સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગયટે/— તો
Jump to navigation
Jump to search
પ્રયત્ન કરવામાં હું કદી થાકું, કોઈ એક સુખ-ક્ષણને વળગી રહેવા લલચાઉં, તો હું મરેલો જ છું. ઠરીઠામ બેસી જવાનું મન કદી મને થાય, તો હું ગુલામ જ છું.