< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/જયંત કોઠારીનું વિવેચન : સંદર્ભસૂચિ
Jump to navigation
Jump to search
*
જયંત કોઠારીનું વિવેચન : સંદર્ભસૂચિ
સંદર્ભગ્રંથો : મુખ્ય
(આ પુસ્તકોમાં જયંત કોઠારી વિશેના લેખો તેમજ વિગતપૂર્ણ સૂચિઓ પણ છે.)
જયંત કોઠારી, (પરિચયપુસ્તિકા), રમેશ ઓઝા, ૨૦૧૦
જયંત કોઠારી(વિશે પ્રકરણ), કાન્તિભાઈ શાહ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૭, (ગુજરાતી સાહિત્ય પરિષદ) ,૨૦૧૫
તત્ત્વલક્ષી પારદર્શકતા, સંપા. રમણ સોની,૨૦૧૧
વિદ્યાપર્વ (વિવિધ વિદ્વાનોના લેખો ), સંપા. રમણ સોની, કીર્તિદા જોશી, ૨૦૦૨