સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ. નિહાલસિંહ/મર્યાદિત સરમુખત્યારશાહી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિના શું ભારત જેવા દેશનું શાસન ચલાવી શકાય? પણ આપણે એટલું યાદ રાખીએ કે મર્યાદિત સરખમુખત્યારશાહી જેવી કોઈ વસ્તુ નથી. [‘સ્ટેટ્સમન’ દૈનિક : ૧૯૭૮]