સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ચુનીલાલ મડિયાના વિવેચનગ્રંથો
ચુનીલાલ મડિયાના વિવેચનગ્રંથો :
૧. ‘કથાલોક’ (પહેલી આવૃત્તિ : જુલાઈ ૧૯૬૮)
૨. ‘વાર્તાવિમર્શ’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
૩. ‘ગ્રંથગરિમા’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
૪. ‘શાહમૃગ-સુવર્ણમૃગ’ (પહેલી આવૃત્તિ ૧૯૬૧)
આ સંપાદનમાં સમાવિષ્ટ લેખો ઉપર સૂચિત આવૃત્તિમાંથી લીધા છે.
૦
ચુનીલાલ મડિયા (સર્જક-વિવેચક) સંદર્ભસાહિત્ય
૧. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૫’ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
૨. ‘ગુજરાતી નવલકથા’, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા (ગૂર્જર)
૩. ‘મડિયાનું મનોરાજ્ય’, સંપાદકો : ઉમાશંકર જોશી અને અન્ય
૪. ‘ચુનીલાલ મડિયા’ (મોનોગ્રાફ), બળવંત જાની
૫. ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, જયંત કોઠારી
૬. ‘વિવેચનનું વિવેચન’, જયંત કોઠારી
૭. ‘ચુનીલાલ મડિયાની સાહિત્યસિદ્ધિ’, ડૉ. ભગવાનભાઈ રાવલ