સંસ્કૃતિ સૂચિ/નવલકથા
Jump to navigation
Jump to search
6 નવલકથા
અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના
(નોંધ : આ વિભાગમાં નવલકથા સંદર્ભોના અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના વગેરેનો સમાવેશ કર્યો છે. આ વિભાગને ગુજરાતી, ભારતીય અને પાશ્ચાત્ય નવલકથા એમ ત્રણ પેટાવિભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહીં નોંધોને લેખશીર્ષક અથવા નવલકથાના નામથી વર્ણાનુક્રમે ગોઠવણી કરવામાં આવી છે.)
6 નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના
6.1 ગુજરાતી - નવલકથા અભ્યાસ / સમીક્ષા
લેખ/ નોંધ શીર્ષક | લેખના લેખક-અનુ. | મહિનો, વર્ષ, પૃષ્ઠ નં. |
---|---|---|
‘અકસ્માત‘ (લાભશંકર ઠાકર) | સુભાષ શાહ | એપ્રિલ69/158-159 |
‘અમૃતકુંભ‘ (રામચંદ્ર પટેલ) વિશે થોડુંક | યોગેશ જોષી | જુલાઈ-સપ્ટે83/170-174 |
‘અમૃતા‘ (રઘુવીર ચૌધરી) : ગ્રંથનો પંથ | અનંતરાય રાવળ | ફેબ્રુ66/72-74 |
‘અમે બે બહેનો‘ (પન્નાલાલ પટેલ) | ઉમેદભાઈ મણિયાર | માર્ચ63/116-117 |
‘અર્દશ્ય‘ (ધીરેન્દ્ર મહેતા) / ભૂતકાળમાં ભળી જઈ વિસ્તાર પામતા સામ્પ્રતની સ્વીકારકથા | તરુણપ્રભસૂરિ‘ | જાન્યુ-માર્ચ82/48-51 |
‘અશ્રુઘર‘ (રાવજી પટેલ) | રમણલાલ જોશી | ઑગ67/317-319 |
‘અસ્તિ‘ (શ્રીકાન્ત શાહ) / બે પુસ્તકો | ધીરુભાઈ ઠાકર | ડિસે66/471-473 |
‘અંતરપટ‘ (‘સ્નેહરશ્મિ‘) | રમણલાલ જોશી | ઑગ62/310-316 |
‘આકાર‘ (ચંદ્રકાન્ત બક્ષી) | રઘુવીર ચૌધરી | જુલાઈ71/249-255 |
‘આપણો ઘડીક સંગ‘ (દિગીશ મહેતા) | નલિન રાવળ | એપ્રિલ63/157-159 |
‘આપણો ઘડીક સંગ‘ (દિગીશ મહેતા) / બે ઘડીકનો સંગ | જયન્તિલાલ મહેતા | જુલાઈ63/275-277 |
‘આવરણ‘ (રઘુવીર ચૌધરી) | ચંદ્રકાન્ત શેઠ | મે67/197-200 |
‘આશાપંખી‘ (૧, ૨) (ઈશ્વર પેટલીકર) | ‘કથક‘ | માર્ચ54/149-150 |
‘ઇનર લાઇફ‘ (લાભશંકર ઠાકર અને દિનેશ કોઠારી) | અનંતરાય રાવળ | ફેબ્રુ66/74-75 |
‘ઇનર લાઇફ‘ (લાભશંકર ઠાકર અને દિનેશ કોઠારી) / નવલકથામાં ચરિત્ર | રાધેશ્યામ શર્મા - રતિલાલ દવે | એપ્રિલ66/151-153 |
‘ઇન્દુકુમાર‘ અને ‘સરસ્વતીચંદ્ર‘ (અનુક્રમે ન્હાનાલાલ કવિ અને ગો. મા. ત્રિપાઠી) | ચન્દ્રશંકર ભટ્ટ | જૂન59/228-233, 227 |
‘ઈધણ ઓછાં પડ્યાં‘ (ચુનીલાલ મડિયા) | હોરમઝદિયાર દલાલ | એપ્રિલ51/156-157 |
‘ઈશિતા‘ (લલિતકુમાર શાસ્ત્રી) | રમણલાલ જોશી | ઑક્ટો65/395-397 |
ઈશ્વર પેટલીકર / કૃતિઓ અને કર્તાઓ : શ્રી પેટલીકર | રઘુવીર ચૌધરી | ઑગ-સપ્ટે63/369-373 |
ઈશ્વર પેટલીકર / ગમ્યું તે ગાયું (લેખકમિલન, સુરત) | ઈશ્વર પેટલીકર | ઑગ53/298-300 |
‘ઋતુ‘ (કિશોરસિંહ સોલંકી) / કિશોરસિંહની બે લઘુનવલો | મણિલાલ હ. પટેલ | ઑગ78/243-246 |
‘એક દીપ જલે અંતરમાં‘ (બચુભાઈ મહેતા) / આજનું અભિનિષ્ક્રમણ | સુન્દરમ્ | એપ્રિલ70/128-134 |
‘એક સોનેરી નદી‘ (રામચંદ્ર પટેલ) / ચેતોહર ગદ્યમાં માનવીય ગુણોની અભિવ્યક્તિ | મણિલાલ હ. પટેલ | ફેબ્રુ79/134-137 |
‘કદલીવન‘ (વિનોદિની નીલકંઠ) | ઉમાશંકર જોશી | માર્ચ47/112-113 |
‘કરણઘેલો‘ (નંદશંકર તુળજાશંકર) / ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા | રઘુવીર ચૌધરી | સપ્ટે71/351-358 |
‘કંચુકીબંધ‘ (શિવકુમાર જોશી) | ‘કથક‘ | માર્ચ57/114-115 |
‘કંડકટર‘ (રઘુવીર ચૌધરી) / બે અવલોકનો | રમેશ ર. દવે | જાન્યુ-માર્ચ82/52-55 |
‘કામિની‘ (મધુ રાય) / ‘મિથ‘ની માયાજાળ | રાધેશ્યામ શર્મા | એપ્રિલ70/135-138 |
‘કાળચક્ર‘ (ઝવેરચંદ મેઘાણી) | ઉમાશંકર જોશી | જુલાઈ47/272-273 |
‘કિમ્બલ રેવન્સવૂડ‘ (મધુ રાય) / એક રસપ્રદ નાટ્યાત્મક કથા | પ્રસાદ બ્રહ્મભટ્ટ | જુલાઈ-સપ્ટે82/152-155 |
‘કોતરની ધાર પર‘ (કાનજી પટેલ) : સૂક્ષ્મ સંવેદન - પટુતાનો અણસાર | રમણ સોની | જુલાઈ-સપ્ટે82/155-157 |
‘ખેતરને ખોળે‘ (ભાગ ૧, ૨) (પીતાંબર પટેલ) | ‘કથક‘ | ફેબ્રુ54/108-109 |
‘ગુજરાતનો નાથ‘ (ક. મા. મુનશી) / પત્રમ પુષ્પમ્ : એમાં સાચું શું - આ કે પેલું ? | ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | ઑગ64/344 |
‘ગુજરાતનો નાથ‘ (કનૈયાલાલ મુનશી) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : કાકને પત્ર | મનસુખલાલ ઝવેરી | ઑગ-સપ્ટે63/346-360 |
‘ગુજરાતનો નાથ‘ (કનૈયાલાલ મુનશી)માંનાં આધારબીજો (મોટિફ્સ) | પુષ્કર ચંદરવાકર | સપ્ટે74/297-301 |
ગુજરાતી નવલ - ગતિનો ગ્રાફ - એક ચર્ચા | હરીશ વ્યાસ | નવે72/354-356 |
‘ગુજરાતી નવલકથા‘ (રઘુવીર ચૌધરી અને રાધેશ્યામ શર્મા) | ધીરેન્દ્ર મહેતા | જાન્યુ74/35-38 |
ગુજરાતી નવલકથા / છેલ્લાં બે વરસની નવલકથાઓ (૧૯૫૩ - ‘૫૫) | પીતાંબર પટેલ | સપ્ટે55/393-396, 392 |
ગુજરાતી નવલકથા / પત્રમ પુષ્પમ્ : ગુજરાતી મહાકથાઓ : નવી નજરે | ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | મે69/198-199 |
ગુજરાતી નવલકથા / સાહિત્યની પાનખર | ચુનીલાલ મડિયા | માર્ચ51/98-100, 113 |
ગુજરાતી નવલકથામાં વાસ્તવનાં રૂપો | ધીરેન્દ્ર મહેતા | જુલાઈ-સપ્ટે82/120-130 |
ગુજરાતી નવલકથામાં હતાશા અને અસ્તિત્ત્વવાદ | મધુ રાય | મે69/189-191 |
‘ગુલાબસિંહ‘ (મણિલાલ ન. દ્વિવેદી) / એક સમીક્ષા | ધીરુભાઈ ઠાકર | ફેબ્રુ54/86-92, 84 |
ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | જાન્યુ56/9-11 |
‘ગ્રામલક્ષ્મી‘ (ર. વ. દેસાઈ)એક દસ્તાવેજ | રઘુવીર ચૌધરી | માર્ચ70/97-103 |
‘ઘમ્મરવલોણું‘ (પન્નાલાલ પટેલ) : ધરતીનો મોંઘેરો મોર | અનંતરાય રાવળ | નવે68/434-440 |
‘ચહેરા‘ (મધુ રાય) : ત્રણ પુસ્તકો | યશવન્ત શુક્લ | ઑગ66/315-316 |
‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો‘ (સુમન શાહ) / નવી નવલકથાની સમ્યક છબિ | રાધેશ્યામ શર્મા | ડિસે74/411-414 |
‘ચિહ્નન‘ (ધીરેન્દ્ર મહેતા) : આત્મપ્રત્યયની અવિરત શોધ | રમેશ દવે | જુલાઈ79/260-264 |
ચુનીલાલ મડિયા / આત્મનિરીક્ષણ (વડોદરા લેખક્મિલન) | ચુનીલાલ મડિયા | ઑક્ટો55/418-420 |
‘છિન્નપત્ર‘ (સુરેશ જોશી) : ‘પારદર્શક‘ ભાષા | હિમાંશુ વોરા | એપ્રિલ66/156-159 |
‘જનમટીપ‘ (ઈશ્વર પેટલીકર)નાં ચંદા - ભીમો | જયંત ગાડીત | જૂન70/233-235 |
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) | મનસુખલાલ ઝવેરી | એપ્રિલ51/137-143, 145 |
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) / અર્ઘ્ય : મુનશીની ચૌલાનું મૃત્યુ | ઝવેરચંદ મેઘાણી | માર્ચ51/119 |
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) ઊડતી નજરે | ચંદ્રકાન્ત મહેતા | માર્ચ51/105-107 |
‘ઝંઝા‘ (રાવજી પટેલ) | રઘુવીર ચૌધરી | ઑગ71/293-298 |
‘ઝંઝા‘ (રાવજી પટેલ) / ત્રણ કૃતિઓ | હસિત બૂચ | એપ્રિલ69/154-155 |
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (ખંડ ૧) (દર્શક) | ‘કથક‘ | મે54/227-228 |
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (‘દર્શક‘) / એક ચર્ચા | મોહનભાઈ શંકરભાઈ પટેલ | જાન્યુ58/33-35 |
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (‘દર્શક‘) / શ્રી દર્શક અને ઇતિહાસ | સી. એન. પટેલ | જૂન69/227-231, 239 |
‘તુંગનાથ‘ (યશોધર મહેતા) | વિનાયક પુરોહિત | માર્ચ58/113-118 |
‘દરિયાલાલ‘ અને ‘સોરઠ, તારાં વહેતાં પાણી‘ (અનુક્રમે ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય) | ગુલાબદાસ બ્રોકર | ડીસે49/465-467 |
દર્શકની નવલકથાઓ | રઘુવીર ચૌધરી | જૂન68/209-222 |
‘દિલનાં દાન‘ (કૃષ્ણપ્રસાદ ભટ્ટ) | રમણલાલ જોશી | એપ્રિલ66/160, પૂ.પા.3 |
‘દિવ્યચક્ષુ‘ (રમણલાલ વ. દેસાઈ) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : ‘દિવ્યચક્ષુ‘ - એક દૃષ્ટિ | હીરા પાઠક | ઑગ-સપ્ટે63/365-369 |
‘દીપનિર્વાણ‘ (‘દર્શક‘) : મનહર અને મનભર | ઉમાશંકર જોશી | જુલાઈ53/274-277 |
‘દીપનિર્વાણ‘ (‘દર્શક‘)ની સુચરિતા | ‘દર્શક‘ અને મૂળશંકર ભટ્ટ | ઑકટો57/386-389, 380 |
ધાર્મિક નવલકથાનો પ્રશ્ન | ક્રિસ્ટોફર ઇશરવૂડ | જાન્યુ49/15-17 |
નવલકથા - સ્વરૂપ / બે મુદ્દા | ભાનુપ્રસાદ પંડ્યા | માર્ચ68/109-111 |
નવલકથાકાર સંમેલન (વિલે પારલે સાહિત્યસભા) | ગો. | નવે62/416-419 |
નવલકથાકાર સંમેલન (વિલે પારલે સાહિત્યસભા) / સમયરંગ નોંધ | તંત્રી | ઑક્ટો62/363 |
‘નંદનવન‘ (સારંગ બારોટ) | ‘કથક‘ | સપ્ટે54/417 |
‘પાછલે બારણે‘ (પનાલાલ પટેલ) | ઉમાશંકર જોશી | સપ્ટે47/350-351 |
પારસી નવલકથા - સાહિત્ય | મધુસૂદન પારેખ | ડિસે66/449-455 |
પ્રાદેશિક નવલકથા વિશે | ચિનુ મોદી | ડિસે72/389-392 |
‘પ્રેમયાત્રા‘ (ભગવતીકુમાર શર્મા) : પ્રેમમય યાત્રા | ગુલાબદાસ બ્રોકર | ફેબ્રુ58/74-77 |
‘ફકીરો‘ (પન્નાલાલ પટેલ) | ‘કથક‘ | સપ્ટે56/360, 358 |
‘ફેરો‘ (રાધેશ્યામ શર્મા) / ‘ક્યાં છે પરીક્ષિત ?‘ | ઉમાશંકર જોશી | ડિસે68/468-469 |
‘બાવડાના બળે‘ (પુષ્કર ચંદરવાકર) | કથક | ફેબ્રુ55/76-77 |
‘ભવસાગર‘ (ઈશ્વર પેટલીકર) / મારું પ્રિય પાત્ર (સૂરજનું પાત્ર) | ઈશ્વર પેટલીકર | જુલાઈ55/315-317 |
ભવાની ભટ્ટાચાર્યની નવલકથાઓ | ગુલાબદાસ બ્રોકર | જુલાઈ55/326-328 |
‘મરણોત્તર‘ (સુરેશ જોશી) / ‘મરણોત્તર‘ એક પરિણત મેટાનૉવેલ | નટવરસિંહ પરમાર | મે76/149-152 |
‘મરણોત્તર‘ (સુરેશ હ. જોષી) | રમણલાલ જોશી | જાન્યુ76/29-31 |
‘મહાભિનિષ્ક્રમણ‘ (મુકુન્દ પરીખ) / માતૃરાગનું આલેખન | રાધેશ્યામ શર્મા | માર્ચ69/117-119 |
‘માટીનો મહેકતો સાદ‘ (મકરંદ દવે) : ધરતીની પુણ્યસુગંધ વહાવતી કથા | મીરાં ભટ્ટ | જુલાઈ-સપ્ટે82/157-161 |
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) | ઉમાશંકર જોશી | જાન્યુ48/33-34 |
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) / ‘તૃપ્તિનો ઘૂંટ‘ | દર્શક | માર્ચ52/113-115 |
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) / વાર્તાકલા | સુન્દરમ્ | ડિસે48/467-468 |
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) અને ‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ભારતીય સમાજપરિવર્તનનાં બે દર્શનો | ચી. ના. પટેલ | ફેબ્રુ74/53-61 |
‘મીણ માટીનાં માનવી‘ (પન્નાલાલ પટેલ) / ત્રણ પુસ્તકો | દિલાવરસિંહ જાડેજા | માર્ચ67/117-119 |
‘મેઘલી રાતે‘ (સુહાસી) | કથક | જૂન55/290, 292 |
‘રઝળતા દિવસ‘ : કિશોરસિંહની બે લઘુનવલો | મણિલાલ હ. પટેલ | ઑગ78/243-246 |
રમણલાલ વ. દેસાઈ / પાત્રોની ભિક્ષા (પોતાની નવલકથાઓના પાત્રો વિશે) | રમણલાલ વ. દેસાઈ | ઑક્ટૉ49/399 |
રમણલાલ વ. દેસાઈ / હું મારાં પાત્રો કેમ સર્જું છું? | રમણલાલ વ. દેસાઈ | માર્ચ51/89-91 |
‘લીલુડી ધરતી‘ - હું ફરી લખું તો | ચુનીલાલ મડિયા | ડિસે68/443-444 |
‘વલય‘ (ધીરેન્દ્ર મહેતા) | રમણલાલ જોશી | જૂન72/186-188 |
‘વહી જતી જેલમ‘ (યશોધર મહેતા) | વિનાયક પુરોહિત | માર્ચ58/113-118 |
‘વિવર્ત‘ (પિનાકિન દવે) / ત્રણ અવલોકનો | રમણલાલ જોશી | ફેબ્રુ69/70-71 |
‘વિશ્વજિત્‘ (પિનાકિન દવે) | રમણલાલ જોશી | નવે65/439-440 |
‘વેણુ વત્સલા‘ (રઘુવીર ચૌધરી) / અધૂરું સમર્પણ | ચી. ના. પટેલ | ડિસે72/397-402 |
‘વ્યાજનો વારસ‘ (ચુનીલાલ મડિયા) | ઉમાશંકર જોશી | જુલાઈ47/271-272 |
‘શાન્ત દોન‘ (મિખાઈલ શોલોખોવ) | ભોળાભાઈ પટેલ | જાન્યુ66/23-31 |
‘શૌર્યતર્પણ‘ (ર. વ. દેસાઈ) / ત્રણ પુસ્તકો | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | જૂન53/235-236 |
‘શ્રાવણ રાતે‘ (રઘુવીર ચૌધરી) / પ્રણયગત નિર્ભ્રાન્તિની વેદનાકથા | રમેશ દવે | ઑક્ટો78/299-304 |
‘સભા‘ (મધુ રાય) : રહસ્યકથા | ભૂપેશ અધ્વર્યુ | ઑગ73/308-313 |
‘સમયદ્વીપ‘ (ભગવતીકુમાર શર્મા) / નવલકથામાં પ્રતીકાત્મક ક્રિયા | રાધેશ્યામ શર્મા | જૂન75/196-199 |
‘સરસ્વતીચન્દ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)નો ઘા અને કુમુદનો પાટો | ચન્દ્રશંકર ભટ્ટ | એપ્રિલ66/133-136 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) | રઘુવીર ચૌધરી | ઑક્ટો69/377-388 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / અર્ઘ્ય : ગો. મા. ત્રિ.નો ‘સરસ્વતીચંદ્ર‘ | રામનારાયણ વિ. પાઠક | સપ્ટે49/360 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / અર્ઘ્ય : ગ્રન્થમણિ ‘સરસ્વતીચન્દ્ર‘ | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | સપ્ટે51/358-359 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ‘ઇન્દુકુમાર‘ અને ‘સરસ્વતીચંદ્ર‘ | ચન્દ્રશંકર ભટ્ટ | જૂન59/228-233, 227 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : ‘સરસ્વતીચંદ્ર‘ મહાકાવ્યનો રાત્રિ - સર્ગ | ઉશનસ્ | ઑગ-સપ્ટે63/329-333 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | જાન્યુ56/9-11 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / તમારે ગુજરાત જોવું છે ? | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | સપ્ટે60/પૂ.પા.4 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : ગુમાનનાં લગ્ન વિશે સ્વ. પાઠકસાહેબનું મંતવ્ય | ઉપેન્દ્ર પંડ્યા | માર્ચ59/114-115 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : બુદ્ધિધનનું વર્તન | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | ડિસે63/596-597 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : ‘સરસ્વતીચંદ્ર‘માં સમાન સ્વપ્ન | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | ઑગ49/318 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : સરસ્વતીચંદ્રમાં સમાન સ્વપ્ન | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | જૂન51/237 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) ‘સરસ્વતીચંદ્ર‘ : ગોવર્ધનરામનું ઋણ | કનૈયાલાલ મુનશી | નવે55/456-458 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / બલવંતરાય ઠાકોરનો એક પત્ર | સંપા. રમણલાલ જોશી | જુલાઈ61/277-278 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / મનભર નવલકથાની સમાલોચના | કાન્તિલાલ બળદેવરામ વ્યાસ | ફેબ્રુ55/49-60 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) અને ‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ): ભારતીય સમાજપરિવર્તનનાં બે દર્શનો | ચી. ના. પટેલ | ફેબ્રુ74/53-61 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) એક સકલકથા | ડોલરરાય રંગીનદાસ માંકડ | જાન્યુ56/17-18, 23 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)ની લોકપ્રિયતાનો આંક | તંત્રી | સપ્ટે51/358 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)નો સંક્ષેપ | રામનારાયણ વિ. પાઠક | ઑગ51/284-285, 313 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી, સંક્ષેપ : ઉપેન્દ્ર પંડ્યા) | ઉમાશંકર જોશી | માર્ચ60/101-107 |
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી, સંક્ષેપ : ઉપેન્દ્ર પંડ્યા) | ઉમાશંકર જોશી | ફેબ્રુ52/77 |
‘સરસ્વતીચંદ્ર‘, ભાગ 4 (ગો. મા. ત્રિપાઠી) / સુંદરગિરિના ચિરંજીવ શ્રૃંગે | મનસુખલાલ ઝવેરી | એપ્રિલ49/130-133 |
સુક્થાની મદિરા (નવલકથાનો કથારસ) | ચુનીલાલ મડિયા | ઑક્ટો60/374-376 |
‘સૂકી ધરતી, સૂકા હોઠ‘ (દિલીપ રાણપુરા) / ત્રણ કૃતિઓ | હસિત બૂચ | એપ્રિલ69/155-156 |
‘સૉક્રેટીસ‘ (દર્શક) વિશે | દર્શક‘ | એપ્રિલ76/116-119 |
‘સૉક્રેટીસ‘ (દર્શક)ની ભાવનાસૃષ્ટિ | ચી. ના. પટેલ | ઑક્ટો76/316-322, 315 |
‘સોરઠ, તારાં વહેતાં પાણી‘ અને ‘દરિયાલાલ‘ (અનુક્રમે ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય) | ગુલાબદાસ બ્રોકર | ડીસે49/465-467 |
‘સ્વપ્નતીર્થ‘ (રાધેશ્યામ શર્મા) / સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિ | નિરંજન ભગત | મે79/191-196, 206-210 |
‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું‘ (સોરાબશા દાદાભાઈ મુનસફના) / પહેલી ગુજરાતી નવલકથા | મધુસૂદન પારેખ | સપ્ટે66/336-342 |
6.2 ભારતીય સાહિત્ય - નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના
ઉપવિભાગ | લેખ/ નોંધ શીર્ષક | લેખના લેખક-અનુ. | મહિનો, વર્ષ, પૃષ્ઠ નં. |
---|---|---|---|
ભારતીય : હિન્દી | ‘અપને અપને અજનબી‘ (અજ્ઞેય) / મૃત્યુની અનુભૂતિ | રઘુવીર ચૌધરી | મે65/182-187 |
ભારતીય : બંગાળી | ‘આરણ્યક‘ (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય) / ઉચ્છ્વસિત વનવાણી | ‘દર્શક‘ | ઑક્ટો59/381-385 |
ભારતીય : બંગાળી | ‘આરણ્યક‘ (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, અનુ. ચંદ્રકાન્ત મહેતા) | હિમાંશુ વોરા | મે63/191-193 |
ભારતીય : બંગાળી | ‘આરોગ્ય નિકેતન‘ (તારાશંકર બંદોપાધ્યાય, અનુ. રમણિક મેઘાણી) | જયંતીલાલ મહેતા | મે63/194-195 |
ભારતીય : બંગાળી | ‘ઊજળા પડછાયા, કાળી ભોંય‘ (‘જરાસંઘ‘, અનુ. નગીનદાસ પારેખ) / અંત : સ્રોતા | ભોળાભાઈ પટેલ | મે65/194-196 |
ભારતીય : કન્નડ | કન્નડ નવલકથા | પ્રો. ઇનામદાર | એપ્રિલ52/156-157 |
ભારતીય : મરાઠી | ‘ગુલાબી સાડી‘ (‘ભાવીણ‘, લે. બાલકૃષ્ણ બોરકર, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ) | ઉમાશંકર જોશી, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ | મે54/235-238 |
ભારતીય : બંગાળી | ‘ગૃહદાહ‘ (શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય) | ઉમાશંકર જોશી | ડિસે77/443-449 |
ભારતીય : બંગાળી | ‘ગૃહદાહ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / અચલાથી અ - ચલા | ભોળાભાઈ પટેલ | જાન્યુ-ફેબ્રુ77/34-42 |
ભારતીય : બંગાળી | ‘ગૃહદાહ‘ને ‘વિપ્રદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | ચી. ના. પટેલ | જાન્યુ-ફેબ્રુ77/49-53 |
ભારતીય : બંગાળી | ‘ગોરા‘ (રવીન્દ્રનાથ ટાગોર) - એક મહાનવલ | મનુભાઈ પંચોળી ‘દર્શક‘ | એપ્રિલ-જૂન82/84-98 |
ભારતીય : બંગાળી | ‘ગોરા‘ (રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની) | ગુલાબદાસ બ્રોકર | મે48/195-197 |
ભારતીય : બંગાળી | ‘ગોરા‘ની સુચરિતા અને લલિતા (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | સપ્ટે74/302-307 |
ભારતીય : બંગાળી | ‘ઘરે - બાહિરે‘ (રવીન્દ્રનાથ ટાગોર)ની વિમલા / ચાર નવલકથાની નાયિકાઓ | ચુનીલાલ મડિયા | ઑગ68/312-317 |
ભારતીય : બંગાળી | ‘ઘરે - બાહિરે‘ની વિમલા (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | ઑક્ટો70/369-372 |
ભારતીય : બંગાળી | ‘ચતુરંગ‘ની દામિની (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | જુલાઈ71/247-248, 280-281 |
ભારતીય : બંગાળી | ‘ચરિત્રહીન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | નલિન રાવળ | જાન્યુ-ફેબ્રુ77/54-75 |
ભારતીય : બંગાળી | ‘ચોખેર બાલિ‘ની વિનોદિની (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | ફેબ્રુ71/66-69 |
ભારતીય : બંગાળી | ‘જોગાજોગ‘ (રવીન્દ્રનાથ ઠાકુર) / કુમુદિની અને પંખી - પ્રતીક | ઉમાશંકર જોશી | જૂન61/202-207 |
ભારતીય : બંગાળી | ‘જોગાજોગ‘ની કુમુદિની (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | મે72/137-142 |
ભારતીય : મરાઠી | ‘થૅંકયુ મિસ્ટર ગ્લાડ‘ (અનિલ બર્વે, અનુ. વસુધાબહેન ઇનામદાર) / થેંકયૂ મિસ્ટર | રમણલાલ જોશી | જુલાઈ-સપ્ટે80/227-228 |
ભારતીય : બંગાળી | દુઈ બોન : દુઈ નારી (રવીન્દ્રનાથ ઠાકુર) | અનિલા દલાલ | નવે71/413-416 |
ભારતીય : બંગાળી | ‘દેના પાઓના‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | યશોધન જોશી | જાન્યુ-ફેબ્રુ77/76-83 |
ભારતીય : બંગાળી | ‘દેવદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / પાશવી આવેગનું પ્રતીક ? | રાજેન્દ્રસિંહ રાયજાદા | જાન્યુ-ફેબ્રુ77/124 |
ભારતીય : બંગાળી | ‘દેવદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / મુગ્ધ પ્રણયની કરુણ કથા | રમણલાલ જોશી | જાન્યુ-ફેબ્રુ77/114-118 |
ભારતીય : બંગાળી | ‘ન હન્યતે‘ (મૈત્રેયીદેવી, અનુ. નગીનદાસ પારેખ) / અપાવરણ | ઉમાશંકર જોશી | જુલાઈ78/193-202 |
ભારતીય : ભારતીય | નવલકથાકારની ભારત માટેની ખોજ | ઉમાશંકર જોશી | એપ્રિલ77/185-191 |
ભારતીય : ભારતીય | નવલકથાકારની ભારત માટેની ખોજ / પન્નાલાલ અને પેંડસે (એપ્રિલથી ચાલુ) | ઉમાશંકર જોશી | મે77/238-243 |
ભારતીય : બંગાળી | ‘નષ્ટનીડ‘ (રવીન્દ્રનાથ ટાગોર)ની ચારુલતા / ચાર નવલકથાની નાયિકાઓ | ચુનીલાલ મડિયા | ઑગ68/312-317 |
ભારતીય : બંગાળી | ‘પથેરદાબી‘ અને ‘ષોડશી‘ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | એપ્રિલ50/150-152 |
ભારતીય : બંગાળી | ‘પથેર દાબી‘ની સરકાર દ્વારા જપ્તી / બે પત્રો | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | જાન્યુ-ફેબ્રુ77/148-150 |
ભારતીય : બંગાળી | ‘પલ્લીસમાજ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / એક આસ્વાદ | મધુસૂદન પારેખ | જાન્યુ-ફેબ્રુ77/95-103 |
ભારતીય : બંગાળી | ‘પલ્લીસમાજ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)નો મઘમઘાટ | ઈશ્વર પેટલીકર | જાન્યુ-ફેબ્રુ77/104-106 |
ભારતીય : બંગાળી | ‘પ્રથમ પ્રતિશ્રુતિ‘ (આશાપૂર્ણદેવી) / સત્યવતી પરાજિતા : સત્યમેવ જયતુ | જયેન્દ્ર ત્રિવેદી | જુલાઈ-સપ્ટે80/162-172 |
ભારતીય : બંગાળી | ‘બડી દીદી‘ અને ‘પથનિર્દેશ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | જાન્યુ-ફેબ્રુ77/125-129, 123 |
ભારતીય : મરાઠી | ‘બલિદાન‘ નવલકથા શી રીતે જન્મી | માલતી બેડકેર, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ | જૂન60/230-233 |
ભારતીય : બંગાળી | ‘માટીના મહેલ‘ (માણિક બંદોપાધ્યાય, અનુ. શ્રીકાન્ત ત્રિવેદી) | ‘કથક‘ | ઑગ54/366-367 |
ભારતીય : ઓડિયા | ‘માટીર મનીષ‘ (કાલિંદીચરણ પાણિગ્રહી) / એક ઉરિયા નાટ્યપ્રયોગ | જશવંત શેખડીવાળા | ડિસે59/472-477 |
ભારતીય : હિન્દી | ‘માનવીનાં રૂપ‘ (યશપાલ, અનુ. સુભદ્રા ગાંધી) | કથક | ઑગ55/369-370 |
ભારતીય : હીન્દી | ‘માનવીનાં રૂપ‘ (યશપાલ, અનુ. સુભદ્રા ગાંધી) | રમણલાલ જોશી | જૂન57/233-236 |
ભારતીય : અસમિયા | ‘મૃત્યુંજય‘ (વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય) / બળતાં પાણીના સંવેદનની કથા | ભોળાભાઈ પટેલ | એપ્રિલ-જૂન80/112-119 |
ભારતીય : બંગાળી | ‘વિપ્રદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | જયંત કોઠારી | જાન્યુ-ફેબ્રુ77/43-48, 53 |
ભારતીય : બંગાળી | ‘વિરાજ વહુ‘ (શરદબાબુલિખિત ‘વિરાજવહુ‘ની બિમલરૉય દિગ્દર્શિત ફિલ્મ) | પીતાંબર પટેલ | ડિસે54/539-542, 536 |
ભારતીય : બંગાળી | ‘વિરાજવહુ‘ : પ્રાણત્ત્વના આવિષ્કારની કથા (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | ચન્દ્રશંકર ભટ્ટ | જાન્યુ-ફેબ્રુ77/107-113 |
ભારતીય : બંગાળી | શરદબાબુનો એક અ - નાયક (‘દેવદાસ‘) | રાધેશ્યામ શર્મા | જાન્યુ-ફેબ્રુ77/119-123 |
ભારતીય : બંગાળી | ‘શેષપ્રશ્ન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) | સુસ્મિતા મ્હેડ | જાન્યુ-ફેબ્રુ77/84-89 |
ભારતીય : બંગાળી | ‘શેષપ્રશ્ન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)ની કમલ | અનિલા દલાલ | જાન્યુ-ફેબ્રુ77/90-94 |
ભારતીય : બંગાળી | ‘શેષેર કવિતા‘ (રવીન્દ્રનાથ ઠાકુર)ની લાવણ્ય | અનિલા દલાલ | ઑગ69/295-298 |
ભારતીય : બંગાળી | ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) સ્નેહસંબંધોના પરિપ્રેક્ષ્યમાં | ચંદ્રકાન્ત શેઠ | જાન્યુ-ફેબ્રુ77/14-23 |
ભારતીય : બંગાળી | ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)ની સંઘના અંગે દૃષ્ટિકોણ / માનવહૃદયનું સત્ય | ઉમાશંકર જોશી | જાન્યુ-ફેબ્રુ77/5-13 |
ભારતીય : બંગાળી | ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)નો અંત | હીરાબહેન પાઠક | જાન્યુ-ફેબ્રુ77/24-33 |
6.3 પાશ્ચાત્ય સાહિત્ય - નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના
ઉપવિભાગ | લેખ/ નોંધ શીર્ષક | લેખના લેખક-અનુ. | મહિનો, વર્ષ, પૃષ્ઠ નં. |
---|---|---|---|
પાશ્ચાત્ય : ફ્રેંચ | અને જો નવલકથા આપણને ત્યજી જાય તો ? | મિલાન કુન્દેરા, અંગ્રેજી અનુ. અશીલ ફોર્લેરે અને ગુજ. અનુ. નિરંજન ભગત | ઑક્ટો-ડિસે83/202-211 |
પાશ્ચાત્ય : રશિયન | ‘અન્ના કરેનીના‘ (લિયો તૉલ્સ્તૉય) / ગંગા - યમુના : લિયો તૉલ્સ્તૉયની બે નવલકથાઓ | ‘દર્શક‘ | જાન્યુ79/33-36 |
પાશ્ચાત્ય : અમેરિકન | ‘અંકલ ટૉમ્સ કેબિન‘ (‘માનવતાનાં લિલામ‘ હૅરિયેટ ઇલિઝાબેથ સ્ટો, અનુ. શશિન ઓઝા) / ત્રણ પુસ્તકો | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | જૂન53/237, 221 |
પાશ્ચાત્ય : અમેરિકન | આજની અમેરિકન નવલકથા / અર્ઘ્ય | તંત્રી | એપ્રિલ52/158 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ઈ. એમ. ફૉર્સ્ટરના અવસાન નિમિત્તે / કેવળ જોડવું.... | ભોળાભાઈ પટેલ | જૂન70/203-208, 240 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ઈ. એમ. ફોર્સ્ટર (૮૦ વરસ થતાં બી.બી.સી.એ લીધેલી મુલાકાતનો સાર) / ‘આ અદભુત દુનિયા‘ | ઉમાશંકર જોશી | ફેબ્રુ59/41 |
પાશ્ચાત્ય : જર્મન | ‘ઍરો ટુ ધ હાર્ટ‘નો સારાંશ / કાળજાં કોરણાં | આલબ્રેટ ગોઝ, અનુ. ચુનીલાલ મડિયા | સપ્ટે52/337-349 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘ઍનિમલ ફાર્મ‘ (જ્યોર્જ ઑરવેલ, અનુ. જયંતિ દલાલ): ‘પશુરાજ્ય‘ | ગ્રંથકીટ | ડિસે47/473 |
પાશ્ચાત્ય : અમેરિકન | એનેઈસ નીનના નવલકથા વિષયક વિસ્ફોટો | એનેઈસ નીન, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | સપ્ટે70/329-339 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘ઑટમ ઑફ ધ પેટ્રિયાક‘ના ૧લા પ્રકરણના અંશ ( ગ્રેબાયલ ગાર્સિયા મારક્વેઝ) / જુલમગાર : એક ‘વાનગી‘ | ગ્રેબાયલ ગાર્સિયા મારક્વેઝ, અનુ. ચન્દ્રવદન મહેતા | એપ્રિલ-જૂન83/91-97 |
પાશ્ચાત્ય : અમેરિકન | ‘ઑલ્ડ મેન ઍન્ડ ધી સી‘ (અર્નેસ્ટ હેમિંગ્વે) / દરિયા સાથે દિલ્લગી: પુલિટ્ઝર પારિતોષિક વાર્તા | ચુનીલાલ મડિયા | જુલાઈ53/258-259, 265 |
પાશ્ચાત્ય : રશિયન | ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ‘ (દોસ્તોયવસ્કી)નું તાત્પર્ય | મનુભાઈ પંચોળી ‘દર્શક‘ | ઑક્ટો-ડિસે81/657-673 |
પાશ્ચાત્ય : ફ્રેંચ | ‘જ્વાલા‘ (વિકટર હ્યુગોકૃત ‘નાઇન્ટીથ્રી‘ નો સંક્ષેપ, અનુ. મહેન્દ્ર મેઘાણી) | ગ્રંથકીટ | ઑગ47/311 |
પાશ્ચાત્ય : રશિયન | ‘(ડૉ.) ઝીવાગો‘ (બોરીસ પાસ્તરનાક) : પ્રથમ પરિચય | ‘દર્શક‘ | ઑગ59/308-310 |
પાશ્ચાત્ય : ઇટાલિયન | ટુ વુમન‘ (આલ્બર્તો મોરાવિયા લિખિત ઇટાલિયન નવલકથા આધારિત ફિલ્મનો આસ્વાદ) / વાત્સલ્ય અને કારુણ્યના પર્યાય | રાધેશ્યામ શર્મા | નવે62/410-415 |
પાશ્ચાત્ય : ઑસ્ટ્રેલિયન | ‘ટ્રી ઑફ મૅન‘ અને ‘વોસ‘ : પેટ્રિક વ્હાઇટનું વિશ્વ | દિગીશ મહેતા | ડિસે73/444-447 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ડી.એચ.લૉરેન્સની નવલકથાઓ / કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય | શીરીન કુડચેડકર | ઑગ-સપ્ટે63/392-394 |
પાશ્ચાત્ય : રશિયન | તૉલ્સ્તૉયની લઘુનવલો | યશવન્ત શુક્લ | જાન્યુ79/60-67 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘દિવ્યયાત્રા‘ (અનુ. ‘પોરબંદરી‘) / પત્રમ પુષ્પમ્ : ‘પિલ્ગ્રિમ્ઝ પ્રોગ્રેસ‘ | સંકલન: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | ફેબ્રુ70/76-77 |
પાશ્ચાત્ય : ફ્રેંચ | ‘નાઇન્ટીથ્રી‘ નો સંક્ષેપ‘જ્વાલા‘ (વિકટર હ્યુગો, અનુ. મહેન્દ્ર મેઘાણી) | ગ્રંથકીટ | ઑગ47/311 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | નૉવેલનો ઉદય અને અસ્ત | રૉબર્ટ શોલ્સ અને રૉબર્ટ કેલોગ, અનુ. હ. ચૂ. ભાયાણી | માર્ચ72/90, 96 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘પશુરાજ્ય‘ (‘ઍનિમલ ફાર્મ‘, જ્યોર્જ ઑરવેલ, અનુ. જયંતિ દલાલ) | ગ્રંથકીટ | ડિસે47/473 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘પિલ્ગ્રિમ્ઝ પ્રોગ્રેસ‘ (‘દિવ્યયાત્રા‘, અનુ. ‘પોરબંદરી‘) / પત્રમ પુષ્પમ્ | સંકલન: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | ફેબ્રુ70/76-77 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘(ધ) પેસેજ ટુ ઇન્ડિયા‘ ( ઈ. એમ. ફૉર્સ્ટર) / કેવળ જોડવું... | ભોળાભાઈ પટેલ | જૂન70/203-208, 240 |
પાશ્ચાત્ય : રશિયન | ‘(ધ) ફર્સ્ટ સર્કલ‘ (એલેકઝેન્ડર સોલ્ઝેનિત્સિન) અવરુદ્ધ સર્જકતાનું મુક્તિગાન | અનિલા દલાલ | એપ્રિલ71/149-154 |
પાશ્ચાત્ય : અમેરિકન | ‘(ધ) ફેબલ‘ (વિલિયમ ફ્રોકનર) / અર્ઘ્ય : સામ્પ્રત યુગના સંઘર્ષોનું આલેખન કરતી રૂપક - કથા | તંત્રી | ઑક્ટો54/458-459 |
પાશ્ચાત્ય : સ્કેન્ડીવીયન | ‘બારાબાસ‘ (પાર લેગરક્વિસ્ટ) - છેલ્લું નોબેલ પ્રાઇઝ મેળવનાર કથા | ચુનીલાલ મડિયા | જુલાઈ52/263-273, 262 |
પાશ્ચાત્ય : ફ્રેંચ | ‘માદામ બોવરી‘ (ગુસ્તાવ ફલોબેર)ની એમા બોવરી / ચાર નવલકથાની નાયિકાઓ | ચુનીલાલ મડિયા | ઑગ68/312-317 |
પાશ્ચાત્ય : અમેરિકન | ‘માનવતાનાં લિલામ‘ (હૅરિયેટ ઇલિઝાબેથ સ્ટોકૃત ‘અંકલ ટૉમ્સ કેબિન‘નો અનુવાદ, અનુ. શશિન ઓઝા) / ત્રણ પુસ્તકો | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | જૂન53/237, 221 |
પાશ્ચાત્ય : અમેરિકન | મિસ્તર આદમ‘ (પૅટ ફ્રૅક, અનુ. જયંતિ દલાલ) | ગ્રંથકીટ | ડિસે47/473 |
પાશ્ચાત્ય : રશિયન | ‘મુ મુ‘ (તુર્ગન્યેફ ઇવાન, અનુ. ઇન્દિરાબહેન ડગલી) (આમુખ) | ઉ. જો | સપ્ટે67/343-344 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / પ્રાસ્તાવિક | જયંતિ દલાલ | સપ્ટે54/394-397 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / યુદ્ધમાંથી શાંતિ | લિયો ટૉલ્સટૉય, ‘દર્શક‘ | એપ્રિલ61/136-144 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / યુદ્ધમાંથી શાંતિ (ગતાંકથી ચાલુ) | લિયો ટૉલ્સટૉય, ‘દર્શક‘ | મે61/169-181 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો તૉલ્સ્તૉય) | ચી. ના. પટેલ | જાન્યુ79/9-32 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો તૉલ્સ્તૉય) / ગંગા - યમુના : લિયો તૉલ્સ્તૉયની બે નવલકથાઓ | ‘દર્શક‘ | જાન્યુ79/33-36 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ / ન પરણતો | ટૉલ્સ્ટૉય, અનુ. જયન્તી દલાલ | ફેબ્રુ54/100-101, 113 |
પાશ્ચાત્ય : રશિયન | ‘યુદ્ધ અને શાંતિ‘ ભાગ - ૪ / મને શું મળ્યું? | જયંતિ દલાલ | જૂન56/209-212 |
પાશ્ચાત્ય : આઇરિશ | ‘યુલિસિસ‘ (જેઈમ્સ જોય્સ) / કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય | રામસેવક સિંહ, અનુ. ભોળાભાઈ પટેલ | ઑગ-સપ્ટે63/394-401 |
પાશ્ચાત્ય : રશિયનન | રશિયામાં નવલકથાઓની લોકપ્રિયતા / અર્ઘ્ય | તંત્રી | ફેબ્રુ55/78-79 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘ધ રેઝર્સ એજ‘ (સમરસેટ મૉમ) નવલકથાનો સાર / ક્ષુરસ્ય ધારા | ચુનીલાલ મડિયા | ઑગ47/297-299 |
પાશ્ચાત્ય : ફ્રેંચ | રોબ્બ ગ્રિયે અને ‘નવી‘ નવલકથા | આલાં રોબ્બ ગ્રિયે, અનુ. ચંદ્રકાન્ત ટોપીવાળા | ઑક્ટો70/380-389 |
પાશ્ચાત્ય : ફ્રેંચ | ‘લા મિઝરેબલ‘ (વિકટર હ્યુગો, અનુ. મૂળશંકર મો. ભટ્ટ) | ઉમાશંકર જોશી | જુલાઈ47/279 |
પાશ્ચાત્ય : રશિયન | ‘શાન્ત દોન‘ (‘ધીરે વહે છે દોન‘ - મિખાઈલ શોલોખોવ) | ભોળાભાઈ પટેલ | જાન્યુ66/23-31 |
પાશ્ચાત્ય : જર્મન | ‘સિદ્ધાર્થ‘ (હરમાન હેસ) | ચંદ્રકાન્ત શેઠ | એપ્રિલ-જૂન80/101-110 |
પાશ્ચાત્ય : સ્વીડીશ | ‘સિબિલ‘ (પાર લેજરક્વીસ્ટે)ની દેવદર્શિની / ચાર નવલકથાની નાયિકાઓ | ચુનીલાલ મડિયા | ઑગ68/312-317 |
પાશ્ચાત્ય : ગ્રીક | ‘સીબીલ‘ (પાર લેગરકિવસ્ટ) / ડેલ્ફીની દેવદર્શિની | ‘દર્શક‘ | જૂન60/217-222 |
પાશ્ચાત્ય : અમેરિકન | સૉલ બેલો અને ‘ડૅન્ગબિંગ મૅન‘ | અનિલા દલાલ | નવે76/339-342, 352 |
પાશ્ચાત્ય : અમેરિકન | ‘હેરઝોગ‘ (સૉલ બેલો) | સ્વાતિ જોશી | એપ્રિલ73/152-156 |
પાશ્ચાત્ય : અંગ્રેજી | ‘હૉવર્ડસ ઍન્ડ‘ ( ઈ. એમ. ફૉર્સ્ટર) / કેવળ જોડવું... | ભોળાભાઈ પટેલ | જૂન70/203-208, 240 |