સંસ્કૃતિ સૂચિ/વિશેષાંક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


27 ‘સંસ્કૃતિ‘ના વિશેષાંક
(નોંધ : આ વિભાગમાં ‘સંસ્કૃતિ’ વિશે જુદા-જુદા લેખકોએ લખેલાં લેખો/નોંધોની વિગત દર્શાવવામાં આવી છે. ક્યારેક કોઈ લેખનો એક કરતાં વધારે સામયિક/ પુસ્તકમાં સમાવિષ્ટ થયેલો જોવા મળે છે. ‘સંસ્કૃતિ’ના વિશેષાંકો વખતે તંત્રી દ્વારા અપાયેલ નોંધ/ પ્રસ્તાવના/ ભૂમિકા અને સમયરંગમાં આપેલી નોંધોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.)
(કાળક્રમ પ્રમાણે)
1 ૧. લોકશાહી : એક સંવિવાદ
૨. કનૈયાલાલ મુનશી લિખિત ‘ગુજરાતના ઇતિહાસ‘નું એક માર્મિક પ્રકરણ
૩. નવીન કવિઓનાં કાવ્યો
વર્ષ ૯, અંક ૫, મે ૧૯૫૫, સળંગ અંક ૧૦૧
2 વિવેચન વિશેષાંક
વર્ષ ૧૭, અંક ૮-૯, ઑગ.-સપ્ટે.૧૯૬3, સળંગ અંક ૨૦૦-૨૦૧
3 શેક્સપિયર વિશેષાંક
વર્ષ ૧૮ અંક ૪-૫, એપ્રિલ-મે ૧૯૬૪, સળંગ અંક ૨૦૮-૨૦૯
4 કવિતા આસ્વાદ વિશેષાંક
વર્ષ ૨૫, અંક ૧૨, ડિસે.૧૯૭૧, સળંગ અંક ૩૦૦
5 શરતચંદ્રજન્મશતાબ્દી વિશેષાંક
વર્ષ ૩૧, અંક ૧, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૭, સળંગ અંક ૩૬૧
6 તૉલ્સ્તૉય વિશેષાંક
વર્ષ, 33, અંક ૧, જાન્યુ.૧૯૭૯, સળંગ અંક ૩૮૫ વર્ષ
7 કાવ્ય પ્રતિભાવ વિશેષાંક-૧
વર્ષ ૩૪, અંક ૧૦-૧૨, ઑકટો.-ડિસે. ૧૯૮૦, સળંગ અંક ૪૦૦
8 કાવ્ય પ્રતિભાવ વિશેષાંક- ૨
વર્ષ ૩૫, અંક ૧-૩, જાન્યુ.-માર્ચ ૧૯૮૧, સળંગ અંક ૪૦૧
9 સર્જકની આંતરકથા વિશેષાંક-૧
વર્ષ ૩૮, અંક ૧-૩, જાન્યુ.-માર્ચ ૧૯૮૪, સળંગ અંક ૪૧૩
10 સર્જકની આંતરકથા વિશેષાંક-૨
વર્ષ ૩૮, અંક ૪-૬, એપ્રિલ-જૂન ૧૯૮૪, સળંગ અંક ૪૧૪
11 પૂર્ણાહુતિ વિશેષાંક
વર્ષ ૩૮, અંક ૧૦-૧૨, ઑકટો.-ડિસે. ૧૯૮૪, સળંગ અંક ૪૧૬