માર્ચ57/87-88
બીસરી જાતક (ઈસુ જન્મકથા) સ્વામી આનંદ ડિસે58/445-448
બુર્ઝવા, કલાકાર અને કર્મ : સાર્ત્રનો કર્મમાર્ગ મધુસૂદન બક્ષી એપ્રિલ-જૂન80/93-100
બે પ્રકારની સાધના કાકા કાલેલકર મે50/161
બે મહત્ત્વના જાતિધર્મોનો સંધિકાળ (ભારતમાં મુસલમાનો,અરબો અને તુર્કોનું આગમન) વિજય ચાવડા જૂન61/226-230
બેવડી સિદ્ધિ ઉમાશંકર જોશી જૂન50/201
બૉમ્બ કે ક્રોસ કાકા કાલેલકર ઑગ62/281
બૌદ્ધધર્મનું ‘છઠ્ઠ સંગાયન‘ : છઠ્ઠી સંસદ સુમન્ત મહેતા ફેબ્રુ56/62-65
બૌદ્ધધર્મનો પ્રચાર તથા પ્રચારકો સુમન્ત મહેતા એપ્રિલ57/145-148
બ્રહ્મચર્યની મીમાંસા સી. જી. વાલેસ જુલાઈ66/256-258
બ્રહ્મયાત્રા કાકા કાલેલકર એપ્રિલ60/પૂ.પા.4
(શ્રીમદ્) ભગવદગીતાકારનું વૈશિષ્ટ્ય મુકુન્દરાય પારાશર્ય જૂન73/230-234
ભગવાનનો આનંદ કાકા કાલેલકર માર્ચ64/81
ભરતની આંખે કાકા કાલેલકર જૂન47/209-210
ભાગવત જીવનના પુરુષાર્થી (મણિલાલ પારેખ) ઉમાશંકર જોશી જુલાઈ67/242-243
ભારતની તહેવારી ભાત (ભારત- તહેવારો) કૃષ્ણલાલ શ્રીધરાણી ડિસે57/464-465
ભારતીય જીવનદૃષ્ટિ ઉમાશંકર જોશી નવે49/405-408
ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા પં. સુખલાલજી જાન્યુ59/9-16
ભારતીય દર્શન અને અસ્તિત્વવાદ : મર્યાદિત પરિવેશમાં સુવર્ણા રાય ઑક્ટો79/341-350
ભારતીય બુદ્ધિની અવનતિનો ક્રમ : એક દિગ્દર્શન દુર્ગાશંકર કે. શાસ્ત્રી એપ્રિલ48/126-130
ભાષાની સીમાઓ અને તાત્ત્વિક સમસ્યાઓ રસેન્દ્ર પંડ્યા સપ્ટે73/345-353
ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદ : ચોમ્સ્કી અને કાત્સ મધુસૂદન બક્ષી જૂન74/177-183
મનને (‘મનને‘- શ્રી મોટા) ઉમાશંકર જોશી જૂન67/238-239
‘મને વહાલું વહાલું વહાલું...‘ (સ્વાતંત્ર્યપર્વ) ઉમાશંકર જોશી ઑક્ટો76/301-302
(પ્રો.) મરે ગેલમેન અને બુદ્ધનો અષ્ટવિધ માર્ગ યશવંત ગુ. નાયક મે70/186
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ : એક દૃષ્ટિકોણ કાકાસાહેબ કાલેલકર મે72/134-136/156
મહાભારત- અનુવાદ (અર્થઘટન સહિત) સુન્દરમ્ એપ્રિલ68/155-160/પૂ.પા.3
મહાભારત પ્રશ્ન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ડિસે68/441-442
મહામાનવનો સાક્ષાત્કાર કાકા કાલેલકર માર્ચ54/120-122/154
(શ્રી) માતાજી ઉમાશંકર જોશી ડિસે73/476
માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને જીવનમાં એનો વિનિયોગ પં. સુખલાલજી સંઘવી ફેબ્રુ60/49-60
માનવનું સ્વરૂપ તંત્રી જાન્યુ50/પૂ.પા.4
માર્તાણ્ડ (વિશ્વની ઉત્પત્તિ- અદિતિ) રજનીકાન્ત મોદી જુલાઈ66/259-261
માંહ્યલો સાબદો નથી આર. જે. ઝેડ. ઉવેર્બ્લોવ્સકી ઑગ53/પૂ.પા.4
‘મિત્રદ્રોહે ચ પાતકમ્‘ (પૌરાણિક કથાઓ) મ અ. મેહેંદળે જાન્યુ-માર્ચ83/13-16/54-57
‘મુદામય ઓમકારનાદિની વીણા‘ (‘ઉપનિષદોનો અભ્યાસ‘- વિનોબા ભાવે) ઉમાશંકર જોશી જાન્યુ66/14-16
મુનિ જિનવિજયજી ઉમાશંકર જોશી જુલાઈ76/207-208
મૃત્યુ વિષે કંઈક રામનારાયણ વિ. પાઠક એપ્રિલ47/129-130
મૈત્રીસાધના- યુગધર્મ કાકા કાલેલકર જૂન64/237-239
યમ અને નચિકેતા : વીસમી સદીની એક કથા ગગનવિહારી મહેતા સપ્ટે62/332-336
યુગયુગનું વેર કૃષ્ણલાલ શ્રીધરાણી માર્ચ50/96-97
યોગ- ચિત્તવૃત્તિનિરોધ ઉમાશંકર જોશી ઑગ52/307-309/320
‘રહે રાજી તે મતવાલા‘ (માણસનો અંતરશત્રુ) ઉમાશંકર જોશી નવે75/279-281
(ડૉ.) રાધાકૃષ્ણનને અંજલિ ઉમાશંકર જોશી એપ્રિલ75/107-109
(શ્રીમદ્) રાજચંદ્રનું આત્મદર્શન રસિકલાલ છો. પરીખ ડિસે67/467-470
(શ્રીમાન) રાજચંદ્ર અને શ્રીયુત ગાંધીજી મનસુખલાલ ર. મહેતા; સંપા. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ડિસે69/449-453
રામનો સીતાત્યાગ વાજબી હતો ? હીરાબહેન પાઠક, સરોજિની મહેતા ફેબ્રુ55/70-73
લોકતંત્રનાં ભયસ્થાનો પં. સુખલાલજી માર્ચ50/93-95/86
લોકસંગ્રાહી કર્મમાર્ગ પં. સુખલાલજી જાન્યુ59/16
વા. મો. શાહની નજરે ‘નાનકની નવાઈઓ‘ ! સંપા. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જાન્યુ70/35-37
વાગ્ અને અર્થ (ગુ. સા. પરિષદ અધિવેશન, સૂરત) પં. સુખલાલજી જાન્યુ66/4-8
વાચિક કાર્યો : ઑસ્ટિનની ભાષાવિચારણા મધુસૂદન બક્ષી ડિસે73/457-462
વાલ્મીકિ ‘રામાયણ‘- એક સાહિત્યકૃતિ સી. એન. પટેલ (ચી. ના. પટેલ) ફેબ્રુ72/48-60; માર્ચ72/71-89
વિચારકણિકા (કિશોરલાલ મશરૂવાળાકૃત ‘સંસાર અને ધર્મ‘ની પ્રસ્તાવના) પં. સુખલાલજી મે48/166-169/172
વિચારબિંદુ : આવશ્યકમાં અધીનતાનો ભાવ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો48/387
વિચારબિંદુ : સૌંદર્ય અને બળ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ઑક્ટો48/386-387
વિચારોને પગ હોય છે (‘આઇડીઆઝ હૅવ લેગ્સ‘- પીટર હાર્વડ) સુમન્ત મહેતા સપ્ટે48/333-337
વિજ્ઞાન અને અધ્યાત્મ જવાહરલાલ નેહરુ જાન્યુ59/પૂ.પા.4
વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન (‘ઈમેજીનેટીવ લિટરેચર...‘નો અનુવાદ) ગુલાબદાસ બ્રોકર માર્ચ60/93-96/100
વિરહની શરણાઈ- મીરાંની સાધના ‘દર્શક‘ જૂન58/225-229; જુલાઈ58/256-259
વિરાટ હિંદુ ધર્મ કાકા કાલેલકર માર્ચ65/89-92
‘વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ !‘ (ગંગાસતી) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ડિસે79/388-389
વૃત્રવધ મનસુખલાલ ઝવેરી જુલાઈ68/265-267
વૃન્દાવન વિષ્ણુદેવ પંડિત માર્ચ73/117-118
વેઠ અને લીલા (મનુષ્યકાર્ય અને સ્વધર્મ) ઉમાશંકર જોશી સપ્ટે50/321
વૈરાગ્ય કાકા કાલેલકર જુલાઈ56/241
વૈશાલીનો સંદેશ પં. સુખલાલજી સંઘવી એપ્રિલ53/પૂ.પા.4
શંકરાચાર્ય અને બૌદ્ધ ધર્મ ચંપકલાલ વ્યાસ જાન્યુ66/21-22
શ્રદ્ધાનો ઢોંગ કેદારનાથ ઑગ51/પૂ.પા.4
શ્રીકૃષ્ણપ્રેમ ઉમાશંકર જોશી ડિસે65/446
સત્પુરુષ, તત્પુરુષ, ઉત્પુરુષ વિનોબા સપ્ટે62/પૂ.પા.4
सत्यधर्माय दृष्टये (સત્ય અને ધર્મ) ઉમાશંકર જોશી મે47/161
સત્યશોધન અને સહિષ્ણુતા (રસેલની ફ્રીમને લીધેલી મુલાકાત) બર્ટ્રાન્ડ રસેલ જૂન59/પૂ.પા.4
સનાતન ધર્મનું હિન્દુત્વ કાકા કાલેલકર મે66/161
સમયરંગ : અભિનંદન (આંતરકોમી લગ્ન) તંત્રી જુલાઈ48/245
સમયરંગ : અલગતાવાદ (ધર્માદાફંડ- ટેન્ડુલકર સમિતિ) તંત્રી જુલાઈ48/244
સમયરંગ : અવસાનનોંધ (જીવણચંદ્ર સાકરચંદ ઝવેરી) તંત્રી જુલાઈ60/245
સમયરંગ : (સદગત) આર. ડી. રાનડે તંત્રી જુલાઈ57/242
સમયરંગ : ‘કુંવારી‘ જમીન (કર્ણ- સગાળશા શેઠ) તંત્રી ફેબ્રુ52/43
સમયરંગ : ક્રૉચેનું અવસાન તંત્રી જાન્યુ53/4
સમયરંગ : (સ્વ.) ગૌ. હી. ઓઝા અને ધર્માનંદ કોસંબી તંત્રી જુલાઈ47/243
સમયરંગ : ચાર સંસ્કારસેવકો 2.કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા (અવસાનનોંધ) તંત્રી જુલાઈ51/277
સમયરંગ : ‘ધર્મના ઝભ્ભાધારીઓ‘ને તંત્રી ઑગ49/284/297
સમયરંગ : ધર્માચરણ માટે જાગૃતિ (ગુજરાત સાધુસભા, અમદાવાદ) તંત્રી જૂન49/202-203
સમયરંગ : બાઇબલનો ગુજરાતી અનુવાદ (‘શુભસંદેશ‘ અનુ. નગીનદાસ પારેખ) તંત્રી ફેબ્રુ66/46
સમયરંગ : ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદ તંત્રી ડિસે58/442
સમયરંગ : ‘મનનું ધાવણ‘ (તત્વજ્ઞાન સંમેલન, મુંબઈ) તંત્રી જાન્યુ49/4
સમયરંગ : મૌલાના જલાલુદ્દીન રૂમીના ગુરુ તંત્રી જૂન66/240
સમયરંગ : (શ્રી) રમણ મહર્ષિનું નિર્વાણ તંત્રી મે50/163
સમયરંગ : સમન્વય એટલે ! તંત્રી જાન્યુ60/2-3
સમયરંગ : સયાજીરાવ સ્મારક સંશોધન નિબંધ હરીફાઈ, ૧૯૬૧- ‘૬૨ તંત્રી ફેબ્રુ62/43
સમયરંગ : સાધુઓ અને ધર્માચાર્યો (સુમન્ત મહેતા) તંત્રી જૂન49/203-204
સમયરંગ : (પં.) સુખલાલજી સન્માનસમારંભ તંત્રી જુલાઈ57/242
સમયરંગ : (પં.) સુખલાલજીને શ્રીવિજયધર્મસૂરિ- સુવર્ણચંદ્રક તંત્રી નવે47/402
સમયરંગ : સોમનાથનું મંદિર અને ‘નયા શિવાલા‘ તંત્રી જૂન51/202
સમયરંગ : હૃદય બંધ પડી જવાનો સંભવ ! (ચૅરિટી કમિશનર- મંદિર જીર્ણોદ્ધાર) તંત્રી જુલાઈ48/244-245
સમાજસુધારાની શતાબ્દી (પ્રાર્થનાસમાજ) ગગનવિહારી મહેતા ફેબ્રુ72/45-47
સમાધિ- ચમત્કાર વિશે થોડી વધુ ચર્ચા દુર્ગાશંકર કે. શાસ્ત્રી એપ્રિલ52/137-141/144
સમાધિનાપ્રયોગો- ચમત્કારોની વૈજ્ઞાનિક તપાસની અગત્ય દુર્ગાશંકર કે. શાસ્ત્રી મે50/164-168
સમુદ્રના દ્વીપ (સૂફીકથા) કિશનસિંહ ચાવડા એપ્રિલ66/129-132
સર્વધર્મી સંસ્કૃતિ કાકા કાલેલકર નવે61/પૂ.પા.4
સંત અને સત્યાગ્રહી જી. ભ. કૃપાલાની, અનુ. નગીનદાસ પારેખ ફેબ્રુ75/51-61
સંન્યાસ આશ્રમનું સ્થાન કાકા કાલેલકર ઑક્ટો62/361-362
સંસ્કાર એટલે શું? (ઠક્કરજી વસનજી માધવજી વ્યાખ્યાન, મુંબઈ) દુર્ગાશંકર કે. શાસ્ત્રી ઑક્ટો47/369-371
સંસ્કૃતિના પ્રવાહનું વ્યાકરણ કાકા કાલેલકર મે62/161
સંસ્કૃતિને સીમાડે : તુર્કસ્તાન અને ઈરાનના પ્રવાસે ધીરુબહેન પંડિત જુલાઈ57/249-256
સાર્ત્રનો અસ્તિત્વવાદ અને યોગ રાજેન્દ્રસિંહ રાયજાદા ડિસે74/415-416/439-440
સાહિત્ય- વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની કડી શ્રીમન્નનારાયણ જાન્યુ70/1
સાહિત્યમાં સાર્વભૌમ નવજીવન કાકા કાલેલકર મે61/પૂ.પા.4
પ્રજ્ઞાપુરુષ પં. સુખલાલજી (અવસાનલેખ) ઉમાશંકર જોશી જૂન78/156-157
પ્રત્યુત્તર (પં. સુખલાલજી સન્માનસમારંભ, મુંબઈ) પં. સુખલાલજી ઑગ57/315-318
‘સૂમૂળી ક્રાંતિ‘ : ધર્મ અને સમાજવિષયક તત્ત્વવિચાર મનસુખલાલ ઝવેરી ફેબ્રુ61/67-73; માર્ચ61/97-104
સેવાનું તત્ત્વજ્ઞાન સી. જી. વાલેસ જૂન62/207-208/217
સૌન્દર્યપ્રેમ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ મે48/184-185/183
સ્થિરબુદ્ધિ દૂત શ્રીકૃષ્ણ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા સપ્ટે68/341-345; ઑક્ટો68/380-386
સ્મરણીય મુલાકાત (પ્રો. ટાલમોન) ‘દર્શક‘ ડિસે70/445-448
સ્મરણીય મુલાકાત (પ્રો. ઉર્બો- જેરૂસલેમ) ‘દર્શક‘ ઑક્ટો70/390-392
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અધ્યાત્મ વિચારણા‘ (પં. સુખલાલજી સંઘવી) રમણલાલ જોશી જુલાઈ57/277-278/265
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અધ્યાત્મકવિચારણા‘ (પં. સુખલાલજી) પ્રબોધ પંડિત સપ્ટે57/350-353
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અશો જરથુષ્ટ્રની ગાથાઓ‘ (એરચ જ. સો. તારાપોરવાલા) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી માર્ચ50/115-117
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ઈશ્વરના સાંન્નિધ્યમાં‘ (સ્વામી રામદાસ) ઉમાશંકર જોશી માર્ચ49/117
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ઉત્તરાધ્યયન સૂત્ર‘ (ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી ઑકટો52/396
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ગીતાપ્રવચનો‘ (વિનોબા ભાવે) ઉમાશંકર જોશી ઑકટો52/396
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘જીવનપ્રદીપ‘ (કાકા કાલેલકર) રમણલાલ જોશી સપ્ટે60/356-357/355
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત‘ (ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી ઑકટો52/396
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ત્રણ પ્રાચીન ગુજરાતીકૃતિઓ‘ (સંપા. ડૉ. શાર્લૉટ ક્રાઉઝ ઉર્ફે સુભદ્રાદેવી) ઉમાશંકર જોશી ઑકટો52/396
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર‘ (જયભિખ્ખુ) ‘કથક‘ એપ્રિલ57/156
સ્વાધ્યાય અને સમીક્ષા : બે બહુમૂલ્ય સંગ્રહો ૨. ‘બૌદ્ધસંગ્રહ‘ (સંપા. એસ. કે. દે. અને આર. સી. હાજરા) ભોળાભાઈ પટેલ નવે63/567-568
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ભારતીય આર્ય ભાષા અને હિન્દી‘ (ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી ઑકટો52/396
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘મણિલાલની વિચારધારા‘ (સંપા : ધીરુભાઈ ઠાકર) ‘ગ્રંથકીટ‘ જુલાઈ49/276-277
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘મંદિરપ્રવેશ અને શાસ્ત્રો‘ (ચંદ્રશંકર શુકલ) ઉમાશંકર જોશી જાન્યુ48/36-37
સ્વાધ્યાય અને સમીક્ષા : માનસ મહોત્સવ (‘શ્રીમદ્ ભાગવત‘નો ગુજરાતી અનુવાદ, વિષ્ણુદેવ પંડિત) ઉમાશંકર જોશી ફેબ્રુ67/80/પૂ.પા.3
સ્વાધ્યાય અને સમીક્ષા : ‘લગ્નમંગલ‘ (ચંદ્રશંકર પ્રા. શુકલ) ઉમાશંકર જોશી માર્ચ47/114-115
સ્વાધ્યાય અને સમીક્ષા : જીવનહેતુની શોધમાં (‘સર્ચ ફોર પર્પઝ‘ લે. આર્થર ઈ. મૉર્ગન) વિઠ્ઠલદાસ કોઠારી મે60/199-200
સ્વાધ્યાયપ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્ (લોકશાહીના પ્રજાજનોનો સ્વાધ્યાય) ઉમાશંકર જોશી ઑક્ટો55/413
સ્વાસ્થ્યપ્રદાતા શ્રીકૃષ્ણ ઉપેન્દ્રરાય જ. સાંડેસરા મે72/145-156
(સ્વામી શ્રી) સહજાનંદજી નગીનદાસ હ. સંઘવી ઑક્ટો72/316-328
હિંદી સંસ્કૃતિના વિકાસમાં ઇસ્લામનો ફાળો રાજકુમાર સિંહા, અનુ. ઇમામુદીન દરગાહવાલા મે48/186-189/193
‘હું‘- ‘તું‘ વચ્ચેના સંવાદનો ઉદગાતા : માર્ટિન બ્યુલર ર. લ. રાવળ ઑક્ટો74/349-357