zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. વાર્તા

(નોંધ : આ વિભાગમાં વાર્તા કે પ્રસંગકથાનો સમાવેશ કરવામાં આવેલો છે. અહીં પણ 5.1, 5.1 અ, 5.1 બ, 5.1 ક, 5.2, 5.3 વગેરે પેટાવિભાગો કરેલાં છે. દરેક પેટાવિભાગમાં તે વિભાગની નોંધોની ગોઠવણી કઈ રીતે કરવામાં આવેલી છે, તે કૌંસમાં જણાવેલ છે.)

5.1 વાર્તા/ પ્રસંગકથા

5.1.અ ગુજરાતી : વાર્તા/ પ્રસંગકથા (વાર્તા કે પ્રસંગકથાનાં શીર્ષકોની વર્ણાનુક્રમે ગોઠવણી)

વાર્તા લેખક/ સંકલન મહિનો-વર્ષ, પૃષ્ઠ નં.
અજાણ્યા હિમાંશુ વહોરા જુલાઈ62, 272-275
અણધાર્યો હરીફ રમણલાલ વ. દેસાઈ મે51, 172-176
અદાલત કે અદાવત ? 'વાસુકિ' ડિસે51, 465-469, 480
અધૂરી વાત પન્નાલાલ પટેલ મે50, 189-192
અધૂરી વાત ચંદ્રકાન્ત બક્ષી જુલાઈ56, 269-272, 274
અમારા ખબરપત્રી તરફથી ઈશ્વર પેટલીકર એપ્રિલ58, 150-154, 160
અમારો સંબંધ પ્રાણજીવન મહેતા જૂન67, 230-232
અરુણા પનાલાલ પટેલ ઑગ48, 306-309
અવાજો સુવર્ણા જાન્યુ71, 7-8
અસ્મત (ભારત પાકિસ્તાનના વિભાજનની વાતો) કિશનસિંહ ચાવડા નવે50, 423-430
અંકુર દિગીશ મહેતા ઑગ64, 327-328, 316
અંજીશન પનાલાલ પટેલ ફેબ્રુ47, 64-67
અંતરાય 'વાસુકિ' માર્ચ47, 99-108
અંધકાર- ત્રણ વાર્તાઓ જયંતીલાલ મહેતા સપ્ટે64, 370-372
આગંતુક કિશોર જાદવ જુલાઈ67, 259-262
આપણું ગજું નહિ ! 'વાસુકિ' જુલાઈ47, 261-265
આલ્બમ મોહનલાલ પટેલ ઑક્ટો64, 405-406
આશાની ઢીંગલી સુધીર દલાલ ઑક્ટો63, 501-507
આંજોંગમત્ચૂલા કિશોર જાદવ સપ્ટે76, 282-286
ઇવનિંગ ઇન પૅરિસ સુન્દરમ્ જૂન47, 227-231
ઊર્ધ્વદૃષ્ટિ કમલ સુથાર મે75, 159-160
એક ખંડ આ, ત્રણ કાવ્યો અને એક વાર્તા ભૂપેશ અધ્વર્યુ જુલાઈ-સપ્ટે82, 116-119
એક નવો પરિચય સુવર્ણા સપ્ટે69, 344-345
એક પુરાણી વાર્તા સુરેશ હ. જોષી એપ્રિલ59, 135-137
એક મગની બે ફાડ ઈશ્વર પેટલીકર જુલાઈ58, 260-265
એક સાંજ સુહાસ ઓઝા માર્ચ67, 104-107, 103
એકદંડિયો મહેલ અચ્યુત યાજ્ઞિક સપ્ટે65, 341-342
એપ્રિલ ફૂલ જગદીશ જે. દવે એપ્રિલ66, 144-145
કાખમાં...? ચુનીલાલ મડિયા જાન્યુ49, 36-37
કારાવાસ સુવર્ણા જાન્યુ69, 25-27
કાળવિપર્યાસ કિશોર જાદવ ઑગ74, 257-268
કિચૂડ કિચૂડ બોલતી સાંકળ તારિણીબહેન દેસાઈ ઑક્ટો79, 351-353
કુરુક્ષેત્ર સુરેશ હ. જોષી જુલાઈ58, 266-268, 265
કૂર્માવતાર, બે કથાઓ સુરેશ હ. જોષી ડિસે57, 459-463
કૉરીડોર કિશોર જાદવ જાન્યુ74, 29-30
કોઈ શું જાણે નિરંજન ભગત ડિસે50, 471
ક્યાં છે ચાંદો ? લક્ષ્મીકાંત હ. ભટ્ટ એપ્રિલ57, 137-141
ક્રાન્તિ સુવર્ણા જૂન68, 204-208
ખીજડિયે ટેકરે ચુનીલાલ મડિયા ફેબ્રુ49, 60-62
ગઠરીમેં લાધા ચોર જયન્તિ દલાલ જાન્યુ51, 12-15
ગુલાબ, ઝરણું અને કોયલ, બોધદાયક બે વાતો ગગનવિહારી મહેતા ઑક્ટો56, 367-368, 393
ગૃહત્યાગ સુહાસ ઓઝા ડિસે64, 482-486
ઘા સરોજ ત્રિવેદી ડિસે79, 420
ઘુવડ રમણલાલ વ. દેસાઈ એપ્રિલ47, 136-141
ચર્ચબેલ રાધેશ્યામ શર્મા ડિસે63, 587-588
ચિતા રઘુવીર ચૌધરી નવે64, 454-456, 458
ચિત્ર ધીરુબહેન પટેલ જૂન61, 208-215
ચોન્ટી, બે વાર્તાઓ ઈવા ડેવ જાન્યુ64, 22-23
ચોસઠથી આઠ ઉપર લક્ષ્મીકાન્ત હ. ભટ્ટ સપ્ટે56, 349-352
છેલ્લી વાર્તા રમણલાલ વ. દેસાઈ જુલાઈ48, 258-265, 274
જગમોહને શું જોવું ? જયંતિ દલાલ ઑગ56, 297-303
જવાબ હિમાંશુ વ્હોરા ડિસે63, 585-586, 593
જહાન્નમમાં જાય તારી દીકરી રમણલાલ વ. દેસાઈ માર્ચ53, 94-96
જાગો હૃદયકમલ ઓ ! દેશળજી પરમાર ડિસે50, 471
જાતિસ્મરણ રાધેશ્યામ શર્મા એપ્રિલ75, 122-123
જૂના સાથીઓ વિજયશંકર કાનજી ઑગ65, 304-305
ટીપે...ટીપે... લક્ષ્મીકાંત હ. ભટ્ટ ઑક્ટો53, 385-392, 400
ટુ અપ અથવા વન ડાઉન, બે વાર્તાઓ મધુ રાય ફેબ્રુ64, 64-66
ટેબલ, બે વાર્તાઓ સુવર્ણા ફેબ્રુ68, 42-43
'ડિસોટો'નો લિસોટો ચુનીલાલ મડિયા ઑગ56, 304-308
તમને ગમીને !, ત્રણ વાર્તાઓ ઈવા ડેવ સપ્ટે64, 368-370
તરંગ ? 'શ્રવણ' નવે47, 423-425
તરંગિણીનું સ્વપ્ન, બે વાર્તાઓ ઈવા ડેવ ફેબ્રુ64, 60-63
ત્યાગનો પાઠ, બોધદાયક બે વાતો (જેમ્સ થર્બરની ફર્ધર ફેબલ્સ...પરથી) ગગનવિહારી મહેતા ફેબ્રુ58, 47-48
દર્દ પોતાનાં મુકુન્દરાય વિ. પારાશર્ય જૂન60, 223-229
દળીદળીને- ગુલાબદાસ બ્રોકર મે47, 177-180
દાખલા તરીકે (આયાનામાં) બેઠેલું માણસ કિશોર જાદવ સપ્ટે78, 255-263
દીપકનો દાઝેલો રમણલાલ વ. દેસાઈ નવે51, 431-433, 438
દેડકી બિચારી જયન્તી દલાલ જુલાઈ53, 266-269
દેવપલ્લવ કુસુમ ઠાકોર જૂન48, 226-230
દ્રાક્ષ ખાટી નથી, ત્રણ વાર્તાઓ મેઘનાદ ભટ્ટ ઑગ65, 308
ધડ-માથા વિનાનું સુરેશ રાલી જૂન67, 212-219
ધરમ ! 'શ્રવણ' ઑક્ટો48, 377-379, 385
ધર્મનો એક દિવસ ગુલાબદાસ બ્રોકર જૂન73, 215-219
ન કૌંસમાં, ન કૌંસ બહાર સરોજ પાઠક નવે64, 448-451
નરવાનર કથા, બે કથાઓ સુરેશ હ. જોષી ડિસે57, 459-463
નાગ અને ગરુડ સ્નેહરશ્મિ જુલાઈ59, 256-261, 265
નાદાન છોકરી પન્નાલાલ પટેલ જાન્યુ54, 34-45
નિ:સહાય સહાયક હિમાંશુ વ્હોરા સપ્ટે66, 327-328
નિર્ણય સુવર્ણા ડિસે70, 459-461
નિર્ભ્રાન્ત સુવર્ણા જૂન69, 217-218
નીલાંજસા ચુનીલાલ મડિયા ડિસે47, 460-466
નૂતન વર્ષાભિનંદન રાધેશ્યામ શર્મા નવે62, 431-432
નોકરી સુવર્ણા મે68, 189-192
પગલાં વિનાના પ્રદેશમાં રઘુવીર ચૌધરી ફેબ્રુ68, 66-75
પડી એક તકરાર હિમાંશુ વોરા માર્ચ66, 96-100
પાનનું બીડું પન્નાલાલ પટેલ સપ્ટે52, 348-354
પૂર હિતેશ પુરોહિત નવે79, 373
પૂર્ણ સત્ય રઘુવીર ચૌધરી મે66, 173-177
પેલી છોકરી સ્વાતિ શાહ જુલાઈ-સપ્ટે84, 240-241
પ્રકાશનું સ્મિત ગુલાબદાસ બ્રોકર જાન્યુ51, 32-35, 27
પ્રૉમિસરી નોટ 'સ્નેહરશ્મિ' જૂન59, 206-208
ફટકો કેતન મુનશી ફેબ્રુ51, 66-67, 60
ફોરાં પ્રહલાદ પારેખ ઑગ50, 309-310
બનિહાલ, બે વાર્તાઓ સુવર્ણા ફેબ્રુ68, 42-43
બાજી પટેલ રમણલાલ વ. દેસાઈ સપ્ટે51, 337-341
બાની વરસગાંઠ યદુનાથ થત્તે જૂન51, 209-211
બિચારાં કિશનસિંહ ચાવડા ડિસે50, 470
બિચારી ઢીંગલીઓ કાકા કાલેલકર ડિસે56, 476
બિચારી મા ! ગણેશ વાસુદેવ માવલંકર ઑકટૉ51, 377-379
બે જગજીવનરામનો સાક્ષાત્કાર, ત્રણ વાર્તાઓ જ્યોતિષ જાની ઑગ65, 305-308
બે બહેનો શ્રવણ' ડિસે48, 466
ભીમભાઈ ભલે ગયા ! જગદીશ પરમાર નવે49, 430-432, 411
ભૂકંપ સુવર્ણા નવે70, 416-417
મને કાનો મા...ણ...સ... સુવર્ણા એપ્રિલ68, 129-130
મમી સ્નેહરશ્મિ માર્ચ62, 93-96
મલક ઉપર પનાલાલ પટેલ ઑગ47, 306-309
મશ્કરી સુવર્ણા જુલાઈ67, 274-276
મહોદગાર કિશોર જાદવ એપ્રિલ65, 132-133
મા-દીકરો હસમુખ પાઠક જૂન57, 209-215
માસ્તર નંદનપ્રસાદ રણજિતરામ વાવાભાઈ મહેતા ઑગ74, 251-256, 273
મૂકમ્ કરોતિ... જયંતિ દલાલ જુલાઈ51, 267-272
યાર કિ મધુ રાય મે63, 175-177, 174
યુદ્ધનિશ્ચય મુકુન્દરાય વિ. પારાશર્ય નવે65, 432-436
રજનીગન્ધા શિવકુમાર જોશી નવે52, 423-431
રણ સુહાસ ઓઝા ઑગ67, 296-302
રંગ વાતો પન્નાલાલ પટેલ ફેબ્રુ48, 66-74
રાત કેમેય ન વીતી ચુનીલાલ મડિયા જુલાઈ54, 307-310
રાત પડી ઈશ્વર પેટલીકર ઑક્ટો54, 442-444
રાત્રિ પછીનો દિવસ હસમુખ પાઠક મે60, 180-182
રિહાના સન્તપ્રસાદ ભટ્ટ માર્ચ63, 89-92, 98
રુદિયાનું દરદ ઈશ્વર પેટલીકર ઑકટૉ51, 380-385, 400
રેલના પાટા પર સ્નેહરશ્મિ ઑક્ટો61, 385-390
રોજેરોજની વાત ગુલાબદાસ બ્રોકર માર્ચ49, 108-112
રોટલો અને હૃદય ગુલાબદાસ બ્રોકર માર્ચ50, 103-106
લાજ રાખી રજનીકાન્ત પ્રા. રાવલ ઑગ62, 303-305
લિખિતનાં પાયલાગણ મોહનલાલ પટેલ માર્ચ64, 99
લૂંટારો સરોજ પાઠક જાન્યુ67, 26-30
વનરાજ બનેલો વાઘ, બોધદાયક બે વાતો (જેમ્સ થર્બરની ફર્ધર ફેબલ્સ...પરથી) ગગનવિહારી મહેતા ફેબ્રુ58, 47-48
વહેતું આકાશ મહેશ દવે જૂન65, 225-227
વાજા વાગશેને ! ઈવા ડેવ મે65, 167-168
વિક્રમાદિત્યની એક વધુ કથા સ્નેહરશ્મિ ઑગ58, 304-316
વિઘટના 'ચંપૂ' વ્યાસ ઑક્ટો76, 310-312
શર્વરી કિશનસિંહ ચાવડા જાન્યુ47, 25-28
શાન્તિપ્રિય નોળિયો, બોધદાયક બે વાતો ગગનવિહારી મહેતા ઑક્ટો56, 367-368, 393
શીકું રાધેશ્યામ શર્મા ઑક્ટો68, 367-368
શું એ હું જ હતો ? લક્ષ્મીકાન્ત હ. ભટ્ટ ઑગ60, 305-308
શેષ ચંપૂ વ્યાસ જુલાઈ-સપ્ટે83, 160-163
શોભા અને સુશિમા સ્વામી આનંદ ઑગ50, 304-308
શ્રી નવનીતરાય આત્મારામ શાહ સુખી છે જ્યોતિષ જાની નવે64, 459-461
શ્રીફ્ળ સ્નેહરશ્મિ ઑક્ટો47, 378-384
સત્ય અને કલ્પના રમણલાલ વ. દેસાઈ જુલાઈ50, 265-270
સદાનંદ કુસુમ ઠાકોર મે48, 190-193
સમીર લક્ષ્મીકાંત હ. ભટ્ટ ડિસે55, 504-514
સરદારજી ગોવિંદ કેશવ ભટ્ટ ડીસે49, 460-464
સરી જતું ર્દશ્ય કિશોર જાદવ ડિસે72, 371-373
સર્જક 'સ્નેહરશ્મિ' ફેબ્રુ62, 62-64
સંજીવન ઉત્પલ ભાયાણી ઑક્ટો77, 384, 388
સુજાતા સ્નેહરશ્મિ સપ્ટે58, 346-349
સુધારો પન્નાલાલ પટેલ એપ્રિલ54, 174-177, 173
સુરભિનો પ્રશ્ન મોહનલાલ પટેલ માર્ચ64, 99
સુલતાન રમણલાલ વ. દેસાઈ એપ્રિલ49, 142-152
સેકન્ડનું મૃત્યુ હિતેશ પુરોહિત જુલાઈ-સપ્ટે80, 149-152
સૈનિકનું મૃત્યુ, બે વાર્તાઓ ઈવા ડેવ જાન્યુ64, 19-22
સ્મિતા અને સ્મૃતિ રજનીકાન્ત પ્રા. રાવલ સપ્ટે61, 345-349, 353
સ્મૃતિચિહન ઈશ્વર પેટલીકર ઑગ51, 305-308
સ્મૃતિવલય કિશોર જાદવ ફેબ્રુ60, 48, 75-77
સ્વપ્ન અને વાસ્તવ પ્રફુલ્લ દવે એપ્રિલ56, 150-154
સ્વયંવર સ્નેહરશ્મિ મે62, 189-191
હથેળીઓ વચ્ચે રૂંધાતી હવા મધુ રાય ઑક્ટો65, 379-382
હનુમાન લવકુશમિલન ભૂપેશ અધ્વર્યુ જુલાઈ71, 270-277
હરજીવનલીલા ચિનુ મોદી મે77, 225-228
હર્ષદલાલ હ. અને બીજાં સુમન શાહ જાન્યુ73, 4-7
હાય, મારું પાટણ ! કનૈયાલાલ મુનશી મે55, 185-198
હિઝ એકસેલન્સી સુવર્ણા મે68, 176-177
હીરાનાં લટકણિયાં સ્નેહરશ્મિ જૂન58, 214-217
હોલા-હોલીનો સત્યાગ્રહ, કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ, સંપા. મે53, 164-168

5.1.બ ભારતીય સાહિત્ય : અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા (મૂળ ભાષાના વર્ણાનુક્રમે ગોઠવણી)

વિભાગ ઉપ-વિભાગ વાર્તા/ પ્રસંગકથા લેખક મહિનો-વર્ષ / પૃષ્ઠ નં.
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (કન્નડ) બંદી યશવંત ચિત્તાલ, અનુ. ભોળાભાઈ પટેલ સપ્ટે73, 354-360
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (કન્નડ) હેમકૂટથી આવ્યા બાદ ('અભિજ્ઞાનશાકુન્તલ' આધારિત વાર્તા) માસ્તિ વ્યંકટેશ અય્યંગર 'શ્રીનિવાસ', અનુ. રસીલા કડિયા ઑક્ટો-ડિસે84, 353-363
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (તેલુગુ) હું કુમારેશ નિયોગી, અનુ. વિશાખા માર્ચ71, 108-109
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (બંગાળી) કોકો રમાકાન્ત રથ, અનુ. ભોળાભાઈ પટેલ સપ્ટે70, 353-355
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (બંગાળી) વૃષ્ટિ અલાઉદ્દીન અલ આજાદ, અનુ. ભોળાભાઈ પટેલ સપ્ટે71, 343-350
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (બંગાળી) સત્યપ્રસન્ન વિષે પહેલું અને છેલ્લું શુદ્ધશીલ બસુ, અનુ. ભોળાભાઈ પટેલ ફેબ્રુ71, 70-77
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (બંગાળી) સુલેખાનું ક્રન્દન 'વનફૂલ' (બલાઈચંદ મુખોપાધ્યાય), અનુ. સુરેશ જોશી નવે49, 428-429, 421
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (બંગાળી) ભિખારી (પ્રસંગકથા) સુનીતિકુમાર ચાટુર્જ્યા, અનુ. નગીનદાસ પારેખ સપ્ટે47, 335-336
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (મરાઠી) નાગ જી. એ. કુલકર્ણી, અનુ. છાદુઆ ડિસે64, 487-492, 498
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (મરાઠી) નૂરજહાન અને રિલ્કે - બે રચનાઓ ગ્રેસ, અનુ. જયા મહેતા ફેબ્રુ79, 123-124
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (મરાઠી) પલ્લવી - બે રચનાઓ પુ. શિ. રેગે, અનુ. જયા મહેતા ફેબ્રુ79, 121-122
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (હિન્દી) ઉસને કહા થા ચંદ્રધર શર્મા ગુલેરી, અનુ. કિશનસિંહ ચાવડા ઑગ54, 350-356
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા ભારતીય (હિન્દી) પોષની રાત પ્રેમચંદ, અનુ. ભોળાભાઈ પટેલ જાન્યુ78, 17-20

5.1.ક પાશ્ચાત્ય સાહિત્ય : અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા (મૂળ ભાષાના વર્ણાનુક્રમે ગોઠવણી)

વિભાગ ઉપ-વિભાગ વાર્તા/ પ્રસંગકથા લેખક/ અનુવાદક / સંકલન મહિનો/વર્ષ / પૃષ્ઠ નં.
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અમેરિકન પોસ્ટમૉર્ટમ જ્યોર્જ હૅમ; અનુ. રાધેશ્યામ શર્મા નવે64, 457-458
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અમેરિકન ઘર (There Will Come Soft Rains) રે. બ્રૅડબરી; અનુ. કેતન મુનશી ઑકટો52, 374-376
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અમેરિકન જન્મ (Birth) અનાઈસ નીન; અનુ. જયંતિ દલાલ જાન્યુ50, 24-26
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અમેરિકન દાંપત્ય ઓક્ટાવસ રૉય કોહન; અનુ. કેતન મુનશી નવે50, 421-422
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અમેરિકન બાપ થનારો (A Father-to-be) સૉલ બેલો; અનુ. યશવન્ત શુક્લ ડિસે76, 379-388
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અરબી મૂઠી ખજૂર (A Handful of Dates) તૈયબ સાલીહ; અનુ. મોહનલાલ પટેલ જુલાઈ78, 190-192, 189
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી અગ્નિરથ ૩૮ (Locomotive ૩૮) વિલિયમ સારોયાન; અનુ. સન્તપ્રસાદ ભટ્ટ મે63, 178-183
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી આંધળો પ્રયાસ બહાદુરશાહ પંડિત, રૂપાંતરકાર મે61, 198-200
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી ચોખ્ખી સારી ઉજાસવાળી જગા (A Clean, well-lighted place) અર્નેસ્ટ હેમિંગ્વે; અનુ. નીતા રામૈયા સપ્ટે77, 356-358, 368
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી છૂપો ચમત્કાર ('The Secret Miracle') જૉર્જ લુઈસ બૉર્જીસ; અનુ. ગુલાબદાસ બ્રોકર ફેબ્રુ65, 57-61
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી વિસામો (The Master of the Inનો સંક્ષેપ) રૉબર્ટ હેરિક; સંક્ષેપ અને અનુ. ઉમાશંકર જોશી ઑક્ટો50, 386-394
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી સુખી રાજકુમાર (The Happy Prince) ઑસ્કાર વાઇલ્ડ; અનુ. ભૂપેન્દ્ર ઉપાધ્યાય જૂન49, 226-231
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : અંગ્રેજી તરસ ન છીપી (Need to Die) ગુસેપ બર્ટો; અનુ. જયન્તી દલાલ જૂન50, 225-230
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ઇટાલિયન વસંતાગમન (A Breath of air) પિરાન્દેલો; અનુ. બંસરી ઝાલા સપ્ટે79, 308-312
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ઇન્ડોચાઇના પ્રેમનું ઋણ (ઇન્ડોચાયના દંતકથા) અનુ. ઉષા દેસાઈ ડિસે56, 458
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ઇન્ડોચાઇના જળદેવતા (ઇન્ડોચાઇના-દંતકથા) અનુ. ઉષા દેસાઈ જુલાઈ57, 247-248
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ઑસ્ટ્રિયન પંખિણી અને પારધી (The Fowler Snared) સ્ટીફન ઝ્વાઇગ; અનુ. ચુનીલાલ મડિયા ફેબ્રુ51, 68-72, 48
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ઑસ્ટ્રેલિયન બાળકોની વાત (The Children's Story) - ત્રણ વાર્તાઓ જેમ્સ કલૅવેલ; અનુ. મધુરી બ્રોકર સપ્ટે64, 373-376
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ચેકોસ્લોવાકિયન આર્કિમીડીઝનો અંત કારેલ ચાપેક ડિસે51, 458-459
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : ચેકોસ્લોવાકિયન સત્ય એટલે શું ? (Pilate's Creed) કારેલ ચાપેક; અનુ. ચુનીલાલ મડિયા એપ્રિલ52, 135-136, 134
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : જર્મન પરિણીત યુગલ ('The Married Couple') ફ્રાન્ઝ કાફકા; અનુ. ગુલાબદાસ બ્રોકર ઑગ56, 309-312, 308
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : જર્મન પ્રતીક્ષા રેઇનર મેરીઆ રિલ્કે; અનુ. ચુનીલાલ મડિયા મે52, 176-180
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : જર્મન વિદાય… (Parting) હાઈનરિખ બ્યૉલ; અનુ. અનિલા દલાલ નવે72, 332-333
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : જર્મન શિકારીનો ચંદ્ર (Woman Driver) ગરટ્રુડ ફુસેનેગર; અનુ. નીતા રામૈયા નવે76, 343-344, 352
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : જાપાની રાતો કૉશેટો (The Red Cocoon) આબે કોબો; અનુ. નીતા રામૈયા જાન્યુ74, 31-33
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : નૉર્વેયિન વીંટી (The Ring) નટ હૅમ્સન સપ્ટે47, 337
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : પોર્ટુગીઝ સ્ત્રીજાતિનો ઇન્સાફ જયૂલિયુ દાન્તશ; અનુ. રવીન્દ્ર કેળકર ઑગ52, 304-306, 303
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : યુગોસ્લાવિયન દાદા ને દીકરી મિલોવાન જિલાસ; અનુ. બાબુભાઈ પ્રો. વૈદ્ય માર્ચ66, 101-104
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : રશિયન તે તેને છોડી ગઈ ઍન્તોન ચેખૉવ મે47, 181-182
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : રશિયન શાંતિ (Silence) લિયોનિદ નિકોલયેવીચ આન્દ્રેયેવ; અનુ. નીતા રામૈયા એપ્રિલ78, 100-109
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : વિયેતનામી બાળવત્સલ ટૅન્ક દો કવાય તોઆન; અંગ્રેજી અનુ. રુથ ઝેડ. તેલોવિચ., ગુજ. અનુ. સ્વાતિ જોશી ફેબ્રુ72, 34-35
અનુવાદિત વાર્તા/ પ્રસંગકથા પાશ્ચાત્ય : હિબ્રૂ શત્રુમાંથી મિત્ર સેમ્યુઅલ યૉસેફ એગનોન; અનુ. ભોળાભાઈ પટેલ ડિસે66, 468-470

5.2 વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ

5.2.અ ગુજરાતી-વાર્તા આસ્વાદ, કૃતિ સમીક્ષા/ અભ્યાસ

વિભાગ ઉપ-વિભાગ મૂળ કૃતિનું નામ લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી અમે (જયંત ખત્રી) અને આગંતુક (ઈવા ડેવ)માંની આસ્વાદ મુશ્કેલી રમેશ દવે એપ્રિલ-જૂન80/135-138
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી આગંતુક (ઈવા ડેવ) / ચાર નવલિકાઓ રઘુવીર ચૌધરી નવે71/420-421
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી એક સુખી કુટુંબની વાત (રઘુવીર ચૌધરી) / બે નવલિકાઓ : સાહિત્યકૃતિમાં સર્જકની દૃષ્ટિનું મહત્ત્વ ધીરેન્દ્ર મહેતા જુલાઈ74/242-244
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી કાલસર્પ (મધુ રાય) / ખગોલીય કથાકૃતિ રાધેશ્યામ શર્મા નવે72/357-358, 360
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ગંધ (જ્યોત્સ્ના દેવધર) / બે વસ્તુ : ચાર નવલિકા રઘુવીર ચૌધરી ડિસે75/314-320
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ચંદ્ર - ચંદ્રાવતીની વારતા (શામળ, સંપા. હીરાબહેન પાઠક) રમણલાલ જોશી ઑગ69/316-318
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ચિત્ર (ધીરુબહેન પટેલ) / પત્રમ પુષ્પમ્ ગુલામમોહંમદ શેખ ઑક્ટો61/395-397
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ચિત્ર (ધીરુબહેન પટેલ) / પત્રમ પુષ્પમ્ હિમાંશુ વહોરા નવે61/439
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ચિત્ર (ધીરુબહેન પટેલ) / પત્રમ પુષ્પમ્ ગુલામમોહમ્મદ શેખ ફેબ્રુ62/78
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી જમનાના પૂર (રા. વિ. પાઠક)નું પ્રતીક - સંવિધાન ચન્દ્રકાન્ત ટોપીવાળા જાન્યુ69/09-11
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી જમીનદાર (સુન્દરમ) વિજય શાસ્ત્રી મે78/149-152, 128
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી જ્ઞાનગોષ્ઠિ ('ધૂમકેતુ') / સ્વાધ્યાય અને સમીક્ષા 'ગ્રંથકીટ' ઑક્ટો50/397
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી ટચટચાકો (સત્યજિત શર્મા) / સ્થિતિ - ગતિના સક્રિય સંકેતોની વાર્તા ચંપૂ વ્યાસ જુલાઈ-સપ્ટે82/131-136
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી બોધકથાઓ (ધૂમકેતુ) / સ્વાધ્યાય અને સમીક્ષા 'ગ્રંથકીટ' ઑક્ટો50/397
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી માસ્તર નંદનપ્રસાદ / વાર્તા અને વાર્તિક : રણજિતરામ વાવાભાઈ મહેતા નિરંજન ભગત ઑગ74/273-282
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી લાક્ષાગૃહ (સુબોધ ઘોષ) / બે વસ્તુ : ચાર નવલિકા રઘુવીર ચૌધરી ડિસે75/314-320
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી વડને છાંયડે (ધૂમકેતુ)/સ્વાધ્યાય અને સમીક્ષા 'ગ્રંથકીટ' ઑક્ટો50/397
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી વાત્રકને કાંઠે / પન્નાલાલની બે કથાઓ ભોળાભાઈ પટેલ માર્ચ73/89-93
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી વિસર્જન (ચુનીલાલ મડિયા) / બે નવલિકાઓ : સાહિત્યકૃતિમાં સર્જકની દૃષ્ટિનું મહત્ત્વ ધીરેન્દ્ર મહેતા જુલાઈ74/242-244
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી સળિયા (રાધેશ્યામ શર્મા) / ચાર નવલિકાઓ રઘુવીર ચૌધરી નવે71/421-422
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી સાચાં શમણાં / પન્નાલાલ (પટેલ)ની બે કથાઓ ભોળાભાઈ પટેલ માર્ચ73/89-93
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી સોગટાં, બસનું પંખી (કિશોર જાદવ) / ચાર નવલિકાઓ રઘુવીર ચૌધરી નવે71/417-419
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી હનુમાનલવકુશમિલન / ભૂપેશ (અધ્વર્યુ)ની એક વિલક્ષણ વાર્તા પુરુરાજ જોષી જુલાઈ-સપ્ટે84/261-268
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ ગુજરાતી હું - બે (વિભૂત શાહ) / ચાર નવલિકાઓ રઘુવીર ચૌધરી નવે71/419-420

5.2.બ અન્ય-વાર્તા આસ્વાદ, કૃતિ સમીક્ષા/ અભ્યાસ

વિભાગ ઉપ-વિભાગ લેખ/ નોંધ શીર્ષક, લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ અન્ય : હિન્દી એક ભટકી હુઈ મુલાકાત (રામદરશ મિશ્ર) / બે વસ્તુ : ચાર નવલિકા રઘુવીર ચૌધરી ડિસે75/314-320
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ અન્ય : ઉર્દૂ ગર્મ હવા (ઇસ્મત ચુગતાઈની વાર્તા આધારિત ફિલ્મ) / એકકેન્દ્ર થવા મથી રહેલ કિલન્ન હું - છિન્ન ભિન્ન છું હિમાંશુ પટેલ ઑક્ટો-ડિસે82/247-250
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ અન્ય : હિન્દી તલાશ (કમલેશ્વર) / બે વસ્તુ : ચાર નવલિકા રઘુવીર ચૌધરી ડિસે75/314-320
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ અન્ય : હિન્દી પોષની રાત (પ્રેમચંદ) વિષે ભોળાભાઈ પટેલ ફેબ્રુ78/35-38
વાર્તાકૃતિ : સમીક્ષા/ આસ્વાદ/ અભ્યાસ અન્ય : અમેરિકન મોતી (જૉન સ્ટાઇનબેક, અનુ. જયન્તી દલાલ) ઉમાશંકર જોશી ઑક્ટો48/393

5.3 વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા

5.3.અ ગુજરાતી-વાર્તાસંગ્રહ સમીક્ષા/ પરિચય/ પ્રસ્તાવના (વાર્તાસંગ્રહનાં શીર્ષકોથી વર્ણાનુક્રમે ગોઠવણી)

વિભાગ ઉપ-વિભાગ વાર્તાસંગ્રહનું શીર્ષક વાર્તાસંગ્રહના લેખક/ અનુ./સંપા. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી અજાણ્યાં બે જણ (મોહમ્મદ માંકડ) /ચાર પુસ્તકો દિલાવરસિંહ જાડેજા માર્ચ69/114-115
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી અભિનિવેશ (જ્યોતિષ જાની) / સ્વાદનિષ્ઠા અને સર્જકતાનો સમન્વય રાધેશ્યામ શર્મા નવે76/355-359
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી આ ઘેર પેલે ઘેર (જયંતિ દલાલ) 'કથક' નવે56/437-438
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી આકસ્મિક સ્પર્શ (રઘુવીર ચૌધરી) રમણલાલ જોશી ઑગ67/319-320
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી આગન્તુક (ઈવા ડેવ) જયંત ગાડીત માર્ચ71/112-113
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (સંપા. ગુલાબદાસ બ્રોકર) દિ. દા. જાડેજા એપ્રિલ63/160, પૂ.પા.3
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ઊભી વાટે(ગુલાબદાસ બ્રોકર) /દ્વંદ્વનાં મોતી(પ્રવેશલેખ) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી નવે56/434-437
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી એક સાંજની મુલાકાત (ચંદ્રકાન્ત બક્ષી) / એક સાંજના સૂઝેલું જયંતીલાલ મહેતા ડિસે62/471-473
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી એક સાંજની મુલાકાત (ચંદ્રકાન્ત બક્ષી) હિમાંશુ વોરા ઑક્ટો62/394-397
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ઓરતા (પન્નાલાલ પટેલ) 'કથક' જૂન54/279-280
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ક્રૉસ રોડ (મોહનલાલ પટેલ) / અવલોકન પ્રસાદ બ્રહ્મભટ્ટ એપ્રિલ-જૂન82/104-106
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ખરાં બપોર / જયંત ખત્રીની નવલિકાઓ કનુભાઈ જાની એપ્રિલ72/120-128
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ગૃહપ્રવેશ (સુરેશ જોશી) / રમણીય રૂપસૃષ્ટિમાં (પ્રવેશકલેખ) ગુલાબદાસ બ્રોકર જાન્યુ57/33-37
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ગૃહપ્રવેશ (સુરેશ જોશી) / પ્રવેશદ્વાર આમ ન જડે વિનાયક પુરોહિત નવે57/433-440
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ (સંપા. રાધેશ્યામ શર્મા અને અન્ય) અનંતરાય રાવળ જાન્યુ72/23-24
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ટેકરીઓ પર વસંત બેઠી છે (વિભૂત શાહ) / ચાર પુસ્તકો દિલાવરસિંહ જાડેજા માર્ચ69/115
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ટેકરીઓ પર વસંત બેઠી છે (વિભૂત શાહ) જયંતિલાલ મહેતા જુલાઈ69/276-278
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ટોળું (ઘનશ્યામ દેસાઈ) / ડિઝાઇન - ટપકું અને પરપોટાની રાધેશ્યામ શર્મા નવે79/370-373
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી તેજ અને તિમિર (ચુનીલાલ મડિયા) ઉમાશંકર જોશી ઑકટો52/397
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી નવી વાર્તા (સંપા. રાધેશ્યામ શર્મા) / નવી વાર્તાના વિવેચન પર હાર્મોનિકા પર એક દૃષ્ટિ કિશોર જાદવ ઑક્ટો76/323-329
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ /સરળ વેધકતા(આમુખ) ગુલાબદાસ બ્રોકર મે59/193-198, પૂ.પા.3
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી પન્નાલાલનું પ્રણય નિરૂપણ / પત્રમ પુષ્પમ્ : ચાતક કે મૃગ ? બહાદુરશાહ પંડિત ફેબ્રુ62/76
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી પન્નાલાલનું પ્રણયનિરૂપણ - એક પત્ર (શ્રેષ્ઠ વાર્તાઓના સંદર્ભે) દિલાવરસિંહ જાડેજા મે61/182-186
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી પ્રેમનાં આંસુ (કુન્દનિકા કાપડિયા) 'કથક' નવે54/502-503
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી પ્રેમપદારથ (ગુલાબદાસ બ્રોકર) / પ્રેમપદારથ, વાર્તા રૂપે રાધેશ્યામ શર્મા માર્ચ78/86-87, 85
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી બાંશી નામની એક છોકરી (મધુ રાય) મહેશ દવે નવે64/464-466
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી બાંશી નામની એક છોકરી / બે વાર્તાકારો : મધુ રાયની વાર્તાકલા(પ્રવેશક) ગુલાબદાસ બ્રોકર માર્ચ64/87-88, 115-116
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી બિચારાં (રાધેશ્યામ શર્મા) / ત્રણ અવલોકનો યશવન્ત શુક્લ જૂન70/239
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી મડિયાની શ્રેષ્ઠ વાતો (સંપા. ચુનીલાલ મડિયા) / મડિયાની વાર્તાકલા નગીનદાસ પારેખ જુલાઈ58/276-278
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી યાદનો પ્રવેશક / આજની ગુજરાતી ટૂંકી વાર્તા ઉમાશંકર જોશી એપ્રિલ67/125-128
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી રજનીગન્ધા (શિવકુમાર જોશી) 'કથક' જુલાઈ56/280, 277
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી રૂપ - અરૂપ (ચુનિલાલ મડિયા) 'કથક' જાન્યુ54/52-53
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી ર્દષ્ટાન્તકથાઓ (નાનાભાઈ ભટ્ટ) ઉમાશંકર જોશી નવે47/434
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી વહેતું આકાશ (મહેશ દવે) / અસ્તિત્ત્વનો અર્થ : એક વાર્તા આસ્વાદ રાધેશ્યામ શર્મા જુલાઈ72/201-203
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી વહેતું આકાશ (મહેશ દવે) / ઘૂંટાયેલી વેદનાનું વ્યોમ ગુલાબદાસ બ્રોકર માર્ચ72/91-96
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી શર્વરી'('જિપ્સી') / જિપ્સી થયા પહેલાં અને પછી (પ્રસ્તાવના) ગુલાબદાસ બ્રોકર એપ્રિલ56/146-149
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી સબસે ઊંચી પ્રેમ સગાઈ (રમણલાલ પાઠક) 'કથક' ઑગ56/318, 320
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી સૂર્યારોહણ (કિશોર જાદવ) / અસ્તિત્ત્વહીનતાના પૂરમાં : વાર્તા આસ્વાદ રાધેશ્યામ શર્મા ફેબ્રુ73/64-66
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા ગુજરાતી હીરાનાં લટકણિયાં (સ્નેહરશ્મિ - ઝીણાભાઈ ર. દેસાઈ) / ત્રણકૃતિઓ હસિત હ. બૂચ મે63/190

5.3.બ અન્ય-વાર્તાસંગ્રહ સમીક્ષા/ પરિચય/ પ્રસ્તાવના

વિભાગ ઉપ-વિભાગ/ કૃતિની મૂળ ભાષા વાર્તાસંગ્રહ સમીક્ષા / પરિચય / પ્રસ્તાવના લેખના લેખક/અનુ. મૂળ લેખ/પુસ્તકના, અનુ. /, સંપા. મહિનો, વર્ષ/પૃષ્ઠ નં
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા અન્ય : ભારતીય અને પાશ્ચાત્ય ખોવાયેલા તારા (અનુ. કીકુભાઈ દેસાઈ) ઉમાશંકર જોશી માર્ચ71/111-112
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા અન્ય : રશિયન તૉલ્સ્તૉયની તેવીસ વાર્તાઓ જિતેન્દ્ર દેસાઈ જાન્યુ79/55-59
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા અન્ય : મરાઠી નિષ્ઠા (અરવિંદ ગોખલે) / બે વાર્તાકારો: ઊર્મિરહિત મોકળાશ ગુલાબદાસ બ્રોકર માર્ચ64/116-118
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા અન્ય : સંસ્કૃત પંચતંત્ર (સંપા. & અનુ. ભોગીલાલ સાંડેસરા) ગ્રંથકીટ ઑગ50/315-317
વાર્તાસંગ્રહ : પરિચય/ પ્રસ્તાવના/ સમીક્ષા અન્ય : પ્રાકૃત-સંસ્કૃત વસુદેવહિંડી (પ્રથમ ખંડ) (અનુ. ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી જાન્યુ48/34-35

5.4 વાર્તા : અભ્યાસ

5.4.અ ગુજરાતી-વાર્તા અભ્યાસ (લેખશીર્ષકથી વર્ણાનુક્રમે ગોઠવણી)

વિભાગ ઉપ-વિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
વાર્તા : અભ્યાસ ગુજરાતી આધુનિક ગુજરાતી નવલિકામાં વાતની નવી માંડણી ગુલાબદાસ બ્રોકર જૂન66/217-220
વાર્તા : અભ્યાસ ગુજરાતી આધુનિક વાર્તાકલા : વિવેચન કિશોર જાદવ મે70/177-181; જૂન70/231-232
વાર્તા : અભ્યાસ ગુજરાતી ગુજરાતીમાં નવી ટૂંકી વાર્તા વિશેની કળાવિચારણા કિશોર જાદવ માર્ચ76/94-101
વાર્તા : અભ્યાસ ગુજરાતી ટૂંકી વાર્તા ધૂમકેતુ એપ્રિલ65/પૂ.પા.3
વાર્તા : અભ્યાસ ગુજરાતી ટૂંકી વાર્તાનું કલાસ્વરૂપ ગુલાબદાસ બ્રોકર નવે47/411-418
વાર્તા : અભ્યાસ ગુજરાતી થોડુંક આગળ (વાર્તા વિશે) જયંતિ દલાલ એપ્રિલ68/146-149
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવલિકાનાં શીર્ષકો ધર્મેન્દ્ર મ. માસ્તર 'મધુરમ' જૂન61/235-237, 225
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવલિકાનો નૂતન અભિગમ રમણલાલ પાઠક ડિસે72/374-376
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવી નવલિકાનું મૂલ્યાંકન અનંતરાય રાવળ એપ્રિલ59/138-139
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવી નવલિકાનું મૂલ્યાંકન અશોક હર્ષ એપ્રિલ59/139-140
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવી નવલિકાનું મૂલ્યાંકન ગુલાબદાસ બ્રોકર એપ્રિલ59/140-141
વાર્તા : અભ્યાસ ગુજરાતી નવી વાર્તાના વિવેચન વિશે રાધેશ્યામ શર્મા ફેબ્રુ75/37-40, 61-63
વાર્તા : અભ્યાસ ગુજરાતી પાત્રવિધાનની કલા (વાર્તાલાપ-ધૂમકેતુ અને પિતાંબર પટેલ) ધૂમકેતુ ફેબ્રુ57/47-48, 76
વાર્તા : અભ્યાસ ગુજરાતી બાળવાર્તા અને નૈતિક મૂલ્યો તંત્રી એપ્રિલ49/122
વાર્તા : અભ્યાસ ગુજરાતી વરસની શ્રેષ્ઠ વાર્તાઓ : ૧૯૫૧ ઉમાશંકર જોશી એપ્રિલ52/142-144
વાર્તા : અભ્યાસ ગુજરાતી વાર્તા વિશે વાર્તાકારો : વાર્તામાં ભાવપરિસ્થિતિ મોહનલાલ પટેલ જૂન65/219-221
વાર્તા : અભ્યાસ ગુજરાતી વાર્તા વિશે વાર્તાકારો : ૨. ટૂંકી વાર્તા અને આજ મહેશ દવે જૂન65/221-224
વાર્તા : અભ્યાસ ગુજરાતી વાર્તાકાર સંમેલન (સાહિત્યસભા વીલે પારલે) ગો. ફેબ્રુ61/78-79
વાર્તા : અભ્યાસ ગુજરાતી વાર્તાકારનું વિશ્વ મોહનલાલ પટેલ ઑગ73/289-295
વાર્તા : અભ્યાસ ગુજરાતી વીલે પારલે વાર્તાકાર સંમેલન તંત્રી નવે60/402
વાર્તા : અભ્યાસ ગુજરાતી 'વિશ્વમાનવ'નો નવી નવલિકા વિશેષાંક તંત્રી ફેબ્રુ61/42
વાર્તા : અભ્યાસ ગુજરાતી 'હજુ રણકતો ચર્ચબેલ' (રાધેશ્યામ શર્માની વાર્તાઓ) રમણલાલ જોશી ઑગ73/305-307
વાર્તા : અભ્યાસ ગુજરાતી હું વાર્તા કેવી રીતે લખું છું ? ઉમાશંકર જોશી નવે60/416-418

5.4.બ અન્ય-વાર્તા અભ્યાસ

વિભાગ ઉપ -વિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક -અનુ.
વાર્તા : અભ્યાસ અન્ય : મરાઠી આજની મરાઠી ટૂંકી વાર્તા મ. ના. અદવંત, અનુ. ગોવિંદરાય ભાગવત
વાર્તા : અભ્યાસ અન્ય : આફ્રિકન આફ્રિકન ગદ્ય - વાર્તાસાહિત્યના નમૂના ચંદ્રવદન મહેતા
વાર્તા : અભ્યાસ અન્ય : મરાઠી નિષ્ઠા'(અરવિંદ ગોખલે) - બે વાર્તાકારો : ઊર્મિરહિત મોકળાશ ગુલાબદાસ બ્રોકર
વાર્તા : અભ્યાસ અન્ય : પાશ્ચાત્ય પશ્ચિમના સાહિત્યમાં ટૂંકી વાર્તા ગુલાબદાસ બ્રોકર
વાર્તા : અભ્યાસ અન્ય : ભારતીય ભારતીય ટૂંકીવાર્તા' (ભોળાભાઈ પટેલ) - સ્વાધ્યાય અને સમીક્ષા રમણલાલ જોશી
વાર્તા : અભ્યાસ અન્ય : બંગાળી શરદબાબુની નવલિકાઓ : પુનર્મૂલ્યાંકનનો એક પ્રયાસ ભગવતીકુમાર શર્મા
વાર્તા : અભ્યાસ અન્ય : જર્મન હાઈનરિખ બ્યૉલની કથાસૃષ્ટિ ભોળાભાઈ પટેલ