સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/જાનૈયા મેઘ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જાનૈયા મેઘ, ને કન્યા કોડેભરી વસુંધરા;
પત્રે પત્રે તૃણે પુષ્પે મોતી મંગલસૂત્રનાં.