સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/સ્રોત-ગ્રંથો
Jump to navigation
Jump to search
પરિશિષ્ટ
સ્રોત-ગ્રંથો
- ૧. ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ – ખંડ-૨ અને ૩’, કર્તા : રમણભાઈ મહીપતરામ નીલકંઠ, સંપાદક : રમેશ મ. શુક્લ, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્ર. આ. ૨૦૧૬, મૂલ્ય (અનુક્રમે) રૂ. ૩૭૦, ૩૦૦
- ૨. ‘રમણભાઈ નીલકંઠ’ (મોનોગ્રાફ), લે. રતિલાલ બોરીસાગર, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ. પ્ર. આ. ૨૦૦૨, કિં. રૂ. ૩૫
- ૩. ‘રમણભાઈ નીલકંઠ’ (સંપાદન) સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્ર. અશોક પ્રકાશન, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર. આ. ડિસેમ્બર,૧૯૭૩. કિં. રૂ. ૧૦
- ૪. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ-૩’માં, ર.નીલકંઠ વિશે લે. બિપિન ઝવેરી, સં. રમણ સોની, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પુનર્મુદ્રણ : ૨૦૦૭, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.