સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/કોને?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આ દિગ્વિજયની ખુશાલી વહેંચશો કોને
સમગ્ર વિશ્વને આ યુદ્ધમાં હરાવીને?…
કરે છે પ્રાર્થના અમૃતના પાકની ‘આદિલ’,
દશે દિશાઓમાં બેઠા જે ઝેર વાવીને!