સંસ્કૃતિ સૂચિ/સર્જક
Jump to navigation
Jump to search
(સર્જક નામના વર્ણાનુક્રમે)
11. સર્જક અભ્યાસ - નોંધ
લેખ/ નોંધ શીર્ષક | લેખના લેખક/ અનુ. | મહિનો/વર્ષ/પૃષ્ઠ નં. |
---|---|---|
શ્રી અરવિંદના પત્રો | કિશનસિંહ ચાવડા | ઑક્ટો59/376-377/385 |
- શ્રી અરવિંદે કરેલ સંસ્કૃત નાટકો અને ઇંગ્લાંડના એલીઝાબેથ યુગનાં નાટકોની તુલનાત્મક ચર્ચા - અક્ષતના બે દાણા | અંબુભાઈ પુરાણી | જુલાઈ57/257-260 |
- અપૂર્વ માર્દવ | ઉમાશંકર જોશી | સપ્ટે53/359 |
અજ્ઞેય - કવિ અજ્ઞેય : એક મુલાકાત | અજ્ઞેય અને ભોળાભાઈ પટેલ | એપ્રિલ79/173-178 |
અર્નેસ્ટ હેમીંગ્વે - સમયરંગ : હેમીંગ્વેને નોબેલ પારિતોષિક | તંત્રી | નવે54/463 |
- નોબેલ પારિતોષિક પ્રતિભાવ - અર્ઘ્ય : અનંતતાની મોઢામોઢ | અર્નેસ્ટ હેમિંગ્વે | જાન્યુ55/38-39 |
અર્ન્સ્ટ ટોલર - કવિ - નાટકકાર | સુન્દરમ્ | મે76/143-148/169 |
આઈઝાક બાશેવિક સિંગર - સર્જન ચાલતું હોય ત્યારે (મુલાકાત) | આઈઝાક બાશેવિક સિંગર, અનુ. મનસુખલાલ ઝવેરી | જૂન72/169-176 |
આન્દ્રે જીડ - સમયરંગ : નોબેલ પારિતોષિક વિજેતા | તંત્રી | ડિસે47/443 |
આર્થર કૈસ્લર - કૈસ્લર સાથે ચાર કલાક | ચુનીલાલ મડિયા | જાન્યુ59/4-6 |
આલ્ફ્રેડ લૉર્ડ ટેનીસન | નિરંજન ભગત | ઑગ62/289-291 |
આંદ્રે માલરો - ‘નીરવતાના સાદ‘ (યુરોપ કલાનો ઇતિહાસ) | વિનાયક પુરોહિત | માર્ચ57/93-104 |
ઇન્દિરા સન્ત - મારી કવિતા | ઇન્દિરા સન્ત | જાન્યુ-માર્ચ82/37-41 |
ઇલ્યા એહરન્બર્ગ - સમયરંગ : હિંદમાં રૂસી લેખક | તંત્રી | ફેબ્રુ56/42-43 |
ઈ. એમ. ફૉર્સ્ટર - કેવળ જોડવું.... | ભોળાભાઈ પટેલ | જૂન70/203-208/240 |
ઈશ્વર પેટલીકર - કૃતિઓ અને કર્તાઓ | રઘુવીર ચૌધરી | ઑગ-સપ્ટે63/369-373 |
- ગમ્યું તે ગાયું (લેખકમિલન, સુરત) | ઈશ્વર પેટલીકર | ઑગ53/298-300 |
ઉમાશંકર જોશીની ધીરેન્દ્ર મહેતાએ લીધેલી મુલાકાત - કવિતાની ઓળખ | ઉમાશંકર જોશી | જુલાઈ-સપ્ટે84/277-282 |
ઉપેન્દ્રનાથ ‘અશ્ક‘ - અર્ઘ્ય : હું શા માટે લખું છું ? | ઉપેન્દ્રનાથ ‘અશ્ક‘, સંકલન : તંત્રી | ઑકટો52/398-399 |
ઍડવિન મ્યૂર - કથા અને દિવ્યકથા | વિષ્ણુ પાઠક | ઑક્ટો70/373-379; સપ્ટે71/359-363; એપ્રિલ73/133-145; મે73/169-176 |
એઝરા પાઉન્ડ - ‘નવાં કલેવરો ધરો‘ | સ્વાતિ જોશી | ડિસે72/366-367 |
એડમન્ડ વિલસન - પ્રતીકવાદના પરામર્શક | રમણલાલ જોશી | ઑગ72/239-242 |
એનેઈસ નીનના નવલકથા વિષયક વિસ્ફોટો | એનેઈસ નીન, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા | સપ્ટે70/329-339 |
એન્તોન ચેખૉવ - સમયરંગ : ચેખૉવની જન્મશતાબ્દી | તંત્રી | જાન્યુ60/3 |
એવર્ટ ટાઉબે - સ્વીડનના રાષ્ટ્રીય કવિ. | ‘ઉદયન‘ વત્સરાજ હીરાનંદ ભણોત | જાન્યુ72/11-14 |
ઑર્તેગો ગસેટની જીવનદૃષ્ટિ | ર. લ. રાવલ | માર્ચ75/74-82 |
કાકા કાલેલકર - આધુનિક ભારતની સાધના | ઉમાશંકર જોશી | માર્ચ71/101-107 |
- ‘જ્ઞાનનિધીચ્યા સાન્નિધ્યાંત‘ - એક પત્ર | સતીશ કાલેલકર | જુલાઈ71/278-279 |
કાન્ત કવિ | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | ડિસે67/443-444 |
- અંતર્દ્યુતિની કવિતા | ઉમેદભાઈ મણિયાર | જાન્યુ68/12-14 |
- કવિ કાન્તનું વિચારમંથન | પ્રકાશ મહેતા | જાન્યુ68/20-26 |
- ધર્માન્તર અને ‘કાન્ત‘ની કવિતા | અનંતરાય રાવળ | ઑગ71/306-313 |
- પત્રમ પુષ્પમ્ : શેકસ્પિયરની ઉપમા ‘કાન્ત‘માં | ન. | જુલાઈ55/332 |
- કાન્તનું ભાવનાજીવન | ભૃગુરાય અંજારિયા | ઑગ47/290-293 |
કાલિદાસ અને શાપ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | ઑગ52/289-295 |
- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‘ અને ન્હાનાલાલ | નીના ભાવનગરી | નવે77/413-419 |
- નાટ્યકારની વિકાસશીલતા | ધીરુભાઈ કે. મોદી | ઑગ70/287-288/320 |
કૃષ્ણલાલ શ્રીધરાણીનાં છેલ્લાં કાવ્યો | ઉમાશંકર જોશી | માર્ચ61/83/113-114 |
કેશવલાલ હ. ધ્રુવ : સર્જક | ઉમાશંકર જોશી | નવે59/440/પૂ.પા.3 |
(કવિ) કેશવસુત અને પ્રો.બ. ક. ઠાકોર | પ્રકાશ મહેતા, સુરેન્દ્ર ગાવસ્કર | ઑક્ટો67/388-391 |
કોન્સ્ટેન્ટિનોઝ પી. કેવેફીની કવિતા : વિધાનોનું આંતરસંવિધાન | ચંદ્રકાન્ત ટોપીવાળા | નવે73/409-416 |
ગાંધીજી : ગુજરાતી ગદ્યના શિલ્પી | કિશનસિંહ ચાવડા | માર્ચ61/93-96 |
- ગાંધીજીનું ગદ્ય | રામનારાયણ વિ. પાઠક | માર્ચ48/90-92 |
- ગાંધીજીનું જીવનદર્શન | આચાર્ય સ. જ. ભાગવત, અનુ. નારાયણ ગો. જોશી | જૂન49/212-215 |
ગુણવંત શાહની ગદ્યશૈલી | રવીન્દ્ર અંધારિયા | જુલાઈ-સપ્ટે82/137-144 |
ગોપીનાથ મહાન્તી : એક મુલાકાત | ભોળાભાઈ પટેલ | ઑગ74/269-272 |
ગોવર્ધનરામ ત્રિપાઠી : વિવેચક | રમણલાલ જોશી | ઑગ61/297-309 |
- ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | જાન્યુ56/9-11 |
જદુનાથ સરકારનું ઇતિહાસચિન્તન | કેશવલાલ હિં. કામદાર | ઑક્ટો58/385-392 |
ચુનીલાલ મડિયા - આત્મનિરીક્ષણ (વડોદરા લેખકમિલન) | ચુનીલાલ મડિયા | ઑક્ટો55/418-420 |
જયંત ખત્રી અને શ્રી રાજેન્દ્ર શાહ : એક સામ્ય | નરોત્તમ પલાણ | નવે74/382-383 |
જહૉન સ્ટાઈનબેકને નોબેલ પારિતોષિક - સમયરંગ | તંત્રી | નવે62/403/438 |
જહોન કીટ્સ - રોમમાં કીટ્સ - શેલીનું સ્મારક | ચૈતન્યપ્રસાદ દીવાનજી | મે58/182-184 |
- સાહિત્યમીમાંસાના પ્રશ્નો : કીટ્સની કાવ્યભાવના | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | ઑગ-સપ્ટે63/457-464 |
જીન પૉલ સાર્ત્ર - સિત્તેરમે વર્ષે સ્વ - ચિત્રાંકન (મુલાકાત) | ઝયૉં પૉલ સાર્ત્ર, અનુ. ગુલાબદાસ બ્રોકર | ઑક્ટો-ડિસે82/212-237 જાન્યુ-માર્ચ83/17-38 |
જૉર્જ સેફરીસ - સમયરંગ : અનિકેત અને નિત્યયાત્રી કવિ | તંત્રી | નવે63/531-532/564 |
જોર્જ બર્નાર્ડ શૉ | સન્તપ્રસાદ ભટ્ટ | ડિસે50/445-448/467-469 |
- શૉનો જીવનવિચાર | રજનીકાન્ત વસાવડા | જાન્યુ51/28-31 |
- સહલેખન : જી.બી.એસ. અને શૉનું | સન્તપ્રસાદ ભટ્ટ | જાન્યુ51/21-24 |
જ્યોર્જ સેફેરિસ - એક નોંધ | ભોળાભાઈ પટેલ | ઑક્ટો71/399-401 |
ઝવેરચંદ મેઘાણી - જીવનચિત્ર | ઉમાશંકર જોશી | મે51/166-171/194; જૂન51/220-225; માર્ચ52/108-111 |
ટી. એસ. એલિયટ - સમયરંગ : નોબેલ પારિતોષિક વિજેતા | તંત્રી | નવે48/403-404 |
- ટી. એસ. એલિયટની કાવ્યસૃષ્ટિ | શીરીન કુડચેડકર | ઑક્ટો53/369-377 |
ડબલ્યુ. એચ. ઑડેન - સત્યના સાક્ષી | નિરંજન ભગત | ઑક્ટો73/369-371/385-400; નવે73/420-438 |
ડાહ્યાભાઈનાં નાટકો પર શેકસ્પિયરની અસર | જયંતિ દલાલ | એપ્રિલ65/134-137 |
ડિલન ટૉમસ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય : ૩. કવિ ત્રીશમે વર્ષે | સન્તપ્રસાદ ભટ્ટ | ઑગ-સપ્ટે63/386-392 |
ડી.એચ.લૉરેન્સની નવલકથાઓ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય | શીરીન કુડચેડકર | ઑગ-સપ્ટે63/392-394 |
ડીમીટ્રીઓસ કેપેટેનેકીસ - કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય (ગ્રીક કવિ) | નિરંજન ભગત | ઑગ-સપ્ટે63/381-386 |
તરુ દત્તની કવિતા | નિરંજન ભગત | માર્ચ57/89-92 |
- જીવન અને કવન | ઉમેદભાઈ મણિયાર | મે66/190-192 |
દયારામ - પ્રેમનો કવિ | નિરંજન ભગત | ફેબ્રુ53/57-60 |
દર્શકની નવલકથાઓ | રઘુવીર ચૌધરી | જૂન68/209-222 |
દાન્તે - અનંત જીવનનો કવિ | બેનેડેટો ક્રોચે, સંકલન : તંત્રી | મે65/પૂ.પા.4 |
નરસિંહ મહેતાની કૃતિઓ - ઉજ્જ્વળ વાણી | ઉમાશંકર જોશી | જુલાઈ74/217-224 |
નરસિંહરાવની કવિતા | ઉમાશંકર જોશી | સપ્ટે59/322-323 |
નર્મદની કાવ્યવિભાવના | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | માર્ચ61/105-109 |
નવલરામ ત્રિવેદી - વિવેચક - ત્રણ વિવેચકો | રમણલાલ જોશી | ઑગ-સપ્ટે63/319-322 |
નારાયણ મેનન વળ્ળતોળ - એક મોટેરો કવિ | ઉમાશંકર જોશી | નવે78/313-320 |
ન્યૂઑર્લિઅન્સનાં બે રેખાચિત્રો | વિલિયમ ફૉકનર, અનુ. જ્યોતિષ જાની | નવે62/430 |
ન્હાનાલાલ કવિ - અપદ્યાગદ્ય અને પદ્યમુક્તિ | ઉમાશંકર જોશી | મે67/163-168 |
- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‘ અને ન્હાનાલાલ | નીના ભાવનગરી | નવે77/413-419 |
- કવિશ્રીની લલિતેત્તર રચનાઓ | અનંતરાય રાવળ | મે59/166-168 |
- અર્ઘ્ય : જીવનકીર્તનનો કવિ | કાકા કાલેલકર | એપ્રિલ60/157-158 |
‘પતીલ‘ - ‘અરધો ઘૂંટડો પ્રેમ‘ | ઉમાશંકર જોશી | મે73/177-181 |
- પતીલની કવિતા | નિરંજન ભગત | મે73/168/189-193 |
પન્નાલાલ પટેલનું પ્રણયનિરૂપણ - એક પત્ર (‘શ્રેષ્ઠ વાર્તા‘ઓના સંદર્ભે) | દિલાવરસિંહ જાડેજા | મે61/182-186 |
પર્લ બક - અર્ઘ્ય : ધરતીના સંગીતને શબ્દબદ્ધ કરનાર પર્લ બકની ષષ્ટિપૂર્તિ | તંત્રી | જુલાઈ52/278-279 |
પાબ્લો નેરુદા : અશુદ્ધ કવિતાના ઉપાસક | ભોળાભાઈ પટેલ | નવે71/407-409 |
પી. બી. શેલી - રોમમાં કીટ્સ - શેલીનું સ્મારક | ચૈતન્યપ્રસાદ દીવાનજી | મે58/182-184 |
પ્રહલાદ પારેખ - ગમગીનીનું ગુરુત્વાકર્ષણ | જિપ્સી | માર્ચ62/107-109 |
પ્રેમાનંદ : તત્કાલે અને આજે | જયંત કોઠારી | ફેબ્રુ67/61-70 માર્ચ67/94-103 |
- ‘દશમસ્કંધ‘ને આધારે | ધીરુભાઈ કે. મોદી | ઑગ68/300-302 |
બ. ક. ઠાકોર અને કવિ કેશવસુત | પ્રકાશ મહેતા, સુરેન્દ્ર ગાવસ્કર | ઑક્ટો67/388-391 |
- જીવતા મોતની વ્યથાના ગાયક બ. ક. ઠા. | ધીરુભાઈ કે. મોદી | જુલાઈ69/257-258 |
બરિસ વખ્તાન્ગવની રોજનીશીનું એક પાનું | અનુ. હસમુખ બારાડી | એપ્રિલ-જૂન83/78-82 |
બર્ટોલ્ટ બ્રેખ્ટનાં કાવ્યશિલ્પો - બે જર્મન સર્જકો | ભાનુશંકર ઓધવજી વ્યાસ | ઑક્ટો-ડિસે84/411-418 |
બર્નાર્ડ શૉનાં નાટકોમાં ચિરંતન તત્ત્વ શાં? | શીરીન કુડચેડકર | જાન્યુ51/25-27 |
બાલાશંકર કંથારિયા - મસ્ત કવિ બાલાશંકર | ચૈતન્યપ્રસાદ મો. દીવાનજી | જાન્યુ59/32-33/29 |
- બાળાશંકરની કવિપ્રતિભા | ઉમાશંકર જોશી | ફેબ્રુ59/47-48 |
બુદ્ધદેવ બસુ - ઉદબુદ્ધ સાહિત્યિક | ઉમાશંકર જોશી | મે74/141-143 |
બોરિસ પેસ્ટરનેક અને નોબેલ પારિતોષિક - સમયરંગ | તંત્રી | નવે58/439-440 |
ભવાની ભટ્ટાચાર્યની નવલકથાઓ - સ્વાધ્યાય અને સમીક્ષા | ગુલાબદાસ બ્રોકર | જુલાઈ55/326-328 |
ભોગીલાલ સાંડેસરા - નર્મદ ચંદ્રક સ્વીકારતાં - અર્ઘ્ય : સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ | ભોગીલાલ સાંડેસરા, સંકલન : તંત્રી | જાન્યુ65/37-38 |
ભોજા ભગતની વાણી - ‘ - તેણે હેત ઘણું રાખવું‘ | ઉમાશંકર જોશી | ફેબ્રુ71/79-80 |
મણિલાલ દેસાઈ - એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) | સતીશ ડણાક | જૂન74/203-205 |
મણિલાલ દ્વિવેદીના બે ‘પૃથ્વી‘ - પ્રયોગો - પત્રમ પુષ્પમ્ | ચંદ્રકાન્ત ટોપીવાળા | એપ્રિલ62/159-160 |
- કેટલીક નોંધો - ત્રણ વિવેચકો | મધુસૂદન પારેખ | ઑગ-સપ્ટે63/322-325 |
મધુ રાયની વાર્તાકલા - બે વાર્તાકારો | ગુલાબદાસ બ્રોકર | માર્ચ64/87-88/115-116 |
માર્સેલ પ્રુસ્ત - કલાનિષ્ઠાનીકૃતાર્થતા | ઍન્જેલા ગુલે., અનુ. સ્વાતિ જોશી | ઑગ71/290-292 |
મીરાંની સાધના | દર્શક | જુલાઈ55/323-325; ઑક્ટો55/416-417; નવે55/489-490 |
મિરઝા ગાલિબ - યુગકવિ | ગુલામ હુસેન મુસ્તફા | માર્ચ69/109-113 |
મિલ્ટન જહૉન | નિરંજન ભગત | ઑક્ટો59/390-391/398 |
મૅથ્યુ આર્નોલ્ડની કાવ્યવિભાવના : એક મૂળભૂત અભિગમ | નટવરસિંહ પરમાર | ડિસે74/432-435 |
મૅરીઍન મૂર : કલ્પનાના બાગોમાં સાચ્ચા દેડકા | સ્વાતિ જોશી | જૂન72/162-163 |
યશવંત પંડ્યા - નાટકકાર | ઉમાશંકર જોશી | ડિસે64/493-498 |
યુજેનિઓ મૉન્તાલેની કવિતા | નિરંજન ભગત | ડિસે75/294-309 |
યોર્ઝ ઝીલેં | નિરંજન ભગત | જૂન62/218-220 |
રમણલાલ વ. દેસાઈ - અર્ઘ્ય : પાત્રોની ભિક્ષા | રમણલાલ વ. દેસાઈ | ઑક્ટૉ49/399 |
- હું મારાં પાત્રો કેમ સર્જું છું? | રમણલાલ વ. દેસાઈ | માર્ચ51/89-91 |
રવીન્દ્રનાથ ઠાકુર/ ટાગોર - ‘જનગણમનઅધિનાયક‘ - વિષે | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | જાન્યુ48/31 |
- ‘નિર્ઝરના સ્વપ્નભંગ‘થી ‘સમ્મુખે શાન્તિ પારાવાર‘ સુધી | ઉમાશંકર જોશી | ઑગ61/283-287 |
- ‘પથેરદાબી‘ અને ‘ષોડશી‘ (રાધારાણી દેવીને લખેલા પત્ર) | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | એપ્રિલ50/150-152 |
- રવીન્દ્રનાથનાં ગાન | જયંતીલાલ આચાર્ય | એપ્રિલ62/133-139 મે62/182-188 |
- રવીન્દ્રનાથની કૃતિઓમાં બાલનિરૂપણ | નિરંજન ભગત | જુલાઈ57/261-265 |
- રવીન્દ્રનાથની ગદ્યકવિતાનો છંદ | પ્રબોધચંદ્ર સેન, અનુ. નગીનદાસ પારેખ | નવે63/537-541 |
- રવીન્દ્રનાથ - સુધીન્દ્રનાથ વચ્ચેનો પત્રવ્યવહાર - બે યુગ : બે કવિ | રવીન્દ્રનાથ ઠાકુર, સુધીન્દ્રનાથ દત્ત, અનુ. નગીનદાસ પારેખ | સપ્ટે72/268-272; ઑક્ટો72/305-310/312; નવે72/337-343 |
- રવીન્દ્રનાથ અને રોલૉં ની મુલાકાત | રોમૅં રોલૉં, અનુ. નગીનદાસ પારેખ | એપ્રિલ66/146-150 |
રાજેન્દ્ર શાહ અને ડૉ. જયંત ખત્રી : એક સામ્ય | નરોત્તમ પલાણ | નવે74/382-383 |
- રાજેન્દ્ર શાહની કવિતા | રઘુવીર ચૌધરી | માર્ચ67/82-88/પૂ.પા.3 |
- રાજેન્દ્ર શાહની કવિતા - ચર્ચા - પત્રમ પુષ્પમ્ | રાધેશ્યામ શર્મા | એપ્રિલ67/159-160/પૂ.પા.3 |
રામ ગણેશ ગડકરી - સમયરંગ : ચિતતરુણ ગડકરી | તંત્રી | ફેબ્રુ52/42 |
રામનારાયણ વિ. પાઠક - ‘રંગબેરંગી મોતીઓ‘ | ઉમાશંકર જોશી | મે62/192-193 |
રાવજી પટેલ - એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) | સતીશ ડણાક | જૂન74/203-205 |
રેઇનર મેરીઆ રિલ્કે - બે જર્મન સર્જકો : રિલ્ક, ઈશ્વર અને મૃત્યુ | ભાનુશંકર ઓધવજી વ્યાસ | ઑક્ટો-ડિસે84/407-410 |
- કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય : રિલ્કેની શોકપ્રશસ્તિઓ : (જનાન્તિકે) | સુરેશ હ. જોષી | ઑગ-સપ્ટે63/374-380 |
- ગદ્ય : ‘માલ્ટ‘ અને પત્રો | દિગીશ મહેતા | સપ્ટે-ઑક્ટો75/259-266 |
રૉબર્ટ ફ્રોસ્ટ | નિરંજન ભગત | માર્ચ63/87-88/105-115 |
- એક મુલાકાત | ઉમાશંકર જોશી | મે62/169-176 |
- અર્ઘ્ય : રૉબર્ટ ફ્રોસ્ટનું કવિતાવાચન | નંદિની જોશી | મે62/200 |
રૉબર્ટ શરવૂડ - અગ્રણી અમેરિકન નાટકકાર | રમણલાલ જે. જોષી | જૂન56/225-229 |
રોબ્બ ગ્રિયે અને ‘નવી‘ નવલકથા | આલાં રોબ્બ ગ્રિયે, અનુ. ચંદ્રકાન્ત ટોપીવાળા | ઑક્ટો70/380-389 |
રોમ્યૉં રોલૉં | ઉમાશંકર જોશી | ફેબ્રુ66/41-43 |
- રોલૉં અને રવીન્દ્રનાથની મુલાકાત | રોમૅં રોલૉં, અનુ. નગીનદાસ પારેખ | એપ્રિલ66/146-150 |
લાભશંકર ઠાકર/ એક આસ્વાદ્ય વિવેચન શ્રેણી ‘મારા સમકાલીન કવિ‘ (ચીનુ મોદી) | સતીશ ડણાક | જૂન74/203-205 |
લિયો તૉલ્સ્તૉય - જીવનસાર્થકયના સર્જક | ચંદ્રકાન્ત શેઠ | જાન્યુ79/88-92 |
- તૉલ્સ્તૉય અંગે રિલ્કે | રાધેશ્યામ શર્મા | જાન્યુ79/52-54 |
- તૉલ્સ્તૉયનો કલાવિચાર | ભોળાભાઈ પટેલ | જાન્યુ79/42-51 |
- લૅવ તૉલ્સ્તૉય વાડ઼મયસૂચિ | કિરીટ ભાવસાર | જાન્યુ79/93-109 |
વાન રામોં યીમેનેઝ - સ્પૅનિશ કવિતા (૧) - ઐતિહાસિક ભૂમિકા | નિરંજન ભગત | ડિસે56/467-475; જાન્યુ57/4-8 |
(વિલિયમ) વર્ડ્ઝવર્થનો કાવ્યવિચાર | ઉમાશંકર જોશી | એપ્રિલ50/153-154; મે50/193-194/192 |
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ગદ્યવિભાવના | દલપત પઢિયાર | જુલાઈ-સપ્ટે84/246-256 |
વિ. સ. ખાંડેકર - જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતાં કરેલું અભિભાષણ | વિષ્ણુ સખારામ ખાંડેકર, અનુ. ભોળાભાઈ પટેલ | એપ્રિલ76/109-113 |
વ્હીટમેનનો વારસ - કવિ કાર્લ સેન્ડબર્ગ (૧) | નિરંજન ભગત | ઑગ56/289-296; સપ્ટે56/324-328/353-354 |
‘શયદા‘ની છેલ્લી ગઝલ - સુધારો | તંત્રી | ઑગ62/282 |
શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય - શરતચંદ્ર અને ગુજરાતની રંગભૂમિ | પ્રફુલ્લ ઠાકોર | જાન્યુ-ફેબ્રુ77/142-147 |
- શરદ - વંદના | અનંતરાય રાવળ | જાન્યુ-ફેબ્રુ77/151-154 |
- શરદબાબુની નવલિકાઓ : પુનર્મૂલ્યાંકનનો એક પ્રયાસ | ભગવતીકુમાર શર્મા | જાન્યુ-ફેબ્રુ77/130-137 |
- શરદબાબુની રચનારીતિ | રઘુવીર ચૌધરી | જાન્યુ-ફેબ્રુ77/138-141 |
શાલ બૉદલેર - વેદનાનું સંવેદન | ચન્દ્રકાન્ત ટોપીવાળા | જુલાઈ74/225-227 |
(વિલિયમ) શેકસ્પિયર | મૅથ્યુ આર્નલ્ડ, અનુ. ‘ઉશનસ્‘ | એપ્રિલ-મે64/128 |
- કવિરૂપ વિભૂતિ | ટૉમસ કાર્લાઈલ, અનુ. વ્રજરાય દેસાઈ | માર્ચ65/93-101 |
- પ્રતિભા - છબી | ઉમાશંકર જોશી | જાન્યુ70/25-32 |
- શેકસ્પિયરના નાટકો અને ગુજરાતી રંગભૂમિ - સ્વપ્ન અને પડછાયા | દિગીશ મહેતા | એપ્રિલ-મે64/193-195 |
- શેકસ્પિયરના નાટકોની ગ્રામોફોન રેકર્ડ (લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસ) - સમયરંગ | તંત્રી | મે58/162 |
- શેકસ્પિયરના રોમન નાટકો | શીરીન કુડચેડકર | એપ્રિલ-મે64/161-163 |
- શેકસ્પિયરની ઉપમા ‘કાન્ત‘માં | ન. | જુલાઈ55/332 |
- શેકસ્પિયરની ગુજરાતી રંગભૂમિ ઉપર અસર | ચન્દ્રવદન મહેતા | એપ્રિલ-મે64/188-192 |
- શેકસ્પિયરની ડાહ્યાભાઈનાં નાટકો પર અસર | જયંતિ દલાલ | એપ્રિલ65/134-137 |
- શેકસ્પિયરની વાત | આચાર્ય કાલિદાસ લલ્લુભાઈ દેસાઈ | એપ્રિલ-મે64/129-136 |
- શેકસ્પિયરને વરેલી અજોડ મહત્તા | ફીરોઝ કા. દાવર | એપ્રિલ-મે64/137-147 |
- શેકસ્પિયર લેખમાળા : કીર્તિમંદિરમાં શેકસ્પિયર | સન્તપ્રસાદ ભટ્ટ | જાન્યુ64/5-12 |
- શેકસ્પિયર લેખમાળા : સ્ટ્રેટફર્ડના શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | ફેબ્રુ64/46-59 |
- શેકસ્પિયર લેખમાળા : પારકે પીંછે ? (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | માર્ચ64/100-114 |
- શેકસ્પિયર લેખમાળા : સૉનેટમાં શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | એપ્રિલ-મે64/148-160 |
- શેકસ્પિયર લેખમાળા : અલ્પ લૅટિન, નહિવત ગ્રીક (ગતાંકથી ચાલુ) | સંતપ્રસાદ ભટ્ટ | જૂન64/235-236/263-266 |
- શેકસ્પિયર લેખમાળા : આત્મોપલબ્ધિ : ૧૫૯૪ - ૧૫૯૯ (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | જુલાઈ64/293-303 |
- શેકસ્પિયર લેખમાળા : મનોભૂમિ અને રંગભૂમિ (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | ઑગ64/317-327 |
- શેકસ્પિયર લેખમાળા : તવારીખી નાટક (ઑગ. ‘૬૪થી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | ઑક્ટો64/395-402 |
- શેકસ્પિયર લેખમાળા : બાસ્ટાર્ડ અને ફૉલસ્ટાફ (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | નવે64/436-444/462-463 |
- શેકસ્પિયર લેખમાળા : કુટુંબકથા (શેકસ્પિયર) (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | ડિસે64/477-481 |
- શેકસ્પિયર લેખમાળા : નવું નટઘર (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | જાન્યુ65/14-23 |
- શેકસ્પિયર લેખમાળા : રાજભૃત્યો (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | ફેબ્રુ65/62-69 |
- શેકસ્પિયર લેખમાળા : આયુષ્માન સિદ્ધિ અને શેકસ્પિયર (ગતાંકથી ચાલુ) | સન્તપ્રસાદ ભટ્ટ | માર્ચ65/111-119; એપ્રિલ65/129-131 |
- શેકસ્પિયર લેખમાળા : સ્વસ્થ મનનાં સંસ્મરણો | સન્તપ્રસાદ ભટ્ટ | એપ્રિલ65/149-152; મે65/169-176 |
- સમયરંગ : શેકસ્પિયર લેખમાળા પૂરી | તંત્રી | મે65/164 |
- શેકસ્પિયર : સ્વલ્પ પ્રશસ્તિ | રતિલાલ મોહનલાલ ત્રિવેદી | ઑકટો52/385-386 |
- શેકસ્પિયરનાં સૉનેટ્સમાં કાવ્યવિચાર | જયન્ત પાઠક | એપ્રિલ-મે64/185-187 |
- સમયરંગ | તંત્રી | માર્ચ51/82 |
સરોજિની નાયડુની કવિતા | નિરંજન ભગત | એપ્રિલ59/124-126 |
સર્વેન્ટિસ - બે દુનિયા વચ્ચે | સન્તપ્રસાદ ભટ્ટ | ડિસે47/456-459 |
સામ બેકેટ (સેમ્યુએલ બેકેટ) | ચન્દ્રવદન મહેતા | ઑક્ટો70/393-395 |
સીલ્વીઆ પ્લેથ | વિષ્ણુ પાઠક | જુલાઈ70/269-274 |
સુન્દરમની કવિતા - આધ્યાત્મિક કવિતા પ્રતિ | ઉમાશંકર જોશી | જાન્યુ70/9-11 |
- મારી કાવ્યસાધના | સુન્દરમ્ | જાન્યુ58/13-16 |
સેઈન્ટ જૉન પર્સને નોબેલ પારિતોષિક - સમયરંગ | તંત્રી | નવે60/403 |
સેસિલ ડે લુઈ - કવિ - વિવેચક | રમણલાલ જોશી | જૂન72/164-168 |
સૉલ બેલો - નોબેલ પુરસ્કાર સ્વીકાર વ્યાખ્યાન - નવલકથાકારની કેફિયત | સૉલ બેલો, અનુ. ઉમાશંકર જોશી | સપ્ટે77/349-355; ઑક્ટો77/381-383 |
‘સ્વપ્નસ્થ‘ - કવિ - આક્રંદનો, આનંદનો | ઉમાશંકર જોશી | જૂન73/201-207 |
હરિશ્ચન્દ્ર ભટ્ટની ભાવનાસૃષ્ટિ અને કવિતા | ઉમાશંકર જોશી | ઑગ59/287-288/311-319; સપ્ટે59/324-328/353-355 |
હાઈનરિખ બ્યૉલની કથાસૃષ્ટિ | ભોળાભાઈ પટેલ | નવે72/334-336 |