zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/લોકસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


14. લોકસાહિત્ય
(નોંધ : લોકસાહિત્યના પુસ્તકની પ્રસ્તાવના હોય કે કોઈ પુસ્તક પર અભ્યાસલેખ હોય કે તેના કોઈ પાસા પર નોંધ/ ચર્ચા હોય- તો આવા લેખો/ નોંધોને આ વિભાગમાં શીર્ષકના વર્ણાનુક્રમે આપવામાં આવેલા છે.)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અબાવણી- સૂરત કાંઠાના સાગરગીતો ઉમાશંકર જોશી ઑગ50/288-293; સપ્ટે50/347-350; ઑક્ટો50/377-379
અર્વાચીન સાહિત્યમાં રાસ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑકટો51/366-368
કાંથડનો જુમલો (ક્ચ્છ બહારવટિયાનો રાસડો) સંપા. પુષ્કર ચંદરવાકર જાન્યુ53/22-23
ખાયણાં મધુભાઈ પટેલ નવે47/419-422
‘ગુજરાતનાં લોકગીતો‘ (મધુભાઈ પટેલ)/ સ્વાધ્યાય અને સમીક્ષા ઉમાશંકર જોશી ફેબ્રુ51/75
ગુજરાતી કહેવતો પુષ્કર ચંદરવાકર નવે56/417-424
ગુજરાતીમાં કહેવતસંગ્રહો મોહનભાઈ પટેલ મે63/169-174
ગુ. સા. પરિષદ પ્રસાદી (૩૦મું અધિવેશન, વડોદરા): નિર્ભેળ લોકસાહિત્ય જેઠાલાલ ત્રિવેદી ડિસે79/432
ગ્રામ્યગીત/ મચ્છુકાંઠાનું ગ્રામગીત સંકલન: તંત્રી જાન્યુ56/8
‘છેલ્લું પ્રયાણ‘ (ઝવેરચંદ મેઘાણી)/ સ્વાધ્યાય અને સમીક્ષા ઉમાશંકર જોશી સપ્ટે47/351-353
જોડકણાં- રવીન્દ્રનાથ ઠાકુરના વિચારો રમણલાલ સોની જાન્યુ56/24-28
ઝવેરચંદ મેઘાણી/ એમનો અંતિમ જન્મદિન ઉમાશંકર જોશી ઑગ64/309
- કસુંબી રંગના ઉપાસકને અંજલિ ચુનીલાલ મડિયા ડિસે65/471-473
- જનતા જનેતા બની (મહીડા પારિતોષિક પ્રતિભાવ) ઝવેરચંદ મેઘાણી જાન્યુ47/18-22
- ઝવેરચંદ મેઘાણી - જીવનચિત્ર ઉમાશંકર જોશી મે51/166-171/194; જૂન51/220-225; માર્ચ52/108-111
- ઝવેરચંદ મેઘાણી તૈલચિત્ર અનાવરણ પ્રસંગે/ અર્ઘ્ય: વ્યવહારુ સાક્ષરજીવનનો આદર્શ ચુનીલાલ મડિયા, સંકલન: તંત્રી જાન્યુ65/38-39
- ‘ઝવેરચંદ મેઘાણી‘ - સ્મરણાંજલિ (સંપા. નિરંજન વર્મા અને જયમલ્લ પરમાર)/ સ્વાધ્યાય અને સમીક્ષા ‘ગ્રંથકીટ‘ જુલાઈ47/274
- પત્રમ પુષ્પમ્: મેઘાણીની જન્મતારીખ વિશે કપિલ ઠક્કર ઑગ54/364
- મેઘાણી ગની દહીંવાલા જૂન47/221
- મેઘાણીભાઈ ઉમાશંકર જોશી એપ્રિલ47/146-150; માર્ચ51/86
- મેઘાણીભાઈ - ગૂજરાતની વિભૂતિ સુન્દરમ્ મે47/172-176
- મેઘાણીભાઈનું અવસાન ઉમાશંકર જોશી માર્ચ47/84-85
- સમયરંગ: મહીડા પારિતોષિક ઝવેરચંદ મેઘાણી, સંકલન: તંત્રી જાન્યુ47/8
- સમયરંગ: મેઘાણી - હૉલ: ગુજરાત સાહિત્યસભા તરફથી સ્મારક તંત્રી એપ્રિલ47/122
- સમયરંગ: મેઘાણીભાઈની જન્મતિથિ તંત્રી ઑગ54/327
- સમયરંગ: (શ્રી) મેઘાણીભાઈને અંજલિ મણિશંકર વસંતરામ ઉપાધ્યાય માર્ચ56/83
- સમયરંગ: સૌરાષ્ટ્ર સરકારની મેઘાણીસ્મારકયોજના તંત્રી ઑક્ટો54/422
- ‘સ્ત્રીજીવન‘ - સ્વ. મેઘાણી સ્મૃતિ અંક (સંપા. અનંતરાય રાવળ અને અન્ય)/ સ્વાધ્યાય અને સમીક્ષા ‘ગ્રંથકીટ‘ જુલાઈ47/274-275
ડાઘાસર (લોકકથા) સંકલન: ઉમાશંકર જોશી ઑગ49/314-315
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો ઝવેરચંદ મેઘાણી એપ્રિલ47/123-128
‘નવો હલકો‘ (સંપા. પુષ્કર ચંદરવાકર)/ અર્ઘ્ય: માનવજીવનની ગૃહવાર્તા વાસુદેવશરણ અગ્રવાલ, સંકલન: તંત્રી નવે56/439-440
- ‘નવો હલકો‘ (સંપા. પુષ્કર ચંદરવાકર)/ અર્ઘ્ય: યજ્ઞકાર્ય વાસુદેવશરણ અગ્રવાલ, સંકલન: તંત્રી નવે56/439
- ‘નવો હલકો‘ (સંપા. પુષ્કર ચંદરવાકર)/ આમાં નાંઈબા ભિખારી (પુસ્તક પ્રસ્તાવના) પુષ્કર ચંદરવાકર સપ્ટે56/341-348
પઢારોનાં લોકગીતો પુષ્કર ચંદરવાકર મે52/185-190
‘પ્રાચીન ભારતીય લોકધર્મ‘ વાસુદેવશરણ અગ્રવાલ, અનુ. યશવંત ત્રિવેદી)/ અર્ઘ્ય: રાંદલ તંત્રી જૂન65/240
પ્રેમનું ઋણ (ઇન્ડોચાયના દંતકથા) અનુ. ઉષા દેસાઈ ડિસે56/458
ભવાઈ (સુધાબહેન દેસાઈના મહાનિબંધનો આમુખ) ઉમાશંકર જોશી ડિસે72/394-395
મચ્છુકાંઠાનું ગ્રામગીત - જાન્યુ56/8
મહારાષ્ટ્રની બે લોકનાટ્ય સંસ્થાઓ: ગોંધળી અને બહુરૂપી શશિન ઓઝા ફેબ્રુ71/61-63
મીરખાં (બહારવટિયો અને તેનો રાસડો) સંપા. પુષ્કર ચંદરવાકર જુલાઈ51/257-262
મેરુભા ગઢવી/ સમયરંગ: અવસાનનોંધ તંત્રી મે77/215
મેહુલો: દક્ષિણ ગુજરાતનો વર્ષા- ઉત્સવ મધુભાઈ પટેલ જુલાઈ47/258-260
રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે આપેલ વક્તવ્ય (મદીયમ્ અને અસ્મદીયમ્) હરિવલ્લભ ભાયાણી ઑગ66/294-299
રાસડો/ કાંથડનો જુમલો (ક્ચ્છ બહારવટિયાનો રાસડો) સંપા. પુષ્કર ચંદરવાકર જાન્યુ53/22-23
રાસડો/ તલોજી ઠાકોર સંપા. પુષ્કર ચંદરવાકર એપ્રિલ51/124-125
રાસડો/ મીરખાં (બહારવટિયો અને તેનો રાસડો) સંપા. પુષ્કર ચંદરવાકર જુલાઈ51/257-262
રાસડો/ સમર્પણનું ગીત (શમેરાનો રાસ, વડનગર) સંપા: પુષ્કર ચંદરવાકર ઑકટો52/382-384
રાસડો/ સૈયદનો રાસડો અને ગરબો સંપા. પુષ્કર ચંદરવાકર ફેબ્રુ62/57-61
લક્ષ્મણ મૂર્છા (રામવનવાસના ગીતો) સંપા. પુષ્કર ચંદરવાકર ફેબ્રુ55/80
લોકકવિતાનો પારસમણિ (‘છત્તીસગઢનાં લોકગીતો‘, વેરીઅર એલ્વિન) ઝવેરચંદ મેઘાણી ફેબ્રુ47/49-53
લોકગીત/ અબાવણી- સૂરત કાંઠાના સાગરગીતો ઉમાશંકર જોશી ઑગ50/288-293; સપ્ટે50/347-350; ઑક્ટો50/377-379
- આઈ અખાતરી (સાબરકાંઠાનું અખાત્રીજ લોકગીત) સંપા. પુષ્કર ચંદરવાકર જૂન53/234
- ‘ગુજરાતનાં લોકગીતો‘ (મધુભાઈ પટેલ)/ સ્વાધ્યાય અને સમીક્ષા ઉમાશંકર જોશી ફેબ્રુ51/75
- દક્ષિણ ગુજરાતનાં લોકગીતો ઝવેરચંદ મેઘાણી એપ્રિલ47/123-128
- પઢારોનાં લોકગીતો પુષ્કર ચંદરવાકર મે52/185-190
- લોકકવિતાનો પારસમણિ (‘છત્તીસગઢનાં લોકગીતો‘, વેરીઅર એલ્વિન) ઝવેરચંદ મેઘાણી ફેબ્રુ47/49-53
લોકગીતોની રજૂઆત/ સમયરંગ તંત્રી એપ્રિલ48/123
લોકનાટ્ય સંસ્થાઓ/ મહારાષ્ટ્રની બે લોકનાટ્ય સંસ્થાઓ: ગોંધળી અને બહુરૂપી શશિન ઓઝા ફેબ્રુ71/61-63
લોકબોલી/ અર્ઘ્ય: નાટકો અને લોકબોલી મૅરી કેલી, સંકલન: તંત્રી ડીસે49/474
લોકવાણીની સમૃદ્ધિ (‘ચંદર ઊગ્યે ચાલવું‘- સંપા. પુષ્કર ચંદરવાકર)/ સ્વાધ્યાય અને સમીક્ષા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ફેબ્રુ65/77-79
‘લોકસાહિત્ય માળા‘ મણકો ૨/ લોકભાષાની અભિવ્યંજનાશક્તિ ઉમાશંકર જોશી જુલાઈ59/270-272
લોકસાહિત્યના સંગ્રહ- પ્રકાશન માટે સમિતિ/ સમયરંગ તંત્રી માર્ચ56/83
‘વસુદેવહિંડી‘ (પ્રથમ ખંડ)(અનુ. ભોગીલાલ સાંડેસરા)/ સ્વાધ્યાય અને સમીક્ષા ઉમાશંકર જોશી જાન્યુ48/34-35
શામળાજીનો મેળો સંપા. પુષ્કર ચંદરવાકર ફેબ્રુ53/72
સંસ્કારપ્રવૃત્તિઓ/ સમયરંગ તંત્રી સપ્ટે52/322-323
‘સિંધુની પ્રેમકથાઓ‘ (ભાગ ૧- ૨) (કરસનદાસ માણેક)/ સ્વાધ્યાય અને સમીક્ષા કથક જાન્યુ55/35-36
સુરતનો સાગરકાંઠો ઉમાશંકર જોશી જુલાઈ50/246-252
‘સ્ત્રીજીવન‘- સ્વ. મેઘાણી સ્મૃતિ અંક (સંપા. અનંતરાય રાવળ અને અન્ય)/ સ્વાધ્યાય અને સમીક્ષા ‘ગ્રંથકીટ‘ જુલાઈ47/274-275