સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/અડચણ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અડચણ ન નડે કોઈને—કશું ન નીપજે એમ;
પીડા જુએ પ્રવાસીની, તો ઘન વરસે કેમ?